×

Usamos cookies para ayudar a mejorar LingQ. Al visitar este sitio, aceptas nuestras politicas de cookie.


image

LingQ Mini Stories, 29 - લેન રાંધતા શીખશે

29 - લેન રાંધતા શીખશે

વાર્તા-૨૯

અ) લેન રાંધતા શીખશે. તે ઇન્ટરનેટ પરથી નવી વાનગી શીખશે.

તે પાસ્તા બનાવવાનો પ્રયત્ન કરશે.

તે પાસ્તા બનાવવા માટે ઘણા શાકભાજી ખરીદશે.

તે કેટલાક મશરૂમ્સ, કેટલાક મરચા અને કેટલાક ટમેટાં ખરીદશે.

તે આ સવારે ઘણા બધા પાસ્તા નૂડલ્સ પણ ખરીદશે.

તેની પાસે પાસ્તા નૂડલ્સનુ આખું એક બેગ હશે..

પછી, તે પાસ્તા સોસ બનાવશે.

પરંતુ લેનને પાસ્તા સોસ કેવી રીતે બનાવવો તેની જાણકારી હશે નહીં.

તે ફરીથી ઓનલાઇન વાનગી જોશે.

બ) હું રાંધતા શીખી રહ્યો હતો. હું ઇન્ટરનેટ પરથી નવી વાનગી શીખી રહ્યો હતો.

હું પાસ્તા બનાવવાનો પ્રયત્ન કરતો હતો.

મેં પાસ્તા માટે ઘણી શાકભાજી ખરીદી.

મેં કેટલાક મશરૂમ્સ, કેટલાક મરચા અને કેટલાક ટમેટાં ખરીદ્યાં.

મેં આ સવારે ખૂબ પાસ્તા નૂડલ્સ પણ ખરીદ્યા.

મારી પાસે પાસ્તા નૂડલ્સની એક આખી બેગ હતી.

પછી, મને પાસ્તા સોસ બનાવવાનો હતો.

પણ હું ભૂલી ગયો કે પાસ્તા સોસ કેવી રીતે બનાવાય.

હું ફરીથી ઓનલાઈન વાનગી જોવાનો હતો.

પ્રશ્નો:

1) લેન રાંધતા શીખશે. લેને શું શીખશે? લેન રાંધતા શીખશે.

2) લેન ઇન્ટરનેટ પરથી નવી વાનગી શીખશે. લેન નવી વાનગી ક્યાંથી શીખશે? તે ઇન્ટરનેટ પરથી નવી વાનગી શીખશે.

3) તે પાસ્તા બનાવવાનો પ્રયત્ન કરશે. તે શું કરવાનો પ્રયત્ન કરશે? તે પાસ્તા બનાવવાનો પ્રયત્ન કરશે.

4) લેન ઘણી શાકભાજી ખરીદશે. લેન શું ખરીદશે? લેન ઘણી શાકભાજી ખરીદશે.

5) લેન મશરૂમ્સ, મરચા અને ટામેટાં ખરીદશે. લેન કયા પ્રકારની શાકભાજી ખરીદશે? તે મશરૂમ્સ, મરચા અને ટામેટાં ખરીદશે.

બ) 6) તેણે આ સવારે પાસ્તા નૂડલ્સ ખરીદ્યા. તેણે પાસ્તા નૂડલ્સ ક્યારે ખરીદ્યા? તેણે આ સવારે પાસ્તા નૂડલ્સ ખરીદ્યા.

7) તેની પાસે ઘણા પાસ્તા નૂડલ્સ હતા. તેની પાસે કેટલા પાસ્તા નૂડલ્સ હતા? તેની પાસે ઘણા પાસ્તા નૂડલ્સ હતા.

8) તેને પછી પાસ્તા સોસ બનાવવાનો હતો. પછી તેને શું કરવાનું હતું? તેને પછી પાસ્તા સોસ બનાવવાનો હતો.

9) તે ભૂલી ગયો કે પાસ્તા સોસ કેવી રીતે બનાવાય. શું તેને યાદ છે કે પાસ્તા સોસ કેવી રીતે બનાવાય? ના, તે ભૂલી ગયો કે તે કેવી રીતે બનાવાય.

10) તે ઓનલાઇન વાનગી જોવાનો હતો. તે ક્યાં વાનગી જોવાનો હોતો? તે ઓનલાઇન વાનગી જોવાનો હતો.

29 - લેન રાંધતા શીખશે |cooking|will learn cooking 29 - Lane will learn to cook 29 - Lane vai aprender a cozinhar

વાર્તા-૨૯ Geschichte 29 Story-29 Historia 29 Histoire n°29 Storia 29 Story 29 Story 29 História 29 История 29 Berättelse 29 故事29

અ) લેન રાંધતા શીખશે. |||"will learn" A) Lukas wird lernen, wie man kocht. A) Layne will learn how to cook. A) Layne quiere aprender a cocinar. A) Philippe veut apprendre à cuisiner. A) Layne imparerà come cucinare. A ) レイン は 料理 の 仕方 を 学ぶ つもり です 。 A) 준기는 요리를 배울 것입니다. A) Mauricio vai aprender a cozinhar. А) Коля будет учиться готовить. A) Lucas kommer lära sig att laga mat. A) 雷恩 将要 去 学习 如何 做饭 。 તે ઇન્ટરનેટ પરથી નવી  વાનગી શીખશે. |Internet|from|new|recipe| Er wird ein neues Rezept aus dem Internet lernen. He'll learn a new recipe from the internet. Él aprenderá una nueva receta por Internet. Il apprendra une nouvelle recette sur internet. Imparerà una nuova ricetta presa su internet. 彼 は インターネット から 新しい レシピ を 学ぶ つもり です 。 준기는 인터넷에서 새로운 요리법을 배울 것입니다. Ele vai aprender uma nova receita da internet. Он выучит новый рецепт в интернете. Han kommer lära sig ett nytt recept från internet. 他 要 去 从 互联网 学习 一个 新 的 食谱 。

તે પાસ્તા બનાવવાનો પ્રયત્ન કરશે. |||attempt| Er wird versuchen, Pasta zuzubereiten. He will try to make pasta. Él hará pasta. Il essaiera de faire des pâtes. Proverà a cucinare la pasta. 彼 は パスタ を 作って みます 。 준기는 파스타를 만들려고 할 것입니다. Ele vai tentar fazer massas. Он попробует приготовить пасту. Han kommer försöka att laga pasta. 他 将 会 去 尝试 做 意大利 面 。

તે પાસ્તા બનાવવા માટે ઘણા શાકભાજી ખરીદશે. |||||vegetables| Er wird viel Gemüse für die Pasta kaufen. He will buy many vegetables for the pasta. Él comprará muchas verduras para la pasta. Il achètera beaucoup de légumes pour les pâtes. Comprerà diverse verdure per la pasta. 彼 は パスタ 用 に たくさんの 野菜 を 買います 。 준기는 파스타를 만들기 위해 많은 야채를 살 것입니다. Ele vai comprar muitos legumes para a massa. Он купит много овощей для пасты. Han kommer köpa många grönsaker till pastan. 他 将 会 去 买 许多 做 意大利 面 需要 的 蔬菜 。

તે કેટલાક મશરૂમ્સ, કેટલાક મરચા અને કેટલાક ટમેટાં ખરીદશે. Er wird Pilze, Paprika und Tomaten kaufen. He'll buy some mushrooms, some peppers, and some tomatoes. Él comprará algunos champiñones, algunos pimientos y algunos tomates. Il achètera quelques champignons, quelques poivrons et quelques tomates. Comprerà un po' di funghi, dei peperoni e alcuni pomodori. 彼 は マッシュルーム 、 ピーマン 、 そして トマト を いくつか 買います 。 준기는 버섯, 피망, 토마토를 살 것입니다. Ele vai comprar alguns cogumelos, algumas pimentas e alguns tomates. Он купит немного грибов, перцев и томатов. Han kommer köpa några svampar, några paprikor och några tomater. 他会 买 一些 蘑菇 , 一些 胡椒 和 一些 番茄 。

તે આ સવારે ઘણા બધા પાસ્તા નૂડલ્સ પણ ખરીદશે. ||this morning|||pasta noodles|noodles|"also"| Er wird heute Morgen auch viele Nudeln kaufen. He'll also buy lots of pasta noodles this morning. Él también comprará mucha pasta en la mañana. Il achètera aussi beaucoup de nouilles ce matin. Questa mattina, comprerà anche molti spaghetti. 彼 は また 今朝 パスタ の 麺 を 大量に 買う 予定 です 。 준기는 오늘 아침에 파스타 면도 많이 살 것입니다. Ele também vai comprar muita massa de macarrão esta manhã. Он также купит спагетти этим утром. Han kommer också att köpa en massa pasta nudlar på morgonen. 今天 早上 , 他 还 会 去 买 很多 意大利 面 。

તેની પાસે પાસ્તા નૂડલ્સનુ આખું એક બેગ હશે.. Er wird sich eine ganze Tüte Pasta-Nudeln besorgen. He'll have one whole bag of pasta noodles. Él tendrá un paquete entero de pasta. Il aura un sachet rempli de nouilles. Si cucinerà una intera confezione di spaghetti. 彼 は 一つ の カバン 全部 に 入れる ぐらい の パスタ 麺 を 買う でしょう 。 준기는 파스타 면을 한 가득 가질 것입니다. Ele terá um saco inteiro de massas. Он приготовит целый пакет спагетти. Han kommer ha en hel påse med pasta nudlar. 他 将 会 有 一 整袋 意大利 面 ,然后 。

પછી, તે પાસ્તા સોસ  બનાવશે. Then|||| Dann wird er die Nudelsauce machen. Then, he will make the pasta sauce. Luego, él hará la salsa para la pasta. Puis il fera la sauce pour les pâtes. Poi farà il sugo per la pasta. 次に 、 彼 は パスタ の ソース を 買います 。 그리고 나서 준기는 파스타 소스를 만들 것입니다. Então, ele vai fazer o molho de macarrão. Затем он приготовит соус для пасты. Sen kommer han göra pastasåsen. 他会 去 做 意大利 面酱 。

પરંતુ લેનને પાસ્તા સોસ કેવી રીતે બનાવવો તેની જાણકારી હશે નહીં. ||||"how to"|how to||||| Aber Lukas wird nicht wissen, wie man die Nudelsauce zubereitet. But Layne won't know how to make the pasta sauce. Pero Layne no recuerda cómo hacer la salsa para la pasta. Mais Philippe ne saura pas comment faire la sauce pour les pâtes. Ma Layne non saprà come cucinare il sugo per la pasta. しかし レイン は パスタ ソース の 作り 方 を 知りません 。 하지만 준기는 파스타 소스를 어떻게 만드는지 모를 것입니다. Mas Mauricio não sabe como fazer o molho de massas. Но Коля не знает, как готовить соус для пасты. Men Lucas kommer inte veta hur man göra pastasåsen. 但是 雷恩 会 不 知道 如何 制作 意大利 面酱 。

તે ફરીથી ઓનલાઇન  વાનગી જોશે. Er wird sich das Rezept noch einmal im Internet ansehen. He'll look at the recipe online again. Él revisará de nuevo la receta por Internet. Il regardera à nouveau la recette en ligne. Guarderà di nuovo la ricetta su internet. 彼 は もう 一度 オンライン の レシピ を 見ます 。 준기는 온라인에서 요리법을 다시 볼 것입니다. Ele vai olhar para a receita on-line novamente. Он снова посмотрит рецепт в интернете. Han kommer att titta på receptet igen. 他会 再次 去 网上 查看 食谱 。

બ) હું રાંધતા શીખી રહ્યો હતો. B) Ich habe gelernt, wie man kocht. B) I was learning how to cook. B) Yo quiero aprender a cocinar. B) J'apprenais à cuisiner. B) Stavo imparando a cucinare. B ) 私 は 料理 の 仕方 を 学びました 。 B) 저는 요리를 배우고 있었습니다. B) Eu estava aprendendo a cozinhar. Б) Я учился готовить. B) Jag lärde mig att laga mat. B) 那时 我 正在 学习 如何 做饭。 હું ઇન્ટરનેટ પરથી નવી  વાનગી  શીખી રહ્યો હતો. Ich habe ein neues Rezept aus dem Internet gelernt. I was learning a new recipe from the internet. Yo aprendo una nueva receta por Internet. J'apprenais une nouvelle recette trouvée sur internet. Stavo imparando una nuova ricetta su internet. 私 は インターネット から 新しい レシピ を 学びました 。 저는 인터넷에서 새로운 요리법을 배우고 있었습니다. Eu estava aprendendo uma nova receita da internet. Я выучил новый рецепт в интернете. Jag lärde mig ett nytt recept från internet. 我 那时 正在 网上 学习 一个 新 的 食谱 。

હું પાસ્તા બનાવવાનો પ્રયત્ન કરતો હતો. Ich habe versucht, Pasta zuzubereiten. I was trying to make pasta. Yo haré pasta. J'essayais de faire des pâtes. Stavo provando a cucinare la pasta. 私 は パスタ を 作って みました 。 저는 파스타를 만들려고 하고 있었습니다. Eu estava tentando fazer massas. Я пытался приготовить пасту. Jag försökte att laga pasta. 我 那时 正 尝试 着 去 做 意大利 面 。

મેં પાસ્તા માટે ઘણી શાકભાજી ખરીદી. Ich habe viel Gemüse für die Pasta gekauft. I bought many vegetables for the pasta. Compré muchas verduras para la pasta. J'avais acheté beaucoup de légumes pour les pâtes. Ho comprato diverse verdure per la pasta. 私 は パスタ 用 に たくさんの 野菜 を 買いました 。 저는 파스타를 만들기 위해 많은 야채를 샀습니다. Eu comprei muitos legumes para o macarrão. Я купил много овощей для пасты. Jag köpte många grönsaker till pastan. 我 买好 了 用来 做 意大利 面 的 蔬菜 。

મેં કેટલાક મશરૂમ્સ, કેટલાક મરચા અને કેટલાક ટમેટાં ખરીદ્યાં. Ich habe Pilze, Paprika und Tomaten gekauft. I bought some mushrooms, some peppers, and some tomatoes. Compré algunos champiñones, algunos pimientos y algunos tomates. J'avais acheté quelques champignons, quelques poivrons et quelques tomates. Ho comprato un po' di funghi, dei peperoni, e alcuni pomodori. 私 は マッシュルーム 、 ピーマン 、 そして トマト を いくつか 買いました 。 저는 버섯, 피망, 토마토를 샀습니다. Eu comprei alguns cogumelos, algumas pimentas, e alguns tomates. Я купил немного грибов, перцев и томатов. Jag köpte några svampar, några paprikor och några tomater. 我 买 了 一些 蘑菇 , 一些 胡椒 和 一些 番茄 。

મેં આ સવારે ખૂબ પાસ્તા નૂડલ્સ પણ ખરીદ્યા. Ich habe heute Morgen auch viele Nudeln besorgt. I also bought lots of pasta noodles this morning. También compré mucha pasta esta mañana. J'avais aussi acheté beaucoup de nouilles ce matin. Ho comprato anche molti spaghetti questa mattina. 私 は また 今朝 パスタ の 麺 を 大量に 買いました 。 저는 오늘 아침에 파스타 면도 많이 샀습니다. Eu também comprei lotes de massas macarrão esta manhã. Я также купил спагетти этим утром. Jag köpte också en massa pasta nudlar i morse. 今天 早上 我 也 买 了 很多 意大利 面 。

મારી પાસે પાસ્તા નૂડલ્સની એક આખી બેગ હતી. Ich hatte eine ganze Tüte Pasta-Nudeln. I had one whole bag of pasta noodles. Tengo un paquete entero de pasta. J'avais un sachet rempli de nouilles. Ho cucinato un'intera confezione di spaghetti. 私 は 一 つ の カバン 全部 に 入れる ぐらい の パスタ 麺 を 買いました 。 저는 파스타 면을 한 가득 갖고 있었습니다. Eu tinha um saco inteiro de massas macarrão. Я приготовил целый пакет спагетти. Jag hade en hel påse med pasta nudlar. 我 有 了 一 整袋 意大利 面 然后 。

પછી, મને પાસ્તા સોસ બનાવવાનો હતો. Dann musste ich die Nudelsauce machen. Then, I had to make the pasta sauce. Después haré la salsa para la pasta. Puis j'ai dû faire la sauce pour les pâtes. Poi ho dovuto fare il sugo per la pasta. 次に 、 私 は パスタ の ソース を 買う 必要 が ありました 。 그리고 나서 저는 파스타 소스를 만들어야 했습니다. Então, eu tive que fazer o molho de massa. Затем я должен был приготовить соус для пасты. Sen behövde jag göra pastasåsen. 我 必须 要 去 做 意大利 面酱 。

પણ હું ભૂલી ગયો કે પાસ્તા સોસ કેવી રીતે  બનાવાય. Aber ich habe vergessen, wie man die Nudelsauce macht. But I forgot how to make the pasta sauce. Pero no recuerdo cómo hacer la salsa para la pasta. Mais j'avais oublié comment faire la sauce pour les pâtes. Ma ho dimenticato come fare il sugo per la pasta. しかし 私 は パスタ ソース の 作り 方 を 忘れました 。 하지만 저는 파스타 소스를 어떻게 만드는지 잊어버렸습니다. Mas eu esqueci como fazer o molho de massas. Но я забыл, как готовить соус для пасты. Men jag glömde hur man gör pastasåsen. 但 我 忘 了 如何 做 意大利 面酱 。

હું ફરીથી ઓનલાઈન  વાનગી જોવાનો હતો. Ich wollte mir das Rezept noch einmal im Internet ansehen. I was going to look at the recipe online again. Revisaré de nuevo la receta por Internet. J'allais regarder la recette en ligne à nouveau. Avrei guardato di nuovo la ricetta su internet. 私 は もう 一 度 オンライン の レシピ を 見る 予定 でした 。 저는 온라인에서 요리법을 다시 보려고 했습니다. Eu estava indo para olhar para a receita on-line novamente. Я снова собирался посмотреть рецепт в интернете. Jag skulle titta på receptet online igen. 于是 我 再次 上网 查看 了 食谱 。

પ્રશ્નો: Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы: Frågor: 问题 :

1) લેન રાંધતા શીખશે. 1) Lukas wird lernen, wie man kocht. 1) Layne will learn how to cook. 1) Layne quiere aprender a cocinar. 1) Philippe va apprendre à cuisiner. 1) Layne imparerà a cucinare. 1) レイン は 料理 の 仕方 を 学ぶ つもり です 。 1) 준기는 요리를 배울 것입니다. 1) Mauricio vai aprender a cozinhar. 1) Коля будет учиться готовить. A) 1) Lucas kommer lära sig att laga mat. 1)雷恩 将要 去 学习 如何 做饭 。 લેને શું શીખશે? Was wird Lukas lernen? What will Layne learn? ¿Qué quiere Layne aprender? Que va apprendre Philippe ? Cosa imparerà Layne? レイン は 何 を 学びます か ? 준기는 무엇을 배울 것인가요? O que Mauricio aprenderá? Чему будет учиться Коля? Vad kommer Lucas lära sig? 雷恩 将要 去学 什么 ? લેન રાંધતા શીખશે. Lukas wird lernen, wie man kocht. Layne will learn how to cook. Layne quiere aprender a cocinar. Philippe va apprendre à cuisiner. Layne imparerà a cucinare. レイン は 料理 の 仕方 を 学ぶ つもり です 。 준기는 요리를 배울 것입니다. Mauricio vai aprender a cozinhar. Коля будет учиться готовить. Lucas kommer lära sig att laga mat. 雷恩 将要 去 学习 如何 做饭 。

2) લેન ઇન્ટરનેટ પરથી નવી વાનગી શીખશે. 2) Lukas wird ein neues Rezept aus dem Internet erlernen. 2) Layne will learn a new recipe from the internet. 2) Layne aprenderá una nueva receta por Internet. 2) Philippe va apprendre une nouvelle recette sur internet. 2) Layne imparerà una nuova ricetta da internet. 2) レイン は インターネット から 新しい レシピ を 学ぶ つもり です 。 2) 준기는 인터넷에서 새로운 요리법을 배울 것입니다. 2) Mauricio vai aprender uma nova receita da internet. 2) Коля выучит новый рецепт в интернете. 2) Lucas kommer lära sig ett nytt recept från internet. 2)雷恩 将要 从 网上 学习 一个 新 的 食谱 。 લેન નવી  વાનગી ક્યાંથી શીખશે? Von woher wird Lukas ein neues Rezept erlernen? Where will Layne learn a new recipe? ¿Dónde aprenderá Layne una nueva receta? Où va Philippe apprendre une nouvelle recette ? Layne, dove imparerà la nuova ricetta? レイン は どこ で 新しい レシピ を 学びます か ? 준기는 어디서 새로운 요리법을 배울 것인가요? Onde Mauricio aprenderá uma nova receita? Где Коля выучит новый рецепт? Var kommer Lucas lära sig ett nytt recept? 雷恩 要 从 哪里 学习 新 的 食谱 ? તે ઇન્ટરનેટ પરથી નવી વાનગી શીખશે. Er wird ein neues Rezept aus dem Internet erlernen. He will learn a new recipe from the internet. Él aprenderá una nueva receta por Internet. Il apprendra une nouvelle recette sur internet. Imparerà la nuova ricetta da internet. 彼 は インターネット から 新しい レシピ を 学ぶ つもり です 。 준기는 인터넷에서 새로운 요리법을 배울 것입니다. Ele vai aprender uma nova receita da internet. Коля выучит новый рецепт в интернете. Han kommer lära sig ett nytt recept från internet. 他 将要 从 网上 学习 一个 新 的 食谱 。

3) તે પાસ્તા બનાવવાનો પ્રયત્ન કરશે. 3) Er wird versuchen, Nudeln zuzubereiten. 3) He will try to make pasta. 3) Él hará pasta. 3) Il essaiera de faire des pâtes. 3) Proverà a cucinare la pasta. 3) 彼 は パスタ を 作って みます 。 3) 준기는 파스타를 만들려고 할 것입니다. 3) Ele vai tentar fazer massas. 3) Он попробует приготовить пасту. 3) Han kommer försöka att laga pasta. 3)他 要 去 尝试 去 做 意大利 面 。 તે શું કરવાનો પ્રયત્ન કરશે? Was wird er versuchen zuzubereiten? What will he try to make? ¿Qué hará Layne? Que va-t-il essayer de faire ? Cosa proverà a cucinare? 彼 は 何 を 作って みます か ? 준기는 무엇을 만들려고 할 것인가요? O que ele vai tentar fazer? Что он попробует приготовить? Vad ska han försöka laga? 他 要 去 尝试 去 做 什么 ? તે પાસ્તા બનાવવાનો પ્રયત્ન કરશે. Er wird versuchen, Nudeln zu zuzubereiten. He will try to make pasta. Layne hará pasta. Il essaiera de faire des pâtes. Proverà a cucinare la pasta. 彼 は パスタ を 作って みます 。 준기는 파스타를 만들려고 할 것입니다. Ele vai tentar fazer massas. Он попробует приготовить пасту. Han kommer försöka att laga pasta. 他 要 去 尝试 去 做 意大利 面 。

4) લેન ઘણી શાકભાજી ખરીદશે. 4) Lukas wird viel Gemüse kaufen. 4) Layne will buy many vegetables. 4) Layne comprará muchas verduras. 4) Philippe achètera beaucoup de légumes. 4) Layne comprerà molte verdure. 4) レイン は たくさんの 野菜 を 買います 。 4) 준기는 많은 야채를 살 것입니다. 4) Mauricio vai comprar muitos legumes. 4) Коля купит много овощей. 4) Lucas kommer köpa många grönsaker. 4)雷恩 将要 去 买 很多 蔬菜 。 લેન શું ખરીદશે? Was wird Lukas kaufen? What will Layne buy? ¿Qué comprará Layne? Que va acheter Philippe ? Cosa comprerà Layne? レイン は 何 を 買います か ? 준기는 무엇을 살 것인가요? O que Mauricio comprará? Что купит Коля? Vad kommer Lucas köpa? 雷恩 将要 去 去 买 什么 ? લેન ઘણી શાકભાજી ખરીદશે. Lukas wird viel Gemüse kaufen. Layne will buy many vegetables. Layne comprará muchas verduras. Philippe achètera beaucoup de légumes. Layne comprerà molte verdure. レイン は たくさん の 野菜 を 買います 。 준기는 많은 야채를 살 것입니다. Mauricio vai comprar muitos legumes. Коля купит много овощей. Lucas kommer köpa många grönsaker. 雷恩 将要 去 买 很多 蔬菜 。

5) લેન મશરૂમ્સ, મરચા અને ટામેટાં ખરીદશે. 5) Lukas wird Pilze, Paprika und Tomaten kaufen. 5) Layne will buy mushrooms, peppers, and tomatoes. 5) Layne comprará champiñones, pimientos y tomates. 5) Philippe achètera des champignons, des poivrons et des tomates. 5) Layne comprerà funghi, peperoni e pomodori. 5) レイン は マッシュルーム 、 ピーマン 、 そして トマト を いくつか 買います 。 5) 준기는 버섯, 피망, 토마토를 살 것입니다. 5) Mauricio vai comprar cogumelos, pimentas e tomates. 5) Коля купит грибы, перцы и томаты. 5) Lucas kommer köpa svampar, paprikor och tomater. 5)雷恩 将要 去 买 蘑菇 , 胡椒 和 番茄 。 લેન કયા પ્રકારની શાકભાજી  ખરીદશે? Welche Art von Gemüse wird Lukas kaufen? What kind of vegetables will Layne buy? ¿Cuáles son las verduras que comprará Layne? Quels types de légumes va acheter Philippe ? Che tipo di verdure comprerà Layne? レイン は 何の 野菜 を 買います か ? 준기는 어떤 야채를 살 것인가요? Que tipo de legumes Mauricio vai comprar? Какие овощи купит Коля? Vilken sorts grönsaker kommer Lucas köpa? 雷恩 要 去 买 什么 蔬菜 ? તે મશરૂમ્સ,  મરચા અને ટામેટાં ખરીદશે. Er wird Pilze, Paprika und Tomaten kaufen. He will buy mushrooms, peppers, and tomatoes. Él comprará champiñones, pimientos y tomates. Il achètera des champignons, des poivrons et des tomates. Comprerà funghi, peperoni e pomodori. 彼 は マッシュルーム 、 ピーマン 、 そして トマト を 買います 。 준기는 버섯, 피망, 토마토를 살 것입니다. Ele vai comprar cogumelos, pimentas e tomates. Он купит грибы, перцы и томаты. Han kommer köpa svampar, paprikor och tomater. 他 将要 去 买 蘑菇 , 胡椒 和 番茄 。

બ) 6) તેણે આ સવારે પાસ્તા નૂડલ્સ ખરીદ્યા. B) 6) Er hat heute Morgen die Nudeln gekauft. B) 6) He bought the pasta noodles this morning. B) 6) Layne compró el paquete de pasta en la mañana. B) 6) Il a acheté les nouilles ce matin. B) 6) Ha comprato gli spaghetti questa mattina. B) 6) 彼 は 今朝 パスタ の 麺 を 買いました 。 B) 6) 준기는 오늘 아침에 파스타 면을 샀습니다. B) 6) Ele comprou o macarrão esta manhã. Б) 6) Он купил спагетти этим утром. B) 6) Han köpte pasta nudlarna i morse. B)6)他 今天 早上 买 了 意大利 面 的 面条 。 તેણે પાસ્તા નૂડલ્સ ક્યારે ખરીદ્યા? Wann hat er die Nudeln gekauft? When did he buy the pasta noodles? ¿Cuándo compró Layne el paquete de pasta? Quand a-t-il acheté les nouilles ? Quando ha comprato gli spaghetti? 彼 は いつ パスタ の 麺 を 買いました か ? 준기는 언제 파스타 면을 샀나요? Quando ele comprou o macarrão? Когда он купил спагетти? När köpte han pasta nudlarna? 他 什么 时候 买 了 意大利 面 的 面条 ? તેણે આ સવારે પાસ્તા નૂડલ્સ  ખરીદ્યા. Er hat heute Morgen die Nudeln gekauft. He bought the pasta noodles this morning. Él compró el paquete de pasta en la mañana. Il a acheté les nouilles ce matin. Ha comprato gli spaghetti questa mattina. 彼 は 今朝 パスタ の 麺 を 買いました 。 준기는 오늘 아침에 파스타 면을 샀습니다. Ele comprou o macarrão esta manhã. Он купил спагетти этим утром. Han köpte pasta nudlarna i morse. 他 今天 早上 买 了 意大利 面 的 面条 。

7)  તેની પાસે ઘણા પાસ્તા નૂડલ્સ હતા. 7) Er hatte viele Nudeln bekommen. 7) He had lots of pasta noodles. 7) Layne tenía un paquete entero de pasta. 7) Il avait beaucoup de nouilles. 7) Ha cucinato molti spaghetti. 7) 彼 は 大量の パスタ 麺 を 買いました 。 7) 준기는 파스타 면을 많이 갖고 있었습니다. 7) Ele tinha muitas massas de macarrão. 7) Он приготовил целый пакет спагетти. 7) Han hade en massa pasta nudlar. 7)他 那时 有 很多 意大利 面 的 面条 。 તેની પાસે કેટલા પાસ્તા નૂડલ્સ  હતા? Wie viele Nudeln hatte er? How many pasta noodles did he have? ¿Cuánto tenía él de pasta? Combien de nouilles avait-il ? Quanta pasta ha cucinato? 彼 は どの ぐらい パスタ を 買いました か ? 준기는 파스타 면을 얼마나 갖고 있었나요? Quanto macarrão ele tinha? Он приготовил целый пакет спагетти? Hur många pasta nudlar hade han? 他 那时 有 多少 意大利 面 的 面条 ? તેની પાસે ઘણા પાસ્તા નૂડલ્સ હતા. Er hatte viele Nudeln. He had lots of pasta noodles. Él tenía un paquete entero de pasta. Il avait beaucoup de nouilles. Ha cucinato molti spaghetti. 彼 は 大量の パスタ 麺 を 買いました 。 준기는 파스타 면을 많이 갖고 있었습니다. Ele tinha muitas de massas de macarrão. Да, он приготовил целый пакет спагетти. Han hade en massa pasta nudlar. 他 那时 有 很多 意大利 面 的 面条 。

8) તેને પછી પાસ્તા સોસ  બનાવવાનો હતો. 8) Dann musste er die Nudelsauce machen. 8) He had to make the pasta sauce then. 8) Después Layne hará la salsa para la pasta. 8) Il avait donc dû faire la sauce pour les pâtes. 8) Poi ha dovuto fare il sugo per la pasta. 8) 彼 は 次に パスタ の ソース を 買う 必要 が ありました 。 8) 그리고 나서 준기는 파스타 소스를 만들어야 했습니다. 8) Ele tinha que fazer o molho de massa, em seguida. 8) Затем он должен был приготовить соус для пасты. 8) Då behövde han göra pasta såsen. 8)之后 他 必须 去 做 意大利 面酱 。 પછી તેને શું કરવાનું હતું? Was musste er dann tun? What did he have to do then? ¿Qué hará Layne después? Qu'avait-il donc dû faire ? Poi, cosa ha dovuto fare? 彼 は 次に 何 を する 必要 が ありました か ? 그리고 나서 준기는 무엇을 해야 했나요? O que ele tinha que fazer então? Что затем он должен был приготовить? Vad behövde han göra då? 之后 , 他 必须 要 去 做 什么 ? તેને પછી પાસ્તા સોસ બનાવવાનો હતો. |after that|||| Dann musste er die Nudelsauce machen. He had to make the pasta sauce then. Después él hará la salsa para la pasta. Il avait donc dû faire la sauce pour les pâtes. Poi ha dovuto fare il sugo per la pasta. 彼 は 次に パスタ の ソース を 買う 必要 が ありました 。 그리고 나서 준기는 파스타 소스를 만들어야 했습니다. Ele tinha que fazer o molho de macarrão. Затем он должен был приготовить соус для пасты. Då behövde han göra pasta såsen. 之后 他 必须 去 做 意大利 面酱。

9) તે ભૂલી ગયો કે પાસ્તા સોસ કેવી રીતે બનાવાય. 9) Er vergaß, wie man die Nudelsauce macht. 9) He forgot how to make the pasta sauce. 9) Layne no recuerda cómo hacer la salsa para la pasta. 9) Mais il avait oublié comment faire la sauce pour les pâtes. 9) Ha dimenticato come fare il sugo per la pasta. 9) 彼 は パスタ ソース の 作り 方 を 忘れました 。 9) 준기는 파스타 소스를 어떻게 만드는지 잊어버렸습니다. 9) Ele esqueceu como fazer o molho de massas. 9) Он забыл, как готовить соус для пасты. 9) Han glömde hur man gör pasta såsen. 9)他 那时 忘 了 如何 做 意大利 面酱 。 શું તેને યાદ છે કે પાસ્તા સોસ કેવી રીતે  બનાવાય? Kann er sich daran erinnern, wie man die Nudelsauce macht? Can he remember how to make the pasta sauce? ¿Recuerda Layne cómo hacer la salsa para la pasta? Se souvient-il de comment faire la sauce pour les pâtes ? Si è ricordato come fare il sugo per la pasta? 彼 は パスタ ソース の 作り 方 を 覚えて います か ? 준기는 파스타 소스를 어떻게 만드는지 기억할 수 있나요? Ele pode lembrar como fazer o molho de macarrão? Он помнил, как готовить соус для пасты? Minns han hur man gör pastasåsen? 那时 , 他 能 记得 如何 制作 意大利 面酱 吗 ? ના, તે ભૂલી ગયો કે તે કેવી રીતે બનાવાય. Nein, er hat vergessen, wie man sie macht. No, he forgot how to make it. No, él no recuerda cómo hacer la salsa para la pasta. Non, il a oublié comment la faire. No si è dimenticato come farlo. いいえ 、 彼 は その 作り 方 を 忘れました 。 아니요, 준기는 어떻게 만드는지 잊어버렸습니다. Não, ele esqueceu como fazê-lo. Нет, он забыл, как его готовить. Nej, han har glömt hur man gör den. 不 , 那时 他 忘 了 怎么 做 。

10) તે ઓનલાઇન વાનગી જોવાનો હતો. 10) Er wollte sich das Rezept im Internet ansehen. 10) He was going to look at the recipe online. 10) Layne revisará de nuevo la receta por Internet. 10) Il allait regarder la recette en ligne à nouveau. 10) Avrebbe guardato la ricetta su internet. 10) 彼 は オンライン の レシピ を 見る 予定 でした 。 10) 준기는 온라인에서 요리법을 보려고 했습니다. 10) Ele estava indo para olhar para a receita on-line. 10) Он собирался посмотреть рецепт в интернете. 10) Han skulle titta på receptet på nätet. 10)他 那时 打算 要 去 上网 查看 食谱 。 તે ક્યાં વાનગી જોવાનો હોતો? Wo sollte er sich das Rezept ansehen? Where was he going to look at the recipe? ¿Dónde revisará Layne la receta? Où allait-il regarder la recette ? Dove avrebbe guardato la ricetta? 彼 は どこ で その レシピ を 見る 予定 でした か ? 준기는 어디서 요리법을 보려고 했나요? Onde ele estava indo olhar à receita? Где он собирался посмотреть рецепт? Var skulle han titta på receptet? 那时 , 他 打算 去 哪里 查看 食谱 ? તે ઓનલાઇન વાનગી જોવાનો હતો. Er wollte sich das Rezept im Internet ansehen. He was going to look at the recipe online. Él revisará de nuevo la receta por Internet. Il allait regarder la recette en ligne. Avrebbe guardato la ricetta su internet. 彼 は オンライン の レシピ を 見る 予定 でした 。 준기는 온라인에서 요리법을 보려고 했습니다. Ele estava indo para olhar à receita on-line. Он собирался посмотреть рецепт в интернете. Han skulle titta på receptet på nätet. 他 那时 打算 要 去 网上 查看 食谱 。