×

Nós usamos os cookies para ajudar a melhorar o LingQ. Ao visitar o site, você concorda com a nossa política de cookies.

Inscreva-se gratuitamente
image

LingQ Mini Stories, 36 - ફિલને જ્યારે તે નાનો હતો ત્યારે એક મોટો પરિવાર હતો

36 - ફિલને જ્યારે તે નાનો હતો ત્યારે એક મોટો પરિવાર હતો

વાર્તા-૩૬

અ) અમારા પાડોશી ફિલને જ્યારે તે નાનો હતો ત્યારે એક મોટો પરિવાર હતો. તેને એક પત્ની અને ત્રણ બાળકો હતા.

તેને બે પુત્રો અનેએક પુત્રી હતા.

તેનો એક ભાઈ અને એક બહેન પણ હતા.

પરંતુ ફિલે લાંબા સમયથી તેમના ભાઇ સાથે વાત કરી ન હતી.

ફિલ નવી જગ્યાએ રહેવા આવ્યો પછી તેઓ એકબીજાથી ખૂબ દૂર રહેતા હતા.

ફિલના ભાઈ પહેલાં ડૉક્ટર રહી ચૂક્યા હતા.

અને ફિલની બહેન દંત ચિકિત્સક રહી હતી.

ફિલ ફિલ્મો અને ટીવી પર અભિનેતા હતો.

તે તેના ભાઈ અને બહેનથી ખૂબ જ અલગ હતો.

બ) મારું કુટુંબ મોટુ઼ં છે. મારે એક પત્ની અને ત્રણ બાળકો છે.

મારે બે પુત્રો અન એક પુત્રી છે.

મારે એક ભાઈ અને એક બહેન પણ છે.

પણ હું લાંબા સમયથી મારા ભાઇ સાથે વાત કરીશ નહીં.

હું નવી જગ્યાએ રહેવા જતો રહીશ તે પછી અમે એકબીજાથી બહુ દૂર રહેતા હોઈશું.

મારો ભાઈ ડૉક્ટર બનવા માટેની તાલીમ શરૂ કરશે.

અને મારી બહેન દંત ચિકિત્સક બનવા માટેનો અભ્યાસ કરવાનું શરૂ કરશે.

હું ફિલ્મોમાં અને ટીવી પર અભિનેતા છું.

હું મારા ભાઈ અને બહેનથી ઘણો અલગ છું.

પ્રશ્નો:

1) જ્યારે તે નાનો હતો ત્યારે ફિલનો મોટો પરિવાર હતો. શું ફિલ પાસે એક મોટું કુટુંબ હતું? હા, જ્યારે તે નાનો હતો ત્યારે ફિલનો પરિવાર મોટો હતો.

2) ફિલના ત્રણ બાળકો હતા. શું ફિલના બે બાળકો હતા? ના, ફિલ પાસે બે બાળકો નથી. તેના ત્રણ બાળકો હતા.

3) ફિલ પાસે ભાઈ અને બહેન પણ હતા. ફિલ પાસે બહેન છે? હા, ફિલ પાસે એક ભાઈ અને એક બહેન હતી.

4) ફિલે લાંબા સમય સુધી તેના ભાઇ સાથે વાત કરી ન હતી. શું ફિલે તાજેતરમાં તેના ભાઇ સાથે વાત કરી હતી? ના, ફિલે લાંબા સમયથી પોતાના ભાઇ સાથે વાત કરી નહોતી.

બ) 5) ફિલ અને તેનો ભાઈ એકબીજાથી ખૂબ દૂર રહેતા હશે. ફિલ અને તેનો ભાઈ ક્યાં રહેતા હશે? તેઓ એકબીજાથી ખૂબ દૂર રહેતા હશે.

6) ફિલનો ભાઈ ડૉક્ટર બનવા માટે તાલીમ શરૂ કરશે. ફિલના ભાઈ શું કરવાનું શરૂ કરશે? ફિલનો ભાઈ ડૉક્ટર બનવા માટે તાલીમ શરૂ કરશે.

7) ફિલની બહેન દંત ચિકિત્સક બનવા માટે અભ્યાસ કરવાનું શરૂ કરશે. ફિલની બહેન શું શીખવાનું શરૂ કરશે? ફિલની બહેન દંત ચિકિત્સક બનવા માટે અભ્યાસ કરવાનું શરૂ કરશે.

8) ફિલ ફિલ્મો અને ટીવી પર એક અભિનેતા છે. ફિલ શું કરે છે? ફિલ ફિલ્મો અને ટીવી પર અભિનેતા છે.

9) ફિલ તેના ભાઈ અને બહેનથી ખૂબ જ અલગ છે. શું ફિલ તેના ભાઈ અને બહેન સમાન છે? ના, ફિલ નથી. તે તેના ભાઈ અને બહેનથી ખૂબ જ અલગ છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE