×

We gebruiken cookies om LingQ beter te maken. Als u de website bezoekt, gaat u akkoord met onze cookiebeleid.

image

LingQ Mini Stories, 6 - જેન અને ફ્રૅડ રાતે થાકી ગયા છે

6 - જેન અને ફ્રૅડ રાતે થાકી ગયા છે

વાર્તા-૬

અ) જેન અને ફ્રૅડ રાતે થાકી ગયા છે. તેઓ જોડે સાત વાગે રાત્રિભોજન કરે છે.

તેમનો પુત્ર તેમની જોડે રાત્રિભોજન કરે છે.

તેઓ જોડે આરામ કરે છે અને ટીવી જોવે છે.

તેમનો પુત્ર પણ ટીવી જોવે છે.

તેઓ તેમના પુત્રને આઠ વાગે સુવડાવી દે છે.

જેન ગરમ પાણીથી સ્નાન કરે છે.

ફ્રૅડ ફુવારા વડે સ્નાન કરે છે અને દાતણ કરે છે.

જેન પુસ્તક વાંચે છે, પરંતુ ઊંઘી જાય છે.

ફ્રૅડ પણ જલદી ઊંઘી જાય છે.

બ) હું અને ફ્રૅડ રાતે થાકી ગયા છે. અમે જોડે સાત વાગે રાત્રિભોજન કરીએ છીએ.

અમારો પુત્ર અમારી જોડે રાત્રિભોજન કરે છે.

અમે જોડે આરામ કરીએ છીએ અને ટીવી જોઈએ છીએ.

અમારો પુત્ર પણ ટીવી જોવે છે.

અમે અમારા પુત્રને આઠ વાગે સુવડાવી દઈએ છીએ.

હું ગરમ પાણીથી સ્નાન કરું છે.

ફ્રૅડ ફુવારા વડે સ્નાન કરે છે અને દાતણ કરે છે.

હું પુસ્તક વાંચું છું ,પરંતુ ઊંઘી જાઉં છું.

ફ્રૅડ પણ જલદી ઊંઘી જાય છે.

પ્રશ્નો:

1) ફ્રૅડ અને જેન થાકી ગયા છે. શું ફ્રૅડ અને જેન થાકી ગયા છે? હા, તેઓ થાકી ગયા છે.

2) તેઓ સાત વાગે રાત્રિભોજન કરે છે. શું તેઓ રાત્રિભોજન છ વાગ્યે કરે છે? ના, તેઓ રાત્રિભોજન છ વાગે નથી કરતા. તેઓ સાત વાગે જમે છે.

3) તેમનો એક પુત્ર છે. શું તેમને એક પુત્રી છે? ના, તેમને એક પુત્રી નથી, પરંતુ એક પુત્ર છે.

4) તેમનો પુત્ર તેમની સાથે ટીવી જોવે છે. શું તેમને પુત્ર ટીવી જોવે છે? હા, તેમનો પુત્ર તેમની સાથે ટીવી જોવે છે.

5) તે આઠ વાગ્યે સુવે છે. શું તેમનો પુત્ર નવ વાગે ઊંઘે છે? ના, તે આઠ વાગે સુવે છે.

6) જેન ગરમ પાણીથી સ્નાન કરે છે. શું જેન ફુવારા વડે સ્નાન કરે છે? ના, જેન ફુવારા વડે સ્નાન નથી કરતી. તે ગરમ પાણીથી સ્નાન કરે છે.

7) ફ્રૅડ ફુવારા વડે સ્નાન કરે છે અને દાતણ કરે છે. શું ફ્રૅડ દાતણ કરે છે? હા, ફ્રૅડ ફુવારા વડે સ્નાન કરે છે અને દાતણ કરે છે..

8) જેન પુસ્તક વાંચે છે. શું જેન પુસ્તક વાંચે છે? હા, જેન પુસ્તક વાંચે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

6 - જેન અને ફ્રૅડ રાતે થાકી ગયા છે Jane|and|Fred|at night|tired|have| 6 – Jane und Fred sind nachts müde 6 - Jane and Fred are tired at night 6 - Jane y Fred están cansados por la noche 6 - ジェーンとフレッドは夜疲れています 6 – Jane e Fred ficam cansados à noite 6 - Jane ve Fred geceleri yorgunlar 6 - 简和弗雷德晚上很累

વાર્તા-૬ Geschichte 6 Story-6 Historia 6 Histoire n°6 Storia 6 Story 6 Story 6 Verhaal 6 História 6 История 6 Berättelse 6 故事6

અ) જેન અને ફ્રૅડ રાતે થાકી ગયા છે. |Jane|and|Fred|at night|tired|have gone|are A) Jana und Max sind abends müde. A) Jane and Fred are tired at night. A) Jazmín y Alfredo están cansados por la noche. A) Jeanne et Frédérique sont fatigués le soir. A) Giovanna e Federico sono stanchi alla sera. A ) ジェーン と フレッド は 夜 疲れて います。 A) 지민이랑 준수는 밤이 되면 피곤하다. A) Jana en Frederik zijn 's avonds moe. A) Jana e Fredi estão cansados à noite. А) Яна и Федя устали за день. A) Anna och Fredrik är trötta på kvällen. A)简和福来 晚上 觉得 很累 。 તેઓ જોડે સાત વાગે રાત્રિભોજન કરે છે. They|with|seven|at|dinner|eat|do Sie essen gemeinsam um 19:00 Uhr zu Abend. They eat dinner together at 7:00. Cenan juntos a las 7:00. Ils mangent ensemble le repas du soir à 19 heures. Cenano insieme alle sette in punto. 彼ら は 7時 に 一緒に 夕食 を 食べます。 그들은 일곱시에 저녁을 같이 먹는다. Ze eten 's avonds samen om zeven uur. Eles jantam às sete horas. Они ужинают вместе в семь часов. De äter middag tillsammans vid sju. 他们 在 晚上 7 点 一起 吃饭 。

તેમનો પુત્ર તેમની જોડે રાત્રિભોજન કરે છે. their|son|his|with|dinner|eats|is Ihr Sohn isst mit ihnen zu Abend. Their son eats dinner with them. Su hijo cena con ellos. Leur fils mange le repas du soir avec eux. Il loro figlio cena con loro. 彼ら の 息子 は 彼ら と 一緒に 夕食 を 食べます。 그들의 아들도 그들과 함께 저녁을 먹는다. Hun zoon eet samen met hen. O filho deles janta com eles. Их сын ужинает с ними. Deras son äter tillsammans med dem. 他们 的 儿子 和 他们 一起 吃晚饭 。

તેઓ જોડે આરામ કરે છે અને ટીવી જોવે છે. They|together|relax|do|are|and|TV|watch|are Sie entspannen gemeinsam vor dem Fernseher. They relax and watch TV together. Se relajan y ven la tele juntos. Ils se détendent et regardent la télévision ensemble. Si rilassano e guardano la televisione insieme. 彼ら は 一緒に テレビ を 見て リラックス します。 그들은 다 같이 쉬면서 티비를 본다. Ze ontspannen zich en kijken samen tv. Eles descansam e assistem TV. Они отдыхают и смотрят телевизор вместе. De tar det lugnt och tittar på TV tillsammans. 他们 一起 休息 、 看 电视 。

તેમનો પુત્ર પણ ટીવી જોવે છે. their|son|also|TV|watches|is Ihr Sohn sieht auch fern. Their son watches TV, too. Su hijo ve la tele también. Leur fils regarde la télévision aussi. Anche il loro figlio guarda la televisione. 彼ら の 息子 も テレビ を 見ます。 그들의 아들도 티비를 본다. Hun zoon kijkt ook tv. O filho deles também assiste TV. Их сын тоже смотрит телевизор. Deras son tittar också på TV. 他们 的 儿子 也 和 他们 一起 看 电视 。

તેઓ તેમના પુત્રને આઠ વાગે સુવડાવી દે છે. They|their|son|eight|at|put to sleep|give|is Sie bringen ihren Sohn um 20:00 Uhr ins Bett. They put their son to bed at 8:00. Mandan a su hijo a la cama a las 8:00. Ils mettent leur fils au lit à 20 heures. Mettono a letto il loro figlio alle otto in punto. 彼ら は 8時 に 息子 を ベッド に 寝かせます。 그들은 여덟시에 그들의 아들을 재운다. Ze stoppen hun zoon in bed om acht uur. Eles colocam seu filho para dormir às oito horas. Они укладывают спать своего сына в восемь часов. De lägger sin son vid åtta. 他们 在 8 点 让 他们 的 儿子 上床 睡觉 。

જેન ગરમ પાણીથી સ્નાન કરે છે. Jen|hot|with water|bath|takes|is Jana nimmt ein heißes Bad. Jane has a hot bath. Jazmín se da un baño caliente. Jeanne prend un bain bien chaud. Giovanna fa un bagno caldo. ジェーン は お風呂 に 入ります。 지민이는 목욕을 한다. Jana neemt een warm bad. Jana toma um banho quente de banheira. Яна принимает горячую ванну. Anna tar ett varmt bad. 简 泡 了 一个 热水澡 。

ફ્રૅડ ફુવારા વડે સ્નાન કરે છે અને દાતણ કરે છે. Fred|fountain|by|bath|takes|is|and|brushing|does|is Max geht duschen und putzt sich die Zähne. Fred has a shower and brushes his teeth. Alfredo se da una ducha y se cepilla los dientes. Frédérique se douche et se brosse les dents. Federico fa una doccia e si lava i denti. フレッド は シャワー に 入り 歯 を 磨きます。 준수는 샤워하고 이를 닦는다. Frederik doucht en poetst zijn tanden. Fredi toma banho e escova os dentes. Федя принимает душ и чистит зубы. Fredrik duschar och borstar sina tänder. 福来得 洗 了 个 淋浴 然后 涮 了 牙 。

જેન પુસ્તક વાંચે છે, પરંતુ ઊંઘી જાય છે. |book|reads|is|but|sleeps|goes| Jana liest ein Buch, schläft dabei aber ein. Jane reads a book, but falls asleep. Jazmín lee un libro, pero se queda dormida. Jeanne lit mais s'endort en lisant. Giovanna legge un libro, ma si addormenta. ジェーン は 本 を 読んで いました が 寝て しまいます。 지민이는 책을 보는데, 잠 들어버린다. Jana leest een boek, maar valt in slaap. Jana lê um livro, mas pega no sono. Яна читает книгу, но засыпает. Anna läser en bok, men somnar. 简 读 了 一会 书 , 然后 睡着 了 。

ફ્રૅડ પણ જલદી ઊંઘી જાય છે. Fred|but|quickly|sleeps|goes|is Max schläft bald darauf auch ein. Fred also falls asleep soon. Alfredo también se queda dormido pronto. Frédérique aussi s'endort rapidement. Anche Federico si addormenta subito. フレッド も また すぐ に 寝て しまいます。 준수도 금세 잠들어버린다. Frederik valt ook snel in slaap. Fredi também logo pega no sono. Федя тоже скоро засыпает. Fredrik somnar också snart. 福来得 也 很快 睡着 了 。

બ) હું અને ફ્રૅડ રાતે થાકી ગયા છે. |I|and|Fred|at night|tired|became|are B) Jana und ich sind abends müde. B) Fred and I are tired at night. B) Alfredo y yo estamos cansados por la noche. B) Frédérique et moi sommes fatigués le soir. B) Io e Federico siamo stanchi di sera. B ) フレッド と 私 は 夜 疲れて います。 B) 준수와 나는 밤이 되면 피곤하다. B) Frederik en ik zijn 's avonds moe. B) Eu e Fredi estamos cansados à noite. Б) Я и Федя устали за день. B) Fredrik och jag är trötta på kvällen. B)晚上 , 福来得 和 我 感到 很累 。 અમે જોડે સાત વાગે રાત્રિભોજન કરીએ છીએ. We|together|seven|at|dinner|eat|do Wir essen gemeinsam um 19:00 Uhr zu Abend. We eat dinner together at 7:00. Cenamos juntos a las 7:00. Nous mangeons ensemble le repas du soir à 19 heures. Ceniamo insieme alle sette in punto. 私たち は 7時 に 一緒に 夕食 を 食べます。 우리는 일곱시에 저녁을 먹는다. We eten 's avonds samen om zeven uur. Nós jantamos às sete horas. Мы ужинаем вместе в семь часов. Vi äter middag tillsammans vid sju. 我们 在 晚上 7 点 一起 吃饭 。

અમારો પુત્ર અમારી જોડે રાત્રિભોજન કરે છે. our|son|our|with|dinner|eats|is Unser Sohn isst mit uns zu Abend. Our son eats dinner with us. Nuestro hijo cena con nosotros. Notre fils mange le repas du soir avec nous. Nostro figlio cena con noi. 私たち の 息子 は 私達 と 一緒に 夕食 を 食べます。 우리 아들도 우리랑 함께 저녁을 먹는다. Onze zoon eet samen met ons. Nosso filho janta conosco. Наш сын ужинает с нами. Vår son äter middag tillsammans med oss. 我们 的 儿子 和 我们 一起 吃晚饭 。

અમે જોડે આરામ કરીએ છીએ અને ટીવી જોઈએ છીએ. We|together|relax|do|we|and|TV|watch| Wir entspannen gemeinsam vor dem Fernseher. We relax and watch TV together. Nos relajamos y vemos la tele juntos. Nous nous détendons et regardons la télévision ensemble. Ci rilassiamo e guardiamo la televisione insieme. 私達 は 一緒に テレビ を 見て リラックス します。 우리는 다 같이 쉬면서 티비를 본다. We ontspannen ons en kijken samen tv. Nós descansamos e assistimos TV. Мы отдыхаем и смотрим телевизор вместе. Vi tar det lugnt och tittar på TV tillsammans. 我们 一起 休息 、 看 电视 。

અમારો પુત્ર પણ ટીવી જોવે છે. our|son|also|TV|watches|is Unser Sohn sieht auch fern. Our son watches TV, too. Nuestro hijo ve la tele también. Notre fils regarde la télévision aussi. Anche nostro figlio guarda la televisione. 私達 の 息子 も テレビ を 見ます。 우리 아들도 티비를 본다. Onze zoon kijkt ook tv. Nosso filho assiste TV também. Наш сын тоже смотрит телевизор. Vår son tittar också på TV. 我们 的 儿子 也 一起 看 电视 。

અમે અમારા પુત્રને આઠ વાગે સુવડાવી દઈએ છીએ. We|our|son|eight|at|put to sleep|give|do Wir bringen unseren Sohn um 20:00 Uhr ins Bett. We put our son to bed at 8:00. Mandamos a nuestro hijo a la cama a las 8:00. Nous mettons notre fils au lit à 20 heures. Mettiamo a letto nostro figlio alle otto in punto. 私達 は 8時 に 息子 を ベッド に 寝かせます。 우리는 여덟시에 아들을 재운다. We stoppen onze zoon in bed om acht uur. Nós colocamos nosso filho para dormir às oito horas. Мы укладываем спать своего сына в восемь часов. Vi lägger vår son vid åtta. 我们 在 晚上 8 点 让 儿子 上床 睡觉 。

હું ગરમ પાણીથી સ્નાન કરું છે. I|hot|with water|bath|take|am Jana nimmt ein heißes Bad. I have a hot bath. Me doy un baño caliente. Je prends un bain bien chaud. Io faccio un bagno. 私 は お風呂 に 入ります。 나는 목욕을 한다. Ik neem een warm bad. Eu tomo um banho quente de banheira. Я принимаю горячую ванну. Jag tar ett varmt bad. 我 泡 了 一个 热水澡 。

ફ્રૅડ ફુવારા વડે સ્નાન કરે છે અને દાતણ કરે છે. Fred|fountain|by|bath|takes|is|and|brushing|does|is Ich gehe duschen und putze mir die Zähne. Fred has a shower and brushes his teeth. Alfredo se da una ducha y se cepilla los dientes. Frédérique se douche et se brosse les dents. Federico fa una doccia e si lava i denti. フレッド は シャワー に 入り 歯 を 磨きます。 준수는 샤워하고 이를 닦는다. Frederik doucht en poetst zijn tanden. Fredi toma banho e escova os dentes. Федя принимает душ и чистит зубы. Fredrik duschar och borstar sina tänder. 福来得 洗 了 个 淋浴 然后 刷 了 牙 。

હું પુસ્તક વાંચું છું ,પરંતુ ઊંઘી જાઉં છું. I|book|read|am|but|sleep|go|am Jana liest ein Buch, schläft dabei aber ein. I read a book, but fall asleep. Leo un libro, pero me quedo dormida. Je lis mais je m'endors en lisant. Leggo un libro, ma mi addormento. 私 は 本 を 読んで いました が 寝て しまいます。 나는 책을 보는데, 잠들어버린다. Ik lees een boek, maar val in slaap. Eu leio um livro, mas pego no sono. Я читаю книгу, но засыпаю. Jag läser en bok, men somnar. 我 读 了 一会 书 , 然后 睡着 了 。

ફ્રૅડ પણ જલદી ઊંઘી જાય છે. Fred|but|quickly||goes| Ich schlafe bald darauf auch ein. Fred also falls asleep soon. Alfredo también se queda dormido pronto. Frédérique aussi s'endort rapidement. Anche Federico si addormenta subito. フレッド も また すぐ に 寝て しまいます。 준수도 금세 잠들어버린다. Frederik valt ook snel in slaap. Fredi também logo pega no sono. Федя тоже скоро засыпает. Fredrik somnar också snart. 福来得 也 很快 睡着 了 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문: Vragen: Perguntas: Вопросы: Frågor: 问题 :

1) ફ્રૅડ અને જેન થાકી ગયા છે. Fred|and|Jane|tired|have| 1) Jana und Max sind müde. 1) Fred and Jane are tired. 1) Alfredo y Jazmín están cansados. 1) Frédérique et Jeanne sont fatigués. 1) Giovanna e Federico sono stanchi di sera. 1) フレッド と ジェーン は 疲れて います。 1) 준수와 지민이는 피곤해요. 1) Frederik en Jana zijn moe. 1) Fredi e Jana estão cansados. 1) Федя и Яна устали. 1) Fredrik och Anna är trötta. 1) 简 和 福来得 在 晚上 很累 。 શું ફ્રૅડ અને જેન થાકી ગયા છે? what|Fred|and|Jane|tired|have| Sind Jana und Max müde? Are Fred and Jane tired? ¿Están Alfredo y Jazmín cansados? Frédérique et Jeanne sont-ils fatigués? Giovanna e Federico sono stanchi di sera? フレッド と ジェーン は 疲れて います か? 준수와 지민이는 피곤해요? Zijn Frederik en Jana moe? Fredi e Jana estão cansados? Федя и Яна устали? Är Fredrik och Anna trötta? 福来得 和 简 很 累 吗 ? હા, તેઓ થાકી ગયા છે. yes|they|tired|have gone|are Ja, sie sind müde. Yes, they are tired. Sí, están cansados. Oui, ils sont fatigués. Si, loro sono stanchi. はい 、 彼ら は 疲れて います。 네, 그들은 피곤해요. Ja, ze zijn moe. Sim, eles estão cansados. Да, они устали. Ja, de är trötta. 是 的 , 他们 很累 。

2) તેઓ સાત વાગે રાત્રિભોજન કરે છે. They|seven|at|dinner|eat|do 2) Sie essen um 19:00 Uhr zu Abend. 2) They eat dinner at 7:00. 2) Cenan a las 7:00. 2) Ils mangent le repas du soir à 19 heures. 2) Loro cenano insieme alle sette in punto. 2) 彼ら は 7時 に 夕食 を 食べます。 2) 그들은 일곱시에 저녁을 먹어요. 2) Ze eten 's avonds om zeven uur. 2) Eles jantam às sete horas. 2) Они ужинают в семь часов. 2) De äter middag vid sju. 2) 他们 在 晚上 7 点 一起 吃饭 。 શું તેઓ રાત્રિભોજન છ વાગ્યે કરે છે? Do|they|dinner|at|six|eat|question marker Essen sie um 18:00 Uhr zu Abend? Do they eat dinner at 6:00? ¿Cenan a las 6:00? Mangent-ils le repas du soir à 18 heures? Cenano insieme alle sei in punto? 彼ら は 6時 に 夕食 を 食べます か? 그들은 여섯시에 저녁을 먹어요? Eten ze 's avonds om zes uur? Eles jantam às seis horas? Они ужинают в шесть часов? Äter de middag vid sex? 他们 晚上 6 点 吃晚饭 吗 ? ના, તેઓ રાત્રિભોજન છ વાગે નથી કરતા. no|they|dinner|at|six|do not|eat Nein, sie essen nicht um 18:00 Uhr. No, they do not eat dinner at 6:00. No, no cenan a las 6:00. Non, ils ne mangent pas à 18 heures. No, loro non cenano alle sei in punto. いいえ 、 彼ら は 6時 に 夕食 を 食べません。 아니요, 그들은 여섯시에 저녁을 먹지 않아요. Nee, ze eten niet om zes uur. Não, eles não jantam às seis horas. Нет, они ужинают не в шесть часов. Nej, de äter inte middag vid sex. 不是 , 他们 不是 在 6 点 吃晚饭 。 તેઓ સાત વાગે જમે છે. They|seven|at|eat|are Sondern um 19:00 Uhr zu Abend. They eat at 7:00. Cenan a las 7:00. Ils mangent à 19 heures. Loro cenano alle sette in punto. 彼ら は 7時 に 食べます。 그들은 일곱시에 먹어요. Ze eten om zeven uur. Eles jantam às sete horas. Они ужинают в семь часов. De äter vid sju. 他们 在 七点 吃晚饭 。

3) તેમનો એક પુત્ર છે. their|one|son|is 3) Jana und Max haben einen Sohn. 3) They have a son. 3) Tienen un hijo. 3) Ils ont un fils. 3) Hanno un figlio. 3) 彼ら は 息子 が います。 3) 그들에게는 아들이 있어요. 3) Ze hebben een zoon. 3) Eles tem um filho. 3) У них есть сын. 3) De har en son. 3) 他们 有 一个 儿子 。 શું તેમને એક પુત્રી છે? is|they|one|daughter|have Haben sie eine Tochter? Do they have a daughter? ¿Tienen una hija? Ont-ils une fille? Hanno una figlia? 彼ら は 娘 が います か? 그들에게 딸이 있어요? Hebben ze een dochter? Eles tem uma filha? У них дочь? Har de en dotter? 他们 有 一个 女儿 吗 ? ના, તેમને એક પુત્રી નથી, પરંતુ એક પુત્ર છે. no|to them|one|daughter|not|but|one|son|is Nein, sie haben keine Tochter, sondern einen Sohn. No, they do not have a daughter, but they have a son. No, no tienen una hija, pero tienen un hijo. Non, ils n'ont pas de fille mais ils ont un fils. No, non hanno una figlia, ma hanno un figlio. いいえ 、 彼ら には 娘 は いません が 息子 が います。 아니요, 그들에게는 딸이 있는 것이 아니고, 아들이 있어요. Nee, ze hebben geen dochter, maar ze hebben een zoon. Não eles não tem uma filha mas tem um filho. Нет, у них не дочь, а сын. Nej, de har inte en dotter, men de har en son. 没有 , 他们 没有 女儿 , 他们 有 一个 儿子 。

4) તેમનો પુત્ર તેમની સાથે ટીવી જોવે છે. their|son|his|with|TV|watches|is 4) Ihr Sohn sieht mit ihnen fern. 4) Their son watches TV with them. 4) Su hijo ve la tele con ellos. 4) Leur fils regarde la télévision avec eux. 4) Loro figlio guarda la televisione con loro. 4) 彼ら の 息子 は 彼ら と 一緒に テレビ を 見ます。 4) 그들의 아들은 그들과 함께 티비를 봐요. 4) Hun zoon kijkt tv samen met hen. 4) O filho deles assiste TV com eles. 4) Их сын смотрит телевизор с ними. 4) Deras son tittar på tv med dem. 4) 他们 的 儿子 也 和 他们 一起 看 电视 。 શું તેમને પુત્ર ટીવી જોવે છે? does|he|son|TV|watch|(verb to be) Sieht ihr Sohn fern? Does their son watch TV? ¿Ve su hijo la tele? Leur fils regarde-t-il la télévision avec eux? Il loro figlio guarda la televisione? 彼ら の 息子 は テレビ を 見ます か? 그들의 아들은 티비를 봐요? Kijkt hun zoon tv? O filho deles assiste TV? Их сын смотрит телевизор? Tittar deras son på tv? 他们 的 儿子 看 电视 吗 ? હા, તેમનો પુત્ર તેમની સાથે ટીવી જોવે છે. Yes|their|son|his|with|TV|watches|is Ja, ihr Sohn sieht mit ihnen fern. Yes, their son watches TV with them. Sí, su hijo ve la tele con ellos. Oui, leur fils regarde la télévision avec eux. Si, il loro figlio guarda la televisione con loro. はい 、 彼ら の 息子 は 彼ら と 一緒に テレビ を 見ます。 네, 그들의 아들은 그들과 함께 티비를 봐요. Ja, hun zoon kijkt tv samen met hen. Sim, o filho deles assiste TV com eles. Да, их сын смотрит телевизор с ними. Ja, deras son tittar på tv tillsammans med dem. 是 的 , 他们 的 儿子 与 他们 一起 看 电视 。

5) તે આઠ વાગ્યે સુવે છે. He|eight|at|sleeps|does 5) Ihr Sohn geht um 20:00 Uhr schlafen. 5) He goes to bed at 8:00. 5) Él se va a la cama a las 8:00. 5) Il va au lit à 20 heures. 5) Lui va a letto alle otto in punto. 5) 彼 は 8時 に ベッド に いきます。 5) 그는 여덟시에 잠을 자요. 5) Hij gaat slapen om acht uur. 5) Ele vai para cama as oito horas. 5) Он идёт спать в восемь часов. 5) Han går till sängs vid åtta. 5) 他们 的 儿子 8 点 上床 睡觉 。 શું તેમનો પુત્ર નવ વાગે ઊંઘે છે? Geht ihr Sohn um 21:00 Uhr schlafen? Does their son go to bed at 9:00? ¿Se va su hijo a la cama a las 9:00? Leur fils va-t-il au lit à 21 heures? Lui va a letto alle nove in punto? 彼ら の 息子 は 9時 に ベッド に いきます か? 그들의 아들은 아홉시에 잠을 자요? Gaat hun zoon slapen om negen uur? O filho deles vai para cama as nove horas? Их сын идёт спать в девять часов? Går deras son till sängs vid nio? 他们 的 儿子 在 九点 上床 睡觉 吗 ? ના, તે આઠ વાગે સુવે છે. no|he|eight|at|sleeps|is Nein, er geht um 20:00 Uhr schlafen. No, he goes to bed at 8:00. No, él se va a la cama a las 8:00. Non, il va au lit à 20h. No, lui va a letto alle otto in punto. いいえ 、 彼 は 8時 に ベッド に いきます。 아니요, 그는 여덟시에 잠을 자요. Nee, hij gaat slapen om acht uur. Não, ele vai para cama as oito horas. Нет, он идёт спать в восемь часов. Nej, han går till sängs vid åtta. 不是 , 他 八点 睡觉 。

6) જેન ગરમ પાણીથી સ્નાન કરે છે. who|hot|with water|bath|takes|is 6) Jana nimmt ein heißes Bad. 6) Jane has a hot bath. 6) Jazmín se da un baño caliente. 6) Jeanne prend un bain bien chaud. 6) Giovanna fa un bagno caldo. 6) ジェーン は お風呂 に 入ります。 6) 지민이는 목욕을 해요. 6) Jana neemt een warm bad. 6) Jana toma um banho quente de banheira. 6) Яна принимает горячую ванну. 6) Anna tar en varmt bad. 6) 简 泡 了 一个 热水澡 。 શું જેન ફુવારા વડે સ્નાન કરે છે? Geht Jana duschen? Does Jane have a shower? ¿Se da Jazmín una ducha? Jeanne se douche-t-elle? Giovanna fa una doccia? ジェーン は シャワー を 入ります か? 지민이는 샤워해요? Neemt Jana een douche? Jana toma um banho de chuveiro? Яна принимает душ? Tar Anna en dusch? 简 洗 了 淋浴 吗 ? ના, જેન ફુવારા વડે સ્નાન નથી કરતી. no|who|fountain|by|bath|| Nein, Jana geht nicht duschen, No, Jane doesn't have a shower. No, Jazmín no se da una ducha. Non, Jeanne ne se douche pas. No, Giovanna non fa una doccia. いいえ 、 ジェーン は シャワー に 入りません。 아니요, 지민이는 샤워하지 않아요. Nee, Jana neemt geen douche. Não, Jana não toma um banho de chuveiro. Нет, Яна принимает не душ. Nej, Anna duschar inte. 不是 , 简 没有 洗 淋浴 。 તે ગરમ પાણીથી સ્નાન કરે છે. He|hot|with water|bath|takes| Jana nimmt ein heißes Bad. She has a hot bath. Se da un baño caliente. Elle prend un bain bien chaud. Lei fa un bagno caldo. 彼女 は お風呂 に 入ります。 그녀는 목욕을 해요. Ze neemt een warm bad. Ela toma um banho quente de banheira. Она принимает горячую ванну. Hon tar ett varmt bad. 她 泡 了 一个 热水澡 。

7) ફ્રૅડ ફુવારા વડે સ્નાન કરે છે અને દાતણ કરે છે. Fred|fountain||bath|takes|is|and|brushing|does|is 7) Max geht duschen und putzt sich die Zähne. 7) Fred has a shower and brushes his teeth. 7) Alfredo se da una ducha y se cepilla los dientes. 7) Frédérique se douche et se brosse les dents. 7) Federico fa una doccia e si lava i denti. 7) フレッド は シャワー に 入り 歯 を 磨きます。 7) 준수는 샤워를 하고 이를 닦아요. 7) Frederik doucht en poetst zijn tanden. 7) Fredi toma um banho e escova os dentes. 7) Федя принимает душ и чистит зубы. 7) Fredrik duschar och borstar sina tänder. 7) 福来得 洗 了 个 淋浴 然后 涮 了 牙 。 શું ફ્રૅડ દાતણ કરે છે? Putzt sich Max die Zähne? Does Fred brush his teeth? ¿Se cepilla Alfredo los dientes? Frédérique se brosse-t-il les dents? Federico si lava i denti? フレッド は 歯 を 磨きます か? 준수는 이를 닦아요? Poetst Frederik zijn tanden? Fredi escova os dentes? Федя чистит зубы? Borstar Fredrik sina tänder? 福来得 刷牙 了 吗 ? હા, ફ્રૅડ ફુવારા વડે સ્નાન કરે છે અને દાતણ કરે છે.. yes|Fred|fountain|by|bath|takes|he|and|brushing|does|he Ja, Max geht duschen und putzt sich die Zähne. Yes, Fred has a shower and brushes his teeth. Sí, Alfredo se da una ducha y se cepilla los dientes. Oui, Frédérique se douche et se brosse les dents. Si, Federico fa una doccia e si lava i denti. はい 、 フレッド は シャワー に 入り 歯 を 磨きます。 네, 준수는 샤워를 하고 이를 닦아요. Ja, Frederik doucht en poetst zijn tanden. Sim, Fredi toma um banho e escova os dentes. Да, Федя принимает душ и чистит зубы. Ja, Fredrik duschar och borstar sina tänder. 是 的 , 福来得 刷 了 牙 。

8) જેન પુસ્તક વાંચે છે. Jen|book|reads|is 8) Jana liest ein Buch. 8) Jane reads a book. 8) Jazmín lee un libro. 8) Jeanne lit un livre. 8) Giovanna legge un libro. 8) ジェーン は 本 を 読みます。 8) 지민이는 책을 읽어요. 8) Jana leest een boek. 8) Jana lê um livro. 8) Яна читает книгу. 8) Anna läser en bok. 8) 简 读 了 一会 书 。 શું જેન પુસ્તક વાંચે છે? what|he|book|reads|is Liest Jana ein Buch? Does Jane read a book? ¿Lee Jazmín un libro? Jeanne lit-elle un livre? Giovanna legge un libro? ジェーン は 本 を 読みます か? 지민이는 책을 읽어요? Leest Jana een boek? Jana lê um livro? Яна читает книгу? Läser Anna en bok? 简 读书 了 吗 ? હા, જેન પુસ્તક વાંચે છે. yes|Jen|book|reads|is Ja, Jana liest ein Buch. Yes, she reads a book. Sí, ella lee un libro. Oui, elle lit un livre. Si, lei legge un libro. はい 、 彼女 は 本 を 読みます。 네, 그녀는 책을 읽어요. Ja, ze leest een boek. Sim ela lê um livro. Да, она читает книгу. Ja, hon läser en bok. 是 的 , 简 读书 了 。