×

Mes naudojame slapukus, kad padėtume pagerinti LingQ. Apsilankę avetainėje Jūs sutinkate su mūsų slapukų politika.


image

LingQ Mini Stories, 53 - કેન્ડ્રા લગભગ પંદર વર્ષથી કુસ્તીની ટીમમાં છે

53 - કેન્ડ્રા લગભગ પંદર વર્ષથી કુસ્તીની ટીમમાં છે

વાર્તા-૫૩

અ) કેન્ડ્રા લગભગ પંદર વર્ષથી કુસ્તીની ટીમમાં છે. આજે, તેના કોચે કહ્યું હતું કે કોઈ સ્પર્ધા આવી રહી છે.

તે તેને નીચલા વજનના વર્ગમાં સ્પર્ધા કરતા જોવા માંગે છે.

પરિણામે, કેન્ડ્રાને તેનો ખોરાક બદલવો પડશે.

તેણે વધુ જિમ જવાનું શરૂ કરવું પડશે.

કેન્ડ્રાએ હંમેશા કુસ્તી માટે પ્રેમ રહ્યેલો છે.

જો કે, તેની ઉંમર વધવાથી તે વધુ મુશ્કેલ બની ગયું છે.

તેને જેટલો સમય જોઈતો હતો તેની પાસે તેટલો સમય નહોતો.

અને તે જેટલી સરળતાથી વજન ઘટાડી શકતી હતી હવે તે નથી કરી શકતી.

તેમ છતાં, કેન્ડ્રા સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ રસ્તો શોધશે. હવે કેન્ડ્રાના મિત્ર વાર્તામાં છે.

બ) કેન્ડ્રા અને તેની મિત્ર કુસ્તી ટીમમાં પંદર વર્ષથી છે. આજે, તેમના કોચે તેમને કહ્યું હતું કે ત્યાં એક સ્પર્ધા આવી રહી છે.

તે ઇચ્છે છે કે તેઓ નીચલા વજનના વર્ગમાં સ્પર્ધા કરે.

પરિણામે, કેન્ડ્રા અને તેના મિત્રને તેમના ખોરાકમાં ફેરફાર કરવો પડશે.

તેઓને વધુ જિમ જવાનું શરૂ કરવું પડશે.

છોકરીઓને હંમેશા કુસ્તીથી પ્રેમ રહ્યેલો છે.

જો કે, તે વધુ મુશ્કેલ થઈ ગયું છે કારણ કે તેઓની ઉંમર વધી ગઈ છે.

તેઓ પાસે જેટલો સમય જોઈતો હતો તેટલો સમય હતો નહીં.

અને તેઓ જેટલી સરળતાથી વજન ઘટાડતાં હતા તેટલુ સરળ છે નહીં હવે.

તેમ છતાં, કેન્ડ્રા અને તેની મિત્ર સ્પર્ધામાં ભાગ લેવાનો કોઈ રસ્તો શોધી લેશે.

વાર્તા વિશે આગળ કેટલાક પ્રશ્નો.

પ્રશ્નો:

એ) 1) કેન્ડ્રા લગભગ 15 વર્ષથી કુસ્તી ટીમમાં છે. કેન્ડ્રા કુસ્તી ટીમમાં કેટલા સમયથી છે? કેન્ડ્રા 15 વર્ષથી કુસ્તી ટીમમાં છે.

2) આજે, તેના કોચે કહ્યું હતું કે સ્પર્ધા આવી રહી છે. સ્પર્ધા ક્યારે છે? સ્પર્ધા આવી રહી છે.

3) તે ઇચ્છે છે કે તે નીચલા વજનના વર્ગમાં સ્પર્ધા કરે. તે કેવી રીતે તેને સ્પર્ધા કરાવા માંગે છે? તે તેને નીચલા વજનના વર્ગમાં સ્પર્ધા કરાવા માંગે છે.

4) પરિણામે, કેન્ડ્રાને તેના ખોરાકમાં ફેરફાર કરવો પડશે. પરિણામે, કેન્ડ્રાને શું કરવું પડશે? તેણે આહાર બદલવો પડશે.

બ) 5) છોકરીઓએ હંમેશા કુસ્તી માણી છે. શું છોકરીઓએ હંમેશા કુસ્તી માણી છે? હા, છોકરીઓએ હંમેશા કુસ્તી માણી છે.

6) તેઓની જેમ ઉંમર વધે છે તેમ મુશ્કેલ થતું જાય છે. ક્યારથી મુશ્કેલ થતું જાય છે? જ્યારથી તેઓની ઉંમર વધે છે ત્યાંરથી મુશ્કેલ થતું જાય છે.

7) તેઓ જેટલા સમયનો ઉપયોગ કરતા હતા તેમની પાસે તેટલો સમય નથી. શું તેઓ વધુ સમય ધરાવતા હતા? હા, તેઓ જેટલા સમયનો ઉપયોગ કરતા હતા તેટલા સમયની નથી.

8) તેમ છતાં, કેન્ડ્રા અને તેની મિત્રને સ્પર્ધા કરવા માટે એક માર્ગ મળશે. શું કેન્ડ્રા અને તેને મિત્રને સ્પર્ધા કરવાનો રસ્તો મળશે? હા, તેમ છતાં, કેન્ડ્રા અને તેની મિત્રને સ્પર્ધા કરવાનો રસ્તો મળશે.

53 - કેન્ડ્રા લગભગ પંદર વર્ષથી કુસ્તીની ટીમમાં છે 53 - Kendra has been on the wrestling team for almost fifteen years

વાર્તા-૫૩ Geschichte 53 Story-53 Historia 53 Storia 53 Story 53 Story 53 História 53 История 53 故事53

અ) કેન્ડ્રા લગભગ પંદર વર્ષથી કુસ્તીની ટીમમાં છે. A) Carola ist seit etwa fünfzehn Jahren in einem Wrestling-Team. A) Kendra's been on a wrestling team for about fifteen years. A) Sandra ha estado en un equipo de lucha libre desde hace unos 15 años. A) Kendra è in una squadra di wrestling da circa 15 anni. A ) ケン ドラ は 15 年間 レスリング の チーム に 所属 して います 。 A) 제연은 15년간 레슬링 팀에 있었습니다. A) Jeiza esteve em uma equipe de luta livre por cerca de quinze anos. А) Карина уже 15 лет состоит в команде по реслингу. A) 肯德亚 已经 在 一个 摔跤 队 15 年 了 。 આજે, તેના કોચે કહ્યું હતું કે કોઈ સ્પર્ધા આવી રહી છે. Heute sagte ihr Trainer, dass ein Wettbewerb bevorsteht. Today, her coach told her there is a competition coming up. Hoy, su entrenador le dijo que se acerca una competencia. Oggi, il suo coach le ha detto che c'è una competizione in arrivo. 今日 、 彼女 の コーチ は 彼女 に 試合 が ある こと を 話しました 。 오늘 그녀의 코치는 곧 대회가 있을 거라고 말해주었습니다. Hoje, seu treinador disse-lhe que existe uma competição. Сегодня её тренер сказал ей, что скоро соревнования. 今天 , 她 的 教练 告诉 她 最近 有 一个 比赛 。

તે તેને  નીચલા વજનના વર્ગમાં સ્પર્ધા કરતા જોવા માંગે છે. Er will, dass sie in einer niedrigeren Gewichtsklasse antreten kann. He wants her to compete in a lower weight class. Él quiere que ella compita en la categoría de menor peso. Vuole che lei competa in una classe di peso inferiore. 彼 は 彼女 に より 体重 の 軽い クラス で 試合 する こと を 望んで います 。 그는 제연이 경량 체급에 출전하기를 바랍니다. Ele quer que ela compita em uma classe de peso mais baixa. Он хочет, чтобы она соревновалась в лёгкой весовой категории. 他 想 让 她 参加 低 重量 组 的 比赛 。

પરિણામે, કેન્ડ્રાને તેનો ખોરાક બદલવો પડશે. Infolgedessen wird Carola ihre Ernährung umstellen müssen. As a result, Kendra will have to change her diet. Como resultado, Sandra tendrá que cambiar su dieta. Di conseguenza, Kendra dovrà cambiare la sua dieta. 結果 、 ケン ドラ は 食生活 を 変更 しなければ なら ない でしょう 。 따라서 제연은 식단을 바꿔야 할 겁니다. Como resultado, Jeiza terá que mudar sua dieta. В результате Карина должна будет поменять свою диету. 这样的话 , 肯德亚 就要 改变 她 的 饮食 。

તેણે વધુ જિમ જવાનું શરૂ કરવું પડશે. Sie wird auch anfangen müssen, öfter ins Fitnessstudio zu gehen. She will also have to start going to to the gym more. Ella también tendrá que empezar a ir al gimnasio más seguido. Dovrà inoltre iniziare ad andare più spesso in palestra. 彼女 は さらに ジム に 行き 始め なければ なら ない でしょう 。 그녀는 또한 체육관에 더 많이 나가야 할 겁니다. Ela também terá que começar a ir mais ao ginásio. Она также должна будет чаще посещать спортзал. 她 也 要 开始 更 常常 去 健身房 。

કેન્ડ્રાએ હંમેશા કુસ્તી માટે પ્રેમ રહ્યેલો છે. Carola liebte das Ringen schon immer. Kendra has always loved wrestling. Sandra siempre ha amado la lucha libre. Kendra ha sempre amato il wrestling. ケン ドラ は いつも レスリング を 愛して いました 。 제연은 항상 레슬링을 사랑했습니다. Jeiza sempre gostou do luta. Карине всегда нравился реслинг. 肯德亚 一直 喜爱 摔跤 。

જો કે, તેની ઉંમર વધવાથી તે વધુ મુશ્કેલ બની ગયું છે. Allerdings ist es schwieriger geworden, seit sie älter geworden ist. However, it's gotten more difficult as she's gotten older. Sin embargo, se ha vuelto más difícil en la medida en que pasan los años. Tuttavia, sta diventando più difficile man mano che si invecchia. しかし 彼女 が 年齢 を 重ねる ほど 難しく なって きました 。 하지만 나이가 들면서 점점 더 어려워졌습니다. No entanto, ficou mais difícil à medida que envelheceu. Однако, с возрастом ей становится всё труднее. 但是 , 随着 她 年龄 增长 摔跤 也 越来越 难 了 。

તેને જેટલો સમય જોઈતો હતો તેની પાસે તેટલો સમય નહોતો. Sie hat nicht mehr so viel Zeit wie früher. She doesn't have as much time as she used to. Ella no tiene tanto tiempo como solía tenerlo antes. Non ha più così tanto tempo come una volta. 彼女 は 以前 ほど 時間 が ありません 。 그녀는 예전처럼 많은 시간을 내지 못합니다. Ela não tem tanto tempo quanto costumava ter. У нее не так много времени, как раньше. 她 没有 像 以前 那么 多 时间 了 。

અને તે જેટલી સરળતાથી વજન ઘટાડી શકતી હતી હવે તે નથી કરી શકતી. Und sie nimmt nicht mehr so leicht ab wie früher. And she doesn't lose weight as easily as she used to. Y no pierde peso tan fácilmente como solía hacerlo. E non perde peso facilmente come una volta. そして 彼女 は 以前 ほど 簡単に 体重 を 落とせません 。 그리고 예전처럼 쉽게 체중을 감량하지 못합니다. E ela não perde peso com a mesma facilidade que costumava perder. И она не так легко сбрасывает вес, как раньше. 她 也 没有 像 以前 那样 容易 减肥 了 。

તેમ છતાં, કેન્ડ્રા સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ રસ્તો શોધશે. Dennoch wird Carola eine Möglichkeit finden, zu konkurrieren. Nonetheless, Kendra will find a way to compete. Aún así, Sandra encontrará la manera de competir. Ciò nonostante Kendra troverà un modo per competere. にもかかわらず ケンドラ は 試合 に 臨む 方法 を 見つける でしょう 。 그럼에도 불구하고 제연은 출전할 방법을 찾을 겁니다. No entanto, Jeiza encontrará uma maneira de competir. Тем не менее, Карина найдёт способ побороться. 尽管如此 , 肯德亚 会 找到 一个 去 比赛 的 方法 。 હવે કેન્ડ્રાના મિત્ર વાર્તામાં છે. Nachfolgend ist auch Carolas Freundin Teil der Geschichte. Now Kendra's friend is in the story. Ahora la misma historia contada de una forma distinta. Ora, l'amica di Kendra nella storia. さて 、 ケン ドラ の 友達 の 話 に なります 。 이번에는 제연의 친구가 이야기에 등장합니다. Agora, o amigo de Jeiza está na história. К нашей истории добавляется Каринина подруга. 现在 这个 故事 关于 肯德亚 的 朋友 。

બ) કેન્ડ્રા અને તેની મિત્ર કુસ્તી ટીમમાં પંદર વર્ષથી છે. B) Carola und ihre Freundin sind seit etwa fünfzehn Jahren in einem Wrestling-Team. B) Kendra and her friend have been on a wrestling team for about fifteen years. B) Sandra y su amiga han estado en un equipo de lucha libre desde hace unos 15 años. B) Kendra e la sua amica sono in una squadra di wrestling da circa 15 anni. B ) ケン ドラ と 彼 ら の 友達 は 15 年間 レスリング の チーム に 所属 して います 。 B) 제연과 그 친구는 15년간 레슬링 팀에 있었습니다. B) Jeiza e sua amiga estiveram em uma equipe de luta livre por cerca de quinze anos. Б) Карина и её подруга уже 15 лет в команде по реслингу. B) 肯德亚 和 她 的 朋友 在 一个 摔跤 队 15 年 了 。 આજે, તેમના કોચે તેમને કહ્યું હતું કે ત્યાં એક સ્પર્ધા આવી રહી છે. Heute sagte ihr Trainer, dass ein Wettbewerb bevorsteht. Today, their coach told them there is a competition coming up. Hoy, su entrenador les dijo que se acerca una competencia. Oggi, il loro allenatore gli ha detto che c'è una competizione in arrivo. 今日 、 彼 ら の コーチ は 彼 ら に 試合 が ある こと を 話しました 。 오늘 그들의 코치는 곧 대회가 있을 거라고 말해주었습니다. Hoje, seu treinador disse-lhes que há uma competição chegando. Сегодня их тренер сказал им, что скоро соревнования. 今天 , 她们 的 教练 告诉 他们 最近 有 一个 比赛 。

તે ઇચ્છે છે કે તેઓ નીચલા વજનના વર્ગમાં સ્પર્ધા કરે. Er möchte, dass sie in einer niedrigeren Gewichtsklasse konkurrieren. He wants them to compete in a lower weight class. Él quiere que ellas compitan en la categoría de menor peso. Vuole che competano in una classe di peso inferiore. 彼 は 彼 ら に より 体重 の 軽い クラス で 試合 する こと を 望んで います 。 그는 그들이 경량 체급에 출전하기를 바랍니다. Ele quer que elas competitam em uma classe de peso mais baixa. Он хочет, чтобы они соревновались в лёгкой весовой категории. 他 想 让 她们 参加 低 重量 组 的 比赛 。

પરિણામે, કેન્ડ્રા અને તેના મિત્રને તેમના ખોરાકમાં ફેરફાર કરવો પડશે. Infolgedessen müssen Carola und ihre Freundin ihre Ernährung umstellen. As a result, Kendra and her friend will have to change their diet. Como resultado, Sandra y su amiga tendrían que cambiar su dieta. Di conseguenza, Kendra e la sua amica dovranno cambiare dieta. 結果 、 ケン ドラ と 友達 は 食生活 を 変更 しなければ なら ない でしょう 。 따라서 그들은 식단을 바꿔야 할 겁니다. Como resultado, Jeiza e sua amiga terão que mudar sua dieta. В результате Карина с подругой должны будут поменять свои диеты. 这样的话 , 肯德亚 和 她 的 朋友 就要 改变 她们 的 饮食 。

તેઓને વધુ જિમ જવાનું શરૂ કરવું પડશે. Sie müssen auch anfangen, öfter ins Fitnessstudio zu gehen. They will also have to start going to to the gym more. Ellas también tendrán que empezar a ir al gimnasio más seguido. Devono inoltre iniziare ad andare più spesso in palestra. 彼 ら は さらに ジム に 行き 始め なければ なら ない でしょう 。 그들은 또한 체육관에 더 많이 나가야 할 겁니다. Elas também terão que começar a ir mais ao ginásio. Они также должны будут чаще посещать спортзал. 她们 也 要 开始 更 常常 去 健身房 。

છોકરીઓને હંમેશા કુસ્તીથી પ્રેમ રહ્યેલો છે. Die Mädchen haben das Ringen schon immer geliebt. The girls have always loved wrestling. Ellas siempre han amado la lucha libre. Le ragazze hanno sempre amato il wrestling. 女性 達 は いつも レスリング を 愛して いました 。 그들은 항상 레슬링을 사랑했습니다. As meninas sempre adoraram luta. Девушкам всегда нравился реслинг. 这些 女孩 一直 喜爱 摔跤 。

જો કે, તે વધુ મુશ્કેલ થઈ ગયું છે કારણ કે તેઓની ઉંમર વધી ગઈ  છે. Allerdings ist es mit zunehmendem Alter schwieriger geworden. However, it's gotten more difficult as they've gotten older. Sin embargo, se ha vuelto más difícil en la medida en que pasan los años. Tuttavia, sta diventando sempre più difficile man mano che si invecchia. しかし 彼 ら が 年齢 を 重ねる ほど 難しく なって きました 。 하지만 나이가 들면서 점점 더 어려워졌습니다. No entanto, ficou mais difícil à medida que envelheceram. Однако, с возрастом им становится всё труднее. 但是 , 随着 她们 年龄 的 增长 摔跤 也 越来越 难 了 。

તેઓ પાસે જેટલો સમય જોઈતો હતો તેટલો સમય હતો નહીં. Sie haben nicht mehr so viel Zeit wie früher. They don't have as much time as they used to. Ellas no tienen tanto tiempo como solían tenerlo antes. Non hanno più così tanto tempo come una volta. 彼 ら は 以前 ほど 時間 が ありません 。 그들은 예전처럼 많은 시간을 내지 못합니다. Elas não têm tanto tempo quanto costumavam ter. У них не так много времени, как раньше. 她们 没有 像 以前 那么 多 时间 了 。

અને તેઓ જેટલી સરળતાથી વજન ઘટાડતાં હતા તેટલુ સરળ છે નહીં હવે. Und sie verlieren nicht mehr so leicht an Gewicht wie früher. And they don't lose weight as easily as they used to. Y no pierden peso tan fácilmente como solían hacerlo. E non riescono a perdere peso così facilmente come una volta. そして 彼 ら は 以前 ほど 簡単に 体重 を 落とせません 。 그리고 예전처럼 쉽게 체중을 감량하지 못합니다. E elas não perdem peso com a mesma facilidade que costumavam perder. И они не так легко сбрасывают вес, как раньше. 她们 也 没有 像 以前 那样 容易 减肥 了 。

તેમ છતાં, કેન્ડ્રા અને તેની મિત્ર સ્પર્ધામાં ભાગ લેવાનો કોઈ રસ્તો શોધી લેશે. Dennoch werden Carola und ihre Freundin eine Möglichkeit finden, zukonkurrieren. Nonetheless, Kendra and her friend will find a way to compete. Aún así, Sandra y su amiga encontrarán la manera de competir. Ciò nonostante Kendra e la sua amica troveranno un modo per competere. にもかかわらず ケンドラ と 友達 は 試合 に 臨む 方法 を 見つける でしょう 。 그럼에도 불구하고 제연과 그 친구는 출전할 방법을 찾을 겁니다. No entanto, Jeiza e sua amiga encontrarão uma maneira de competir. Тем не менее, Карина с подругой найдут способ побороться. 尽管如此 , 肯德亚 和 她 的 朋友 会 找到 一个 去 比赛 的 方法 。

વાર્તા વિશે આગળ કેટલાક પ્રશ્નો. Als nächstes ein paar Fragen zur Geschichte. Next some questions about the story. Algunas preguntas más sobre la historia. Qui di seguito alcune domande sulla storia. 次に その 話 に ついて いく つか 質問 です 。 이제 몇 가지 연습문제를 드리겠습니다. Mais algumas perguntas sobre a história. Далее несколько вопросов по рассказу. 接下来 是 一些 关于 这个 故事 的 问题 。

પ્રશ્નો: Fragen: Questions: Preguntas: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы 问题:

એ) 1) કેન્ડ્રા લગભગ 15 વર્ષથી કુસ્તી  ટીમમાં છે. A) 1) Carola ist seit etwa fünfzehn Jahren in einem Wrestling-Team. A) 1) Kendra's been on a wrestling team for about fifteen years. A) 1) Sandra ha estado en un equipo de lucha libre desde hace unos 15 años. A) 1) Kendra è nella squadra di wrestling da 15 anni. A) 1) ケン ドラ は 15 年間 レスリング の チーム に 所属 して います 。 A) 1) 제연은 15년간 레슬링 팀에 있었습니다. A) 1) Jeiza esteve em uma equipe de luta livre por cerca de quinze anos. А) 1) Карина уже 15 лет в команде по реслингу. A) 1) 肯德亚 已经 在 一个 摔跤 队 15 年 了 。 કેન્ડ્રા કુસ્તી ટીમમાં  કેટલા સમયથી છે? Wie lange ist Carola schon in einem Wrestling-Team? How long has Kendra been on a wrestling team? ¿Cuánto tiempo lleva Sandra en el equipo de lucha libre? Da quanto tempo, Kendra è nella squadra di wrestling? ケンドラ は 何 年間 レスリング の チーム に 所属 して います か ? 제연은 얼마동안 레슬링 팀에 있었습니까? Há quanto tempo Jeiza esteve em uma equipe de luta livre? Как долго Карина в команде по реслингу? 肯德亚 在 摔跤 队 多长时间 了 ? કેન્ડ્રા 15 વર્ષથી કુસ્તી  ટીમમાં  છે. Carola ist seit etwa fünfzehn Jahren in einem Wrestling-Team. Kendra's been on a wrestling team for about fifteen years. Sandra ha estado en un equipo de lucha libre desde hace unos 15 años. Kendra è nella squadra di wrestling da 15 anni. ケン ドラ は 15 年間 レスリング の チーム に 所属 して います 。 제연은 15년간 레슬링 팀에 있었습니다. Jeiza esteve em uma equipe de luta livre por cerca de quinze anos. Карина уже 15 лет в команде по реслингу. 肯德亚 已经 在 一个 摔跤 队 15 年 了 。

2) આજે, તેના કોચે કહ્યું હતું કે સ્પર્ધા  આવી રહી છે. 2) Heute sagte ihr Trainer, dass es einen Wettbewerb geben wird. 2) Today, her coach told her there is a competition coming up. 2) Hoy, su entrenador le dijo que se acerca una competencia. 2) Oggi, il suo allenatore, le ha detto che c'è una competizione in arrivo. 2) 今日 、 彼女 の コーチ は 彼女 に 試合 が ある こと を 話しました 。 2) 오늘 그녀의 코치는 곧 대회가 있을 거라고 말해주었습니다. 2) Hoje, seu treinador disse-lhe que existe uma competição. 2) Сегодня её тренер сказал ей, что скоро соревнования. 2) 今天 , 她 的 教练 告诉 她 最近 有 一个 比赛 。 સ્પર્ધા ક્યારે છે? Wann gibt es einen Wettbewerb? When is there a competition? ¿Cuándo habrá una competencia? Quando c'è una competizione? いつ 試合 が あります か ? 대회가 언제 있습니까? Quando existe uma competição? Когда соревнования? 什么 时候 有 一个 比赛 ? સ્પર્ધા આવી રહી છે. Es steht bald ein Wettbewerb bevor. There is a competition coming up. Habrá una competencia muy pronto. C'è una competizione in arrivo. 試合 は これ から あります 。 대회는 곧 있을 겁니다. Há uma competição chegando. Соревнования скоро. 最近 有 一个 比赛 。

3) તે ઇચ્છે છે કે તે નીચલા વજનના વર્ગમાં સ્પર્ધા કરે. 3) Er möchte, dass sie in einer niedrigeren Gewichtsklasse antreten kann. 3) He wants her to compete in a lower weight class. 3) Él quiere que ella compita en la categoría de menor peso. 3) Vuole che competa in una classe di peso inferiore. 3) 彼 は 彼女 に より 体重 の 軽い クラス で 試合 する こと を 望んで います 。 3) 그는 제연이 경량 체급에 출전하기를 바랍니다. 3) Ele quer que ela compita em uma classe de peso menor. 3) Он хочет, чтобы она поборолась в лёгкой весовой категории. 3) 他 想 让 她 参加 低 重量 组 的 比赛 。 તે કેવી રીતે તેને સ્પર્ધા કરાવા માંગે છે? Er will, dass sie wie konkurriert? How does he want her to compete? ¿En cuál categoría quiere él que Sandra compita? Come vuole che competa? 彼 は 彼女 に どんな 試合 を 望んで います か ? 그는 그녀가 어떤 체급에 출전하기를 바랍니까? Como ele quer que ela venha a competir? Как он хочет, чтобы она боролась? 他 想 让 她 参加 什么 比赛 ? તે  તેને નીચલા વજનના વર્ગમાં સ્પર્ધા કરાવા માંગે છે. Er will, dass sie in einer niedrigeren Gewichtsklasse konkurriert. He wants her to compete in a lower weight class. Él quiere que ella compita en la categoría de menor peso. Vuole che competa in una classe di peso inferiore. 彼 は 彼女 に より 体重 の 軽い クラス で 試合 する こと を 望んで います 。 그는 제연이 경량 체급에 출전하기를 바랍니다. Ele quer que ela compita em uma classe de peso mais baixa. Он хочет, чтобы она боролась в лёгкой весовой категории. 他 想 让 她 参加 低 重量 组 的 比赛 。

4) પરિણામે, કેન્ડ્રાને તેના ખોરાકમાં ફેરફાર કરવો પડશે. 4) Infolgedessen muss Carola ihre Ernährung umstellen. 4) As a result, Kendra will have to change her diet. 4) Como resultado, Sandra tendrá que cambiar su dieta. 4) Di conseguenza, Kendra dovrà cambiare la sua dieta. 4) 結果 、 ケン ドラ は 食 生活 を 変更 しなければ なら ない でしょう 。 4) 따라서 제연은 식단을 바꿔야 할 겁니다. 4) Como resultado, Jeiza terá que mudar sua dieta. 4) В результате Карина должна будет поменять свою диету. 4) 这样的话 , 肯德亚 就要 改变 她 的 饮食 。 પરિણામે, કેન્ડ્રાને શું કરવું  પડશે? Was wird Carola als Folge davon tun müssen? What will Kendra have to do as a result? ¿Qué tendrá que hacer Sandra como resultado? Cosa dovrà fare Kendra, di conseguenza? 結果 、 ケン ドラ は 何 を しなければ なら ない でしょう か ? 따라서 제연은 무엇을 해야 할까요? O que Jeiza terá que fazer ? Что должна будет сделать Карина в результате? 肯德亚 要 做 什么 ? તેણે આહાર બદલવો પડશે. Sie wird ihre Ernährung umstellen müssen. She will have to change her diet. Como resultado, Sandra tendrá que cambiar su dieta. Dovrà cambiare la sua dieta. 彼女 は 食 生活 を 変更 しなければ なら ない でしょう 。 제연은 식단을 바꿔야 할 겁니다. Ela terá que mudar sua dieta. Она должна будет поменять свою диету. 她 要 改变 她 的 饮食 。

બ) 5) છોકરીઓએ હંમેશા કુસ્તી માણી છે. B) 5) Die Mädchen haben das Ringen schon immer geliebt. B) 5) The girls have always loved wrestling. B) 5) Ellas siempre han amado la lucha libre. B) 5) Le ragazze hanno sempre amato il wrestling. B) 5) 女性 達 は いつも レスリング を 愛して いました 。 B) 5) 그들은 항상 레슬링을 사랑했습니다. B) 5) As meninas sempre amaram luta livre. Б) 5) Девушкам всегда нравился реслинг. B) 5) 这些 女孩 一直 喜爱 摔跤 。 શું છોકરીઓએ હંમેશા કુસ્તી માણી છે? Haben die Mädchen schon immer das Ringen geliebt? Have the girls always loved wrestling? ¿Ellas siempre han amado la lucha libre? Le ragazze hanno sempre amato il wrestling? 女性 達 は いつも レスリング を 愛して いました か ? 그들은 항상 레슬링을 사랑했나요? As meninas sempre gostaram da luta livre? Девушки всегда любили реслинг? 这些 女孩 一直 喜爱 摔跤 吗 ? હા, છોકરીઓએ હંમેશા કુસ્તી માણી છે. Ja, die Mädchen haben es schon immer geliebt, zu ringen. Yes, the girls have always loved wrestling. Sí, ellas siempre han amado la lucha libre. Si, Le ragazze hanno sempre amato il wrestling. はい 、 女性 達 は いつも レスリング を 愛して いました 。 네, 그들은 항상 레슬링을 사랑했습니다. Sim, as meninas sempre amaram luta livre. Да, девушкам всегда нравился реслинг. 对 , 这些 女孩 一直 喜欢 摔跤 。

6)  તેઓની જેમ ઉંમર વધે છે તેમ મુશ્કેલ થતું જાય છે. 6) Es ist schwieriger geworden, seit sie älter geworden sind. 6) It's gotten more difficult as they've gotten older. 6) Se ha vuelto más difícil en la medida en que pasan los años. 6) Sta diventando sempre più difficile man mano che si invecchia. 6) 彼 ら が 年齢 を 重ねる ほど 難しく なって きました 。 6) 나이가 들면서 점점 더 어려워졌습니다. 6) Ficou mais difícil à medida que envelheceram. 6) С возрастом им становится всё труднее. 6) 随着 她们 年龄 的 增长 摔跤 也 越来越 难 了 。 ક્યારથી મુશ્કેલ થતું જાય છે? Seit wann ist es schwieriger geworden? Since when has it gotten more difficult? ¿Desde cuándo se ha vuelto más difícil? Da quando sta diventando più difficile? いつ から 、 レスリング が より 難しく なって きました か ? 언제부터 점점 더 어려워졌나요? Desde quando ficou mais difícil? С каких пор становится труднее? 从 什么 时候 开始 越来越 难 了 ? જ્યારથી તેઓની ઉંમર વધે છે ત્યાંરથી મુશ્કેલ થતું જાય છે. Es ist schwieriger geworden, seit sie älter geworden sind. It's gotten more difficult as they've gotten older. Se ha vuelto más difícil en la medida en que pasan los años. Sta diventando sempre più difficile man mano che si invecchia. 彼 ら が 年齢 を 重ねる ほど 難しく なって きました 。 나이가 들면서 점점 더 어려워졌습니다. Ficou mais difícil quando envelheceram. С возрастом становится всё труднее. 随着 她们 年龄 的 增长 摔跤 也 越来越 难 了 。

7) તેઓ જેટલા સમયનો ઉપયોગ કરતા હતા તેમની પાસે તેટલો સમય નથી. 7) Sie haben nicht mehr so viel Zeit wie früher. 7) They don't have as much time as they used to. 7) Ellas no tienen tanto tiempo como solían tenerlo antes. 7) Non hanno più così tanto tempo come una volta. 7) 彼 ら は 以前 ほど 時間 が ありません 。 7) 그들은 예전처럼 많은 시간을 내지 못합니다. 7) Elas não têm tanto tempo quanto costumavam. 7) У них не так много времени, как раньше. 7) 她们 没有 像 以前 那么 多 时间 了 。 શું તેઓ વધુ સમય ધરાવતા હતા? Hatten sie früher mehr Zeit? Did they used to have more time? ¿Solían tener más tiempo? Una volta avevano più tempo? 彼 ら は 以前 ほど 時間 が ありました か ? 그들은 예전에 시간을 더 많이 낼 수 있었나요? Elas costumavam ter mais tempo? У них раньше было больше времени? 她们 以前 有 更 多 时间 吗 ? હા, તેઓ જેટલા સમયનો ઉપયોગ કરતા હતા તેટલા સમયની નથી. Ja, sie haben nicht mehr so viel Zeit wie früher. Yes, they don't have as much time as they used to. Sí, pero ahora ellas no tienen tanto tiempo como solían tenerlo antes. Si, non hanno più molto tempo come una volta. はい 、 彼 ら は 以前 ほど 時間 が ありません 。 네, 그들은 예전처럼 많은 시간을 내지 못합니다. Sim, elas não têm tanto tempo quanto costumavam. У них теперь не так много времени, как раньше. 对 , 她们 没有 像 以前 那么 多 时间 了 。

8) તેમ છતાં, કેન્ડ્રા અને તેની મિત્રને સ્પર્ધા કરવા માટે એક માર્ગ  મળશે. 8) Dennoch werden Carola und ihre Freundin eine Möglichkeit finden, sich zu behaupten. 8) Nonetheless, Kendra and her friend will find a way to compete. 8) Aún así, Sandra y su amiga encontrarán la manera de competir. 8) Ciò nonostante Kendra e la sua amica troveranno un modo per competere. 8) にもかかわらず ケンドラ と 友達 は 試合 に 臨む 方法 を 見つける でしょう 。 8) 그럼에도 불구하고 제연과 그 친구는 출전할 방법을 찾을 겁니다. 8) No entanto, Jeiza e sua amiga encontrarão uma maneira de competir. 8) Тем не менее, Карина с подругой найдут способ побороться. 8) 尽管如此 , 肯德亚 和 她 的 朋友 会 找到 一个 去 比赛 的 方法 。 શું કેન્ડ્રા અને  તેને મિત્રને સ્પર્ધા કરવાનો રસ્તો મળશે? Werden Carola und ihre Freundin eine Möglichkeit finden, zu konkurrieren? Will Kendra and her friend find a way to compete? ¿Encontrarán Sandra y su amiga la manera de competir? Kendra e la sua amica, troveranno un modo per competere? ケンドラ と 友達 は 試合 に 臨む 方法 を 見つける でしょう か ? 제연과 그 친구는 출전할 방법을 찾을까요? Será que Jeiza e sua amiga encontrarão uma maneira de competir? Карина со своей подругой найдут способ побороться? 肯德亚 和 她 的 朋友 会 找到 一个 去 比赛 的 方法 吗 ? હા, તેમ છતાં, કેન્ડ્રા અને  તેની મિત્રને સ્પર્ધા કરવાનો રસ્તો મળશે. Ja, trotzdem werden Carola und ihre Freundin einen Weg finden, zu konkurrieren. Yes, nonetheless, Kendra and her friend will find a way to compete. Sí, Aún así, Sandra y su amiga encontrarán la manera de competir. Si, ciò nonostante, Kendra e la sua amica troveranno un modo per competere. はい 、 にもかかわらず ケンドラ と 友達 は 試合 に 臨む 方法 を 見つける でしょう 。 네, 그럼에도 불구하고 제연과 그 친구는 출전할 방법을 찾을 겁니다. Sim, Jeiza e sua amiga encontrarão uma maneira de competir. Да, Карина с подругой в любом случае найдут способ побороться. 对 , 尽管如此 , 肯德亚 和 她 的 朋友 会 找到 一个 去 比赛 的 方法 。