×

Mes naudojame slapukus, kad padėtume pagerinti LingQ. Apsilankę avetainėje Jūs sutinkate su mūsų slapukų politika.

LingQ Mini Stories, 19 - કાયલ શાળામાં વિરામ લે છે – Tekstas skaitymui

LingQ Mini Stories, 19 - કાયલ શાળામાં વિરામ લે છે

Pradedantysis 2 Gudžarati pamoka, skirta skaitymo praktikai

Pradėkite mokytis šios pamokos dabar

19 - કાયલ શાળામાં વિરામ લે છે

વાર્તા-૧૯

અ) કાયલ શાળામાં વિરામ લે છે. બાર વાગે છે અને લંચનો સમય છે.

કાયલ ઘરેથી લંચ નથી લાયો.

તેને શાળામાં લંચ ખરીદવાનો છે.

તે કાફેટેરિયામાં જાય છે.

તે ફ્રેન્ચ ફ્રાઈસ અને સલાડ જુએ છે.

તેની મમ્મી તને કચુંબર ખવડાવા માંગે છે

પરંતુ કાયલ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવા માંગે છે.

તે એક મિનિટ માટે વિચારે છે.

પછી, તે ફ્રેન્ચ ફ્રાઈસ ખરીદે છે અને ખાય છે.

બ) હું શાળામાં વિરામ લવ છુ. બાર વાગે છે અને લંચનો સમય છે.

હું ઘરેથી લંચ નથી લાયો.

મારે શાળામાં લંચ ખરીદવાનો છે.

હું કાફેટેરિયામાં જાઉં છું.

હું ફ્રેન્ચ ફ્રાઈસ અને સલાડ જોઉં છું.

મારી મમ્મી મને કચુંબર ખવડાવા માંગે છે

પરંતુ હું ફ્રેન્ચ ફ્રાઈસ ખાવા માંગુ છું.

હું એક મિનિટ માટે વિચારું છું.

પછી, હું ફ્રેન્ચ ફ્રાઈસ ખરીદુ છું અને ખાઉં છું.

પ્રશ્નો:

1) કાયલ શાળામાં વિરામ લે છે.

શું કાયલ શાળામાં કામ કરે છે? ના, તે કામ નથી કરતો. તે શાળામાં વિરામ લે છે.

2) બાર વાગ્યે છે અને તે લંચ માટે સમય છે. શું તે ભોજનનો સમય છે? હા, આ ભોજનનો સમય છે. બાર વાગે છે.

3) કાયલ પાસે ભોજન નથી. શું કાયલ પાસે લંચ છે? ના, કાયલ પાસે લંચ નથી.

4) કાયલ કાફેટેરિયામાં જાય છે શું. કાયલ રેસ્ટોરન્ટમાં જાય છે? ના, કાયલ કાફેટેરિયામાં જાય છે.

5) કાયલ કાફેટેરિયામાં કચુંબર અને ફ્રેન્ચ ફ્રાઈસ જુએ છે. શું કાયલને કચુંબર દેખાય છે? હા, કાયલ કાફેટેરિયામાં કચુંબર અને ફ્રેન્ચ ફ્રાઈસ જુએ છે.

6) તેની મમ્મીએ તેને ફ્રેન્ચ ફ્રાઈસ નહીં, કચુંબર ખવડાવા માંગે છે. શું કાયલની મમ્મી તેને કચુંબર ખવડાવા માંગે છે? હા, તેની મમ્મીએ તેમને ફ્રેન્ચ ફ્રાઈસ નહીં, કચુંબર ખવડાવા માંગે છે.

7) કાયલ ફ્રેન્ચ ફ્રાઈસ ખરીદે છે અને ખાય છે. શું કાયલ કચુંબર ખરીદે છે? ના, કાયલ કચુંબર નથી ખરીદતો. તે ફ્રેન્ચ ફ્રાઈસ ખરીદે છે અને ખાય છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE