×

Mes naudojame slapukus, kad padėtume pagerinti LingQ. Apsilankę avetainėje Jūs sutinkate su mūsų slapukų politika.

Storybooks Canada Gujarati, મને વાંચવુ ગમે! – Tekstas skaitymui

Storybooks Canada Gujarati, મને વાંચવુ ગમે!

Pradedantysis 1 Gudžarati pamoka, skirta skaitymo praktikai

Pradėkite mokytis šios pamokos dabar

મને વાંચવુ ગમે!

મને વાંચવુ ગમે.

હું કોની માટે વાંચું?

મારી બહેન સુતી છે.

હું કોની માટે વાંચું?

મારા માતા અને દાદી કામ કરે છે.

હું કોની માટે વાંચું?

મારા પિતા અને દાદા પણ કામ કરે છે.

હું કોની માટે વાંચું? હું મારા પોતા માટે વાંચીશ.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE