×

우리는 LingQ를 개선하기 위해서 쿠키를 사용합니다. 사이트를 방문함으로써 당신은 동의합니다 쿠키 정책.


image

Storybooks Canada Gujarati, મને વાંચવુ ગમે!

મને વાંચવુ ગમે!

મને વાંચવુ ગમે.

હું કોની માટે વાંચું?

મારી બહેન સુતી છે.

હું કોની માટે વાંચું?

મારા માતા અને દાદી કામ કરે છે.

હું કોની માટે વાંચું?

મારા પિતા અને દાદા પણ કામ કરે છે.

હું કોની માટે વાંચું? હું મારા પોતા માટે વાંચીશ.

મને વાંચવુ ગમે! Ich liebe es zu lesen! I love to read! ¡Amo leer! J'adore lire! 私は読むのが好き! Ik hou van lezen! Jeg elsker å lese! મને વોયવૂ ગમે Eu amo ler! Я люблю читать! Tôi thích đọc sách! 我喜欢看书!

મને વાંચવુ ગમે. I like to read. 나는 읽기를 좋아해. Jeg liker å lese.

હું કોની માટે વાંચું? Who do I read for? Je lis pour qui ? Hvem leser jeg for?

મારી બહેન સુતી છે. My sister is sleeping. Ma sœur dort. 언니가 자고 있어요. Søsteren min sover.

હું કોની માટે વાંચું? Who do I read for? Hvem leser jeg for?

મારા માતા અને દાદી કામ કરે છે. My mother and grandmother work.

હું કોની માટે વાંચું? Who do I read for?

મારા પિતા અને દાદા પણ કામ કરે છે. My father and grandfather also work.

હું કોની માટે વાંચું? Who do I read for? Hvem leser jeg for? હું મારા પોતા માટે વાંચીશ. I will read for myself.