×

Nous utilisons des cookies pour rendre LingQ meilleur. En visitant le site vous acceptez nos Politique des cookies.

Soldes du Nouvel An Jusqu'à 50% de Réduction
Inscrivez-Vous Gratuitement
image

LingQ Mini Stories, 13 - કિમી એક રેસ્ટોરન્ટમાં છે

13 - કિમી એક રેસ્ટોરન્ટમાં છે

વાર્તા-૧૩

અ) કિમી એક રેસ્ટોરન્ટમાં છે તેની શાઉલ સાથે ડેટ છે.

કિમી શાઉલને જાણતી નથી.

પરંતુ તે મિત્રનો મિત્ર છે.

શાઉલ સમય પર આવે છે.

તે કહે છે, "હેલો!" અને કિમી કહે છે, "હાય! ".

શાઉલ નીચે બેસે છે, અને કિમી તેને જુએ છે.

તે વિચારે છે કે તે ખૂબ જ દેખાવડો છે.

કિમી મલકાઈ છે, અને શાઉલે તેને જુએ છે.

"તમારૂ સ્મિત સારું છે," શાઉલ કહે છે.

બ) હું એક રેસ્ટોરન્ટમાં છું. મારી શાઉલ સાથે ડેટ છે.

હું શાઉલને જાણતી નથી

પરંતુ તે મિત્રનો મિત્ર છે.

શાઉલ સમય પર આવે છે.

તે કહે છે, "હેલો!" અને હું કહું છું, "હાય! ".

શાઉલ નીચે બેસે છે, અને હું તેને જોઉં છું.

હું વિચારું છું કે તે ખૂબ જ દેખાવડો છે.

હું મલકાવ છું , અને શાઉલ મને જોવે છે.

"તમારૂ સ્મિત સારું છે," શાઉલ કહે છે.

પ્રશ્નો:

1) કિમી એક રેસ્ટોરન્ટમાં છે. શું કિમી ઘરે છે? ના, કિમી ઘરે નથી. તે એક રેસ્ટોરન્ટમાં છે.

2) કિમીની શાઉલ સાથે સાથે ડેટ છે. શું કિમીની જ્યોર્જ સાથે ડેટ છે? ના, કિમીની જ્યોર્જ સાથે ડેટ નથી. તેની શાઉલ સાથે ડેટ છે.

3) કિમી શાઉલને જાણતી નથી, પરંતુ તે મિત્રનો મિત્ર છે. શું કિમી શાઉલને ઓળખે છે? ના, કિમી શાઉલને ઓળખતી નથી, પરંતુ તે મિત્રનો મિત્ર છે.

4) શાઉલ સમયસર રેસ્ટોરન્ટમાં આવે છે. શું શાઉલ સમયસર રેસ્ટોરન્ટમાં આવે છે? હા, શાઉલ સમયસર રેસ્ટોરન્ટમાં આવે છે.

5) શાઉલ કિમીને "હેલો!" કહે છે.

શું શાઉલ "હેલો" કહે છે? હા, શાઉલ કિમીને "હેલો!" કહે છે.

6) કિમી વિચારે છે કે શાઉલ દેખાવડો છે. શું કિમીને લાગે છે કે શાઉલ દેખાવડો છે? હા, કિમી વિચારે છે કે શાઉલ દેખાવડો છે.

7) શાઉલ કિમી સામે જુએ છે. શું શાઉલ કીમી સામે જોવે છે? હા, શાઉલ કિમી સામે જુએ છે.

8) શાઉલ કહે છે કિમીનું સ્મિત સારુ છે. શું શાઉલ કહે છે કે કિમીનું સ્મિત સારું છે? હા, શાઉલ કહે છે કે કિમીનું સ્મિત સારુ છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE