×

Nous utilisons des cookies pour rendre LingQ meilleur. En visitant le site vous acceptez nos Politique des cookies.

LingQ Mini Stories, 11 - બ્રૅડનું મકાન બહુ નાનું છે – Texte à lire

LingQ Mini Stories, 11 - બ્રૅડનું મકાન બહુ નાનું છે

Débutant 2 cours de de gujarati pour pratiquer la lecture

Commencer à apprendre cette leçon maintenant

11 - બ્રૅડનું મકાન બહુ નાનું છે

વાર્તા-૧૧

અ) બ્રૅડનું મકાન બહુ નાનું છે. તેને નવા મકાનમાં જઈને રહેવું છે.

તે ઇન્ટરનેટ પર મકાનોના ચિત્રો જોવે છે.

એક મકાન બહુ સસ્તુ છે.

પણ તે જૂનું અને ખાલી છે.

બીજા મકાનમાં ફર્નીચર છે.

તેમાં પલંગ, ટીવી અને સ્ટવ છે.

તેમ છતાં તે મકાન મોંઘુ છે.

બ્રૅડ વધારે પૈસા બચાવવા નો નિર્ણય કરે છે.

પછી, તે આવતા વર્ષે ઘર બદલી શકશે.

બ્)મારો મકાન બહુ નાનું છે. મને નવા મકાનમાં જઈને રહેવું છે.

હું ઇન્ટરનેટ પર મકાનોના ચિત્રો જોઉં છું.

એક મકાન બહુ સસ્તુ છે.

પણ તે જૂનું અને ખાલી છે.

બીજા મકાનમાં ફર્નીચર છે.

તેમાં પલંગ, ટીવી અને સ્ટવ છે.

તેમ છતાં તે મકાન મોંઘુ છે.

હું વધારે પૈસા બચાવવા નો નિર્ણય કરું છું.

પછી, હું આવતા વર્ષે ઘર બદલી શકીશ.

પ્રશ્નો:

1) બ્રૅડનું મકાન બહુ નાનું છે.

શું બ્રૅડનું મકાન મોટું છે? ના, બ્રૅડનું મકાન મોટું નથી. તે બહુ નાનું છે.

2) બ્રૅડને નવા મકાનમાં જઈને રહેવું છે.

શું બ્રૅડને ઘર બદલવું છે? હા, બ્રૅડને નવા મકાનમાં જઈને રહેવું છે.

3) બ્રૅડ ઇન્ટરનેટ પર મકાનોના ચિત્રો જોવે છે.

શું બ્રૅડ ઇન્ટરનેટ પર મકાનોના ચિત્રો જોવે છે? હા, બ્રૅડ ઇન્ટરનેટ પર મકાનોના ચિત્રો જોવે છે.

4) પહેલું મકાન સસ્તુ છે. શું પહેલું મકાન મોંઘું છે? ના, પહેલું મકાન મોંઘું નથી. તે સસ્તુ છે.

5) પહેલું મકાન જૂનું છે અને ખાલી છે. શું પહેલુ મકાન જૂનું છે? હા, પહેલું મકાન જુનુ અને ખાલી છે .

6) બીજા મકાનમાં પલંગ, ટીવી અને સ્ટવ છે. શું બીજા મકાનમાં ફર્નીચર છે? હા, બીજા મકાનમાં પલંગ, ટીવી અને સ્ટવ છે.

7) બીજું મકાન મોંઘુ છે. શું બીજું મકાન સસ્તુ છે? ના, બીજું મકાન સસ્તુ નથી, તે મોંઘુ છે.

8) બ્રૅડ વધારે પૈસા બચાવવા નો નિર્ણય કરે છે. શું બ્રૅડ વધારે પૈસા બચાવવા નો નિર્ણય કરે છે? હા, બ્રૅડ વધારે પૈસા બચાવવા નો નિર્ણય કરે છે.

9) બ્રૅડ આવતા વર્ષે ઘર બદલી શકશે. શું બ્રૅડ આ વર્ષે ઘર બદલી શકશે? ના, બ્રૅડ આ વર્ષે ઘર નહીં બદલી શકે. તે આવતા વર્ષે ઘર બદલી શકશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE