×

Usamos cookies para ayudar a mejorar LingQ. Al visitar este sitio, aceptas nuestras politicas de cookie.

image

Introduction to the Gujarati Script

Introduction to the Gujarati Script

અ જેમકે અનુભવ અભ્યાસ અક્ષર અવાજ અધિનિયમ

આ જેમકે આકાર શરૂઆત આધાર આગામી આશ્ચર્ય

ઇ જેમકે ઇતિહાસ ઉંચાઇ ઇંડુ ઇંચ ઇશ્વર

ઈ જેમકે ભાઈ લંબાઈ કોઈપણ મકાઈ લડાઈ

ઉ જેમકે ઉત્તેજિત ઉકેલ ઉપયોગ ઉદાહરણ ઉત્પાદન

ઊ જેમકે ઊંડુ ઊર્જા ઊંઘ ઊંચા ઊભુ

ઋ જેમકે ઋતુ ઋણભાર ઋણ ઋગ્મિય ઋષી

એ જેમકે એકત્રિત જોઈએ એક એકમ એકબીજા

ઐ જેમકે ઐકાંતિક ઐકમત્ય ઐચ્છિક ઐતિહાસિક ઐશ્વર્ય

ઓ જેમકે ઓકાત સ્ત્રીઓ ઓછા ઓકવું ઓખરવાડો

ઔ જેમકે ઔદાર્ય ઔદ્યોગિક ઔષધિ ઔપચારિક ઔદારિક

ઍ જેમકે ઍલ્યુમિનિયમ ઍટલાસ ઍસિટિલીન ઍરોબિક્સ ઍસોસિયેશન

ઑ જેમકે ઑક્ટોબર ઑક્સિજન ઑદ્યોગિક વિસ્તાર ઑફિસ ઑપરેશન

ા જેમકે કારણ કાગળ માણસ સામાન્ય માતા

િ જેમકે મિજબાન મિટાવવું મિચકારો નિંદા પિચકારી

ી જેમકે સીડી સીતાફળ તીરથ મીઠપ પીળા

ુ જેમકે કુદરતી કુટુંબ સુખી પુત્ર પુરવઠો

ૂ જેમકે કૂતરો મૂળભૂત મૂળ મૂએલું સમૂહ

ૃ જેમકે મૃગજળ મૃગલો પૃથિવી પૃષ્ઠભાગ પૃષ્ઠભૂમિ

ે જેમકે કેટલાક કેન્દ્ર કેવી રીતે તરીકે અપેક્ષા

ૈ જેમકે મૈત્રી મૈયત પૈડું નૈતિક સૈનિક

ો જેમકે ઘોડો મોસમ મોટુ લોખંડ અવલોકન

ૌ જેમકે મૌખિક મૌનવ્રત નૌજવાન નૌકાબળ લૌકિક

ૅ જેમકે ઍલ્યુમિનિયમ ઍટલાસ ઍસિટિલીન ઍરોબિક્સ ઍસોસિયેશન

ૉ જેમકે ઑક્ટોબર ઑક્સિજન ઑદ્યોગિક વિસ્તાર ઑફિસ ઑપરેશન

ક જેમકે એકત્રિત બાળક અવલોકન લાકડી કવિતા

ચ જેમકે ચરબી ચમકવુ કદાચ ચહેરો ચંચલ

ટ જેમકે ફટકો ટકા ઘંટડી ઘટના કેટલાક

ત જેમકે શરૂઆત એકત્રિત મૂળભૂત કસરત વસાહત

પ જેમકે પરવાનગી કાપલી પસંદ પરંતુ ઉપયોગ

ખ જેમકે ખબર ખરાબ ખરીદી ખભો રાખવું

છ જેમકે છતાં પૂંછડી પાછળ સ્વચ્છ છંટકાવ

ઠ જેમકે હેઠળ આઠ ઠંડક ઠગબાજી ઠગવિદ્યા

થ જેમકે હાથ પ્રથમ અથવા પાથ જૂથ

ફ જેમકે બરફ મફત ફકરો સફળતા સફરજન

ગ જેમકે ગરમી આગળ ઉપયોગ કાગળ આગ

જ જેમકે જહાજ યોજના વજન જમીન અવાજ

ડ જેમકે ઝડપ ભીડ ખાંડ જોડણી દંડ

દ જેમકે પારદર્શક પસંદ વાદળું દબાણ દાખલ

બ જેમકે બદલે બતક બહેન ગુલાબ બહુવચન

ઘ જેમકે ઘર ઘણા ઘસવું ઘડિયાળ ઘટના

ઝ જેમકે ઝડપ ઝંખવું ઝંકાર ઝંડ ઝંઝટ

ઢ જેમકે સઢ ઢગલો ઢગલાબંધ ઢંકાવું ઢંઢેરો

ધ જેમકે દૂધ સાધન શોધ ધંધો ધકેલવું

ભ જેમકે અનુભવ ભય ભયભીત ભંગ ભંડાર

ણ જેમકે ખીણ ભાષણ ઉદાહરણ દક્ષિણ કારણ

ન જેમકે ઉત્પાદન મિજબાન પરવાનગી જમીન બહુવચન

મ જેમકે અધિનિયમ મકાઈ મફત મંગળવાર મતી

ય જેમકે ભય ભયભીત અધિનિયમ મૈયત યક્ષણી

ર જેમકે અક્ષર આકાર આધાર ઇશ્વર ચરબી

લ જેમકે દાખલ મુગલ વ્હીલ દિવાલ તેલ

વ જેમકે અનુભવ અવલોકન વસાહત બહુવચન અવકાશ

શ જેમકે શરૂઆત અવકાશ શક શકરટેટી શકુન

ષ જેમકે ઔષધિ ભાષણ વિષય વિષમ ષટ્કોણ

સ જેમકે અભ્યાસ ઇતિહાસ માણસ સમૂહ મોસમ

હ જેમકે સમૂહ વસાહત હરાવવું હવા હજાર

ળ જેમકે કાગળ સીતાફળ મૂળભૂત મૂળ મૃગજળ

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE