×

Usamos cookies para ayudar a mejorar LingQ. Al visitar este sitio, aceptas nuestras politicas de cookie.

Black Friday ¡Hasta 50% de descuento!
Regístrate Gratis
image

LingQ Mini Stories, 51 - કેવિન એક નવું એમપી 3 પ્લેયર શોધી રહ્યો છે

51 - કેવિન એક નવું એમપી 3 પ્લેયર શોધી રહ્યો છે

વાર્તા-૫૧

અ) કેવિન એક નવું એમપી 3 પ્લેયર શોધી રહ્યો છે. તેણે તેનાં વિસ્તારમાં રહેલા ઘણા સ્ટોર્સમાં જોયું છે, હજુ સુધી તે પોષય એવું કંઈપણ શોધવા માટે અસમર્થ રહ્યો છે.

તો પછી કેવિને તેના બદલે ઑનલાઇન જોવાનું નક્કી કર્યું.

તેમ છતાં તે ખરેખર ઑનલાઇન ખરીદી પર વિશ્વાસ કરતો નથી, તેને આશા હતી કે ઑનલાઇન વસ્તુઓ વધુ પોષાય એવી હશે.

કેટલાક કલાકો માટે શોધ્યાં અને ફેંદીયા પછી, કેવિનને ગમે તેવું એમપી 3 પ્લેયર મળ્યું.

તે બીજા લોકોથી અડધી કિંમતમાં હતું, તેથી તેણે તેે ખરીદ્યું.

તેને આશા છે કે તે લાંબા સમય સુધી ટકશે.

બ) મારા બાળકો નવા એમપી 3 પ્લેયરની શોધ કરી રહ્યા છે. અમે જ્યાં રહીએ છીએ, ત્યાંની ઘણી દુકાનોમાં તોઓએ જોયું પરંતુ તેમ છતાં પોષાય તેવું શોધવામાં અસમર્થ રહ્યા છે.

તેઓએ તેના બદલે ઑનલાઇન જોવાનું નક્કી કર્યું.

ભલે હું ખરેખર ઓનલાઇન શોપિંગ પર વિશ્વાસ કરતો નથી, મને આશા હતી કે ઓનલાઇન સ્ટોર્સ વધુ સસ્તાં હશે.

કેટલાક કલાકો માટે શોધ્યાં અને ફેંદીયા પછી, તેઓને એમપી 3 પ્લેયર મળ્યું જે તેમને ગમ્યું.

તે બીજા લોકોની કિંમતથી અડધી કિંમતનું છે, તેથી તેઓએ તે ખરીદ્યું.

મને આશા છે કે તે તેમને લાંબા સમય સુધી ટકશે.

પ્રશ્નો:

એ) 1) કેવિન એક નવું એમપી 3 પ્લેયર શોધી રહ્યો છે. કેવિન શું શોધી રહ્યો છે? કેવિન એક નવું એમપી 3 પ્લેયર શોધી રહ્યો છે.

2) તે જ્યાં રહે છે તે વિસ્તારમાં તેણે ઘણા સ્ટોર્સમાં જોયું છે. તેણે ક્યાં જોયું છે? તે જ્યાં રહે છે તે વિસ્તારમાં તેણે ઘણા સ્ટોર્સમાં જોયું છે.

3) તેમ છતાં,તે પોષય એવું કંઈપણ શોધવા માટે અસમર્થ રહ્યો છે. શું તે સસ્તું એક શોધી શક્યો છે? તે પોષય એવું કંઈપણ શોધવા માટે અસમર્થ રહ્યો છે.

4) કેવિને તેના બદલે ઑનલાઇન જોવાનું નક્કી કર્યું છે. કેવિને ક્યાં જગ્યાએ જોવાનું નક્કી કર્યું છે? કેવિને તેના બદલે ઓનલાઇન જોવાનો નિર્ણય કર્યો છે.

બ) 5) તેમ છતાં તેઓ ખરેખર ઑનલાઇન ખરીદી પર વિશ્વાસ કરતા નથી, તેઓ આશા રાખે છે કે ઓનલાઈન સ્ટોર્સ વધુ સસ્તું હશે. શું તેઓ ઓનલાઇન ખરીદી પર વિશ્વાસ રાખે છે? ના, તેઓ ખરેખર ઑનલાઇન શોપિંગ પર વિશ્વાસ કરતા નથી.

6) થોડા કલાકો સુધી શોધ અને સ્ક્રોલિંગ પછી, તેમને એમપી 3 પ્લેયર મળ્યું જે તેમને ગમે છે. તેઓ ક્યાં સુધી શોધ અને ઓનલાઇન સ્ક્રોલ કરે છે? થોડી કલાકો. તેમને એક એમપી 3 પ્લેયર મળ્યા કે જે થોડા કલાકો સુધી શોધ અને સરકાવવા પછી તેઓ ગમ્યું.

7) તે બીજા લોકોની કિંમતથી અડધી કિંમતનું છે, તેથી તેઓએ તે ખરીદ્યું. તેઓએ તે કેમ ખરીદ્યું? તે બીજા લોકોની કિંમતથી અડધી કિંમતનું છે, તેથી તેઓએ તે ખરીદ્યું.

8) તેઓ આશા રાખે છે કે તે સરળતાથી તૂટશે નહીં અને લાંબા સમય સુધી ચાલશે. તેઓને શું આશા છે કે નહીં થાય? તેમને આશા છે કે તે સરળતાથી તૂટશે નહીં અને લાંબા સમય સુધી ચાલશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE