×

Usamos cookies para ayudar a mejorar LingQ. Al visitar este sitio, aceptas nuestras politicas de cookie.

image

LingQ Mini Stories, 5 - જોન હાઈસ્કૂલમાં છે

5 - જોન હાઈસ્કૂલમાં છે

વાર્તા-૫

અ) જોન હાઈસ્કૂલમાં છે. તને બહુ બધુ ઘરકામ છે.

ક્લેર યુનિવર્સિટીની વિદ્યાર્થી છે.

તેને પણ બહુ બધું ઘરકામ છે.

જોનને ઘરકામ કરવું નથી ગમતું.

તેને કોમ્પ્યુટર પર રમવું ગમે છે.

ક્લેરને વાંચવું અને લખવું ગમે છે.

તે તેનું ઘરકામ દરરોજ કરે છે.

ક્લેર જોનની મોટી બહેન છે.

તે હંમેશા એને ઘરકામ કરાવડાવે છે.

બ) હું હાઈસ્કૂલમાં છું. મને બહુ બધું ઘરકામ છે.

ક્લેર યુનિવર્સિટીની વિદ્યાર્થી છે.

તેને પણ બહુ બધું ઘરકામ છે.

મને ઘરકામ કરવું નથી ગમતું.

મને કોમ્પ્યુટર પર રમવું ગમે છે.

ક્લેરને વાંચવું અને લખવું ગમે છે.

તે તેનું ઘરકામ દરરોજ કરે છે.

ક્લેર મારી મોટી બહેન છે.

તે હંમેશા મને ઘરકામ કરાવડાવે છે.

પ્રશ્નો:

1) જોન હાઈસ્કુલનો વિદ્યાર્થી છે.

શું જોન હાઈસ્કુલનો વિદ્યાર્થી છે? હા, જોન હાઈસ્કુલનો વિદ્યાર્થી છે.

2) જોનને બહુ બધું ઘરકામ છે. શું જોનને બહુ બધું ઘરકામ છે? હા, જોનને બહુ બધું ઘરકામ છે.

3) ક્લેર યુનિવર્સિટીની વિદ્યાર્થી છે.

શું ક્લેર હાઈસ્કૂલની વિદ્યાર્થી છે? ના, ક્લેર હાઈસ્કૂલની વિદ્યાર્થી નથી.તે યુનિવર્સિટીની વિદ્યાર્થી છે.

4) જોનને કોમ્પ્યુટર પર રમવું ગમે છે.

શું જોનને કોમ્પ્યુટર પર રમવું ગમે છે? હા, જોનને કોમ્પ્યુટર પર રમવું ગમે છે.

5) ક્લેરને વાંચવું અને લખવું ગમે છે. શું ક્લેરને ફિલ્મો જોવાનું ગમે છે? ના, ક્લેરને વાંચવું અને લખવું ગમે છે.

6) ક્લેર દરરોજ ઘરકામ કરે છે. શું ક્લેર તેનું ઘરકામ દરરોજ કરે છે? હા, ક્લેર તેનું ઘરકામ દરરોજ કરે છે.

7) ક્લેર જોનની મોટી બહેન છે. શું જોન અને ક્લેર સંબંધિત છે? હા, જોન અને ક્લેર સંબંધિત છે. ક્લેર જોનની મોટી બહેન છે.

8) ક્લેર જોનને દરરોજ ઘરકામ કરાવડાવે છે. શું ક્લેર જોનને ઘરકામ કરાવડાવે છે? હા, ક્લેર જોનને દરરોજ ઘરકામ કરાવડાવે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE