×

Usamos cookies para ayudar a mejorar LingQ. Al visitar este sitio, aceptas nuestras politicas de cookie.

image

LingQ Mini Stories, 28 - સ્ટેલા નવા દેશની મુલાકાત લેશે

28 - સ્ટેલા નવા દેશની મુલાકાત લેશે

વાર્તા-૨૮

અ) સ્ટેલા નવા દેશની મુલાકાત લેશે. તેને નવા દેશની આસપાસ તેના સફરની યોજના બનાવવી જોઈએ.

તે ટ્રેન દ્વારા દેશભરમાં પ્રવાસ કરવા માંગે છે.

પહેલા, તે એક મોટા શહેરમાં જશે.

પછી, તે શહેરમાં કેટલાક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેશે.

તે પછી, તે ગાડીમાં કંટ્રી બાજુ જશે.

ત્યાં, તે ઘણા ફોટા પાડશે.

તે તેના મિત્રોને ફોટા બતાવવા માંગે છે.

તેના સફર પછી, તે તેના દરેક ફોટાને ઓનલાઇન બતાવશે.

તેને આશા છે કે ઇન્ટરનેટ કનેક્શન સારુ હશે.

બ) હું એક નવા દેશની મુલાકાત લેતો હતો. મારે નવા દેશની સફર કરવાની યોજના બનાવવી પડી હતી.

હું ટ્રેન દ્વારા દેશભરમાં મુસાફરી કરવાની ઇચ્છા રાખતો હતો.

પહેલા, હું એક મોટા શહેરમાં જઈ રહ્યો હતો.

પછી, હું શહેરમાં કેટલાક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવા જઈ રહ્યો હતો.

તે પછી, હું ગાડીમાં કંટ્રી બાજુ જઈશ.

ત્યાં, હું ઘણા ફોટા પાડવાનો હતો.

હું મારા મિત્રોને મારા ફોટા બતાવવા માંગતો હતો.

મારા સફર પછી, હું મારા દરેક ફોટાને ઓનલાઇન બતાવવાનો હતો.

મને આશા હતી કે ઇન્ટરનેટ કનેક્શન સારું હશે.

પ્રશ્નો:

1) સ્ટેલા નવા દેશની મુલાકાત લેશે. સ્ટેલા શું કરશે? તે એક નવા દેશની મુલાકાત કરશે.

2) સ્ટેલાએ દેશની આસપાસ તેના પ્રવાસની યોજના બનાવવી જોઈએ. સ્ટેલાએ શું કરવું જોઈએ? તેણે દેશની આસપાસ તેની સફરની યોજના બનાવવી જોઈએ.

3) સ્ટેલા ટ્રેન દ્વારા દેશની આસપાસ પ્રવાસ કરવા માંગે છે. સ્ટેલા કેવી રીતે મુસાફરી કરવા માગે છે? તે ટ્રેન દ્વારા દેશભરમાં પ્રવાસ કરવા માંગે છે.

4) સ્ટેલા પહેલા મોટા શહેરમાં જશે. તે ક્યાં જશે? તે પહેલા મોટા શહેરમાં જશે.

5) સ્ટેલા શહેરના કેટલાક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેશે. તે શહેરમાં શું કરશે? તે શહેરમાં કેટલાક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેશે.

બ) 6) તે ગાડીમાં કંટ્રી બાજુ જવાની હતી. તે કંટ્રી બાજુ કેવી રીતે જવાની હતી? તે ગાડીમાં કંટ્રી બાજુ જવાની હતી.

7) તે ત્યાં ઘણા ફોટા પાડવાની હતી. ત્યાં કેટલા ફોટા પાડવાની હતી? તે ત્યાં ઘણા ફોટા પાડવાની હતી.

8) તે તેના મિત્રોને તેના ફોટા બતાવવા માંગતી હતી. કોણ તેના મિત્રોને તેના ફોટા બતાવવા માંગતું હતું? તે તેના મિત્રોને તેના ફોટા બતાવવા માંગતી હતી.

9) તે તેના સફર પછી તેના દરેક ફોટા ઓનલાઇન બતાવવાની હતી. તે તેના ફોટા ઓનલાઇન ક્યારે બતાવવાની હતી? તે તેના સફર પછી તેના દરેક ફોટા ઓનલાઇન બતાવવાની હતી.

10) તેને આશા હતી કે ઇન્ટરનેટ કનેક્શન સારું રહેશે. તેને શું આશા હતી? તેને આશા હતી કે ઇન્ટરનેટ કનેક્શન સારું રહેશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE

28 - સ્ટેલા નવા દેશની મુલાકાત લેશે Stella|new|country's|visit|will take 28 - Stella will visit a new country 28 - Stella visitará um novo país

વાર્તા-૨૮ Geschichte 28 Story-28 Historia 28 Histoire n°28 Storia 28 Story 28 Story 28 História 28 История 28 Berättelse 28 故事28

અ) સ્ટેલા નવા દેશની મુલાકાત લેશે. |Stella|new|country's|visit|will take A) Stella wird ein neues Land besuchen. A) Stella will visit a new country. A) Estela visitará un país nuevo. A) Laura va visiter un nouveau pays. A) Stella visiterà un nuovo Paese. A) ステラ は 新しい 国 を 訪れる でしょう 。 A) 서현이는 새로운 나라를 방문할 것입니다. A) Estela vai visitar um novo país. A) Таня посетит новую страну. A) Sara kommer att besöka ett nytt land. A) 丝黛拉 将要 去 一个 新 的 国家 旅游 。 તેને નવા દેશની આસપાસ તેના સફરની યોજના બનાવવી જોઈએ. He|new|country's|around|his|travel|||should Sie muss ihre Reise durch das neue Land planen. She must plan her trip around the new country. Ella debe planear su viaje al nuevo país. Elle doit prévoir son voyage à travers le pays. Deve pianificare il suo viaggio intorno al paese. 彼女 は 新しい 国 の 周り の 旅行 を 計画 する 必要 が あります 。 서현이는 새로운 나라의 여행 계획을 짜야 합니다. Ela deve planejar sua viagem pelo novo país. Она должна спланировать свою поездку по новой стране. Hon måste planera sin resa i det nya landet. 她 必须 安排 好 在 这个 新 国家 周游 的 行程 。

તે ટ્રેન દ્વારા દેશભરમાં પ્રવાસ કરવા માંગે છે. He|train|by|throughout the country|travel|to|wants|is Sie will mit dem Zug durch das Land reisen. She wants to travel around the country by train. Ella quiere viajar en tren alrededor del país. Elle veut voyager à travers ce pays en train. Vuole viaggiare intorno al paese in treno. 彼女 は 電車 で その 国 の 周り を 旅行 したい です 。 서현이는 기차를 타고 그 나라를 여행하고 싶습니다. Ela quer viajar pelo país de trem. Она хочет путешествовать по стране на поезде. Hon vill resa runt i landet på tåg. 她 想 乘火车 去 周游 这个 国家 。

પહેલા, તે એક મોટા શહેરમાં જશે. first|he|a|large|in the city|will go Zuerst wird zu einer Großstadt reisen. First, she will go to a big city. Primero, ella irá a una ciudad grande. D'abord, elle ira dans une grande ville. Per prima cosa, andrà in una grande città. 最初 、 彼女 は 大きな 都市 に 行く でしょう 。 먼저, 서현이는 큰 도시에 갈 것입니다. Primeiro, ela irá para uma cidade grande. Сначала она поедет в большой город. Först kommer hon åka till en stor stad. 首先 , 她 将 会 到 一个 大城市 。

પછી, તે શહેરમાં કેટલાક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેશે. then|he|in the city|some|famous|places'|visit|will take Dann wird sie einige berühmte Orte in der Stadt besuchen. Then, she'll visit some famous places in the city. Después, ella visitará algunos sitios famosos dentro de la ciudad. Puis, elle visitera quelques endroits célèbres dans la ville. Poi visiterà alcuni luoghi famosi in città. 次に 彼女 は その 都市 の 有名な 場所 を いくつか 訪れる でしょう 。 그리고 서현이는 그 도시의 유명한 장소들을 가 볼 것입니다. Então, ela vai visitar alguns lugares famosos da cidade. Затем она посетит некоторые известные места в городе. Sen kommer hon besöka några kända platser i staden. 然后 , 她 会 去 这个 城市 的 一些 著名 的 地方 玩 。

તે પછી, તે ગાડીમાં કંટ્રી બાજુ જશે. he|then|he|in the car|country|side|will go Danach wird sie mit dem Auto aufs Land fahren. After that, she'll go to the country by car. Ella recorrerá en auto el país. Après cela, elle ira à la campagne en voiture. Dopo di ciò, andrà in campagna in auto. その後 、 彼女 は 車 で その 国 に 行く でしょう 。 그 다음에는 차로 시골에 갈 것입니다. Depois disso, ela vai para o país de carro. После этого она поедет за город на машине. Efter det kommer hon åka ut på landet med bil. 那 之后 , 她 会 开车 去 那个 国家 。

ત્યાં, તે ઘણા  ફોટા પાડશે. there|he|many|photos|will take Dort wird sie viele Fotos machen. There, she'll take many pictures. Allí tomará muchas fotos. Là-bas, elle prendra beaucoup de photos. Là, scatterà molte fotografie. そこ で 、 彼女 は たくさん 写真 を 撮る でしょう 。 거기서 사진을 많이 찍을 것입니다. Lá, ela vai tirar muitas fotos. Там она сделает много фотографий. Där kommer hon ta många bilder. 在 那里 , 她 会 拍摄 很多 照片 。

તે તેના મિત્રોને ફોટા બતાવવા માંગે છે. He|his|friends|photos|to show|wants| Sie will ihre Bilder ihren Freunden zeigen. She wants to show her pictures to her friends. Ella quiere mostrar las fotos a sus amigos. Elle veut montrer ses photos à ses amies. Vuole mostrare le sue fotografie agli amici. 彼女 は 友達 に 写真 を 見せたい です 。 서현이는 친구들에게 사진들을 보여주고 싶습니다. Ela quer mostrar suas fotos para seus amigos. Она хочет показать фотографии своим друзьям. Hon vill visa sina bilder för sina vänner. 她 想 向 她 的 朋友 们 展示 她 的 照片 。

તેના સફર પછી, તે તેના દરેક ફોટાને ઓનલાઇન બતાવશે. his|journey|after|he|his|every|photo|online|will show Nach ihrer Reise wird sie jedes ihrer Bilder ins Internet stellen. After her trip, she'll show each of her pictures online. Después del viaje, ella publicará las fotos en Internet. Après son voyage, elle montrera chacune de ses photos en ligne. Dopo il suo viaggio, mostrerà ogni sua foto online. 旅行 の 後 、 彼女 は オンライン に それぞれ の 写真 を 載せる でしょう 。 여행이 끝나면 서현이는 각 사진들을 온라인에 올릴 것입니다. Após sua viagem, ela mostrará cada uma de suas fotos on-line. После поездки она загрузит все фотографии в интернет. Efter hennes resa, kommer hon visa alla sina bilder på nätet. 在 旅行 结束 之后 , 她 会 在 网上 展示 她 的 每张 照片 。

તેને આશા છે કે ઇન્ટરનેટ કનેક્શન  સારુ હશે. Sie hofft, dass die Internetverbindung gut ist. She hopes the internet connection will be good. Ella espera que la conexión a Internet sea buena. Elle espère que la connexion internet sera bonne. Spera che la connessione internet sia buona. 彼女 は インターネット 通信 が 良い こと を 願って います 。 서현이는 인터넷 연결이 좋기를 바랍니다. Ela espera que a conexão com a internet seja boa. Она надеется, что подключение к интернету будет хорошим. Hon hoppas att internet uppkopplingen kommer vara bra. 她 希望 那时 互联网 的 连接 会 很 好 。

બ) હું એક નવા દેશની મુલાકાત લેતો હતો. |I|a|new|country's|visit|used to take|was B) Ich war in einem neuen Land. B) I was visiting a new country. B) Yo estaba visitando un país nuevo. B) J'allais visiter un nouveau pays. B) Stavo per visitare un nuovo Paese. B ) 私 は 新しい 国 を 訪れました 。 B) 저는 새로운 나라를 방문하고 있었습니다. B) Eu estava visitando um novo país. Б) Я посещала новую страну. B) Jag besökte ett nytt land. J B) 我 那时 正在 一个 新 的 国家 旅游 。 મારે નવા દેશની સફર કરવાની યોજના બનાવવી પડી હતી. I|new|country's|travel|to|||had to|was Ich musste eine Reise durch das neue Land planen. I had to plan a trip around the new country. Yo planeé un viaje alrededor del nuevo país. Je devais prévoir mon voyage à travers le pays. Ho dovuto pianificare il viaggio intorno al paese. 私 は 新しい 国 の 周り の 旅行 を 計画 する 必要 が ありました 。 저는 새로운 나라 여행의 계획을 짜야 했습니다. Eu tive que planejar uma viagem ao redor do novo país. Я должна была спланировать поездку по новой стране. ag behövde planera en resa runt i det nya landet. 我 当时 必须 要 安排 好 在 这个 新 国家 周游 的 行程 。

હું ટ્રેન દ્વારા દેશભરમાં મુસાફરી કરવાની ઇચ્છા રાખતો હતો. I|train|by|throughout the country|travel|to|desire|had|was Ich wollte mit dem Zug durch das Land reisen. I was wanting to travel around the country by train. Yo viajé en tren alrededor del país. Je voulais voyager à travers ce pays en train. Volevo viaggiare intorno al paese in treno. 私 は 電車 で その 国 の 周り を 旅行 し たかった のです 。 저는 기차를 타고 그 나라를 여행하고 싶었습니다. Eu estava querendo viajar pelo país de trem. Я хотела путешествовать по стране на поезде. Jag ville resa runt i landet på tåg. 我 想 乘火车 去 周游 这个 国家 。

પહેલા, હું એક મોટા શહેરમાં જઈ રહ્યો હતો. earlier|I|one|big|in the city|was going|living|was Zuerst wollte ich zu einer Großstadt reisen. First, I was going to go to a big city. Primero, visitaré una ciudad grande. D'abord, j'allais aller dans une grande ville. Per prima cosa, sarei andato in una grande città. 最初 、 私 は 大きな 都市 に 行く 予定 でした 。 먼저, 저는 큰 도시에 가려고 했습니다. Primeiro, eu ia para uma cidade grande. Сначала я собиралась поехать в большой город. Först skulle jag åka till en stor stad. 首先 , 我 打算 要 先 去 一个 大城市 。

પછી, હું શહેરમાં કેટલાક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવા જઈ રહ્યો હતો. then|I|in the city|some|famous|places'|visit||going|was| Dann wollte ich einige berühmte Orte in der Stadt besuchen. Then, I was going to visit some famous places in the city. Después, visitaré algunos lugares famosos dentro de la ciudad. Puis, j'allais visiter quelques endroits célèbres dans la ville. Poi avrei visitato alcuni luoghi famosi in città. 次に 私 は その 都市 の 有名な 場所 を いくつか 訪れる 予定 でした 。 그리고 그 도시의 유명한 장소들을 가보려고 했습니다. Então, eu estava indo visitar alguns lugares famosos na cidade. Затем я собиралась посетить некоторые известные места в городе. Sen skulle jag besöka några kända platser i staden. 然后 , 我 打算 去 参观 城里 的 一些 着 名 的 地方 。

તે પછી, હું  ગાડીમાં કંટ્રી બાજુ જઈશ. then|after|I|in the car|country|side|will drive Danach wollte ich mit dem Auto aufs Land fahren. After that, I was going to go to the country by car. Yo recorreré en auto el país. Après cela, j'allais aller à la campagne en voiture. Dopo di ciò, sarei andata in campagna in auto. その後 、 私 は 車 で その 国 に 行く 予定 でした 。 그 다음에는 차로 시골에 가려고 했습니다. Depois disso, eu iria para o país de carro. После этого я собиралась поехать за город на машине. Efter det skulle jag åka ut på landet med bil. 那 之后 , 我 打算 开车 去 那个 国家 。

ત્યાં, હું ઘણા ફોટા પાડવાનો હતો. there|I|many|photos|was to take|was Dort wollte ich viele Fotos machen. There, I was going to take many pictures. Allí tomaré muchas fotos. Là-bas, j'allais prendre beaucoup de photos. Là, avrei scattato molte fotografie. そこ で 、 私 は たくさん 写真 を 撮る 予定 でした 。 거기서 사진을 많이 찍으려고 했습니다. Lá, eu ia tirar muitas fotos. Там я собиралась сделать много фотографий. Där skulle jag ta många bilder. 当时 在 那里 , 我 打算 要 拍 很多 照片 。

હું મારા મિત્રોને મારા  ફોટા બતાવવા માંગતો હતો. I|my|friends|my|photos|to show|wanted|was Ich wollte meine Bilder meinen Freunden zeigen. I was wanting to show my pictures to my friends. Yo mostraré las fotos a mis amigos. J'avais envie de montrer les photos à mes amis. Avrei voluto mostrare le mie fotografie agli amici. 私 は 友達 に 写真 を 見せ たかった のです 。 저는 친구들에게 사진을 보여주고 싶었습니다. Eu queria mostrar minhas fotos para meus amigos. Я хотела показать фотографии своим друзьям. Jag ville visa mina bilder för mina vänner. 因为 我 想 向 我 的 朋友 们 展示 我 的 照片 。

મારા સફર પછી, હું  મારા દરેક ફોટાને ઓનલાઇન  બતાવવાનો હતો. my|trip|after|I|my|every|photo|online|was to show|was Nach meiner Reise wollte ich jedes meiner Bilder ins Internet stellen. After my trip, I was going to show each of my pictures online. Después de mi viaje, publicaré las fotos en Internet. Après mon voyage j'allais montrer chacune de mes photos en ligne. Dopo il mio viaggio, avrei mostrato ogni mia foto online. 旅行 の 後 、 私 は オンライン に それぞれ の 写真 を 載せ たかった のでした 。 여행이 끝나면 각 사진들을 온라인에 올리려고 했습니다. Depois da minha viagem, eu ia mostrar cada uma das minhas fotos on-line. После поездки я собиралась загрузить свои фотографии в интернет. Efter mina resa, skulle jag visa alla mina bilder på nätet. 在 旅行 结束 之后 , 我 将 在 网上 展示 我 的 每 一张 照片 。

મને આશા હતી કે ઇન્ટરનેટ કનેક્શન સારું હશે. I|hope|had|that|internet|connection|good|would be Ich hoffte, dass die Internetverbindung gut sein würde. I was hoping the internet connection would be good. Yo espero que la conexión a Internet sea buena. J'espérais que la connexion internet serait bonne. Speravo che la connessione internet sarebbe stata buona. 私 は インターネット 通信 が 良い こと を 願って いました 。 저는 인터넷 연결이 좋기를 바랐습니다. Eu espero que a conexão da internet seja boa. Я надеялась, что подключение к интернету будет хорошим. Jag hoppades att internet uppkopplingen skulle vara bra. 那时 我 希望 互联网 连接 会 很 好 。

પ્રશ્નો: questions Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы: Frågor: 问题 :

1) સ્ટેલા નવા દેશની મુલાકાત લેશે. Stella|new|country's|visit|will take 1) Stella wird ein neues Land besuchen. 1) Stella will visit a new country. 1) Estela visitará un país nuevo. 1) Laura va visiter un nouveau pays. 1) Stella visiterà un nuovo Paese. 1) ステラ は 新しい 国 を 訪れる でしょう 。 1) 서현이는 새로운 나라를 방문할 것입니다. 1) Estela vai visitar um novo país. 1) Таня посетит новую страну. A) 1) Sara ska besöka ett nytt land. 1)丝黛拉 将要 去 一个 新 的 国家 。 સ્ટેલા શું કરશે? Stella|what|will do Was wird Stella tun? What will Stella do? ¿Qué hará Estela? Que va faire Laura ? Cosa farà Stella? ステラ は 何 を する の でしょう か ? 서현이는 무엇을 할 것인가요? O que Estela fará? Что будет делать Таня? Vad ska Sara göra? 丝黛拉要 去 做 什么 ? તે એક નવા દેશની મુલાકાત કરશે. He|a|new|country's|visit|will visit Sie wird ein neues Land besuchen. She will visit a new country. Ella visitará un país nuevo. Elle va visiter un nouveau pays. Visiterà un nuovo Paese. 彼女 は 新しい 国 を 訪れる でしょう 。 서현이는 새로운 나라를 방문할 것입니다. Ela vai visitar um novo país. Она посетит новую страну. Hon ska besöka ett nytt land. 她 将要 去 一个 新 的 国家 。

2) સ્ટેલાએ દેશની આસપાસ તેના પ્રવાસની યોજના બનાવવી જોઈએ. Stella|country's|around|her|travel|||should 2) Stella muss ihre Reise durch das Land planen. 2) Stella must plan her trip around the country. 2) Estela deberá planear su viaje al nuevo país. 2) Laura doit prévoir son voyage à travers le pays. 2) Stella deve pianificare il suo viaggio intorno al paese. 2) ステラ は その 国 の 周り の 旅行 を 計画 する 必要 が あります 。 2) 서현이는 여행 계획을 짜야 합니다. 2) Estela deve planejar sua viagem pelo país. 2) Таня должна спланировать свою поездку по новой стране. 2) Sara måste planera sin resa runt landet. 2)丝黛拉 必须 去 做 周游 那个 国家 的 计划 。 સ્ટેલાએ શું કરવું જોઈએ? Stella|what|should do|should Was muss Stella tun? What must Stella do? ¿Qué deberá hacer Estela? Que doit faire Laura ? Cosa deve fare Stella? ステラ は 何 を する 必要 が あります か ? 서현이는 무엇을 해야 하나요? O que Estela deve fazer? Что должна сделать Таня? Vad måste Sara göra? 丝黛拉 必须 去 做 什么 ? તેણે દેશની આસપાસ તેની સફરની યોજના બનાવવી જોઈએ. |of the country|around||journey|||should Sie muss ihre Reise durch das Land planen. She must plan her trip around the country. Ella deberá planear su viaje al nuevo país. Elle doit prévoir son voyage à travers le pays. Deve pianificare il suo viaggio intorno al paese. 彼女 は その 国 の 周り の 旅行 を 計画 する 必要 が あります 。 서현이는 여행 계획을 짜야 합니다. Ela deve planejar sua viagem pelo país. Она должна спланировать свою поездку по новой стране. Hon måste planera sin resa runt landet. 她 必须 去 做 周游 那个 国家 的 计划 。

3) સ્ટેલા ટ્રેન દ્વારા દેશની આસપાસ પ્રવાસ કરવા માંગે છે. Stela|train|by|country|around|travel|to|wants|is 3) Stella will mit dem Zug durch das Land reisen. 3) Stella wants to travel around the country by train. 3) Estela quiere viajar en tren alrededor del país. 3) Laura veut voyager à travers ce pays en train. 3) Stella vuole viaggiare intorno al paese in treno. 3) ステラ は 電車 で その 国 の 周り を 旅行 したい です 。 3) 서현이는 기차를 타고 그 나라를 여행하고 싶습니다. 3) Estela quer viajar pelo país de trem. 3) Таня хочет путешествовать по стране на поезде. 3) Sara vill resa runt i landet på tåg. 3)丝黛拉想 乘坐 火车 去 周游 那个 国家 。 સ્ટેલા કેવી રીતે મુસાફરી કરવા માગે છે? Stella|how|way|travel|to|wants|to Wie will Stella reisen? How does Stella want to travel? ¿Cómo quiere viajar Estela? Comment Laura veut-elle voyager ? Come vuole viaggiare Stella? ステラ は どの よう に 旅行 したい です か ? 서현이는 어떻게 여행을 하고 싶나요? Como Estela quer viajar? Как хочет путешествовать Таня по стране? Hur vill Sara resa? 丝黛拉要 怎么 去 旅行 ? તે ટ્રેન દ્વારા દેશભરમાં પ્રવાસ કરવા માંગે છે. He|train|by|throughout the country|travel|to|wants|is Sie will mit dem Zug durch das Land reisen. She wants to travel around the country by train. Ella quiere viajar en tren alrededor del país. Elle veut voyager à travers ce pays en train. Vuole viaggiare intorno al paese in treno. 彼女 は 電車 で その 国 の 周り を 旅行 したい です。 서현이는 기차를 타고 그 나라를 여행하고 싶습니다. Ela quer viajar pelo país de trem. Она хочет путешествовать по стране на поезде. Hon vill resa runt i landet på tåg. 她 想 乘火车 去 周游 那个 国家 。

4) સ્ટેલા  પહેલા મોટા શહેરમાં જશે. Stela|first|big|in the city|will go 4) Stella wird zuerst zu einer Großstadt reisen. 4) Stella will go to a big city first. 4) Primero, Estela irá a una ciudad grande. 4) D'abord, Laura ira dans une grande ville. 4) Stella per prima cosa andrà in una grande città. 4) ステラ は 最初に 大き な 都市 に 行く でしょう 。 4) 서현이는 큰 도시에 먼저 갈 것입니다. 4) Estela irá primeiro para uma cidade grande. 4) Сначала Таня поедет в большой город. 4) Sara ska åka till en stor stad först. 4)丝黛拉要 先 去 一个 大城市 。 તે ક્યાં જશે? he|where|will go Wo wird sie zuerst hingehen? Where will she go first? ¿A dónde irá primero Estela? Où ira-t-elle d'abord ? Dove andrà per prima cosa? 彼女 は 最初に どこ に 行く でしょう か ? 서현이는 어디에 먼저 갈 것인가요? Aonde ela vai primeiro? Куда сначала поедет Таня? Vart ska hon åka först? 她 要 先 去 哪里 ? તે પહેલા મોટા શહેરમાં જશે. He|first|big|in the city|will go Sie wird zuerst zu einer Großstadt reisen. She will go to a big city first. Primero, ella irá a una ciudad grande. Elle ira dans une grande ville d'abord. Andrà per prima cosa in una grande città. 彼女 は 最初に 大き な 都市 に 行く でしょう 。 서현이는 큰 도시에 먼저 갈 것입니다. Ela vai para uma cidade grande primeiro. Сначала она поедет в большой город. Hon ska åka till en stor stad först. 她 要 先 去 一个 大城市 。

5) સ્ટેલા શહેરના કેટલાક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેશે. Stella|city|some|famous|places|visit|will take 5) Stella wird einige berühmte Orte in der Stadt besuchen. 5) Stella will visit some famous places in the city. 5) Estela visitará algunos sitios famosos dentro de la ciudad. 5) Laura visitera quelques endroits célèbres dans la ville. 5) Stella visiterà alcuni luoghi famosi in città. 5) ステラ は その 都市 の 有名 な 場所 を いくつか 訪れる でしょう 。 5) 서현이는 그 도시의 유명한 장소들을 가 볼 것입니다. 5) Estela vai visitar alguns lugares famosos da cidade. 5) Таня посетит некоторые известные места в городе. 5) Sara ska besöka några kända platser i staden. 5)丝黛拉 将 去 参观 那个 城市 的 一些 著名 的 地方 。 તે શહેરમાં શું કરશે? he|in the city|what|will do Was wird sie in der Stadt tun? What will she do in the city? ¿Qué hará Estela dentro de la ciudad? Que va faire Laura dans la ville ? Cosa farà in città? 彼女 は その 都市 で 何 を する でしょう か ? 서현이는 그 도시에서 무엇을 할 것인가요? O que ela vai fazer na cidade? Что будет делать Таня в городе? Vad ska hon göra i staden? 她 将 在 那个 城里 做 什么 ? તે શહેરમાં કેટલાક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેશે. He|in the city|some|famous|places|visit|will take Sie wird einige berühmte Orte in der Stadt besuchen. She will visit some famous places in the city. Ella visitará algunos sitios famosos dentro de la ciudad. Laura visitera quelques endroits célèbres dans la ville. Visiterà alcuni luoghi famosi in città. 彼女 は その 都市 の 有名 な 場所 を いくつか 訪れる でしょう 。 서현이는 그 도시의 유명한 장소들을 가 볼 것입니다. Ela vai visitar alguns lugares famosos da cidade. Она посетит некоторые известные места в городе. Hon ska besöka några kända platser i staden. 她 将 去 参观 那个 城里 的 一些 著名 的 地方 。

બ) 6) તે ગાડીમાં કંટ્રી બાજુ જવાની હતી. |He|in the car|country|side|going|was B) 6) Sie hatte vor mit dem Auto aufs Land zu fahren. B) 6) She was going to go to the country by car. B) 6) Estela recorrerá en auto el país. B) 6) Elle allait aller à la campagne en voiture. B) 6) Sarebbe andata in campagna in auto. B) 6) 彼女 は 車 で その 国 に 行く 予定 でした 。 B) 6) 서현이는 차로 시골에 가려고 했습니다. B) 6) Ela iria para o país de carro. Б) 6) Она собиралась поехать за город на машине. B) 6) Hon skulle åka ut på landet med bil. B) 6)她 那时 打算 开车 去 那个 国家 。 તે કંટ્રી બાજુ કેવી રીતે જવાની હતી? it|country|side|how|way|to go|was Wie wollte sie aufs Land fahren? How was she going to go to the country? ¿Cómo recorrerá Estela el país? Comment allait-elle aller à la campagne ? Come sarebbe andata in campagna? 彼女 は どの よう に その 国 に 行く 予定 でした か ? 서현이는 어떻게 시골에 가려고 했나요? Como ela iria para o país? На чем она собиралась поехать за город? Hur skulle hon åka ut på landet? 她 那时 打算 怎么 去 那个 国家 ? તે  ગાડીમાં કંટ્રી બાજુ જવાની હતી. it|in the car|country|next to|to go|was Sie wollte mit dem Auto aufs Land fahren. She was going to go to the country by car. Ella recorrerá en auto el país. Elle allait aller à la campagne en voiture. Sarebbe andata in campagna in auto. 彼女 は 車 で その 国 に 行く 予定 でした 。 서현이는 차로 시골에 가려고 했습니다. Ela iria para o país de carro. Она собиралась поехать за город на машине. Hon skulle åka ut på landet med bil. 她 那时 打算 开车 去 那个 国家 。

7) તે ત્યાં ઘણા ફોટા પાડવાની હતી. She|there|many|photos|taking|was 7) Sie wollte dort viele Fotos machen. 7) She was going to take many pictures there. 7) Estela tomará muchas fotos allí. 7) Elle allait prendre beaucoup de photos là-bas. 7) Avrebbe scattato molte fotografie là. 7) 彼女 は そこ で たくさんの 写真 を 撮る 予定 でした 。 7) 서현이는 거기서 사진을 많이 찍으려고 했습니다. 7) Ela ia tirar muitas fotos lá. 7) Она собиралась сделать там много фотографий. 7) Hon skulle ta många bilder där. 7)她 那时 打算 在 那里 拍 很多 照片 。 ત્યાં કેટલા ફોટા પાડવાની હતી? there|how many|photos|to be taken|were Wie viele Fotos wollte sie dort machen? How many pictures was going to take there? ¿Tomará Estela muchas fotos? Combien de photos allait-elle prendre là-bas ? Quante fotografie avrebbe scattato là? 彼女 は そこ で 何 枚 ぐらい 写真 を 撮る 予定 でした か ? 서현이는 사진을 얼마나 찍으려고 했나요? Quantas fotos ela ia tirar lá? Сколько фотографий она собиралась там сделать? Hur många bilder skulle hon ta där? 她 那时 打算 在 那里 拍 多少 照片 ? તે ત્યાં ઘણા ફોટા પાડવાની હતી. She|there|many|photos|taking|was Sie wollte dort viele Fotos machen. She was going to take many pictures there. Sí, Estela tomará muchas fotos allí. Elle allait prendre beaucoup de photos là-bas. Avrebbe scattato molte fotografie là. 彼女 は そこ で たくさん の 写真 を 撮る 予定 でした 。 서현이는 거기서 사진을 많이 찍으려고 했습니다. Ela ia tirar muitas fotos lá. Она собиралась сделать там много фотографий. Hon skulle ta många bilder där. 她 那时 打算 在 那里 拍 很多 照片 。

8) તે તેના મિત્રોને તેના ફોટા બતાવવા માંગતી હતી. She|her|friends||photos|to show|wanted|was 8) Sie wollte ihre Bilder ihren Freunden zeigen. 8) She was wanting to show her pictures to her friends. 8) Estela mostrará las fotos a sus amigos. 8) Elle voulait montrer ses photos à ses amies. 8) Avrebbe voluto mostrare le sue fotografie agli amici. 8) 彼女 は 友達 に 写真 を 見せたかった の でした 。 8) 서현이는 사진을 친구들에게 보여주고 싶었습니다. 8) Ela estava querendo mostrar suas fotos para seus amigos. 8) Она хотела показать фотографии своим друзьям. 8) Hon ville visa sina bilder för sina vänner. 8)她 那时 想 把 她 的 照片 展示 给 她 的 朋友 。 કોણ તેના મિત્રોને તેના ફોટા બતાવવા માંગતું હતું? Who|his|friends|his|photos|to show|wanted|was Wer wollte ihre Bilder ihren Freunden zeigen? Who was wanting to show her pictures to? ¿A quién mostrará Estela las fotos? À qui voulait-elle montrer ses photos ? A chi avrebbe voluto mostrare le sue fotografie? 彼女 は 誰 に 写真 を 見せたかった の です か ? 서현이는 누구에게 사진을 보여주고 싶었나요? Quem estava querendo mostrar suas fotos? Кому она хотела показать фотографии? Vem ville hon visa sina bilder för? 她 那时 想 把 照片 展示 给 谁 ? તે તેના મિત્રોને તેના ફોટા બતાવવા માંગતી હતી. She|her|friends||photos|to show|wanted|was Sie wollte ihre Bilder ihren Freunden zeigen. She was wanting to show her pictures to her friends. Ella mostrará las fotos a sus amigos. Elle voulait montrer ses photos à ses amies. Avrebbe voluto mostrare le sue fotografie agli amici. 彼女 は 友達 に 写真 を 見せたかった の でした 。 서현이는 사진을 친구들에게 보여주고 싶었습니다. Ela estava querendo mostrar suas fotos para seus amigos. Она хотела показать фотографии своим друзьям. Hon ville visa sina bilder för sina vänner. 她 那时 想 把 她 的 照片 展示 给 她 的 朋友 。

9) તે તેના સફર પછી તેના દરેક ફોટા ઓનલાઇન બતાવવાની હતી. She|her|trip|after|her|every|photo|online|showing|was 9) Sie wollte jedes ihrer Bilder nach ihrer Reise ins Internet stellen. 9) She was going to show each of her pictures online after her trip. 9) Después del viaje, Estela publicará las fotos en Internet. 9) Elle allait montrer chacune de ses photos en ligne après son voyage. 9) Avrebbe mostrato ogni sua foto online dopo il viaggio. 9) 彼女 は 旅行 の 後 オンライン に それぞれ の 写真 を 載せる 予定 でした 。 9) 서현이는 여행이 끝나고 사진들을 온라인에 올리려고 했습니다. 9) Ela ia mostrar cada uma de suas fotos on-line depois de sua viagem. 9) После поездки она собиралась загрузить свои фотографии в интернет. 9) Hon skulle visa alla sina bilder på nätet efter sin resa. 9)她 那时 打算 在 旅行 结束 后 在 网上 展示 每张 照片 。 તે તેના ફોટા ઓનલાઇન ક્યારે બતાવવાની હતી? she|her|photo|online|when|was supposed to show|was Wann wollte sie ihre Bilder ins Internet stellen? When was she going to show her pictures online? ¿Cuándo publicará Estela las fotos en Internet? Quand allait-elle montrer ses photos en ligne ? Quando avrebbe mostrato le sue fotografie online? 彼女 は いつ オンライン に 彼女 の 写真 を 載せる 予定 でした か ? 서현이는 언제 사진들을 온라인에 올리려고 했나요? Quando ela iria mostrar suas fotos on-line? Когда она собиралась загрузить фотографии в интернет? När skulle hon visa sina bilder på nätet? 她 那时 打算 什么 时候 在 网上 展示 她 的 照片 ? તે તેના સફર પછી તેના દરેક ફોટા ઓનલાઇન બતાવવાની હતી. She|her|trip|after|her|every|photo|online|showing|was Sie wollte jedes ihrer Bilder nach ihrer Reise ins Internet stellen. She was going to show each of her pictures online after her trip. Después del viaje, Estela publicará las fotos en Internet. Elle allait montrer chacune de ses photos en ligne après son voyage. Avrebbe mostrato ogni sua foto online dopo il viaggio. 彼女 は 旅行 の 後 オンライン に それぞれ の 写真 を 載せる 予定 でした 。 서현이는 여행이 끝나고 사진들을 온라인에 올리려고 했습니다. Ela estava indo para mostrar cada uma das suas imagens on-line após a sua viagem. Она собиралась загрузить свои фотографии в интернет после поездки. Hon skulle visa alla sina bilder på nätet efter sin resa. 她 那时 打算 在 旅行 结束 后 在 网上 展示 每张 照片 。

10) તેને આશા હતી કે ઇન્ટરનેટ કનેક્શન સારું રહેશે. He|hope|had||internet|connection|good|will be 10) Sie hoffte, dass die Internetverbindung gut sein würde. 10) She was hoping the internet connection would be good. 10) Estela espera que la conexión a Internet sea buena. 10) Elle espérait que la connexion internet serait bonne. 10) Sperava che la connessione Internet sarebbe stata buona. 10) 彼女 は インターネット の 通信 が 良い こと を 願って いました 。 10) 서현이는 인터넷 연결이 좋기를 바랐습니다. 10) Ela estava esperando a conexão à Internet seria boa. 10) Она надеялась, что подключение к интернету будет хорошим. 10) Hon hoppades att internet uppkopplingen skulle vara bra. 10)她 那时 希望 互联网 连接 会 很 好 。 તેને શું આશા હતી? Was hoffte sie? What was she hoping for? ¿Qué espera Estela? Qu'espérait-elle ? Che cosa sperava? 彼女 は 何 を 願って いました か ? 서현이는 무엇을 바랐나요? O que ela estava esperando? На что она надеялась? Vad hoppades hon på? 她 那时 希望 什么 ? તેને આશા હતી કે ઇન્ટરનેટ કનેક્શન સારું રહેશે. Sie hoffte, dass die Internetverbindung gut sein würde. She was hoping the internet connection would be good. Ella espera que la conexión a Internet sea buena. Elle espérait que la connexion internet serait bonne. Sperava che la connessione Internet sarebbe stata buona. 彼女 は インターネット の 通信 が 良い こと を 願って いました 。 서현이는 인터넷 연결이 좋기를 바랐습니다. Ela estava esperando que a conexão com a internet fosse boa. Она надеялась, что подключение к интернету будет хорошим. Hon hoppades att internet uppkopplingen skulle vara bra. 她 那时 希望 互联网 连接 会 很 好 。