×

We use cookies to help make LingQ better. By visiting the site, you agree to our cookie policy.


image

LingQ Mini Stories, 48 - હવે, મને ખાતરી નથી કે મારે શું કરવું જોઈએ

48 - હવે, મને ખાતરી નથી કે મારે શું કરવું જોઈએ

વાર્તા-૪૮

અ) મારા માતા-પિતાએ મને કહ્યું કે મારે યુનિવર્સિટીમાં જવું પડશે. તેઓએ કહ્યું કે જો મને કોઈ ડિગ્રી મળે તો હું સારી નોકરી મેળવી શકું.

જો કે, મારા મિત્રએ તાજેતરમાં ઑનલાઇન અભ્યાસક્રમો વિશે મને કહ્યું હતું.

તેણે જણાવ્યું હતું કે હું ઑનલાઇન મારા મનપસંદ વિષયો અભ્યાસ હિતાવહ કરી શકું છું.

જો હું તે કરું તો, હું ઘણાં બધાં પૈસા બચાવી શકું છું.

હવે, મને ખાતરી નથી કે મારે શું કરવું જોઈએ.

જો હું યુનિવર્સિટીમાં જાઉં, તો હું ડિગ્રી મેળવી શકું છું.

બીજી બાજુ, જો હું ઓનલાઈન અભ્યાસ કરું, તો હું તે જ સામગ્રી વધુ સસ્તી રીતે શીખી શકું છું.

મારે કદાચ બંન્ને વસ્તુઓ કરીને જોવી પડશે.

જો હું બંન્ને કરીને જોઉં, તો એના પછી હું મારું મન બનાવી શકીશ.

બ) તારા માતા-પિતાએ તને કહ્યું કે તારે યુનિવર્સિટીમાં જવું પડશે. તેઓએ કહ્યું હતું કે જો તૂ ડિગ્રી મેળવી શકે છે, તો તૂ સારી નોકરી મેળવી શકીશ.

જો કે, તમારા મિત્રએ તાજેતરમાં ઑનલાઇન અભ્યાસક્રમો વિશે તમને જણાવ્યું છે.

તેણે કહ્યું, "તારે ઑનલાઇન તારા મનપસંદ વિષયોનો અભ્યાસ કરવો જોઈએ."

“જો તમે તે કરો છો, તો તમે ઘણાં બધાં નાણાં બચાવી શકો છો”.

હવે, તમને ખાતરી નથી કે તમારે શું કરવું જોઈએ.

જો તમે યુનિવર્સિટીમાં જાઓ છો, તો તમે ડિગ્રી મેળવી શકો છો.

બીજી બાજુ, જો તમે ઓનલાઈન અભ્યાસ કરો છો, તો તમે તેજ સામગ્રી ઘણાં સસ્તામાં શીખી શકો છો.

તમારે કદાચ બંન્ને કરીને જોવું પડી શકે.

જો તમે બન્ને કરીને જોવો છો, તો તમારે તમારા મનને સમક્ષ રજુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

પ્રશ્નો:

અ) 1) મારા માતા-પિતાએ મને કહ્યું હતું કે મને યુનિવર્સિટીમાં જવું પડશે. તમારા માતા-પિતાએ તમને શું કહ્યું? મારા માતાપિતાએ મને કહ્યું કે મને યુનિવર્સિટીમાં જવું પડશે.

2) તેઓએ કહ્યું હતું કે જો મને કોઈ ડિગ્રી મળે તો હું સારી નોકરી મેળવી શકું. તેઓ શું કહે છે કે તમને મળી શકશે? તેઓએ જણાવ્યું હતું કે જો મને કોઈ ડિગ્રી મળે તો હું સારી નોકરી મેળવી શકું.

3) જો કે, મારા મિત્રએ તાજેતરમાં ઑનલાઇન અભ્યાસક્રમો વિશે મને કહ્યું હતું. તમારા મિત્રએ તમને શું કહ્યું હતું? મારા મિત્રએ તાજેતરમાં ઑનલાઇન અભ્યાસક્રમો વિશે મને કહ્યું હતું.

4) તેણેે જણાવ્યું હતું કે હું ઑનલાઇન મારે મારા મનપસંદ વિષયોનો અભ્યાસ કરવો જોઈએ. તે શું કહે છે તમારે શું કરવું જોઈએ? તે કહે છે કે મારે ઑનલાઇન મારા મનપસંદ વિષયોનો અભ્યાસ કરવો જોઇએ.

બ) 5) જો તમે યુનિવર્સિટીમાં જાઓ છો, તો તમે ડિગ્રી મેળવી શકો છો. જો તમે યુનિવર્સિટીમાં જાઓ તો તમે શું કરી શકો? જો તમે યુનિવર્સિટીમાં જાઓ છો, તો તમે ડિગ્રી મેળવી શકો છો.

6) જો તમે ઓનલાઈન અભ્યાસ કરો છો, તો તમે સમાન સામગ્રી વધુ સસ્તી રીતે શીખી શકો છો. તમે બહુ ઓછા માટે સમાન સામગ્રી ક્યાંથી શીખી શકો છો? જો તમે ઓનલાઈન અભ્યાસ કરો છો, તો તમે તે જ સામગ્રી વધુ સસ્તી રીતે જાણી શકો છો, ઘણા ઓછામાં.

7) તમારે બંને માટે પ્રયત્ન કરવો પડી શકે છે. તમે શું પ્રયાસ કરી શકે છે? મારે બંને માટે પ્રયત્ન કરવો પડી શકે છે.

8) જો તમે બન્ને પ્રયાસ કરો છો, તો પછી તમારે તમારું મન બનાવવું જોઈએ. જો તમે બંને પ્રયાસ કરો તો શું થશે? જો તમે બન્ને પ્રયાસ કરો છો, તો તમારે તમારું મન બનાવવું જોઈએ.

48 - હવે, મને ખાતરી નથી કે મારે શું કરવું જોઈએ 48 - Now, I'm not sure what I should do 48 - Ahora, no estoy seguro de qué debo hacer 48 - Şimdi ne yapmam gerektiğinden emin değilim

વાર્તા-૪૮ Geschichte 48 Story-48 Historia 48 Storia 48 Story 48 Story 48 História 48 История 48 故事48

અ) મારા માતા-પિતાએ મને કહ્યું કે મારે યુનિવર્સિટીમાં જવું પડશે. A) Meine Eltern sagten mir, dass ich zur Universität gehen soll. A) My parents told me that I have to go to university. A) Mis padres me dijeron que tengo que ir a la Universidad. A) I miei genitori mi hanno detto che devo andare all'università. A ) 私 の 両親 は 私 が 大学 に 行く べき だ と 私 に 話しました 。 A) 부모님은 내가 대학에 가야한다고 하셨어. A) Meus pais me disseram que eu tenho que ir à universidade. А) Мои родители говорили мне, что я должен поступить в университет. A) 我 的 父母 告诉 我要 去 上 大学 。 તેઓએ કહ્યું કે જો મને કોઈ ડિગ્રી મળે તો હું સારી નોકરી મેળવી શકું. Sie sagten, wenn ich einen Abschluss habe, werde ich einen guten Job finden. They said that if I get a degree, I will be able to get a good job. Ellos dijeron que si obtengo un título universitario, podré conseguir un buen trabajo. Mi hanno detto che se mi laureo sarò in grado di ottenere un buon lavoro. 彼ら は 、 もし 私 が 学位 を 得れば 、 良い 仕事 に 就ける と 言いました 。 내가 학위를 따면 좋은 직업을 얻을 수 있을 거라고 하셨지. Eles disseram que se eu obter um diploma, eu vou conseguir um bom trabalho. Они говорили, что если я получу учёную степень, то смогу получить хорошую работу. 他们 说 如果 我 有 一个 学位 , 我会 找到 一个 好 工作 。

જો કે, મારા મિત્રએ તાજેતરમાં ઑનલાઇન અભ્યાસક્રમો વિશે મને કહ્યું હતું. Allerdings hat mir mein Freund kürzlich von onLenae Kursen erzählt. However, my friend recently told me about online courses. Sin embargo, mi amiga me contó recientemente sobre los cursos en línea. Tuttavia, la mia amica recentemente, mi ha parlato dei corsi online. しかし 最近 私 の 友達 が 、 オンライン コース に ついて 話して くれました 。 하지만 최근에 내 친구가 온라인 학위과정에 대해서 말해줬어. No entanto, minha amiga me contou recentemente sobre cursos on-line. Однако, моя подруга недавно рассказала мне про курсы в интернете. 但是 , 我 的 朋友 最近 告诉 我 有关 网上 课程 的 事 。

તેણે જણાવ્યું હતું કે હું ઑનલાઇન મારા મનપસંદ વિષયો અભ્યાસ હિતાવહ કરી શકું છું. Sie sagte, ich solle meine Lieblingsthemen auf onLenae studieren. She said I ought to study my favourite topics online. Ella dijo que yo debería estudiar mis temas favoritos en línea. Ha detto che dovrei studiare le mie materie preferite online. 彼女 は 、 私 が 好きな トピック を オンライン で 学ぶ べき だ と 言いました 。 그 친구는 내가 가장 좋아하는 주제를 온라인으로 공부해야 한다고 했어. Ela disse que eu poderia estudar meus tópicos favoritos on-line. Она сказала, что я должен был бы изучить мои любимые предметы по интернету. 她 说 我 应该 在线 上学 我 最 喜欢 的 学科 。

જો હું તે કરું તો, હું ઘણાં બધાં પૈસા બચાવી શકું છું. Wenn ich das tue, kann ich eine Menge Geld sparen. If I do that, I can save a lot of money. Si lo hago, puedo ahorrar mucho dinero. Se lo faccio, posso risparmiare molti soldi. もし 私 が そう すれば 、 大金 を 倹約 する こと が できます 。 그렇게 하면 많은 돈을 아낄 수 있어. Se eu fizer isso, posso economizar muito dinheiro. Если я так сделаю, то смогу сэкономить много денег. 如果 我 那样 做 , 我 可以 省 很多 钱 。

હવે, મને ખાતરી નથી કે મારે શું કરવું જોઈએ. Nun, ich bin mir nicht sicher, was ich tun soll. Now, I'm not sure what I should do. Ahora no estoy segura de lo que debería hacer. Ora, non sono sicuro di cosa dovrei fare. 今 、 私 は 何 を すべき か 確信 できません 。 어떻게 해야 할지 확신이 서지 않아. Agora, não tenho certeza do que devo fazer. Теперь я не уверен, как мне поступить. 现在 , 我 不 确定 我 应该 做 什么 。

જો હું યુનિવર્સિટીમાં જાઉં, તો હું ડિગ્રી મેળવી શકું છું. Wenn ich studiere, kann ich einen Abschluss machen. If I go to university, I can get a degree. Si voy a la Universidad, puedo obtener un título universitario. Se vado all'università, posso avere una laurea. もし 私 が 大学 に 行けば 、 学位 が 取れます 。 대학에 가면 학위를 받을 수 있지. Se eu for a universidade, posso obter um diploma. Если я поступлю в университет, смогу получить учёную степень. 如果 我 去 大学 , 我能 有个 学位 。

બીજી બાજુ, જો હું ઓનલાઈન અભ્યાસ કરું, તો હું તે જ સામગ્રી વધુ સસ્તી રીતે શીખી શકું છું. Andererseits, wenn ich auf onLenae studiere, kann ich das gleiche Material viel günstiger studieren. On the other hand, if I study online, I can learn the same material much more cheaply. Por otro lado, si estudio en línea, puedo aprender los mismos temas por mucho menos dinero. Dall'altra parte, se studio online, posso imparare le stesse materie molto più a buon mercato. 一方 、 もし 私 が オンライン で 勉強 すれば 、 私 は 同じ 教材 を もっと 安く 学ぶ こと が できます 。 반면에 온라인으로 공부하면 같은 내용을 훨씬 싸게 배울 수 있어. Por outro lado, se eu estudo on-line, posso aprender o mesmo conteúdo muito mais barato. С другой стороны, если я буду учиться через интернет, то смогу выучить то же самое значительно дешевле. 另一方面 , 如果 我 在 网上 学习 , 我 可以 更 便宜 地 学习 一样 的 内容 。

મારે કદાચ બંન્ને વસ્તુઓ કરીને જોવી પડશે. Ich muss vielleicht mal beides probieren. I might have to give both of them a try. Quizás tendré que darle una oportunidad a ambas opciones. Potrei dover provare entrambi. 私 は 両方 を トライ しなければ ならない かもしれません 。 두 가지 모두를 시도해봐야겠어. Talvez eu tenha que dar uma chance a ambos. Наверное, мне придётся попробовать оба варианта. 我 可能 应该 两个 都 试一试 。

જો હું બંન્ને કરીને જોઉં, તો એના પછી હું મારું મન બનાવી શકીશ. Wenn ich beides ausprobiere, sollte ich mich dann entscheiden können. If I try both, I should then be able to make up my mind. Si pruebo con ambas, debería ser capaz de tomar una decisión. Se provo entrambi, dovrei essere in grado di prendere una decisione. もし 両方 トライ すれば 、 その とき 私 は 決心 する こと が できます 。 두 가지 모두 시도해본다면 마음을 정할 수 있을 거야. Se eu tentasse os dois, eu poderia me decidir. Если я попробую оба, то смогу принять решение. 如果 我 两个 都 试 , 然后 我 应该 可以 做出 一个 决定 。

બ) તારા માતા-પિતાએ તને કહ્યું કે તારે યુનિવર્સિટીમાં જવું પડશે. B) Deine Eltern haben dir gesagt, dass du zur Universität gehen sollst. B) Your parents told you that you have to go to university. B) Tus padres te dijeron que tienes que ir a la Universidad. B) I tuoi genitori ti hanno detto che devi andare all'università. B ) あなた の 両親 は あなた が 大学 に 行く べき だ と あなた に 話しました 。 B) 너희 부모님은 네가 대학에 가야한다고 하셨어. B) Seus pais disseram que você tem que ir para a universidade. Б) Твои родители говорили тебе, что ты должен поступить в университет. B) 你 的 父母 告诉 你 要 去 上 大学 。 તેઓએ કહ્યું હતું કે જો તૂ ડિગ્રી મેળવી શકે છે, તો તૂ સારી નોકરી મેળવી શકીશ. Sie sagten, dass du einen guten Job findest, wenn du einen Abschluss hast. They said that if you get a degree, you will be able to get a good job. Ellos dijeron que si obtenías un título universitario, podrás ser capaz de conseguir un buen trabajo. Hanno detto che se prendi una laurea sarai in grado di ottenere un buon lavoro. 彼ら は 、 もし あなた が 学位 を 得れば 、 良い 仕事 に 就ける と 言いました 。 네가 학위를 따면 좋은 직업을 얻을 수 있을 거라고 하셨지. Eles disseram que se você obtiver um diploma, você poderá conseguir um bom trabalho. Они говорили, что если ты получишь учёную степень, то сможешь получить хорошую работу. 他们 说 如果 你 有 一个 学位 , 你 会 找到 一个 好 工作 。

જો કે, તમારા મિત્રએ તાજેતરમાં ઑનલાઇન અભ્યાસક્રમો વિશે તમને જણાવ્યું છે. Allerdings hat dein Freund dich kürzlich über die onLenae Kurse informiert. However, your friend recently told you about online courses. Sin embargo, tu amiga te contó recientemente sobre los cursos en línea. Tuttavia, la tua amica recentemente ti ha parlato dei corsi online. しかし 最近 あなた の 友達 が 、 オンライン コース に ついて 話して くれました 。 하지만 최근에 네 친구가 온라인 학위과정에 대해서 말해줬지. No entanto, sua amiga recentemente lhe falou sobre cursos on-line. Однако, твоя подруга недавно рассказала тебе про курсы в интернете. 但是 , 你 的 朋友 最近 告诉 你 有关 网上 课程 的 事 。

તેણે કહ્યું, "તારે ઑનલાઇન તારા મનપસંદ વિષયોનો અભ્યાસ કરવો જોઈએ." Er sagte: "Du solltest deine Lieblingsthemen auf onLenae studieren." She said, “ You ought to study your favourite topics online.” Ella dijo, ¨Deberías estudiar tus temas favoritos en línea.¨ Ha detto, “ Dovrai studiare le tue materie preferite online.” 彼女 は 、 あなた が 好きな トピック を オンライン で 学ぶ べき だ と 言いました 。 그 친구는“네가 좋아하는 주제를 온라인으로 공부해야 해.” Ela disse: "Você pode estudar seus tópicos favoritos online". Она сказала: "Ты должен изучать свои любимые предметы по интернету". 她 说 “ 你 应该 在线 上学 你 最 喜欢 的 学科 。”

“જો તમે તે કરો છો, તો તમે ઘણાં બધાં નાણાં બચાવી શકો છો”. "Wenn du das tust, kannst du eine Menge Geld sparen." “If you do that, you can save a lot of money.” ¨Si lo haces, puedes ahorrar mucho dinero.¨ “ Se lo fai, potresti risparmiare molti soldi.” “ もし あなた が そう すれば 、 大金 を 倹約 する こと が できます 。 " “그렇게 하면 많은 돈을 아낄 수 있어”라고 말했어. "Se você fizer isso, você pode economizar muito dinheiro". «Если ты так сделаешь, то сможешь сэкономить много денег». “ 如果 你 那样 做 , 你 可以 省 很多 钱 。”

હવે, તમને ખાતરી નથી કે તમારે શું કરવું જોઈએ. Nun, du bist dir nicht sicher, was du tun sollst. Now, you're not sure what you should do. Ahora, tú no estás segura de lo que deberías hacer. Ora, tu non sei sicuro di cosa fare. 今 、 あなた は 何 を すべき か 確信 できません 。 넌 어떻게 해야 할지 확신이 서지 않지. Agora, você não tem certeza do que deve fazer. Теперь ты не уверен, как тебе поступить. 现在 , 你 不 确定 你 应该 做 什么 。

જો તમે યુનિવર્સિટીમાં જાઓ છો, તો તમે ડિગ્રી મેળવી શકો છો. Wenn du studierst, kannst du einen Abschluss machen. If you go to university, you can get a degree. Si vas a la Universidad, puedes obtener un título universitario. Se vai all'università puoi prendere una laurea. もし あなた が 大学 に 行けば 、 学位 が 取れます 。 대학에 가면 학위를 받을 수 있지. Se você for para a universidade, você pode obter um diploma. Если ты поступишь в университет, то сможешь получить учёную степень. 如果 你 去 大学 , 你 能 有 个 学位 。

બીજી બાજુ, જો તમે ઓનલાઈન અભ્યાસ કરો છો, તો તમે તેજ સામગ્રી ઘણાં સસ્તામાં શીખી શકો છો. Andererseits, wenn du auf onLenae lernst, kannst du das gleiche Material für viel weniger Geld studieren. On the other hand, if you study online, you can learn the same material for much less. Por otro lado, si estudias en línea, puedes aprender los mismos temas por mucho menos dinero. Dall'altra parte, se studi online, puoi imparare le stesse materie per molto meno. 一方 、 もし あなた が オンライン で 勉強 すれば 、 あなた は 同じ 教材 を もっと 安く 学ぶ こと が できます 。 반면에 온라인으로 공부하면 같은 내용을 훨씬 싸게 배울 수 있어. Por outro lado, se você estudar on-line, você pode aprender o mesmo conteúdo por muito menos. С другой стороны, если ты будешь учиться через интернет, то сможешь выучить тот же материал значительно дешевле. 另一方面 , 如果 你 在 网上 学习 , 你 可以 更 便宜 地 学习 一样 的 内容 。

તમારે કદાચ બંન્ને કરીને જોવું પડી શકે. Möglicherweise musst du beides versuchen. You might have to give both of them a try. Quizás tendrás que darle una oportunidad a ambas opciones. Potresti dover provare entrambi. あなた は 両方 を トライ しなければ ならない かもしれません 。 두 가지 모두를 시도해봐야 할 거야. Você pode ter que dar uma chance a ambos. Тебе, наверное, придётся попробовать оба варианта. 你 可能 应该 两个 都 试一试 。

જો તમે બન્ને કરીને જોવો છો, તો તમારે તમારા મનને સમક્ષ રજુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. Wenn du beides ausprobierst, solltest du dich dann entscheiden können. If you try both, you should then be able to make up your mind. Si pruebas con ambas, deberías ser capaz de tomar una decisión. Se provi entrambi potresti essere in grado di prendere una decisione. もし 両方 トライ すれば 、 その とき あなた は 決心 する こと が できます 。 두 가지 모두 시도해본다면 마음을 정할 수 있을 거야. Se você tentar os dois, você poderá decidir-se. Если ты попробуешь оба, то сможешь принять решение. 如果 你 两个 都 试 , 然后 你 应该 可以 做出 一个 决定 。

પ્રશ્નો: Fragen: Questions: Preguntas: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы 问题 :

અ) 1) મારા માતા-પિતાએ મને કહ્યું હતું કે મને યુનિવર્સિટીમાં જવું પડશે. A) 1) Meine Eltern haben mir gesagt, dass ich zur Universität gehen soll. A) 1) My parents told me I have to go to university. A) 1) Mis padres me dijeron que tengo que ir a la Universidad. A) 1) I miei genitori mi hanno detto di andare all'università. A) 1) 私 の 両親 は 私 が 大学 に 行く べき だ と 私 に 話しました 。 A) 1) 부모님은 내가 대학에 가야한다고 하셨어. A) 1) Meus pais me disseram que eu tenho que ir à universidade. А) 1) Мои родители говорили мне, что я должен поступить в университет. A) 1) 我 的 父母 告诉 我要 去 大学 。 તમારા માતા-પિતાએ તમને શું કહ્યું? Was haben dir deine Eltern gesagt? What did your parents tell you? ¿Qué te dijeron tus padres? Cosa ti hanno detto I tuoi genitori? あなた の 両親 は あなた に 何 を 話しました か ? 부모님은 뭐라고 말씀하셨어? O que seus pais lhe disseram? Что тебе говорили твои родители? 你 的 父母 告诉 你 什么 ? મારા માતાપિતાએ મને કહ્યું કે મને યુનિવર્સિટીમાં જવું પડશે. Meine Eltern sagten mir, dass ich zur Universität gehen soll. My parents told me I have to go to university. Mis padres me dijeron que tengo que ir a la Universidad. I miei genitori mi hanno detto di andare all'università. 私 の 両親 は 私 が 大学 に 行く べき だ と 私 に 話しました 。 부모님은 내가 대학에 가야한다고 하셨어. Meus pais me disseram que eu tenho que ir à universidade. Мои родители говорили мне поступить в университет. 我 的 父母 告诉 我要 去 大学 。

2) તેઓએ કહ્યું હતું કે જો મને કોઈ ડિગ્રી મળે તો હું સારી નોકરી મેળવી શકું. 2) Sie sagten, wenn ich einen Abschluss habe, werde ich einen guten Job finden können. 2) They said if I get a degree, I will be able to get a good job. 2) Ellos dijeron que si obtengo un título universitario, podré conseguir un buen trabajo. 2) Mi hanno detto che se prendo la laurea sarò in grado di ottenere un buon lavoro. 2) 彼ら は 、 もし 私 が 学位 を 得れば 、 良い 仕事 に 就ける と 言いました 。 2) 내가 학위를 따면 좋은 직업을 얻을 수 있을 거라고 하셨어. 2) Eles disseram que se eu obter um diploma, eu vou conseguir um bom trabalho. 2) Они сказали, что если я получу научную степень, то смогу найти хорошую работу. 2) 他们 说 如果 我 有 一个 学位 , 我会 找到 一个 好 工作 。 તેઓ શું કહે છે કે તમને મળી શકશે? Was haben sie gesagt, was du finden könntest? What did they say you'd be able to get? ¿Qué dijeron que podrías conseguir? Cosa ti hanno detto che sarai in grado di ottenere? 彼ら は あなた が 何 を 得られる と 言いました か ? 네가뭘 얻을 수 있을거라고 하셨어? O que eles disseram que você poderia conseguir? Что они сказали, ты сможешь найти? 他们 说 你 可以 得到 什么 ? તેઓએ જણાવ્યું હતું કે જો મને કોઈ ડિગ્રી મળે તો હું સારી નોકરી મેળવી શકું. Sie sagten, wenn ich einen Abschluss habe, kann ich einen guten Job finden. They said if I get a degree, I will be able to get a good job. Ellos dijeron que si obtengo un título universitario, podré conseguir un buen trabajo. Mi hanno detto che se prendo la laurea sarò in grado di ottenere un buon lavoro. 彼ら は 、 もし 私 が 学位 を 得れば 、 良い 仕事 に 就ける と 言いました 。 내가 학위를 따면 좋은 직업을 얻을 수 있을 거라고 하셨어. Eles disseram que se eu obter um diploma, eu vou conseguir um bom trabalho. Они сказали, что если я получу научную степень, то смогу найти хорошую работу. 他们 说 如果 我 有 一个 学位 , 我会 找到 一个 好 工作 。

3) જો કે, મારા મિત્રએ તાજેતરમાં ઑનલાઇન અભ્યાસક્રમો વિશે મને કહ્યું હતું. 3) Allerdings hat mir mein Freund kürzlich von den onLenae Kursen erzählt. 3) However, my friend recently told me about online courses. 3) Sin embargo, mi amiga me contó recientemente sobre los cursos en línea. 3) Tuttavia, la mia amica mi ha recentemente parlato dei corsi online. 3) しかし 最近 私 の 友達 が 、 オンライン コース に ついて 話して くれました 。 3) 하지만 최근에 친구가 온라인 학위과정에 대해서 말해줬어. 3) No entanto, minha amiga me contou recentemente sobre cursos on-line. 3) Однако, моя подруга недавно рассказала про курсы в интернете. 3) 但是 , 我 的 朋友 最近 告诉 我 有关 网上 课程 的 事 。 તમારા મિત્રએ તમને શું કહ્યું હતું? Wovon hat dir dein Freund erzählt? What did your friend tell you about? ¿De qué te habló tu amiga recientemente? Di cosa ti ha parlato la tua amica? あなた の 友達 は あなた に 何 を 話しました か ? 친구가 뭐에 대해서 말해줬어? Sobre o que a sua amiga lhe falou? О чём рассказала тебе твоя подруга? 你 的 朋友 告诉 你 关于 什么 ? મારા મિત્રએ તાજેતરમાં ઑનલાઇન અભ્યાસક્રમો વિશે મને કહ્યું  હતું. Mein Freund hat mir kürzlich von den onLenae Kursen erzählt. My friend recently told me about online courses. Mi amiga me contó recientemente sobre los cursos en línea. La mia amica mi ha recentemente parlato dei corsi online. 私 の 友達 は 、 最近 オンライン コース に ついて 話して くれました 。 최근에 친구가 온라인 학위과정에 대해서 말해줬어. Minha amiga me contou recentemente sobre cursos on-line. Моя подруга недавно рассказала о курсах в интернете. 我 的 朋友 最近 告诉 我 有关 网上 课程 的 事 。

4) તેણેે જણાવ્યું હતું કે હું ઑનલાઇન મારે મારા મનપસંદ વિષયોનો અભ્યાસ કરવો જોઈએ. 4) Er sagte, ich solle meine Lieblingsthemen auf onLenae studieren. 4) She said I ought to study my favourite topics online. 4) Ella dijo que yo debería estudiar mis temas favoritos en línea. 4) Ha detto che dovrei studiare le mie materie preferite online. 4) 彼女 は 、 私 が 好きな トピック を オンライン で 学ぶ べき と 言いました 。 4) 그 친구는 내가 가장 좋아하는 주제를 온라인으로 공부해야 한다고 했어. 4) Ela disse que poderia estudar meus tópicos favoritos online. 4) Она сказала, что я должен изучать мои любимые предметы в интернете. 4) 她 说 我 应该 在线 上学 我 最 喜欢 的 学科 。 તે શું કહે છે તમારે શું કરવું જોઈએ? Was hat er gesagt, was du tun sollst? What did she say you ought to do? ¿Qué dijo ella que deberías hacer? Cosa ha detto che dovrai fare? 彼女 は あなた に 何 を すべき と 言いました か ? 친구는 네가뭘 해야한다고 했어? O que ela disse que poderia fazer? Что она сказала, ты должен делать? 她 说 你 应该 做 什么 ? તે કહે છે કે મારે ઑનલાઇન મારા મનપસંદ વિષયોનો અભ્યાસ કરવો જોઇએ. Er sagte, ich solle meine Lieblingsthemen auf onLenae studieren. She said I ought to study my favourite topics online. Ella dijo que yo debería estudiar mis temas favoritos en línea. Ha detto che dovrei studiare le mie materie preferite online. 彼女 は 、 私 が 好きな トピック を オンライン で 学ぶ べき と 言いました 。 그 친구는 내가 가장 좋아하는 주제를 온라인으로 공부해야 한다고 했어. Ela disse que poderia estudar meus tópicos favoritos on-line. Она сказала, я должен изучать мои любимые предметы по интернету. 她 说 我 应该 在线 上学 我 最 喜欢 的 学科 。

બ) 5) જો તમે યુનિવર્સિટીમાં જાઓ છો, તો તમે ડિગ્રી મેળવી શકો છો. B) 5) Wenn du an der Universität studierst, kannst du einen Abschluss machen. B) 5) If you go to university, you can get a degree. B) 5) Si tú vas a la Universidad, puedes obtener un título universitario. B) 5) Se vai all'università puoi prendere la laurea. B) 5) もし あなた が 大学 に 行けば 、 学位 が 取れます 。 B) 5) 대학에 가면 너는 학위를 받을 수 있어. B) 5) Se você for para a universidade, você pode obter um diploma. Б) 5) Если ты поступишь в университет, ты сможешь получить учёную степень. B) 5) 如果 你 去 大学 , 你 能 有 个 学位 。 જો તમે યુનિવર્સિટીમાં જાઓ તો તમે શું કરી શકો? Was kannst du machen, wenn du studierst? What can you do if you go to university? ¿Qué puedes obtener si vas a la Universidad? Cosa puoi fare se vai all'università? もし あなた が 大学 に 行けば 、 何 が できます か ? 대학에 가면 무엇을 할 수 있지? O que você pode fazer se for para a universidade? Что ты сможешь сделать, если поступишь в университет? 如果 你 去 大学 你 能 做 什么 ? જો તમે યુનિવર્સિટીમાં જાઓ છો, તો તમે ડિગ્રી મેળવી શકો છો. Wenn du studierst, kannst du einen Abschluss machen. If you go to university, you can get a degree. Si tú vas a la Universidad puedes obtener un título universitario. Se vai all'università puoi prendere la laurea. もし あなた が 大学 に 行けば 、 学位 が 取れます 。 대학에 가면 너는 학위를 받을 수 있어. Se você for para a universidade, você pode obter um diploma. Если ты поступишь в университет, ты сможешь получить учёную степень. 如果 你 去 大学 , 你 能 有 个 学位 。

6) જો તમે ઓનલાઈન અભ્યાસ કરો છો, તો તમે સમાન સામગ્રી વધુ સસ્તી રીતે શીખી શકો છો. 6) Wenn du bei onLenae lernst, kannst du das gleiche Material viel günstiger studieren. 6) If you study online, you can learn the same material much more cheaply. 6) Si estudias en línea, puedes aprender los mismos temas por mucho menos dinero. 6) Se studi online, puoi imparare le stesse materie a buon mercato. 6) もし あなた が オンライン で 勉強 すれば 、 あなた は 同じ 教材 を もっと 安く 学ぶ こと が できます 。 6) 온라인으로 공부하면 같은 내용을 훨씬 싸게 배울 수 있어. 6) Se você estudar on-line, você pode aprender o mesmo conteúdo muito mais barato. 6) Если ты будешь учиться через интернет, ты сможешь изучить тот же материал значительно дешевле. 6) 如果 你 在 网上 学习 , 你 可以 便宜 地 学习 一样 的 内容 。 તમે બહુ ઓછા માટે સમાન સામગ્રી ક્યાંથી શીખી શકો છો? Wo kann man das gleiche Material für viel weniger Geld studieren? Where can you learn the same material for much less? ¿Dónde puedes aprender los mismos temas por mucho menos dinero? Dove puoi imparare le stesse materie per molto meno? あなた は どこ で もっと 安く 同じ 教材 を 学ぶ こと が できます か ? 어디에서 같은 내용을 훨씬 싸게 배울 수 있지? Onde você pode aprender o mesmo conteúdo por muito menos? Где ты можешь изучить тот же материал дешевле? 你 可以 在 哪里 便宜 地 学习 一样 的 内容 ? જો તમે ઓનલાઈન અભ્યાસ કરો છો, તો તમે તે જ સામગ્રી વધુ સસ્તી રીતે જાણી શકો છો, ઘણા ઓછામાં. Wenn du auf onLenae lernst, kannst du das gleiche Material viel günstiger studieren. If you study online, you can learn the same material much more cheaply, for much less. Si estudias en línea, puedes aprender los mismos temas por mucho menos dinero. Se studi online, puoi imparare le stesse materie a buon mercato. もし あなた が オンライン で 勉強 すれば 、 あなた は 同じ 教材 を もっと 安く 学ぶ こと が できます 。 온라인으로 공부하면 같은 내용을 훨씬 싸게 배울 수 있어. Se você estudar on-line, você pode aprender o mesmo conteúdo muito mais barato. Если ты будешь учиться в интернете, то сможешь изучить тот же материал за меньшие деньги, значительно дешевле. 如果 你 在 网上 学习 , 你 可以 便宜 地 学习 一样 的 内容 。

7) તમારે બંને માટે પ્રયત્ન કરવો  પડી શકે છે. 7) Möglicherweise musst du es mit beiden probieren. 7) You might have to give both of them a try. 7) Quizás tendrás que darle una oportunidad a ambas opciones. 7) Potresti dover provare entrambi. 7) あなた は 両方 を トライ しなければ ならない かもしれない 。 7) 두 가지 모두를 시도해봐야 할 거야. 7) Você pode tentar dar uma chance a ambos. 7) Ты должен попробовать оба варианта. 7) 你 可能 应该 两个 都 试一试 。 તમે શું પ્રયાસ કરી શકે છે? Was solltest du möglicherweise probieren? What might you have to try? ¿Quizás qué tendrías que hacer? Cosa potresti dover provare? あなた は 何 を トライ しなければ ならない です か ? 뭘 시도해봐야 할까? O que você pode tentar? Что ты должен попробовать? 你 可能 应该 试 什么 ? મારે બંને માટે પ્રયત્ન કરવો પડી શકે છે. Ich sollte es mit beiden probieren. I might have to give both of them a try. Quizás tendrás que darle una oportunidad a ambas opciones. Potresti dover provare entrambi. 私 は 両方 を トライ しなければ ならない かもしれない 。 두 가지 모두를 시도해봐야 할 거야. Talvez eu tenha que dar uma chance a ambos. Ты должен попробовать их оба. 我 可能 应该 两个 都 试一试 。

8) જો તમે બન્ને પ્રયાસ કરો છો, તો પછી તમારે તમારું મન બનાવવું જોઈએ. 8) Wenn du beides probierst, solltest du dich dann entscheiden können. 8) If you try both, you should then be able to make up your mind. 8) Si pruebas con ambas, deberías ser capaz de tomar una decisión. 8) Se provi entrambi, allora dovresti essere in grado di prendere una decisione. 8) もし 両方 トライ すれば 、 その とき あなた は 決心 する こと が できます 。 8) 두 가지 모두 시도해본다면 마음을 정할 수 있을 거야. 8) Se você tentar os dois, você poderá decidir-se. 8) Если ты попробуешь оба, ты сможешь выбрать. 8) 如果 你 两个 都 试 , 然后 你 应该 可以 做出 一个 决定 。 જો તમે બંને પ્રયાસ કરો તો શું થશે? Was könnte passieren, wenn du beides probierst? What might happen if you try both? ¿Qué podría pasar si pruebas con ambas? Cosa potrebbe succedere se provi entrambi? もし あなた が 両方 トライ すれば 何 が 起こります か ? 두 가지 모두 시도해본다면 어떻게 될까? O que pode acontecer se você tentar os dois? Что будет, если ты попробуешь оба? 如果 你 两个 都 试会 发生 什么 ? જો તમે બન્ને પ્રયાસ કરો છો, તો તમારે તમારું  મન  બનાવવું જોઈએ. Wenn du beides probierst, solltest du dich dann entscheiden können. If you try both,you should then be able to make up your mind. Si pruebas con ambas, deberías ser capaz de tomar una decisión. Se provi entrambi, allora dovresti essere in grado di prendere una decisione. もし 両方 トライ すれば 、 その とき あなた は 決心 する こと が できます 。 두 가지 모두 시도해본다면 마음을 정할 수 있을 거야. Se você tentar os dois, você poderá decidir-se. Если ты попробуешь оба, то сможешь принять решение. 如果 你 两个 都 试 , 然后 你 应该 可以 做出 一个 决定 。