×

我們使用cookies幫助改善LingQ。通過流覽本網站,表示你同意我們的 cookie 政策.

免費註冊
image

LingQ Mini Stories, 60 - મને લાગે છે કે આજે વરસાદ આવાનો છે

60 - મને લાગે છે કે આજે વરસાદ આવાનો છે

વાર્તા-૬૦

અ) મને લાગે છે કે આજે વરસાદ આવાનો છે, કારણ કે આકાશમાં ઘેરા વાદળા છે. જો વરસાદ ન પણ આવે તો પણ, હું મારી છત્રીને મારી સાથે લઇ લઇશ કારણ કે હું ગઇકાલે પલળી ગઇ હતી.

ક્યારેક હું છત્રી ન લેવાનો નિર્ણય કરું છું.

ક્યારેક હું એમ જ લેવાનું ભૂલી જાઉં છું.

હું ઘણી વખત મારી સાથે છત્રી લેવા માટે અચકાવું છું જ્યારે મારે લેવી જોઈએ.

આનું કારણ એ છે કે હિં જ્યાં પણ છત્રી લઇને જઉં છું ત્યાં જ ભૂલીને આવી જઉં છું.

કોઈ પણ સંજોગોમાં, મને લાગે છે કે જ્યારે પણ હું મારા છત્રી લઈશ નહીં, ત્યારે જ વરસાદ પડે છે અને અંતે હું પલળી જઉં છું.

ઉદાહરણ તરીકે, ગઈકાલે મેં વિચાર્યું કે વરસાદ નહીં પડે, તેમ છતાં અનુમાન મુજબ વરસાદની વીસ ટકા સંભાવના હતી.

મેં સારા માટે આશા રાખીને, છત્રી વગર ઘરની બહાર ગયો પરંતુ તમે શું જાણો છો, વરસાદ પડ્યો અને હું આખો ભીનો થઇ ગયો.

મારે વધુ સાવચેત રહેવાની જરૂર છે.

મને છત્રી લેવા વિશે વધુ સાવચેત રહેવાની જરૂર છે, અને તેને ઘરે પાછી લાવવાનું યાદ રાખવું તે વિશે વધુ સાવચેત રહેવાની જરૂર છે.

જીવન મુશ્કેલ નિર્ણયોથી ભરેલું છે.

બ) એન એવું માનતી હતાી કે છેલ્લા સોમવારે વરસાદ પડશે, કારણ કે આકાશમાં ઘેરા વાદળા હતા. જો વરસાદની શરૂઆત ન થઇ હોત તો પણ, તેણે વિચાર્યું કે તે તેની સાથે છત્રી લઈ લેશે, કારણ કે તે પાછલા દિવસે ભીની થઇ ગઇ હતી.

તે સાચું હતું કે તેણે ઘણીવાર છત્રી ન લેવાનું નક્કી કર્યું હતું, અથવા માત્ર એક લેવાનું ભૂલી ગઇ હોય.

વળી, તે ઘણીવાર તેની સાથે એક છત્રી લેવા માટે ખચકાય, જ્યારે તેણે લેવી જોઈએ કારણ કે તે જાણતી હતી કે તે ઘણી વાર તેનાી છત્રીને ક્યાંક ભૂલી જશે.

જ્યારે તે તેની સાથે છત્રી નહીં લેે ત્યારે કોઈ પણ સંજોગોમાં, એનને એવું લાગતું હતું કેે વરસાદ પડશેે અને તે ભીની થઇ જશે.

બીજા દિવસે, ઉદાહરણ તરીકે, તેણે એવું વિચાર્યું હતું કે વરસાદ નહીં પડે, તેમ છતાં અનુમાન મુજબ વરસાદની વીસ ટકા સંભાવના રહેલી હતી.

તે છત્રી લીધા વગર ઘરની બહાર ગઇ સારું થવાની આશા રાખીને.

પરંતુ તમે શું જાણો છો, તે વરસાદ પડ્યો હતો અને તે જબરદસ્ત પલળી ગઇ હતી.

તેણે વિચાર્યું કે તેને વધુ સાવચેત રહેવાની જરૂર છે.

તેણે ે છત્રી લેવા વિશે વધુ સાવચેત રહેવાની જરૂર હતી, અને તેને ઘરે પાછું લાવવાની યાદમાં વધુ સાવચેત રહેવાની જરુર હતી.

જીવન મુશ્કેલ નિર્ણયોથી ભરેલું છે.

પ્રશ્નો:

અ) 1) મને લાગે છે કે આજે વરસાદ આવશે, કારણ કે આકાશમાં ઘેરા વાદળો છે. શા માટે મને લાગે છે કે આજે વરસાદ પડી શકે છે? તમને લાગે છે કે આજે વરસાદ પડી શકે છે કારણ કે આકાશમાં ઘેરા વાદળો છે.

2) હું ગઇકાલે પલળી ગઇતી એટલે હું મારી સાથે મારી છત્રી લઇ લઇશ. શા માટે હું છત્રી લઈશ? તમે તમારી છત્રી લેવી જોઈએ, કારણ કે તમે ગઇકાલે પલળી ગયા હતાં.

3) જ્યારે મારે લેવી જોઈએ ત્યારે હું છત્રી લેવા માટે ઘણીવાર અચકાવ છું. શું હું હંમેશાં મારી સાથે છત્રી લેવાની ખાતરી કરું છું? ના, ક્યારેક તમે તમારી સાથે છત્રી લાવવામાં અચકાવ છો.

4) આ એટલાં માટે છે કારણ કે હું જાણું છું કે જ્યારે હું મારી સાથે છત્રી લેતો હોઉં છું ત્યારે ઘણીવાર હું છત્રી ભૂલી જઉં છું. હું ઘણી વખત મારી છત્રીનું શું કરું છું? જ્યારે તમે તમારી સાથે છત્રી લેતા હોવ ત્યારે તમે ઘણી વાર છત્રી ભૂલી જાવ છો.

બ) 5) કોઈ પણ સંજોગોમાં, એનને લાગતું હતું કે જ્યારે તે તેની છત્રી ન લેતી હોય ત્યારે વરસાદ પડશે અને તે અંતે ભીની થઇ જશે. જ્યારે વરસાદ પડશે ત્યારે એને શું થશે? જ્યારે તે તેની છત્રી ન લેતી હોય ત્યારે વરસાદ પડશે અને તે અંતે ભીની થઇ જશે.

6) બીજા દિવસે, ઉદાહરણ તરીકે, તેણે એવું વિચાર્યું હતું કે વરસાદ નહીં પડે, તેમ છતાં આગાહીએ જણાવ્યું હતું કે વરસાદની વીસ ટકા સંભાવના રહેલી હતી. વરસાદ પડવાની કેટલાં ટકા સંભાવનાની આગાહી કરાવામાં આવી હતી? આગાહીએ જણાવ્યું હતું કે વરસાદની વીસ ટકા સંભાવના હતી.

7) તેણે જાતે વિચાર્યું કે તેને માત્ર વધુ સાવચેત રહેવાની જરુર છે. એનને શું કરવાનું હતું? તેને વધુ સાવચેત રહેવાની જરુર હતી.

8) તે છત્રી લેવા અંગે વધુ સાવચેત રહેવાની હતી. એન શેના વિશે વધુ સાવચેત રહેવાની હતી? તે છત્રી લેવા વિશે વધુ સાવચેત રહેવાની હતી.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE