×

我們使用cookies幫助改善LingQ。通過流覽本網站,表示你同意我們的 cookie 政策.

LingQ Mini Stories, 59 - મેરી માત્ર કાગળનાં પુસ્તકોને વાંચતી … — 閱讀文本

LingQ Mini Stories, 59 - મેરી માત્ર કાગળનાં પુસ્તકોને વાંચતી હતી

初級2 古吉拉特語 課程,練習閱讀

立即開始學習本課

59 - મેરી માત્ર કાગળનાં પુસ્તકોને વાંચતી હતી

વાર્તા-૫૯

અ) મેરી માત્ર કાગળનાં પુસ્તકોને વાંચતી હતી. તેના મોટાભાગના જીવન માટે ઇલેક્ટ્રોનિક પુસ્તકનો વિચાર અસ્તિત્વમાં ન હતો.

બધી જ વાંચવાની વસ્તુઓ કાગળ પર છાપવામાં આવતી.

જો કે, હવે વાંચવાની અન્ય રીતો છે.

તાજેતરનાં વર્ષોમાં, વધુ અને વધુ લોકોએ મોબાઇલ ઉપકરણો પર પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું છે.

લોકો જો ઇચ્છે તો તે તેમના ફોન, તેમના ઇલેક્ટ્રોનિક ટૅબલૅટો અથવા કિન્ડલ જેવા સમર્પિત ઈ-પુસ્તક રીડર પર વાંચી શકે છે.

મેરી મોબાઇલ ઉપકરણ પર વાંચવાની સવલતને પસંદ કરે છે, કારણ કે તે હંમેશા તેની સાથે તેના વાંચન સામગ્રી ધરાવે છે.

તેના મતે જ્યારે તે મુસાફરી કરેછે ત્યારે ઇ-પુસ્તકો ખાસ કરીને હાથવગા હોય છે, કારણ કે પુસ્તકને ઊંચકીને લઈ જવું અસુવિધાજનક હોઈ શકે છે.

તે કોઈ પણ પુસ્તક જે તે ઇચ્છે છે તે ઑર્ડર કરી શકે છે, એક ક્ષણની સૂચના પર, ઇન્ટરનેટ દ્વારા.

તેમ છતાં, તેમના પતિ જ્યોર્જ, તેમના હાથમાં પરંપરાગત કાગળનું પુસ્તક રાખવાનું પસંદ કરે છે.

તે તેને વધુ આરામદાયક અને અનુકૂળ વાંચનનો અનુભવ આપે છે.

જ્યોર્જ પુસ્તકોના પ્રકારો અને પુસ્તકાલયોમાં સમય પસાર કરવાનું પસંદ કરે છે, માત્ર તે જોવા માટે કે કયાં પુસ્તકો ઉપલબ્ધ છે.

જ્યોર્જ પુસ્તકો ખરીદવાનું વલણ ધરાવે છે, પરંતુ મેરિએ માત્ર રસપ્રદ પુસ્તકોના નામની નોંધ લીધી છે, જેથી તે ઇબુક વર્ઝન ઑનલાઇન ઑર્ડર કરી શકે અને તેના પોર્ટેબલ ડિવાઇસ પર તેને વાંચી શકે.

બ)ઘણાં વર્ષો સુધી, મેં ફક્ત કાગળનાં પુસ્તકો વાંચ્યાં. મોટાભાગના જીવન માટે ઇલેક્ટ્રોનિક પુસ્તકનો વિચાર પણ અસ્તિત્વમાં નહોતો.

કાગળ પર તમામ વાંચન સામગ્રી મુદ્રિત કરવામાં આવતી હતી.

જો કે, થોડા વર્ષો પહેલા, મને વાંચવાની નવી રીતો મળી છે.

મેં જોયું કે વધુ અને વધુ લોકો મોબાઇલ ઉપકરણો પર પુસ્તકો વાંચવાનું શરૂ કરતા હતા.

મેં લોકોને તેમના ફોન પર, તેમના ઇલેક્ટ્રોનિક ટેબ્લેટ્સ, અથવા કિન્ડલ જેવા સમર્પિત ઇબુક રીડર પરથી વાંચતા જોયા.

મારે કહેવું જ પડશે કે હવે હું મોબાઇલ ડિવાઇસ પર વાંચવાની સવલતને પસંદ કરું છું, કારણ કે મારી વાચન સામગ્રી હંમેશા મારી પાસે છે.

મને જાણવા મળ્યું છે કે પ્રવાસ કરતી વખતે ઈ-પુસ્તકો બહુ હાથવગી થાય છે, કારણ કે મારા સામાનમાં પુસ્તકો ઊંચકીને ફરવું અસુવિધાજનક હોઈ શકે છે.

શું વધુ છે, હું ઇન્ટરનેટ મારફતે, એક ક્ષણી નોટિસથી હું માંગું તે કોઈપણ પુસ્તક ઓર્ડર કરી શકું છું.

મારા પતિ જ્યોર્જ, જો કે, પરંપરાગત કાગળનાં પુસ્તકોને પસંદ કરે છે.

તે કહે છે કે તે તેમને વધુ આરામદાયક અને અનુકૂળ વાંચનનો અનુભવ થાય છે.

તે મારા દ્રષ્ટિકોણથી જૂના જમાનાનાં છે.

જ્યોર્જ પુસ્તકની દુકાનો અને પુસ્તકાલયોમાં ઘણો સમય વિતાવે છે, ફક્ત તે જોવા માટે કઇ પુસ્તકો ઉપલબ્ધ છે.

બ્રાઉઝિંગ પછી તે દુકાનમાં એક પુસ્તક ખરીદી શકે છે.

જો કે, હું માત્ર રસપ્રદ પુસ્તકોના નામોને લખવાનું પસંદ કરું છું.

પછી હું ઑનલાઇન ઇબુક વર્ઝનને ઓર્ડર કરી શકું છું અને તે મારા પોર્ટેબલ ડિવાઇસ પર વાંચી શકું છું.

વધુ સારું!

પ્રશ્નો:

અ)1) તેના મોટાભાગના જીવન માટે ઇલેક્ટ્રોનિક પુસ્તકનો વિચાર અસ્તિત્વમાં ન હતો. તેના મોટાભાગના જીવન માટે શું વિચાર અસ્તિત્વમાં ન હતો? તેના મોટાભાગના જીવન માટે ઇલેક્ટ્રોનિક પુસ્તકનો વિચાર પણ અસ્તિત્વમાં નહોતો.

2) તાજેતરના વર્ષોમાં, વધુને વધુ લોકોએ મોબાઇલ ઉપકરણો પર પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું છે. ક્યારે લોકોએ મોબાઇલ ઉપકરણો પર પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું? તાજેતરનાં વર્ષોમાં લોકો મોબાઇલ ઉપકરણો પર પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું છે.

3) તેના ઈબુક્સ મુસાફરી કરતી વખતે ખાસ કરીને હાથવગી હોય છે. મેરીને ક્યારે ઇબુક્સ ખાસ કરીને હાથવગી લાગે છે? તેને લાગે છે કે ઈબુક્સ મુસાફરી કરતી વખતે ખાસ કરીને હાથવગી લાગે છે.

4) તે કોઈ પણ પુસ્તક જે તે ઇચ્છે છે તે ઑર્ડર કરી શકે છે, એક ક્ષણની સૂચના પર, ઇન્ટરનેટ દ્વારા.

તે ક્ષણની નોટિસમાં શું ઓર્ડર કરી શકે છે? મેરી એક ક્ષણની નોટિસમાં તે ઇચ્છેે તે કોઈપણ પુસ્તક ઓર્ડર કરી શકે છે.

બ)5) મારા પતિ જ્યોર્જ, જો કે, પરંપરાગત કાગળનાં પુસ્તકોને પસંદ કરે છે. શું તેના પતિ જ્યોર્જ ઇબુક અથવા પરંપરાગત કાગળનાં પુસ્તકોને પસંદ કરે છે? તેઓ પરંપરાગત કાગળનાં પુસ્તકોને પસંદ કરે છે.

6) જ્યોર્જ પુસ્તકની દુકાનમાં અને પુસ્તકાલયોમાં ઘણો સમય વિતાવે છે, ફક્ત તે જોવા માટે કે કયા પ્રકારનાં પુસ્તકો ઉપલબ્ધ છે. જ્યોર્જ બુકસ્ટોર્સ અને પુસ્તકાલયોમાં કેટલો સમય પસાર કરે છે? તેે બુકસ્ટોર્સ અને પુસ્તકાલયોમાં ખૂબ સમય વિતાવે છે

7) બ્રાઉઝિંગ પછી તે સ્ટોરમાં એક પુસ્તક ખરીદી શકે છે. જ્યોર્જ એક પુસ્તક ક્યારે ખરીદશે? બ્રાઉઝિંગ પછી તે દુકાનમાં એક પુસ્તક ખરીદી શકે છે.

8) જો કે, હું માત્ર રસપ્રદ પુસ્તકોના નામોને લખવાનું પસંદ કરું છું. બુકસ્ટોર્સ અને પુસ્તકાલયોમાં હું શું કરવાનું પસંદ કરું છું? હું ફક્ત રસપ્રદ પુસ્તકોના નામોને લખવાનું પસંદ કરું છું.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE