×

我們使用cookies幫助改善LingQ。通過流覽本網站,表示你同意我們的 cookie 政策.

黑色星期五 可享受低至50%優惠
image

LingQ Mini Stories, 45 - ટોની પર્વતોમાં ત્રણ દિવસથી હાઈકીંગ કરી રહ્યો છે

45 - ટોની પર્વતોમાં ત્રણ દિવસથી હાઈકીંગ કરી રહ્યો છે

વાર્તા-૪૫ અ) ટોની પર્વતોમાં ત્રણ દિવસથી હાઈકીંગ કરી રહ્યો છે. તેણે તેના નકશામાં જોવા માટે રોકાવું પડ્યું.

તેને પશ્ચિમ તરફ જવું જોઈતું હતું, પરંતુ તે નકશા પર કંઇ પણ ઓળખી શકતો નથી.

જો તે પશ્ચિમ તરફ જતો હોત, તો અત્યાર સુધી તળાવ આવવું જોઈતું.

તે વિચારે છે કે ત તેના બદલેે કદાચ ઉત્તર તરફ જઈ રહ્યો હોઈ શકે.

તે ચકાસવા માટે તે તેના ફોનના નકશાનો ઉપયોગ કરવા માંગે છે, પરંતુ હાઇકિંગ બ્રોશરમાં જણાવ્યું હતું કે પર્વતોમાં કોઈ સીગનલ આવશે નહીં.

ટોની રાત માટે તંબૂ બાંધવાનું નક્કી કરે છે.

કદાચ જો તેને થોડી ઊંઘ મળેે, તો તે આવતીકાલે બધું જોઈ લેશે.

બ) હું પર્વતોમાં ત્રણ દિવસ સુધી હાઇકિંગ કરતો હતો ત્યારે મારે મારા નકશામાં જોવા માટે ઊભા રહેવું પડ્યું. મારે પશ્ચિમ તરફ જવું જોઈતું હતું, પરંતુ હું નકશા પર કંઇ પણ ઓળખી શકતો નથી.

જો હું પશ્ચિમ તરફ જતો હોત, તો અત્યાર સુધી તળાવ આવવું જોઈતું.

હું વિચારુ છે કે હું તેના બદલેે કદાચ ઉત્તર તરફ જઈ રહ્યો હોઈ શકું.

તે ચકાસવા માટે મેં મારા ફોનના નકશાનો ઉપયોગ કર્યો હોત, પરંતુ હાઇકિંગ બ્રોશરમાં જણાવ્યું હતું કે પર્વતોમાં કોઈ સીગનલ આવશે નહીં.

હું રાત માટે તંબૂ બાંધવાનું નક્કી કરું છું.

કદાચ જો મને થોડી ઊંઘ મળેે તો હું આવતીકાલે જોઇ લઈશ.

પ્રશ્નો:

1) ટોની પર્વતોમાં ત્રણ દિવસ સુધી હાઈકિંગ કરે છે. કેટલો સમય ટોની હાઇકિંગ કરે છે? ટોની પર્વતોમાં ત્રણ દિવસ સુધી હાઈકિંગ કરે છે.

2) તેને તેના નકશામા જોવા રોકાવું પડ્યું છે. શા માટે તેને રોકાવું પડ્યું હતું? તેને તેના નકશામાં જોવા રોકાવું પડ્યું હતું.

3) તેને પશ્ચિમ તરફ જવું જોઈતું હતું. તેને કઈ દિશામાં જવું જોઈતું હતું? તેને પશ્ચિમ તરફ જવું જોઈતું હતું.

4) જો તે પશ્ચિમ તરફ જતો હોત, તો અત્યારે એક તળાવ આવવું જોઈતું. જો તે પશ્ચિમ તરફ જતો હોત તો શું થવું જોઈતું હતું? જો તે પશ્ચિમ તરફ જતો હોત, તો અત્યારે એક તળાવ આવવું જોઈતું.

બ) 5) મેં વિચાર્યું કે હું તેના બદલે ઉત્તરમાં જઈ રહ્યો હોઈશ. તમે શું વિચારી શકો છો કે તમે કઈ દિશામાં જઈ રહ્યા હશો? મેં વિચાર્યું કે હું તેના બદલે ઉત્તરમાં જ રહ્યો હોઈશ.

6) હું તપાસવા માટે મારો ફોનના નકશાનો ઉપયોગ કરવા માંગુ છું, પરંતુ હાઇકિંગ બ્રોશરએ જણાવ્યું હતું કે પર્વતોમાં કોઈ સીગનલ નહીં હોય. તમે તમારા ફોનનો નકશો કેમ ઉપયોગ કરી શક્યા નહોતા? કારણ કે હાઇકિંગ બ્રોશરે કહ્યું હતું કે ત્યાં કોઈ સીગનલ હશે નહીં.

7) મેં રાત માટે તંબુ સ્થાપવાનો નિર્ણય લીધો. તમે શું કરવાનું નક્કી કર્યું? મેં રાત માટે તંબુ સ્થાપવાનો નિર્ણય કર્યો.

8) કદાચ જો મને થોડી ઊંઘ મળે, તો હું તેને આવતીકાલે કંઈક કરી શકું. જો તમને થોડી ઊંઘ મળે, તો તમે ક્યારે કંઈક કરી શકશો? જો મને થોડો ઊંઘ મળે, તો હું આવતીકાલે કંઈક કરી શકીશ.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE