×

我們使用cookies幫助改善LingQ。通過流覽本網站,表示你同意我們的 cookie 政策.

黑色星期五優惠延長 可享受低至50%優惠
免費註冊
image

LingQ Mini Stories, 37 - તે આ અઠવાડિયે ખૂબ વ્યસ્ત શૅડ્યુલ ધરાવતો હતો

37 - તે આ અઠવાડિયે ખૂબ વ્યસ્ત શૅડ્યુલ ધરાવતો હતો

વાર્તા-૩૭

અ) અૅડમ આજે કામ પર આવ્યો તે પહેલાંથી તે ખૂબ જ ચિંતીત હતો. તે આ અઠવાડિયે ખૂબ વ્યસ્ત શૅડ્યુલ ધરાવતો હતો.

સોમવારે, મીટીંગમાં જતાં પહેલા તેણે ઘણા ગ્રાહકોને ફોન કરવો પડ્યો હતો.

પછી,તેને તેના બોસ સાથે ભોજન કરતાં પહેલા બીજી ઓફિસમાં જવું પડ્યું હતું.

શુક્રવારે, સાંજે મોડા સુધી કામ કરતા પહેલા તેને પ્રૅઝન્ટેશન આપવાનું હતું.

આ સવારે, જોકે, અૅડમનું શેડ્યૂલ હળવું છે.

તેને ઘણા લાંબા સમયથી હળવું શેડ્યૂલ હોતું નથી.

બ) આજે કામ કરવા જતાં પહેલાં હું ખૂબ જ ચિંતીત છું. આ અઠવાડિયે મારું શૅડ્યૂલ ખૂબ વ્યસ્ત હશે.

આજે, મીટીંગમાં બેઠા બેઠા પણ હું ઘણા ગ્રાહકોને ફોન કરીશ.

પછી, મારા બોસ સાથે ભોજન કર્યા પહેલા હું બીજી ઓફિસમાં જઈશ.

શુક્રવારે, સાંજે મોડા સુધી કામ કરતા પહેલા હું પ્રૅઝન્ટેશન આપીશ.

આ સવારે, મેેં ઈચ્છીયું કે મારું શેડ્યૂલ હળવું હોત.

મારે ઘણા લાંબા સમયથી હળવું શૅડ્યૂલ હોતું નથી.

પ્રશ્નોઃ

અ) 1) અૅડમ આજે કામ પર આવ્યો તે પહેલાંથી તે ખૂબ જ ચિંતીત હતો. અૅડમ આજે કામ પર આવ્યો તે પહેલાં તે શું અનુભવી રહ્યો હતો? અૅડમ આજે કામ પર આવ્યો તે પહેલાંથી તે ખૂબ જ ચિંતીત હતો.

2) તેને સોમવારે ઘણા ગ્રાહકોને ફોન કરવો પડ્યો હતો.

સોમવારે તેને શું કરવું પડ્યું હતું? તેને સોમવારે ઘણા ગ્રાહકોને ફોન કરવો પડ્યો હતો.

3) તેને ગ્રાહકોને બોલાવ્યા પછી મીટીંગમાં જવું પડ્યું હતું. ગ્રાહકોને બોલાવ્યા પછી તેને શું કરવુ પડ્યુંં હતું? ગ્રાહકોને બોલાવ્યા પછી તેને મીટીંગમાં જવું પડ્યું હતું.

4) પછી, અૅડમને બીજી ઑફિસમાં જવું પડ્યું હતું. અૅડમને ક્યારે બીજી ઑફિસમાં જવું પડ્યું? તેને ત્યાર પછી બીજી ઓફિસમાં જવું પડ્યું હતું.

બ) 5) તે અન્ય ઓફિસમાં જાય તે પછી તેના બોસ સાથે લંચ પર જશે. તે પોતાના બોસ સાથે લંચ પર ક્યારે જશે? તે અન્ય ઓફિસમાં જાય તે પછી તેના બોસ સાથે લંચ પર જશે.

6) અૅડમ શુક્રવારે એક પ્રૅઝન્ટેશન આપશે. અૅડમ પ્રૅઝન્ટેશન ક્યારે આપશે? અૅડમ શુક્રવારે પ્રૅઝન્ટેશન આપશે.

7) અૅડમ શુક્રવારે સાંજે મોડા સુધી કામ કરશે. શુક્રવારે તે બીજું શું કરશે? અૅડમ શુક્રવારે સાંજે મોડા સુધીં કામ કરશે.

8) અૅડમને લાંબા સમયથી હળવું શૅડ્યૂલ નથી હોતું. અૅડમને લાંબા સમય સુધી શું નથી હોતું? અૅડમનેે લાંબા સમય સુધી હળવું શેડ્યૂલ નથી હોતું.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE