×

我们使用 cookie 帮助改善 LingQ。通过浏览本网站,表示你同意我们的 cookie 政策.

免费注册
image

LingQ Mini Stories, 38 - હવે બે મિત્રો, શાશા અને જેનની વાર્તા

38 - હવે બે મિત્રો, શાશા અને જેનની વાર્તા

વાર્તા-૩૮

હવે બે મિત્રો, શાશા અને જેનની વાર્તા.

અ) શાશા અને જેન ઉચ્ચ શાળા દરમિયાન મિત્રો હતા.

તેઓ સામાન્ય રીતે ફિલ્મો જોતા અને સાથે મળીને સંગીત સાંભળતા હતા.

શાશાના પ્રિય અભિનેતા ત્યારે ઊંચા અને દેખાવડા હતા.

તે ઘણી ફિલ્મોમાં હતાં, અને તે ખૂબ જ લોકપ્રિય હતા.

જેનના પ્રિય અભિનેતા પણ તે સમયે ખૂબ જ લોકપ્રિય હતાં.

અને જેન માનતી કે તે સૌથી દેખાવડા અભિનેતા હતા.

શાશા જેન સાથે સંમત ન હતી.

તે માનતી હતી કે તેના પ્રિય અભિનેતા જેનની સરખામણીએ વધુ દેખાવડા છે.

શાશા અને જેન દરરોજ શાળામાં આ વિશે વાત કરતા હતાં.

તેઓ એક દિવસ એક પ્રસિદ્ધ વ્યક્તિને મળવા માંગતા હતા.

હવે શાશા વાર્તા કહે છે.

બ) જેન અને હું હાઈ સ્કૂલના મિત્રો છીએ. અમે સામાન્ય રીતે ફિલ્મો જોઈએ અને એક સાથ સંગીત સાંભળીએ.

મારા મનપસંદ અભિનેતા હવે ઉંચા અને દેખાવડા છે.

તે ઘણી ફિલ્મોમાં આવશે અને તે ખૂબ જ લોકપ્રિય બન્યા રહેશે.

જેનનાં પ્રિય અભિનેતા પણ ખૂબ જ લોકપ્રિય છે.

અને તેને લાગે છે કે તે સૌથી દેખાવડા અભિનેતા છે.

હું જેન સાથે સહમત નથી.

હું જેનની તુલનામાં મારા પ્રિય અભિનેતાને વધુ દેખાવડા માને રાખીશ.

અમે શાળામાં દરરોજ આ વિશે વાત કરતા રહીશું.

અમે હંમેશા એક દિવસ એક પ્રખ્યાત વ્યક્તિને મળવા માંગીએ છીએ.

હવે કેટલાક પ્રશ્નો.

જુઓ કે તમે મારી સાથે જવાબ આપી શકો છો, અથવા તો તમે ખાલી સાંભળો.

પ્રશ્નોઃ

અ) 1) જેન અને શાશા હાઇ સ્કૂલ દરમિયાન મિત્રો હતા. જેન અને શાશા ક્યારે મિત્રો હતા? તેઓ હાઇ સ્કૂલ દરમિયાન મિત્રો હતા.

2) તેઓ સામાન્ય રીતે ફિલ્મો જોતા હતા અને સંગીત એકસાથે સાંભળતા હતા. તેઓ શું સામાન્ય રીતે એકસાથે કરતાં હતાં? તેઓ સામાન્ય રીતે એકસાથે ફિલ્મો જોતા હતા અને સંગીત સાંભળતા હતા.

3) શાશાના મનપસંદ અભિનેતા ઊંચા અને દેખાવડા હતા. શાશાના પ્રિય અભિનેતા કેવા દેખાતા હતા? તેના પ્રિય અભિનેતા ઊંચા અને દેખાવડા હતા.

4) શાશાના પ્રિય અભિનેતા ખૂબ લોકપ્રિય હતા કારણ કે તે ઘણી ફિલ્મોમાં હતા. શાશાના પ્રિય અભિનેતા કેટલા લોકપ્રિય હતા? તે ખૂબ જ લોકપ્રિય હતા.

તે ઘણી ફિલ્મોમાં હતા.

બ) 5) જેન વિચારે છે કે તેના પ્રિય અભિનેતા સૌથી દેખાવડા છે. કયા અભિનેતા જેનને લાગે છે કે તે સૌથી દેખાવડા છે? જેન વિચારે છે કે તેના મનપસંદ અભિનેતા સૌથી દેખાવડા છે.

6) શાશા તેના મનપસંદ અભિનેતા જેનના મનપસંદ અભિનેતા કરતાં વધુ સુંદર છે તે વિચારવાનું ચાલુ રાખશે. શાશાને કયા અભિનેતા જેનના અભિનેતા કરતાં વધુ સુંદર છે એવું લાગે છે? શાશા તેના પ્રિય અભિનેતાને જેનના મનપસંદ અભિનેતાથી ય વધુ સુંદર છે.

7) શાશા અને જેન દરરોજ તેમના મનપસંદ કલાકારો વિશે વાત કરવાનું ચાલુ રાખશે. કેટલી વાર શાશા અને જેન તેમના મનપસંદ અભિનેતાઓ વિશે વાત કરવાનું ચાલુ રાખશે? તેઓ દરરોજ તેમના મનપસંદ કલાકારો વિશે વાત કરતા રહેશે.

8) તેઓ હંમેશા એક દિવસ એક પ્રખ્યાત વ્યક્તિને મળવાની ઇચ્છા ધરાવતા હોય છે. તેઓ હંમેશા એક દિવસ શું કરવા માગે છે? તેઓ હંમેશા એક દિવસ એક પ્રખ્યાત વ્યક્તિને મળવાની ઇચ્છા ધરાવતા હોય છે.

અને આ હતી મિત્રો શાશા અને જેનની વાર્તા.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE