×

我们使用 cookie 帮助改善 LingQ。通过浏览本网站,表示你同意我们的 cookie 政策.

Storybooks Canada Gujarati, આગ – Text to read

Storybooks Canada Gujarati, આગ

初级1 古吉拉特语 lesson to practice reading

现在开始学习这个课程

આગ

જો, આગ!

આગ બળે.

આગ થિ રસોય થાયે.

આગ ગરમ હોય.

આગ થિ પ્રકાશ આવે.

જો, આગ!

આગ અદભુત હોય.

આગ શક્તિશાળિ હોય.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE