×

Ми використовуємо файли cookie, щоб зробити LingQ кращим. Відвідавши сайт, Ви погоджуєтесь з нашими правилами обробки файлів «cookie».

LingQ Mini Stories, 25 - ડેવની પત્નીને નવું બાળક આવવાનુ છે – Text to read

LingQ Mini Stories, 25 - ડેવની પત્નીને નવું બાળક આવવાનુ છે

Початківець 2 Гуджараті lesson to practice reading

Почати вивчати цей урок зараз

25 - ડેવની પત્નીને નવું બાળક આવવાનુ છે

વાર્તા-૨૫

અ) ડેવની પત્નીને નવું બાળક આવવાનુ છે. ડેવ અને તેની પત્નીને એક પુત્ર અને એક પુત્રી છે.

તેઓ બીજા બાળક માટે ખૂબ જ ઉત્સુક છે.

નવું બાળક થશે તે પુત્ર છે.

પરંતુ તેનું નામ શું રાખવું તે તેઓને ખબર નથી.

તેઓ તેમના માતા-પિતાને પૂછવાનું નક્કી કરે છે.

તેઓના માતા-પિતા તેઓને ઘણા વિચારો આપે છે.

ઘણા વિચારો બીજા ઘણા વિચારોથી સારા છે.

ડેવ અને તેની પત્ની તેમના બાળકને ‘ઇથન' કરીને બોલાવશે.

તેઓને આશા છે કે તેમના બાળકને આ નામ ગમશે.

બ)મારી પત્નીને બીજુ બાળક આવવાનું હતું. મારી પત્ની અને મારે એક પુત્ર અને એક પુત્રી છે.

અમે બીજા બાળક માટે ખૂબ જ ઉત્સુક હતા.

નવું બાળક થવાનું હતું તે એક પુત્ર હતો.

પરંતુ તેનું નામ શુ રાખવુ તે અમને ખબર નહોતી.

અમે અમારા માતા-પિતાને પૂછવાનું નક્કી કર્યું.

અમારા માતા-પિતાએ અમને ઘણા વિચારો આપ્યા.

ઘણા વિચારો બીજા ઘણા વિચારોથી સારા હતા.

મારી પત્ની અને મે બાળકને ‘ઈથન' કરીને બોલાવ્યો.

અમે આશા કરી કે અને તેનું નામ ગમશે.

પ્રશ્નો:

1) ડેવની પત્નીને બાળક થશે. ડેવની પત્નીને શું થશે? ડેવની પત્નીને બાળક થશે.

2) ડેવ અને તેની પત્નીના બે બાળકો, એક પુત્ર અને એક પુત્રી છે. ડેવ અને તેની પત્ની પાસે કેટલા બાળકો છે? તેમને બે બાળકો, એક પુત્ર અને એક પુત્રી છે.

3) તેઓ બીજા બાળક માટે ખૂબ ઉત્સાહિત છે. તેઓ બીજા બાળક વિશે શું અનુભવે છે? તેઓ બીજા બાળક માટે ખૂબ ઉત્સાહિત છે.

4) નવું બાળક એક છોકરો હશે. શું નવું બાળક એક છોકરી હશે? ના, નવું બાળક કોઈ છોકરી નહીં હોય. નવું બાળક એક છોકરો હશે.

5) તેઓને ખબર નથી કે બાળકનું નામ શું હશે. શું તેઓ જાણે છે કે બાળકનું નામ શું હશે? ના, તેઓ જાણતા નથી કે બાળકનું નામ શું છે.

બ)6) તેઓ તેમના માતાપિતાને બાળકના નામ વિશે પૂછવાનો નિર્ણય કરે છે. તેઓ શું કરવાનું નક્કી કરે છે? તેઓ તેમના માતા-પિતાને બાળકના નામ વિશે પૂછવાનું નક્કી કરે છે.

7) તેમના માતાપિતા તેમને કેટલાક વિચારો આપે છે. તેમના માતાપિતા શું કરે છે? તેમના માતાપિતા તેમને કેટલાક વિચારો આપે છે.

8) કેટલાક વિચારો કેટલાક અન્ય કરતાં વધુ સારા હતા. બધા વિચારો સારા હતા? ના, બધા વિચારો સારા નહોતા. કેટલાક વિચારો કેટલાક અન્ય કરતાં વધુ સારા હતા.

9) ડેવ અને તેની પત્નીએ બાળકને 'ઇથન' કહ્યો. ડેવ અને તેની પત્નીએ બાળકને શું કહ્યું? તેઓએ બાળકને ' ‘ઇથન' કહ્યો.

10) ડેવ અને તેની પત્નીને આશા હતી કે બાળક તેના નામથી ખુશ થશે. ડેવ અને તેની પત્નીને શું આશા હતી? તેઓને આશા હતી કે બાળક તેના નામથી ખુશ થશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE