×

Ми використовуємо файли cookie, щоб зробити LingQ кращим. Відвідавши сайт, Ви погоджуєтесь з нашими правилами обробки файлів «cookie».

Storybooks Canada Gujarati, મને વાંચવુ ગમે! – Текст для читання

Storybooks Canada Gujarati, મને વાંચવુ ગમે!

Початківець 1 Гуджараті урок для практики читання

Почати вивчати цей урок зараз

મને વાંચવુ ગમે!

મને વાંચવુ ગમે.

હું કોની માટે વાંચું?

મારી બહેન સુતી છે.

હું કોની માટે વાંચું?

મારા માતા અને દાદી કામ કરે છે.

હું કોની માટે વાંચું?

મારા પિતા અને દાદા પણ કામ કરે છે.

હું કોની માટે વાંચું? હું મારા પોતા માટે વાંચીશ.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE