×

We gebruiken cookies om LingQ beter te maken. Als u de website bezoekt, gaat u akkoord met onze cookiebeleid.

Celebrate the Cup Save up to 45%
LingQ Mini Stories, 43 - બેન શાળા માટે તેમના શેડ્યૂલ પર જોઈ … – Tekst om te lezen

LingQ Mini Stories, 43 - બેન શાળા માટે તેમના શેડ્યૂલ પર જોઈ રહ્યો છે

Beginner 2 Gujarati les om lezen te oefenen

Begin nu met het leren van deze les

43 - બેન શાળા માટે તેમના શેડ્યૂલ પર જોઈ રહ્યો છે

વાર્તા-૪૩

અ) બેન શાળા માટે તેમના શેડ્યૂલ પર જોઈ રહ્યો છે.

તે ખૂબ વ્યસ્ત શેડ્યૂલ ધરાવે છે.

તેના તમામ વર્ગો નેવું મિનિટ લાંબા છે.

અને તેના બધા અઠવાડિક દિવસો ભરાયેલા છે.

તેની પાસે સાંજે નવરાશનો બહુ સમય નથી.

અને તેને સોમવારે પણ કોઈ નવરાશનો સમય નથી.

તેને તેમ છતાં અઠવાડિયાના અંતે વર્ગો નથી, તેથી ત્યારે તેના મિત્રોને મળવા જઇ શકે.

તેમ છતાં તેની પાસે હજુ પણ પોતાને માટે થોડો સમય બચે છે, તેનો મોટાભાગનાનો સમયનો અભ્યાસ કરવામાં જવાનો છે.

બ) હું શાળા માટે મારા શેડ્યૂલ પર જોઈ હતી.

મારું શેડ્યૂલ ખૂબ વ્યસ્ત હતું.

મારા બધા વર્ગો નેવું મિનિટ લાંબા હતા.

અને મારા બધા અઠવાડિયાના દિવસો ભરાયેલા હતા.

મારી પાસે સાંજે નવરાશનો સમય નહોતો, અને મારી પાસે સોમવારે પણ નવરાશનો કોઈ સમય નહોતો.

તેમ છતાં મારે અઠવાડિયાનાં અંતે કોઈપણ વર્ગો ન હતો, તેથી હું પછી મારા મિત્રોને જોવાનું થોડો સમય લઈ શકીશ.

મારી પાસે હજુ પણ મારા માટે થોડો સમય હતો, તેમ છતાં, મારો મોટાભાગનો સમય અભ્યાસ માટે જવાનો હતો. પ્રશ્નો:

1) બેન પોતાના શાળાના શેડ્યૂલને જોઈ પ્રયોગ છે. બેન શું જોઈ રહ્યો છે? બેન તેના શાળા શેડ્યૂલને જોઈ રહ્યો છે.

2) તેના તમામ વર્ગો નેવું મિનિટ લાંબા છે. તેના બધા વર્ગો કેટલા લાંબા છે? તેના તમામ વર્ગો નેવું મિનિટ લાંબા છે.

3) બેન પાસે સાંજે નવરાશનો બિલકુલ સમય નથી. બેન પાસે સાંજે નવરાશનો કેટલો સમય છે? બેન પાસે સાંજે નવરાશનો સમય નથી.

4) બેનના અઠવાડિયાના અંતે કોઈ વર્ગો નથી. શું બેનને અઠવાડિયાના અંતે કોઈ વર્ગો છે? ના, બૅનના અઠવાડિયાના અંતે કોઈ વર્ગો નથી.

બ)5) તેનું શેડ્યૂલ ખૂબ વ્યસ્ત હતું. તેનું શેડ્યૂલ કેટલુ વ્યસ્ત હતું? તેનું શેડ્યૂલ ખૂબ વ્યસ્ત હતું.

6) બેનના અઠવાડિયાના દિવસો ભરાયેલા હતા. બેનના અઠવાડિયાના દિવસો કેટલા ભરાયેલા હતા? બેનના અઠવાડિયાના દિવસો બધા ભરાયેલા હતા.

7) બેનને સોમવારે નવરાશનો કોઈ સમય ન હતો. બેનને સોમવારે નવરાશનો કેટલો સમય હતો? બેનને સોમવારે નવરાશનો બિલકુલ સમય ન હતો.

8) બેનને તેના મિત્રોને જોવા માટે થોડો સમય મળી શકે છે. શું બેનને તેના મિત્રો ને જોવા માટે સમય મળી શકે છે? હા, બેનને તેના મિત્રોને જોવા માટે થોડો સમય મળી શકે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE