×

We gebruiken cookies om LingQ beter te maken. Als u de website bezoekt, gaat u akkoord met onze cookiebeleid.

Storybooks Canada Gujarati, મને વાંચવુ ગમે! – Tekst om te lezen

Storybooks Canada Gujarati, મને વાંચવુ ગમે!

Beginner 1 Gujarati les om lezen te oefenen

Begin nu met het leren van deze les

મને વાંચવુ ગમે!

મને વાંચવુ ગમે.

હું કોની માટે વાંચું?

મારી બહેન સુતી છે.

હું કોની માટે વાંચું?

મારા માતા અને દાદી કામ કરે છે.

હું કોની માટે વાંચું?

મારા પિતા અને દાદા પણ કામ કરે છે.

હું કોની માટે વાંચું? હું મારા પોતા માટે વાંચીશ.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE