×

우리는 LingQ를 개선하기 위해서 쿠키를 사용합니다. 사이트를 방문함으로써 당신은 동의합니다 쿠키 정책.

image

Gujarati for Beginners, Practice Lesson 1 - અભ્યાસ પાઠ ૧

Practice Lesson 1 - અભ્યાસ પાઠ ૧

અભ્યાસ પાઠ ૧

ઘોડો ઊંચો છે.

ઘોડો બદામી રંગનો છે.

ઘોડો રુંવાટીદાર છે.

ઘોડા ને પૂંછડી છે.

ઘોડા ને લાંબી પૂંછડી છે.

ઘોડા ને કાળી લાંબી પૂંછડી છે.

બદામી રંગના રુંવાટીદાર ઘોડા ને કાળી લાંબી પૂંછડી છે.

બદામી રંગના રુંવાટીદાર ઊંચા ઘોડા ને કાળી લાંબી પૂંછડી છે.

ડુક્કર ગુલાબી રંગનું છે.

ડુક્કર ટૂંકુ છે.

ડુક્કર ચરબી વાળું છે.

ચરબી વાળું ડુક્કર ટૂંકુ છે.

ચરબી વાળું ગુલાબી ડુક્કર ટૂંકુ છે.

ચરબી વાળા ગુલાબી ડુક્કરને પૂંછડી છે.

ચરબી વાળા ગુલાબી ડુક્કરને ઘુમાવદાર પૂંછડી છે.

ત્યાં એક ખેતર છે.

ખેતર પર એક કૂતરો છે.

કૂતરાનું નામ બિજલ છે.

કૂતરો ટપકા ટપકા વાળો છે.

કૂતરાના ટપકાઓ કાળા અને સફેદ છે.

બિજલને રમવા અને દોડવાનું પસંદ છે.

બિજલ ઉત્સાહ થી રમે અને દોડે છે.

ખેતરના ડુક્કરો અને ઘોડા બિજલના મિત્રો છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE