×

Utilizziamo i cookies per contribuire a migliorare LingQ. Visitando il sito, acconsenti alla nostra politica dei cookie.

Iscriviti gratis
image

LingQ Mini Stories, 57 - બિલ ટ્રાફિકમાં અટવાઇ જાય છે

57 - બિલ ટ્રાફિકમાં અટવાઇ જાય છે

વાર્તા-૫૭

અ) બિલ ટ્રાફિકમાં અટવાઇ જાય છે, ખાસ કરીને જ્યારે કામ પર જતી અને આવતી વખતે. તે વિચારે છે કે ટ્રાફિક ઘટાડવાનો એક માર્ગ કોઈ બીજા સાથે ગાડી શૅર કરવું છે, કારણ કે તેનો અર્થ રસ્તા પર ઓછી ગાડીઓ હશે.

કારપુલિંગ પહેલા થોડા દાયકા પહેલાં શરૂ થયું હતું, પરંતુ ઘણા લોકો મોટે ભાગે તેનો વિરોધ કરતા હતા કારણ કે તેઓ ડ્રાઇવિંગ કરતી વખતે તેમને તેમની ગોપનીયતા ગમતી હતી.

કેટલાક લોકો અજાણ્યા માણસો દ્વારા ચલાવાયેલ કારમાં પ્રવાસ કરે તો તે કેટલું સલામતી હશે તે અંગે પણ ચિંતિત હોઈ શકે.

કેટલાક શહેરોમાં હાઇવે પર ખાસ કારપુલિંગ લેન છે.

માત્ર બે, ત્રણ કે તેથી વધુ લોકો સાથેની કાર તે લેનમાં જઈ શકે છે.

કારપૂલિંગ તમને ઝડપથી કામ પર પહોંચવામાં મદદ કરી શકે છે, જો કે તે લોકોને તેમની કેટલીક આદતો બદલવી પડે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં કારપૂલિંગ વધ્યું છે, કારણ કે ટ્રાફિક માત્ર વધે જ રાખે છે.

કારપૂલિંગ મુસાફરોનો સમય અને પૈસા બચાવી શકે છે, પરંતુ કદાચ તેથી વધુ મહત્વનું, તે પર્યાવરણ માટે સારું છે.

બ) મને ટ્રાફિકમાં નફરત છે, ખાસ કરીને જ્યારે કામ જતી અને આવતી વખતે. મેં વિચાર્યું હતું કે ટ્રાફિક ઘટાડવાનો એક માર્ગ કોઈ બીજા સાથે કારને શૅર કરવાનું હતું, કારણ કે તેનો અર્થ થશે કે રસ્તા પર ઓછી ગાડીઓ હશે.

કારપૂલિંગ પ્રથમ થોડા દાયકા પહેલાં શરૂ થયું હતું, પરંતુ ઘણા લોકોએ મોટેભાગે તેનો વિરોધ કર્યો હતો કારણ કે ડ્રાઇવિંગ કરતી વખતે તેઓેને તેમની ગોપનીયતા ગમતી હતી.

હું અજાણ્યાઓ દ્વારા ચલાવાયેલ ગાડીમાં મુસાફરી કરતો હોઉં તો તે કેટલું સલામત છે તે અંગે પણ હું ચિંતિત હતો.

કેટલાક શહેરોમાં હાઇવે પર પહેલાથી જ ખાસ કારપુલિંગ લેન હતાં.

માત્ર બે, ત્રણ કે તેથી વધુ લોકો સાથે કાર તે લેનમાં ચલાવી શકે છે.

મને આ વલણ ગમે છે.

કારપુલિંગ મને ઝડપથી કામ પર પહોંચવામાં મદદ કરે છે, પરંતુ મને કેટલીક ટેવો બદલવાની જરૂર પડી હતી.

છેલ્લા કેટલાક વર્ષોમાં કારપૂલઇંગ વધ્યું છે, કારણ કે ટ્રાફિક માત્ર વધી જ રહ્યો છે.

કારપૂલઇંગે મારા જેવા મુસાફરોનો સમય અને પૈસા બચાવ્યા છે, પરંતુ કદાચ વધુ મહત્વનું છે, તે પર્યાવરણ માટે સારું છે.

પ્રશ્નોઃ

અ) 1) બિલને ટ્રાફિકમાં અટવાઇ રહેવાથી નફરત છે, ખાસ કરીને જ્યારે કામ પર જતા અને આવતી વખતે. બિલ ખાસ કરીને ક્યારે ટ્રાફિકને ધિક્કારે છે? તે ખાસ કરીને ટ્રાફિકને નફરત કરે છે અને જ્યારે કામ પર જવાનું કે આવવાનું હોય છે.

2) તે વિચારે છે કે ટ્રાફિક ઘટાડવાનો એક રસ્તો બીજા કોઈની સાથે કારને શેર કરવાનુનું છે. બિલ શું વિચારે છે કે ટ્રાફિક ઘટાડશે? તે વિચારે છે કે ટ્રાફિક ઘટાડવાનો એક રસ્તો એ કોઈ બીજા સાથે કારને શેર કરવાનુંનું છે.

3) કોઈ બીજા સાથે કારને શેર કરવાનો અર્થ હશે રસ્તા પર ઓછી કાર. કોઈ અન્ય વ્યકિત સાથે કાર શેર કરી રહ્યાં છો તેનો અર્થ રસ્તા પર વધારે કે ઓછી સાડીઓનો છે? કોઈ બીજા સાથે કારને શેર કરવાથી રસ્તા પર ઓછી ગાડીઓ હોવાનો હશે.

4) કારપૂલિંગની પ્રથમ થોડાક દાયકા પહેલાં શરૂઆત થઈ હતી. શું ગયા વર્ષે કારપૂલિંગ શરૂ થયું? ના, કારપુલિંગ પ્રથમ થોડાક દાયકા પહેલાં શરૂ થયું હતું.

બ) 5) હું અજાણ્યાઓ દ્વારા ચલાવવામાં આવતા કારમાં મુસાફરી કરું છું તે વિશે હું પણ ચિંતિત હતો. અજાણ્યાઓ દ્વારા ચલાવવામાં આવતા કારમાં મુસાફરી કરવા વિશે મને કેવું લાગ્યું? હું અજાણ્યા દ્વારા ચલાવવામાં આવતા કારમાં મુસાફરી કરવા અંગે ચિંતિત હતો.

6) કેટલાક શહેરોમાં હાઇવે પર પહેલાથી જ ખાસ કારપુલિંગ લેન હતાં. કેટલાક શહેરોએ પહેલાથી શું કર્યું છે? કેટલાક શહેરોમાં હાઇવે પર પહેલેથી જ ખાસ કારપુલિંગ લેન છે.

7) ફક્ત બે, ત્રણ અથવા વધુ લોકો ધરાવતી ગાડી તે લેનમાં ચલાવી શકે છે. કેટલા લોકો હોય તો તે લેનમાં ગાડી ચલાવી શકાય ? તે લેનમાં ગાડી ચલાવવા માટે ગાડીમાં બે, ત્રણ કે તેથી વધુ લોકો હોવા જોઈએ.

8) છેલ્લા કેટલાક વર્ષોમાં કારપૂલઇંગ વધ્યું છે, કારણ કે ટ્રાફિક માત્ર વધતો જ જાય છે. શા માટે કારપૂલઇંગ છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યું છે? તે વધ્યું છે કારણ કે ટ્રાફિક માત્ર વધતો જ જાય છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE