×

Utilizziamo i cookies per contribuire a migliorare LingQ. Visitando il sito, acconsenti alla nostra politica dei cookie.

Black Friday Fino al 50% di sconto
image

LingQ Mini Stories, 48 - હવે, મને ખાતરી નથી કે મારે શું કરવું જોઈએ

48 - હવે, મને ખાતરી નથી કે મારે શું કરવું જોઈએ

વાર્તા-૪૮

અ) મારા માતા-પિતાએ મને કહ્યું કે મારે યુનિવર્સિટીમાં જવું પડશે. તેઓએ કહ્યું કે જો મને કોઈ ડિગ્રી મળે તો હું સારી નોકરી મેળવી શકું.

જો કે, મારા મિત્રએ તાજેતરમાં ઑનલાઇન અભ્યાસક્રમો વિશે મને કહ્યું હતું.

તેણે જણાવ્યું હતું કે હું ઑનલાઇન મારા મનપસંદ વિષયો અભ્યાસ હિતાવહ કરી શકું છું.

જો હું તે કરું તો, હું ઘણાં બધાં પૈસા બચાવી શકું છું.

હવે, મને ખાતરી નથી કે મારે શું કરવું જોઈએ.

જો હું યુનિવર્સિટીમાં જાઉં, તો હું ડિગ્રી મેળવી શકું છું.

બીજી બાજુ, જો હું ઓનલાઈન અભ્યાસ કરું, તો હું તે જ સામગ્રી વધુ સસ્તી રીતે શીખી શકું છું.

મારે કદાચ બંન્ને વસ્તુઓ કરીને જોવી પડશે.

જો હું બંન્ને કરીને જોઉં, તો એના પછી હું મારું મન બનાવી શકીશ.

બ) તારા માતા-પિતાએ તને કહ્યું કે તારે યુનિવર્સિટીમાં જવું પડશે. તેઓએ કહ્યું હતું કે જો તૂ ડિગ્રી મેળવી શકે છે, તો તૂ સારી નોકરી મેળવી શકીશ.

જો કે, તમારા મિત્રએ તાજેતરમાં ઑનલાઇન અભ્યાસક્રમો વિશે તમને જણાવ્યું છે.

તેણે કહ્યું, "તારે ઑનલાઇન તારા મનપસંદ વિષયોનો અભ્યાસ કરવો જોઈએ."

“જો તમે તે કરો છો, તો તમે ઘણાં બધાં નાણાં બચાવી શકો છો”.

હવે, તમને ખાતરી નથી કે તમારે શું કરવું જોઈએ.

જો તમે યુનિવર્સિટીમાં જાઓ છો, તો તમે ડિગ્રી મેળવી શકો છો.

બીજી બાજુ, જો તમે ઓનલાઈન અભ્યાસ કરો છો, તો તમે તેજ સામગ્રી ઘણાં સસ્તામાં શીખી શકો છો.

તમારે કદાચ બંન્ને કરીને જોવું પડી શકે.

જો તમે બન્ને કરીને જોવો છો, તો તમારે તમારા મનને સમક્ષ રજુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

પ્રશ્નો:

અ) 1) મારા માતા-પિતાએ મને કહ્યું હતું કે મને યુનિવર્સિટીમાં જવું પડશે. તમારા માતા-પિતાએ તમને શું કહ્યું? મારા માતાપિતાએ મને કહ્યું કે મને યુનિવર્સિટીમાં જવું પડશે.

2) તેઓએ કહ્યું હતું કે જો મને કોઈ ડિગ્રી મળે તો હું સારી નોકરી મેળવી શકું. તેઓ શું કહે છે કે તમને મળી શકશે? તેઓએ જણાવ્યું હતું કે જો મને કોઈ ડિગ્રી મળે તો હું સારી નોકરી મેળવી શકું.

3) જો કે, મારા મિત્રએ તાજેતરમાં ઑનલાઇન અભ્યાસક્રમો વિશે મને કહ્યું હતું. તમારા મિત્રએ તમને શું કહ્યું હતું? મારા મિત્રએ તાજેતરમાં ઑનલાઇન અભ્યાસક્રમો વિશે મને કહ્યું હતું.

4) તેણેે જણાવ્યું હતું કે હું ઑનલાઇન મારે મારા મનપસંદ વિષયોનો અભ્યાસ કરવો જોઈએ. તે શું કહે છે તમારે શું કરવું જોઈએ? તે કહે છે કે મારે ઑનલાઇન મારા મનપસંદ વિષયોનો અભ્યાસ કરવો જોઇએ.

બ) 5) જો તમે યુનિવર્સિટીમાં જાઓ છો, તો તમે ડિગ્રી મેળવી શકો છો. જો તમે યુનિવર્સિટીમાં જાઓ તો તમે શું કરી શકો? જો તમે યુનિવર્સિટીમાં જાઓ છો, તો તમે ડિગ્રી મેળવી શકો છો.

6) જો તમે ઓનલાઈન અભ્યાસ કરો છો, તો તમે સમાન સામગ્રી વધુ સસ્તી રીતે શીખી શકો છો. તમે બહુ ઓછા માટે સમાન સામગ્રી ક્યાંથી શીખી શકો છો? જો તમે ઓનલાઈન અભ્યાસ કરો છો, તો તમે તે જ સામગ્રી વધુ સસ્તી રીતે જાણી શકો છો, ઘણા ઓછામાં.

7) તમારે બંને માટે પ્રયત્ન કરવો પડી શકે છે. તમે શું પ્રયાસ કરી શકે છે? મારે બંને માટે પ્રયત્ન કરવો પડી શકે છે.

8) જો તમે બન્ને પ્રયાસ કરો છો, તો પછી તમારે તમારું મન બનાવવું જોઈએ. જો તમે બંને પ્રયાસ કરો તો શું થશે? જો તમે બન્ને પ્રયાસ કરો છો, તો તમારે તમારું મન બનાવવું જોઈએ.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE