×

Utilizziamo i cookies per contribuire a migliorare LingQ. Visitando il sito, acconsenti alla nostra politica dei cookie.

LingQ Mini Stories, 39 - એડ્રિયનના પ્રિય ગાયકનું ગયા મહિને કો… – Testo da leggere

LingQ Mini Stories, 39 - એડ્રિયનના પ્રિય ગાયકનું ગયા મહિને કોન્સર્ટ હતું

Principiante 2 lezione di di gujarati per praticare la lettura

Inizia a seguire questa lezione ora

39 - એડ્રિયનના પ્રિય ગાયકનું ગયા મહિને કોન્સર્ટ હતું

વાર્તા-૩૯

અ) એડ્રિયનના પ્રિય ગાયકનું ગયા મહિને કોન્સર્ટ હતું. એડ્રિયન કોન્સર્ટમાં જવા માંગતો હતો.

તેણે ટિકિટ ખરીદવી પડી હોત, જેથી તે જઈ શકે.

તે ઓનલાઇન ટિકિટો શોધી રહ્યો હતો.

પરંતુ માત્ર થોડી ટિકિટો બાકી રહી હતી.

ઘણી ટિકિટો પહેલેથી જ વેચાઈ ગઈ હતી.

એડ્રિયને બચેલી સીટોમાંથી લગભગ શ્રેષ્ઠ સીટની ટીકીટ પસંદ કરી.

પરંતુ આ સીટ સ્ટેજથી ખૂબ દૂર હતી.

એડ્રીયનએ નિર્ણય લીધો કે તે એટલી સારી ન હતી.

તેણે આવતી વખતે ફરીથી પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો.

બ)મારો પ્રિય ગાયકનો આગામી મહિને કોન્સર્ટ હશે. મારો મિત્ર કોન્સર્ટમાં જવા માંગશે.

હું આવતી કાલે ટિકિટ ખરીદીશ જેથી હું પણ કોન્સર્ટમાં જઈ શકું છું.

હું ઑનલાઇન ટિકિટ શોધીશ.

પરંતુ મને ખાતરી છે કે માત્ર થોડી ટિકિટ જ બાકી રહી હશે.

ઘણી ટીકીટો પહેલેથી જ વેચાઈ ગઈ હશે.

આવતીકાલે, હું બચેલી સીટોમાંથી લગભગ શ્રેષ્ઠ સીટની ટીકીટ પસંદ કરીશ.

આ સીટ કદાચ સ્ટેજથી થોડી દૂર હશે.

પરંતુ મને લાગે છે કે તે સારી નહીં હોય.

હું ખુશ થઈશ કે મને ટિકિટ મળી ગઈ.

પ્રશ્નો:

1) એડ્રિયનના પ્રિય ગાયકનુ કોન્સર્ટ હતું. કોનુ કોન્સર્ટ હતું? એડ્રિયનના પ્રિય ગાયકનુ કોન્સર્ટ હતું.

2) એડ્રિયન કોન્સર્ટમાં જવા માંગતો હતો. એડ્રિયન ક્યાં જવા માગતો હતો? એડ્રિયન કોન્સર્ટમાં જવા માગતો હતો.

3) એડ્રિયનને ટિકિટ ખરીદવી પડી હોત, જેથી તે જઈ શકે. એડ્રિયનને શું કરવું પડ્યુ હોત? તેણે ટિકિટ ખરીદવી પડી હોત, જેથી તે જઈ શકે.

4) તે ઓનલાઇન ટિકિટો શોધવાનું શરૂ કર્યું હતું. તેણે ક્યાં ટિકિટો શોધવાનું શરૂ કર્યું હતું? તે ઓનલાઇન ટિકિટો શોધવાનું શરૂ કર્યું હતું.

બ)5) ત્યાં થોડી જ ટિકિટો બાકી રહી હશે કારણ કે ઘણી ટિકિટો પહેલેથી જ વેચાઈ ગઈ છે. કેટલી ટિકિટો બાકી રહી હશે? ફક્ત થોડી ટિકિટો જ બાકી રહી હશે. ઘણી ટિકિટો પહેલેથી જ વેચાઈ ગઈ છે.

6) એડ્રિયન બાકીની સીટોમાંથી શ્રેષ્ઠ બેઠકની ટિકિટ પસંદ કરશે. એડ્રીયનકઈ સીટ ની ટિકિટ પસંદ કરશે? તે બાકીની સીટોમાંથી શ્રેષ્ઠ સીટની ટિકિટ પસંદ કરશે.

7) આ સીટ કદાચ સ્ટેજ પરથી ખૂબ દૂર હશે. સીટ ક્યાં હશે? આ સીટ કદાચ સ્ટેજથી થોડી દૂર હશે.

8) એડ્રિયન વિચારે છે કે ટિકિટ સારી હશે. એડ્રિયન ટિકિટ વિશે શું વિચારે છે? તે વિચારે છે કે ટિકિટ સારી હશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE