×

Utilizziamo i cookies per contribuire a migliorare LingQ. Visitando il sito, acconsenti alla nostra politica dei cookie.

LingQ Mini Stories, 32 - સારા આખી સવાર નાસ્તો બનાવાનો પ્રયત્ન … – Testo da leggere

LingQ Mini Stories, 32 - સારા આખી સવાર નાસ્તો બનાવાનો પ્રયત્ન કરી રહી હતી

Principiante 2 lezione di di gujarati per praticare la lettura

Inizia a seguire questa lezione ora

32 - સારા આખી સવાર નાસ્તો બનાવાનો પ્રયત્ન કરી રહી હતી

વાર્તા-૩૨

અ) સારા આખી સવાર નાસ્તો બનાવાનો પ્રયત્ન કરી રહી હતી. તેનો પુત્ર અને પતિ પણ નાસ્તા માટે રાહ જોતા હતા.

સારાએ ફ્રિજ માં જોયું.

પરંતુ ત્યાં કઈ વધારે ખોરાક નતો.

સારાએ ઇંડા, બ્રેડ અને દૂધ જોયા હતા.

તેથી તેણે કેટલાક ઇંડા બનાવાનો નિર્ણય કર્યો.

તેણે એક તપેલી પાણી ઉકાળ્યું.

અને તેણે પાણીમાં ત્રણ ઇંડા મૂક્યા.

તેણે પોતા માટે અને તેના પતિ માટે ચા પણ બનાવી.

તેના પુત્રએ તેની બદલે નારંગીનો જ્યુસ પીધો.

બ)હું આખી સવારથી નાસ્તો બનાવવાનો પ્રયત્ન કરી રહી છું. મારો પુત્ર અને પતિ પણ નાસ્તા માટે રાહ જોઈ રહ્યા છે..

મેં ફ્રિજમાં જોયું.

પરંતુ ત્યાં વધુ ખોરાક નથી.

મેં ઇંડા, બ્રેડ અને દૂધ જોયા

તેથી મેં કેટલાક ઇંડા બનાવવાનું નક્કી કર્યું છે.

હું એક તપેલી પાણી ઉકાળું છું.

અને મેં પાણીમાં ત્રણ ઇંડા મૂક્યા છે.

હું મારી અને મારા પતિ માટે ચા પણ બનાવું છું.

મારો પુત્ર તેની બદલે નારંગીનો જ્યૂસ પીવે છે.

પ્રશ્નો:

અ)1) સારા નાસ્તો બનાવાનો પ્રયત્ન કરી રહી છે. સારા શું કરવાનો પ્રયત્ન કરી રહી છે? સારા નાસ્તા બનાવવાનો પ્રયત્ન કરી રહી છે.

2) સારાના પતિ અને પુત્ર નાસ્તા માટે રાહ જોતા હતા. સારાના પતિ અને પુત્ર શેની રાહ જોઈ રહ્યા હતા? તેઓ નાસ્તાની રાહ જોતા હતા.

3) ત્યાં ફ્રિજમાં ખૂબ ખોરાક ન હતો. ફ્રિજમાં ઘણું ખાવાનું હતું? ના, ફ્રિજમાં વધારે ખોરાક ન હતો.

4) સારાએ ફ્રિજમાં ઇંડા, બ્રેડ અને દૂધ જોયું હતું. સારાએ ફ્રિજમાં શું જોયું હતું? સારાએ ફ્રિજમાં ઇંડા, બ્રેડ અને દૂધ જોયું હતું.

બ)5) સારાએ કેટલાક ઇંડા બનાવાનું નક્કી કર્યું છે. સારાએ શું નક્કી કર્યું છે? સારાએ કેટલાક ઇંડા બનાવાનુ નક્કી કર્યું છે.

6) સારા એક તપેલી પાણી ઉકાળે છે, અને પાણીમાં ત્રણ ઈંડા મુકે છે. સારા શું કરી રહી છે? સારા એક તપેલી પાણી ઉકાળે છે, અને પાણીમાં ત્રણ ઈંડા મુકે છે

7) સારા પોતા માટે અને તેના પતિ માટે પણ ચા બનાવે છે. સારા બીજું શું બનાવે છે? સારા પોતા માટે અને તેના પતિ માટે પણ ચા બનાવે છે.

8) સારા નો પુત્ર નારંગીનો જ્યૂસ પીવે છે. શું સારા નો પુત્ર ચા પીવે છે? ના, સારા નો પુત્ર ચા નથી પીતો. તે નારંગીનો જ્યુસ પીવે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE