×

We use cookies to help make LingQ better. By visiting the site, you agree to our cookie policy.


image

LingQ Mini Stories, 8 - લિસા નવા જૂતા ખરીદવા માંગે છે

8 - લિસા નવા જૂતા ખરીદવા માંગે છે

વાર્તા-૮

અ) લિસા નવા જૂતા ખરીદવા માંગે છે. તે ચપ્પલની દુકાનમાં જાય છે.

ત્યાં ઘણા બધા સુંદર જૂતા હોય છે.

લિસા વાદળી જૂતાની જોડી પેરી જુએ છે.

વાદળી જૂતા બહુ ફિટ પડે છે.

તે કાળા જૂતાની જોડી પેરી જુએ છે.

આ જૂતા બહુ આરામદાયક છે.

લિસા કાળા જૂતાનો ભાવ પૂછે છે.

કાળા જૂતા $૪૫૦ ના છે.

લિસા ઉદાસ થઈને જૂતા નીચે મૂકીને જતી રહે છે.

બ) મારે નવા જૂતા ખરીદવા છે. હું ચપ્પલની દુકાનમાં જાઉં છું.

ત્યાં ઘણા બધા સુંદર જૂતા હોય છે.

હું વાદળી જૂતાની જોડી પેરી જોઉં છું.

વાદળી જૂતા બહુ ફિટ પડે છે.

હું કાળા જૂતાની જોડી પેરી જોઉં છું.

આ જૂતા બહુ આરામદાયક છે.

હું કાળા જૂતાનો ભાવ પૂછું છું.

કાળા જૂતા $૪૫૦ ના છે.

હું ઉદાસ થઈને જૂતા નીચે મૂકીને જતી રહું છું.

પ્રશ્નો:

1) લિસા નવા જૂતા ખરીદવા માંગે છે.

શું લિસા નવા જૂતા ખરીદવા માંગે છે? હા, લિસા નવા જૂતા ખરીદવા માંગે છે.

2) ચપ્પલની દુકાનમાં ઘણા બધા સુંદર જૂતા હોય છે. શું ચપ્પલની દુકાનમાં ઘણા જૂતા હોય છે? હા,ચપ્પલની દુકાનમાં ઘણા બધા સુંદર જૂતા હોય છે.

3) લિસા વાદળી અને કાળા જૂતાની જોડી પેરી જુએ છે. શું લિસા બે જોડી જૂતા પેરી જુએ છે? હા, લિસા બે જોડી જૂતા પેરી જુએ છે. તે વાદળી અને કાળા જૂતાની જોડી પેરી જુએ છે.

4) પહેલા, લિસા વાદળી જૂતાની જોડી પેરી જુએ છે. શું લિસા લાલ જૂતાની જોડી પહેલા પેરી જુએ છે? ના, લિસા લાલ જૂતા નથી પહેરતી. તે વાદળી જૂતાની જોડી પેરી જુએ છે.

5) વાદળી જૂતા બહુ ફિટ પડે છે. શું વાદળી જૂતા આરામદાયક છે? ના,વાદળી જૂતા આરામદાયક નથી. તે બહુ ફિટ પડે છે.

6) કાળા જૂતા બહુ આરામદાયક છે.

શું કાળા જૂતા આરામદાયક છે? હા, કાળા જૂતા બહુ આરામદાયક છે.

7) કાળા જૂતા $૪૫૦ ના છે. શું કાળા જૂતા મોંઘા છે? હા, કાળા જૂતા મોંઘા છે.તે $૪૫૦ ના છે.

8) લિસા જૂતા નીચે મૂકીને દુકાનમાંથી જતી રહે છે. શું લિસા જૂતા ખરીદે છે? ના, લિસા જૂતા નથી ખરીદતી. તે જૂતા નીચે મૂકીને દુકાનમાંથી જતી રહે છે.

8 - લિસા નવા જૂતા ખરીદવા માંગે છે 8 - Lisa wants to buy new shoes 8 - Lisa quiere comprar zapatos nuevos 8 – Lisa quer comprar sapatos novos

વાર્તા-૮ Geschichte 8 Story-8 Histoire n°8 Storia 8 Story 8 Story 8 Verhaal 8 História 8 История 8 Berättelse 8 故事8

અ) લિસા નવા જૂતા ખરીદવા માંગે છે. A) Laura will sich neue Schuhe kaufen. A) Lisa wants to buy new shoes. A) Elise veut acheter des nouvelles chaussures. A) Luisa vuole comprare delle scarpe nuove. A ) リサ は 新しい 靴 を 買いたい です 。 A) 연희는 새 신발을 사길 원한다. A) Lies wil nieuwe schoenen kopen. A) Lisa quer comprar sapatos novos. А) Лиза хочет купить новую обувь. A) Lisa vill köpa nya skor. A)丽萨 想要 买 新 鞋子 。 તે ચપ્પલની દુકાનમાં જાય છે. Sie geht in ein Schuhgeschäft. She goes to a shoe store. Elle va dans un magasin de chaussures. Lei va in un negozio di scarpe. 彼女 は 靴や へ いきます 。 그녀는 신발 가게에 간다. Ze gaat naar een schoenenwinkel. Ela vai a uma loja de sapatos. Она идёт в обувной магазин. Hon går till en skoaffär. 她 去 了 一家 鞋店 。

ત્યાં ઘણા બધા સુંદર જૂતા હોય છે. Dort gibt es viele schöne Schuhe. There are many pretty shoes there. Il y'a beaucoup de belles chaussures. Lì ci sono molte scarpe carine. そこ に は たくさん の かわいい 靴 が あります 。 그곳에는 예쁜 신발이 많이 있다. Daar zijn veel mooie schoenen. Há muitos sapatos legais lá. Там много красивой обуви. Det finns många fina skor där. 那里 有 很多 漂亮 的 鞋子 。

લિસા વાદળી જૂતાની જોડી પેરી જુએ છે. Laura probiert ein blaues Paar Schuhe an. Lisa tries on a blue pair of shoes. Elise essaie une paire de chaussures bleues. Luisa prova un paio di scarpe blu. リサ は 青い 靴 を 履いて みます 。 연희는 파란색 신발 한 켤레를 신어본다. Lies past een paar blauwe schoenen. Lisa experimenta um par de sapatos azuis. Лиза примеряет голубую пару туфель. Lisa provar ett par blå skor. 丽萨 试 了 一双 蓝色 的 鞋子 。

વાદળી જૂતા બહુ ફિટ પડે છે. Die blauen Schuhe sind zu eng. The blue shoes are too tight. Ces chaussures bleues sont trop serrées. Le scarpe blu sono troppo strette. 青い 靴 は 小さ すぎました 。 파란색 신발은 너무 쪼인다. De blauwe schoenen zijn te klein. Os sapatos azuis ficaram muito apertados. Голубые туфли слишком узкие. De blå skorna är för små. 那双 蓝色 的 鞋子 太小 了 。

તે કાળા જૂતાની જોડી પેરી જુએ છે. Also probiert sie ein schwarzes Paar Schuhe an. She tries on a black pair of shoes. Elle essaie une paire de chaussures noires. Prova un paio di scarpe nere. 彼女 は 黒い 靴 を 履いて みます 。 그녀는 검은색 신발 한 켤레를 신어본다. Ze past een paar zwarte schoenen. Ela experimenta um par de sapatos pretos. Она примеряет чёрную пару. Hon provar ett par svarta skor. 她 试 了 另外 一双 黑色 的 鞋子 。

આ જૂતા બહુ આરામદાયક છે. Diese Schuhe sind sehr bequem. These shoes are very comfortable. Celles-ci sont très confortables. Queste scarpe sono molto comode. これら の 靴 は とても 履き心地 が よい です 。 이 신발은 매우 편하다. Deze schoenen zijn heel comfortabel. Estes sapatos estavam muito confortáveis. Эти туфли очень удобные. Dessa skor är väldigt sköna. 这 双 鞋子 穿 着 很 舒服 。

લિસા કાળા જૂતાનો ભાવ પૂછે છે. Laura fragt nach dem Preis für die Schuhe. Lisa asks how much the black shoes cost. Elise demande combien coûtent les chaussures noires. Luisa chiede quanto costano le scarpe nere. リサ は 黒い 靴 の 値段 を 聞きます 。 연희는 검은 신발이 얼마인지 묻는다. Lies vraagt hoeveel de zwarte schoenen kosten. Lisa pergunta quanto custa os sapatos pretos. Лиза спрашивает, сколько стоят чёрные туфли. Lisa frågar hur mycket de svarta skorna kostar. 丽萨 问 这 双 鞋子 多少钱 。

કાળા જૂતા $૪૫૦ ના છે. Die schwarzen Schuhe kosten vierhundertundfünfzig Euro. The black shoes are $450. Les chaussures noires coûtent quatre-cents cinquante euros. Le scarpe nere costano quattrocentocinquanta dollari. 黒い 靴 は 450 ドル です 。 검은 신발은 사백오십 불이에요. De zwarte schoenen kosten vierhonderdvijftig euro. Os sapatos pretos custam quatrocentos e cinquenta dólares. Чёрные туфли стоят четыреста пятьдесят долларов. De svarta skorna kostar tretusenfemhundra kronor. 这 双 黑 鞋子 450 美元 。

લિસા ઉદાસ થઈને જૂતા નીચે મૂકીને જતી રહે છે. Laura stellt die Schuhe traurig zurück und verlässt das Geschäft. Lisa sadly puts the shoes down and leaves. Elise repose tristement les chaussures et s'en va. Tristemente Luisa mette giù le scarpe e va via. リサ は 残念 そう に 靴 を 脱ぎ お店 を 立ち去ります 。 연희는 슬픈 마음으로 신발을 내려놓고 나간다. Met spijt zet Lies de schoenen neer en gaat weg. Lisa, com tristeza, larga os sapatos e vai embora. Лиза с сожалением кладёт туфли на место и уходит. Lisa ställer ledsam tillbaka skorna och går därifrån. 丽萨 遗憾 地 放下 鞋子 离开 了 。

બ) મારે નવા જૂતા ખરીદવા છે. B) Ich will mir neue Schuhe kaufen. B) I want to buy new shoes. B) Je veux acheter des nouvelles chaussures. B) Voglio comprare delle nuove scarpe. B ) 私 は 新しい 靴 を 買いたい です 。 B) 나는 새 신발을 사고 싶다. B) Ik wil nieuwe schoenen kopen. B) Eu quero comprar sapatos novos. Б) Я хочу купить новую обувь. B) Jag vill köpa nya skor. B)我 想要 买 一双 新 鞋子 。 હું ચપ્પલની દુકાનમાં જાઉં છું. Ich gehe in ein Schuhgeschäft. I go to a shoe store. Je vais dans un magasin de chaussures. Vado in un negozio di scarpe. 私 は 靴や へ いきます 。 나는 신발 가게에 간다. Ik ga naar een schoenenwinkel. Eu vou a uma loja de sapatos. Я иду в обувной магазин. Jag går till en skoaffär. 我 去 了 一家 鞋店 。

ત્યાં ઘણા બધા સુંદર જૂતા હોય છે. Dort gibt es viele schöne Schuhe. There are many pretty shoes there. Il y'a beaucoup de belles chaussures. Lì ci sono molte scarpe carine. そこ に は たくさん の かわいい 靴 が あります 。 그곳에는 예쁜 신발이 많이 있다. Daar zijn veel mooie schoenen. Existem muitos sapatos legais lá. Там много красивой обуви. Det finns många fina skor där. 那里 有 很多 漂亮 的 鞋子 。

હું વાદળી જૂતાની જોડી પેરી જોઉં છું. Ich probiere ein blaues Paar Schuhe an. I try on a blue pair of shoes. J'essaie une paire de chaussures bleues. Provo un paio di scarpe blu. 私 は 青い 靴 を 履いて みます 。 나는 파란색 신발 한 켤레를 신어본다. Ik pas een paar blauwe schoenen. Eu experimento um par de sapatos azuis. Я вижу пару синих туфель. Jag provar ett par blå skor. 我 试 了 一双 蓝色 的 鞋子 。

વાદળી જૂતા બહુ ફિટ પડે છે. Die blauen Schuhe sind zu eng. The blue shoes are too tight. Ces chaussures bleues sont trop serrées. Le scarpe blu sono troppo strette. 青い 靴 は 小さ すぎました 。 파란색 신발은 너무 쪼인다. De blauwe schoenen zijn te klein. Os sapatos azuis ficam apertados. Синие туфли слишком узкие. De blå skorna är för små. 这 双 蓝色 的 鞋子 太小 了 。

હું કાળા જૂતાની જોડી પેરી જોઉં છું. Also probiere ich ein schwarzes Paar Schuhe an. I try on a black pair of shoes. J'essaie une paire de chaussures noires. Provo un paio di scarpe nere. 私 は 黒い 靴 を 履いて みます 。 나는 검은색 신발 한 켤레를 신어본다. Ik pas een paar zwarte schoenen. Eu experimento um par de sapatos pretos. Я примеряю чёрную пару. Jag provar ett par svarta skor. 我 试 了 另外 一双 黑色 的 鞋子 。

આ જૂતા બહુ આરામદાયક છે. Diese Schuhe sind sehr bequem. These shoes are very comfortable. Celles-ci sont très confortables. Queste scarpe sono molto comode. これら の 靴 は とても 履き心地 が よい です 。 이 신발은 매우 편하다. Deze schoenen zijn heel comfortabel. Estes sapatos estão muito confortáveis. Эти туфли очень удобные. Dessa skor är väldigt sköna. 这 双 鞋子 穿着 很 舒服 。

હું કાળા જૂતાનો ભાવ પૂછું છું. Ich frage nach dem Preis für die Schuhe. I ask how much the black shoes cost. Je demande combien coûtent les chaussures noires. Chiedo quanto costano le scarpe nere. 私 は 黒い 靴 の 値段 を 聞きます 。 나는 검은 신발이 얼마인지 묻는다. Ik vraag hoeveel de zwarte schoenen kosten. Eu pergunto quanto custa os sapatos pretos. Я спрашиваю, сколько стоят чёрные туфли. Jag frågar hur mycket de svarta skorna kostar. 我 问 这 双 鞋子 多少钱 。

કાળા જૂતા $૪૫૦ ના છે. Die schwarzen Schuhe kosten vierhundertundfünfzig Euro. The black shoes are $450. Les chaussures noires coûtent quatre-cents cinquante euros. Le scarpe nere costano quattrocentocinquanta dollari. 黒い 靴 は 450 ドル です 。 검은 신발은 사백오십 불이에요. De zwarte schoenen kosten vierhonderdvijftig euro. Os sapatos pretos custam quatrocentos e cinquenta dólares. Чёрные туфли стоят четыреста пятьдесят долларов. De svarta skorna kostar tretusenfemhundra kronor. 这 双 黑 鞋子 450 美元 。

હું ઉદાસ થઈને જૂતા નીચે મૂકીને જતી રહું છું. Ich stelle die Schuhe traurig zurück und verlasse das Geschäft. I sadly put the shoes down and leave. Je repose tristement les chaussures et m'en vais. Tristemente metto giù le scarpe e vado via. 私 は 残念 そう に 靴 を 脱ぎ お店 を 立ち去ります 。 나는 슬픈 마음으로 신발을 내려놓고 나간다. Met spijt zet ik de schoenen neer en ga weg. Eu, com tristeza, largo os sapatos e vou embora. Я грустно кладу туфли на место и ухожу. Jag ställer ledsam tillbaka skorna och går därifrån. 我 遗憾 地 放下 鞋子 离开 了 。

પ્રશ્નો: Fragen: Questions: Questions: Domande: 質問: 질문: Vragen: Perguntas: Вопросы: Frågor: 问题 :

1) લિસા નવા જૂતા ખરીદવા માંગે છે. 1) Laura will sich neue Schuhe kaufen. 1) Lisa wants to buy new shoes. 1) Elise veut acheter des nouvelles chaussures. 1) Luisa vuole comprare delle scarpe nuove. 1) リサ は 新しい 靴 を 買いたい です 。 1) 연희는 새 신발을 사길 원해요. 1) Lies wil nieuwe schoenen kopen. 1) Lisa quer comprar sapatos novos. 1) Лиза хочет купить новую обувь. 1) Lisa vill köpa nya skor. 1) 丽萨 想要 买 一双 新 鞋子 。

શું લિસા નવા જૂતા ખરીદવા માંગે છે? Will sich Laura neue Schuhe kaufen? Does Lisa want to buy new shoes? Elise veut-elle acheter des nouvelles chaussures? Luisa vuole comprare delle scarpe nuove? リサ は 新しい 靴 を 買いたい です か ? 연희가 새 신발을 사길 원해요? Wil Lies nieuwe schoenen kopen? Lisa quer comprar sapatos novos? Лиза хочет купить новую обувь? Vill Lisa köpa nya skor? 丽萨 想 去 买 鞋子 吗 ? હા, લિસા નવા જૂતા ખરીદવા માંગે છે. Ja, Laura will sich neue Schuhe kaufen. Yes, Lisa wants to buy new shoes. Oui, Elise veut acheter des nouvelles chaussures. Si, Luisa vuole comprare delle scarpe nuove. はい 、 リサ は 新しい 靴 を 買いたい です 。 네, 연희는 새 신발을 사길 원해요. Ja, Lies wil nieuwe schoenen kopen. Sim, Lisa quer comprar sapatos novos. Да, Лиза хочет купить новую обувь. Ja, Lisa vill köpa nya skor. 是 的 , 丽萨 想 买 新 鞋子 。

2) ચપ્પલની દુકાનમાં ઘણા બધા સુંદર જૂતા હોય છે. 2) Im Schuhgeschäft gibt es viele schöne Schuhe. 2) There are many pretty shoes in the shoe store. 2) Il y'a beaucoup de belles chaussures dans le magasin. 2) Ci sono molte scarpe carine nel negozio di scarpe. 2) 靴や に は たくさん の かわいい 靴 が あります 。 2) 신발 가게에는 예쁜 신발이 많이 있어요. 2) Er zijn veel mooie schoenen in de schoenenwinkel. 2) Há muitos sapatos legais na loja de sapatos. 2) В магазине много красивой обуви. 2) Det finns många fina skor i skoaffären. 2) 鞋店 里 有 很多 漂亮 的 鞋子 。 શું ચપ્પલની દુકાનમાં ઘણા જૂતા હોય છે? Gibt es im Schuhgeschäft viele Schuhe? Are there many shoes in the shoe store? Y'a-t-il beaucoup de belles chaussures dans le magasin? Ci sono molte scarpe nel negozio di scarpe? 靴屋 に は たくさん の 靴 が あります か ? 신발 가게에 신발이 많이 있어요? Zijn er veel schoenen in de schoenenwinkel? Tem muitos sapatos na loja? В магазине много красивой обуви? Finns det många fina skor i skoaffären? 鞋店 里 有 很多 鞋子 吗 ? હા,ચપ્પલની દુકાનમાં ઘણા બધા સુંદર જૂતા હોય છે. Ja, im Schuhgeschäft gibt es viele schöne Schuhe. Yes, there are many pretty shoes in the shoe store. Oui, il y'a beaucoup de belles chaussures dans le magasin. Si, ci sono molte scarpe carine nel negozio di scarpe. はい 、 靴屋 に は たくさん の かわいい 靴 が あります 。 네, 신발 가게에 예쁜 신발이 많이 있어요. Ja, er zijn veel mooie schoenen in de schoenenwinkel. Sim, há muitos sapatos legais na loja de sapatos. Да, в магазине много красивой обуви. Ja, det finns många fina skor i skoaffären. 是 的 , 鞋店 里 有 很多 漂亮 的 鞋子 。

3) લિસા વાદળી અને કાળા જૂતાની જોડી પેરી જુએ છે. 3) Laura probiert ein blaues und ein schwarzes Paar Schuhe an. 3) Lisa tries on a blue and a black pair of shoes. 3) Elise essaie une paire de chaussures bleues et une paire de noires. 3) Luisa prova un paio di scarpe blu e un paio di scarpe nere. 3) リサ は 青 と 黒 の 靴 を 履いて みます 。 3) 연희는 파란색 신발 한 켤레, 검은색 신발 한 켤레를 신어봐요. 3) Lies past een paar blauwe en een paar zwarte schoenen. 3) Lisa experimenta um par de sapatos azuis e outro preto. 3) Лиза примеряет голубые и чёрные туфли. 3) Lisa provar ett par blå och ett par svarta skor. 3) 丽萨 试 了 一双 蓝色 的 鞋子 和 一双 黑色 的 鞋子 。 શું લિસા બે જોડી જૂતા પેરી જુએ છે? Probiert Laura zwei Paar Schuhe an? Does Lisa try on two pairs of shoes? Elise essaie-t-elle deux paires de chaussures? Luisa prova due paia di scarpe? リサ は 2 足 の 靴 を 履いて みます か ? 연희가 두 켤레의 신발을 신어봐요? Past Lies twee paar schoenen? Lisa experimenta dois pares de sapato? Лиза примеряет две пары обуви? Testar Lisa två par skor? 丽萨 试 了 两双 鞋子 吗 ? હા, લિસા બે જોડી જૂતા પેરી જુએ છે. Ja, Laura probiert zwei Paar Schuhe an. Yes, Lisa tries on two pairs of shoes. Oui, Elise essaie deux paires de chaussures. Si, Luisa prova due paia di scarpe. はい 、 リサ は 2 足 の 靴 を 履いて みます 。 네, 연희가 두 켤레의 신발을 신어봐요. Ja, Lies past twee paar schoenen. Sim ela experimenta dois pares de sapato. Да, Лиза примеряет две пары обуви. Ja, Lisa provar två par skor. 是 的 , 丽萨 试 了 两双 鞋子 。 તે વાદળી અને કાળા જૂતાની જોડી પેરી જુએ છે. Es sieht aus wie ein Paar blaue und schwarze Schuhe. She tries on a blue and a black pair. Elle essaie une paire de chaussures bleues et une paire de noires. Lei ne prova un paio blu e un paio nere. 彼女 は 青 と 黒 の 靴 を 履いて みます 。 그녀는 파란색 신발 한 켤레 그리고 검은색 신발 한 켤레를 신어봐요. Ze past een paar blauwe en een paar zwarte. Ela experimenta um azul e um preto. Она примеряет голубую и чёрную пары. Hon provar ett par blå och ett par svarta skor. 她 试 了 一双 蓝色 鞋子 和 一双 黑色 鞋子 。

4) પહેલા, લિસા વાદળી જૂતાની જોડી પેરી જુએ છે. 4) Zuerst probiert Laura ein blaues Paar Schuhe an. 4) First, Lisa tries a pair of blue shoes. 4) En premier Elise essaie une paire de chaussures bleues. 4) Per prime Luisa prova un paio di scarpe blu. 4) 最初に リサ は 青い 靴 を 履いて みます 。 4) 연희는 먼저 파란색 신발 한 켤레를 신어봐요. 4) Lies past eerst een paar blauwe schoenen. 4) Primeiro Lisa experimenta um par de sapatos azuis. 4) Сначала Лиза примеряет голубые туфли. 4) Först provar Lisa ett par blå skor. 4) 丽萨 先试 了 一双 蓝色 的 鞋子 。 શું લિસા લાલ જૂતાની જોડી પહેલા પેરી જુએ છે? Probiert Laura zuerst ein rotes Paar Schuhe an? Does Lisa try a pair of red shoes first? Elise essaie-t-elle une paire de chaussures rouges? Luisa prova prima un paio di scarpe rosse? リサ は 最初に 赤い 靴 を 履いて みます か ? 연희가 먼저 빨간색 신발 한 켤레를 신어봐요? Past Lies eerst een paar rode schoenen? Lisa experimenta primeiro um par de sapatos vermelhos? Лиза сначала примеряет красные туфли? Provar Lisa ett par röda skor först? 丽萨 先试 了 一双 红色 的 鞋子 吗 ? ના, લિસા લાલ જૂતા નથી પહેરતી. Nein, Laura probiert zuerst ein blaues Paar Schuhe an. No, Lisa does not try a pair of red shoes. Non, Elise n'essaie pas une paire de chaussures rouges. No, Luisa non prova un paio di scarpe rosse. いいえ 、 リサ は 赤い 靴 を 履いて いません 。 아니요, 연희는 빨간색 신발 한 켤레를 신어보지 않아요. Nee, Lies past geen paar rode schoenen. Não, Lisa não experimenta um par de sapatos vermelhos. Нет, Лиза примеряет не красные туфли. Nej, Lisa provar inte ett par röda skor. 不是 , 丽萨 没有 试 红色 的 鞋子。 તે વાદળી જૂતાની જોડી પેરી જુએ છે. Er sieht aus wie ein Paar blaue Schuhe. She tries a pair of blue shoes. Elle essaie une paire de chaussures bleues. Lei prova un paio di scarpe blu. 彼女 は 青い 靴 を 履いて みます 。 그녀는 파란색 신발 한 켤레를 신어봐요. Ze past een paar blauwe schoenen. Ela experimenta um par de sapatos azuis. Она примеряет голубые туфли. Hon provar ett par blå skor. 她 先试 了 一双 蓝色 的 鞋子 。

5) વાદળી જૂતા બહુ ફિટ પડે છે. 5) Die blauen Schuhe sind zu eng. 5) The blue shoes are too tight. 5) Les chaussures bleues sont trop serrées. 5) Le scarpe blu sono troppo strette. 5) 青い 靴 は 小さ すぎました 。 5) 파란색 신발은 너무 쪼여요. 5) De blauwe schoenen zijn te klein. 5) Os sapatos azuis estão muito apertados. 5) Голубые туфли слишком узкие. 5) De blå skorna är för små. 5) 那双 蓝色 鞋子 太 紧 了 。 શું વાદળી જૂતા આરામદાયક છે? Sind die blauen Schuhe bequem? Are the blue shoes comfortable? Les chaussures bleues sont-elles confortables? Le scarpe blu sono comode? 青い 靴 は 履き心地 が 良い です か ? 파란색 신발이 편해요? Zijn de blauwe schoenen comfortabel? Os sapatos azuis estão confortáveis? Голубые туфли удобные? Är de blå skorna sköna? 那双 蓝色 鞋子 穿着 很 舒服 吗 ? ના,વાદળી જૂતા આરામદાયક નથી. Nein, die blauen Schuhe sind nicht bequem. No, the blue shoes are not comfortable. Non, les chaussures bleues ne sont pas confortables. No, le scarpe blu non sono comode. いいえ 、 青い 靴 は 履き心地 が 悪い です 。 아니요, 파란색 신발은 편하지 않아요. Nee, de blauwe schoenen zijn niet comfortabel. Não, os sapatos azuis não estão confortáveis. Нет, голубые туфли не удобные. Nej, de blå skorna är inte sköna. 那双 蓝色 鞋子 穿着 不 舒服 。 તે બહુ ફિટ પડે છે. Sie sind zu eng. They are too tight. Elles sont trop serrées. Sono troppo strette. それ は 小さ すぎました 。 그것은 너무 쪼여요. Ze zijn te klein. Eles estão muito apertados. Oни слишком узкие. De är för små. 那双 鞋子 太 紧 了 。

6) કાળા જૂતા બહુ આરામદાયક છે. 6) Die schwarzen Schuhe sind sehr bequem. 6) The black shoes are very comfortable. 6) Les chaussures noires sont très confortables. 6) Le scarpe nere sono molto comode. 6) 黒い 靴 は とても 履き心地 が 良い です 。 6) 검은색 신발은 매우 편해요. 6) De zwarte schoenen zijn zeer comfortabel. 6) Os sapatos pretos estão confortáveis. 6) Чёрные туфли очень удобные. 6) De svarta skorna är väldigt sköna. 6) 那双 黑色 鞋子 穿着 很 舒服 。

શું કાળા જૂતા આરામદાયક છે? Sind die schwarzen Schuhe bequem? Are the black shoes comfortable? Les chaussures noires sont-elles confortables? Le scarpe nere sono comode? 黒い 靴 は 履き心地 が よい です か ? 검은색 신발이 편해요? Zijn de zwarte schoenen comfortabel? Os sapatos pretos estão confortáveis? Чёрные туфли удобные? Är de svarta skorna sköna? 那双 黑色 鞋子 穿着 很 舒服 吗 ? હા, કાળા જૂતા બહુ આરામદાયક છે. Ja, die schwarzen Schuhe sind sehr bequem. Yes, the black shoes are very comfortable. Oui, les chaussures noires sont très confortables. Si, le scarpe nere sono molto comode. はい 、 黒い 靴 は とても 履き心地 が 良い です 。 네, 검은색 신발은 매우 편해요. Ja, de zwarte schoenen zijn zeer comfortabel. Sim, os sapatos pretos ficaram muito confortáveis. Да, чёрные туфли очень удобные. Ja, de svarta skorna är mycket sköna. 是 的 , 那双 黑色 鞋子 穿着 很 舒服 。

7) કાળા જૂતા $૪૫૦ ના છે. 7) Die schwarzen Schuhe kosten vierhundertundfünfzig Euro. 7) The black shoes are $450. 7) Les chaussures noires coûtent quatre-cents cinquante euros. 7) Le scarpe nere costano quattrocentocinquanta dollari. 7) 黒い 靴 は 450 ドル です 。 7) 검은색 신발은 사백오십 불이에요. 7) De zwarte schoenen kosten vierhonderdvijftig euro. 7) Os sapatos pretos custam quatrocentos e cinquenta dólares. 7) Чёрные туфли стоят четыреста пятьдесят долларов. 7) De svarta skorna kostar 3500 kronor. 7) 那双 黑色 鞋子 450 美元 。 શું કાળા જૂતા મોંઘા છે? Sind die schwarzen Schuhe teuer? Are the black shoes expensive? Les chaussures noires sont-elles chères? Le scarpe nere sono costose? 黒い 靴 は 高い です か ? 검은색 신발이 비싸요? Zijn de zwarte schoenen duur? Os sapatos pretos são caros? Чёрные туфли дорогие? Är de svarta skorna dyra? 那双 黑色 鞋子 很 贵 吗 ? હા, કાળા જૂતા મોંઘા છે.તે $૪૫૦ ના છે. Naja, kommt darauf an, aber, ja, für Laura sind sie sehr teuer. Yes, the black shoes are expensive, they are $450. Oui, les chaussures noires sont chères, elles coûtent quatre-cents cinquante euros. Si, le scarpe nere sono costose, costano quattrocentocinquanta dollari. はい 、 黒い 靴 は 高い です それ は 450 ドル します 。 네, 검은색 신발은 비싸요 그것은 사백오십 불이에요. Ja, de zwarte schoenen zijn duur, ze kosten vierhonderdvijftig euro. Sim os sapatos pretos são bem caros, eles custam quatrocentos e cinquenta dólares. Да, чёрные туфли дорогие, oни стоят четыреста пятьдесят долларов. Ja, de svarta skorna är dyra, de kostar 3500 kronor. 是 的 , 那双 黑 鞋子 非常 贵 , 那双 黑 鞋子 要 450 美元 。

8) લિસા જૂતા નીચે મૂકીને દુકાનમાંથી જતી રહે છે. 8) Traurig stellt Laura die Schuhe zurück und verlässt das Geschäft. 8) Lisa puts down the shoes and leaves the store. 8) Elise repose les chaussures et quitte le magasin. 8) Luisa lascia le scarpe e va via. 8) リサ は その 靴 を 脱ぎ お店 を 立ち去ります 。 8) 연희가 신발을 내려놓고 가요. 8) Met spijt zet Lies de schoenen neer en verlaat de winkel. 8) Lisa largou os sapatos e foi embora da loja. 8) Лиза кладёт туфли на место и уходит из магазина. 8) Lisa lägger tillbaka skorna och lämnar affären. 8) 丽萨 放下 鞋子 离开 了 鞋店 。 શું લિસા જૂતા ખરીદે છે? Kauft Laura die Schuhe? Does Lisa buy the shoes? Elise achète-t-elle les chaussures? Luisa compra le scarpe? リサ は その 靴 を 買います か ? 연희가 신발을 사요? Koopt Lies de schoenen? Lisa comprou os sapatos? Лиза покупает туфли? Köper Lisa skorna? 丽萨 买 了 那双 鞋子 吗 ? ના, લિસા જૂતા નથી ખરીદતી. Nein, Laura kauft die Schuhe nicht. No, Lisa does not buy the shoes. Non, Elise n'achète pas les chaussures. No, Luisa non compra le scarpe. いいえ 、 リサ は その 靴 を 買いません 。 아니요, 연희는 신발을 사지 않아요. Nee, Lies koopt de schoenen niet. Não, Lisa não comprou os sapatos. Нет, Лиза не покупает туфли. Nej, Lisa köper inte skorna. 没有 , 丽萨 没有 买 那双 鞋子 。 તે જૂતા નીચે મૂકીને દુકાનમાંથી જતી રહે છે. Sie stellt sie zurück und verlässt das Geschäft. She puts them down and leaves the store. Elle les repose et quitte le magasin. Lei le mette giù e lascia il negozio. 彼女 は その 靴 を 脱ぎ お店 を 立ち去ります 。 그녀는 그것을 내려놓고 가게에서 나가요. Ze zet ze neer en verlaat de winkel. Ela largou eles e foi embora. Она кладёт их на место и уходит из магазина. Hon lägger tillbaka skorna och lämnar affären. 她 放下 了 那双 鞋子 离开 了 鞋店 。