×

We use cookies to help make LingQ better. By visiting the site, you agree to our cookie policy.


image

LingQ Mini Stories, 56 - માર્ગરેટ એક ઉત્પાદન કંપની માટે માર્કેટિંગ મેનેજર છે

56 - માર્ગરેટ એક ઉત્પાદન કંપની માટે માર્કેટિંગ મેનેજર છે

વાર્તા-૫૬

અ) માર્ગરેટ એક ઉત્પાદન કંપની માટે માર્કેટિંગ મેનેજર છે. તેને ખાતરી છે કે તેની કંપનીનું વિદેશમાં વિસ્તરણ કરવા માટે હવે શ્રેષ્ઠ સમય છે કારણ કે વિદેશી બજારોમાં તેની કંપનીના ઉત્પાદનો માટે માંગ વધી રહી છે.

માત્ર નિકાસમાં જ વધારો નહીં, પરંતુ અમુક વિદેશી દેશોમાં ઉત્તમ ભાગોનાં સપ્લાયર્સ પણ છે.

તેથી વિદેશી વિસ્તરણ બજાર શેરમાં વધારો કરી શકે છે અને તે જ સમયે ખર્ચ ઘટાડી શકે છે.

વિદેશમાં કોઈપણ ચાલને સાવચેત આયોજનની જરૂર પડશે.

દરેક વિદેશી દેશની પરિસ્થિતિઓ અલગ હોવાથી, તેને મદદ કરવા માટે સ્થાનિક નિપુણતાવાળા લોકોને શોધવાની જરૂર પડશે.

માર્ગરેટે મોટા ભાગની અગત્યના વિદેશી બજારોની મુલાકાત લીધી છે.

તે ખોટી ચાલ ન કરવા માંગતી હોવાથી તેના હાલના વિદેશી ગ્રાહકોને સલાહ માટે પૂછવાનો નિર્ણય કરે છે.

નવી વિસ્તરણ યોજના સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે તેની ખાતરી કરવા માટે તેના માટે જરૂરી સંશોધન કરવામાં થોડો સમય લેશે.

બ) હું થોડા વર્ષો પહેલા ઉત્પાદન કંપની માટે માર્કેટિંગ મેનેજર હતો. મને ખાતરી થઈ ગઈ હતી કે અમારી કંપનીનું વિદેશમાં વિસ્તરણ કરવા માટેનો આ સમય છે કારણ કે વિદેશી બજારોમાં અમારી કંપનીના ઉત્પાદનો માટે માંગ વધતી હતી.

માત્ર નિકાસમાં જ વધારો નથી, પરંતુ અમુક વિદેશી દેશોમાં ઉત્તમ ભાગોના સપ્લાયરો પણ હતા.

તેથી વિદેશી વિસ્તરણ બજાર શેરમાં વધારો કરી શકે છે અને તે જ સમયે ખર્ચ ઘટાડી શકે છે.

વિદેશી કોઈપણ ચાલને સાવચેત આયોજનની જરૂર છે.

દરેક વિદેશી દેશની પરિસ્થિતી અલગ હોવાથી હું જાણું છું કે મને મદદ કરવા માટે મને સ્થાનિક કુશળતા ધરાવતા લોકોને શોધવા પડશે.

મેં મોટા ભાગની અગત્યના વિદેશી બજારોની મુલાકાત લીધી હતી.

હું ખોટી ચાલ ચલવા માંગતો નહોતો અને તેથી મારા હાલના વિદેશી ગ્રાહકોને સલાહ માટે પૂછવાનો નિર્ણય કર્યો.

નવી વિસ્તરણ યોજના સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી તેની ખાતરી કરવા માટે મારા માટે જરૂરી સંશોધન કરવા માટે થોડો સમય લેવો પડ્યો હતો.

પ્રશ્નોઃ

અ) 1) માર્ગરેટ એક ઉત્પાદન કંપની માટે માર્કેટિંગ મેનેજર છે. માર્ગરેટની નોકરી શું છે? માર્ગારેટનું કામ માર્કેટિંગ કંપની માટે ઉત્પાદન મેનેજરનુ છે.

2) તેને ખાતરી છે કે તેમની કંપની વિદેશમાં વિસ્તરણ કરવા માટે હવે શ્રેષ્ઠ સમય છે. માર્ગરેટને શેની ખાતરી છે? તેને ખાતરી છે કે તેની કંપની વિદેશમાં વિસ્તરણ કરવા માટે હવે શ્રેષ્ઠ સમય છે.

3) અમુક વિદેશી દેશોમાં ઉત્તમ ભાગોના સપ્લાયર્સ છે.

ઉત્તમ ભાગોના સપ્લાયર્સ ક્યાં છે? અમુક વિદેશી દેશોમાં ઉત્તમ ભાગોના સપ્લાયર્સ છે.

4) વિદેશમાં વિસ્તરણ બજાર શેરમાં વધારો કરી શકે છે અને તે જ સમયે ખર્ચમાં ઘટાડો કરી શકે છે. વિદેશી શું વિસ્તરણ કરશે? વિદેશી વિસ્તરણ બજાર શેર વધારી અને તે જ સમયે ખર્ચમાં ઘટાડો કરી શકે છે.

બ) 5) મને ખબર છે કે મને મદદ કરવા માટે સ્થાનિક નિપુણતાવાળા લોકોને શોધવાનું રહેશે. મને શું ખબર છે કે મને મદદ કરવા માટે કોને શોધવાની જરૂર છે? હું જાણું છું કે સ્થાનિક કુશળતા ધરાવતા લોકોને શોધવાની જરૂર છે.

6) મેં અગત્યના વિદેશી બજારોની મુલાકાત લીધી હતી. શું હું તમામ મહત્વપૂર્ણ વિદેશી બજારોમાં ગયો હતો? ના, મેં મોટાભાગના વિદેશી બજારોની મુલાકાત લીધી હતી.

7) મેં મારા હાલના વિદેશી ગ્રાહકોને સલાહ માટે પૂછવાનો નિર્ણય કર્યો. મેં મારા હાલના વિદેશી ગ્રાહકોને શું પૂછ્યું? મેં તેમને સલાહ માટે પૂછ્યું.

8) મારા માટે જરૂરી સંશોધન કરવા માટે હું થોડો વધારે સમય લઈશ. શું તે જરૂરી સંશોધન કરવા માટે મને બહુ ઓછો સમય લાગવાનો હતો? ના, તે સંશોધન કરવા માટે મને થોડો વધારે સમય લાગવાનો હતો.

56 - માર્ગરેટ એક ઉત્પાદન કંપની માટે માર્કેટિંગ મેનેજર છે 56 - Margaret is a marketing manager for a manufacturing company 56 – Маргарет – менеджер по маркетингу в производственной компании.

વાર્તા-૫૬ Geschichte 56 Story-56 Historia 56 Storia 56 Story 56 Story 56 História 56 История 56 故事56

અ) માર્ગરેટ એક ઉત્પાદન કંપની માટે માર્કેટિંગ મેનેજર છે. A) Miriam ist Marketingmanagerin für einen Produktionsbetrieb. A) Margaret is marketing manager for a manufacturing company. A) Margarita es gerente de mercadeo en una empresa de fabricación. A) Margaret è responsabile marketing in un'azienda manifatturiera. A ) マーガレット は 製造 会社 の マーケティングマネージャー です 。 A) 다빈은 한 제조 회사의 영업부장입니다. A) Margarete é gerente de marketing para uma fábrica. А) Маргарита – менеджер по продажам в производственной компании. A) 玛格雷特 是 一个 制造 公司 的 市场 经理 。 તેને ખાતરી છે કે તેની કંપનીનું વિદેશમાં વિસ્તરણ કરવા માટે હવે શ્રેષ્ઠ સમય છે કારણ કે વિદેશી બજારોમાં તેની કંપનીના ઉત્પાદનો માટે માંગ વધી રહી છે. Sie ist überzeugt, dass jetzt der beste Zeitpunkt für ihr Unternehmen ist, ins Ausland zu expandieren, da die Nachfrage nach den Produkten ihres Unternehmens in den ausländischen Märkten wächst. She is convinced that now is the best time for her company to expand overseas since demand is growing for her company's products in foreign markets. Ella está convencida de que este es el mejor momento para que su empresa se expanda en el extranjero,ya que la demanda para los productos de su compañía está creciendo en los mercados internacionales. È convinta che ora sia il momento migliore per la sua azienda di espandersi sul mercato estero, poiché la domanda dei prodotti della sua azienda, nei mercati esteri, sta crescendo. 彼女 は 会社 の 製品 へ の 需要 が 外国 市場 へ と 伸びて いる 為 、 会社 が 海外 へ 市場 を 広げる に は 今 が 一 番 良い と 確信 して います 。 그녀는 회사가 해외로 판로를 넓히는 데에 지금이 적기라고 확신하고 있습니다왜냐하면 해외 시장에서 이 회사의 제품에 대한 수요가 증가하고 있기 때문입니다. Ela está convencida de que agora é o melhor momento para a sua empresa se expandir para o exterior, uma vez que a demanda está crescendo para os produtos da empresa em mercados estrangeiros. Она убеждена, что сейчас самое лучшее время для её компании расширить рынки сбыта за рубежом, поскольку спрос на продукцию её фирмы растёт на внешних рынках. 她 确信 现在 是 她 公司 拓展 海外 市场 的 最好 时间 因为 海外 市场 对 她 公司 的 产品 需求 一直 增长 。

માત્ર નિકાસમાં જ વધારો નહીં, પરંતુ અમુક વિદેશી દેશોમાં ઉત્તમ ભાગોનાં સપ્લાયર્સ પણ છે. Nicht nur der Export wächst, sondern es gibt auch ausgezeichnete Zulieferer in bestimmten Ländern. Not only are exports growing, but there are excellent parts suppliers in certain foreign countries. No solo están creciendo las exportaciones, sino que también existen excelentes proveedores de piezas en ciertos países. Non solo le esportazioni crescono, ma ci sono fornitori di ricambi eccellenti in alcuni paesi stranieri. 輸出 が 増加 した だけ で なく 諸 外国 に おいて は 素晴らしい 部品 サプライヤー が あります 。 수출이 증가하고 있을 뿐만 아니라 몇몇 해외 국가들에는 훌륭한 부품 공급처도 있습니다. Não só as exportações crescem, mas existem excelentes fornecedores de peças em outros países. В некоторых зарубежных странах не только растёт экспорт, но также есть и отличные поставщики запчастей. 不但 出口 在 增长 , 而且 在 外国 有 很棒 的 零件 供应商 。

તેથી વિદેશી વિસ્તરણ બજાર શેરમાં વધારો કરી શકે છે અને તે જ સમયે ખર્ચ ઘટાડી શકે છે. Die Expansion nach Übersee könnte daher den Marktanteil erhöhen und gleichzeitig die Kosten senken. Therefore expanding overseas could increase market share and reduce costs at the same time. Por lo tanto, la expansión al exterior podría incrementar el intercambio mercantil y reducir los costos al mismo tiempo. Quindi, espandersi all'estero potrebbe aumentare la quota di mercato e ridurre I costi allo stesso tempo. 従って 海外 へ の 市場 拡大 は マーケット 市場 が 増加 する と 同時に コスト 削減 に なります 。 그렇기 때문에 해외로 판로를 넓히는 것은 시장 점유율을 높이는 동시에 코스트를 낮출 수 있습니다. Portanto, a expansão para o exterior pode aumentar a participação no mercado e reduzir os custos ao mesmo tempo. Поэтому выход на зарубежные рынки мог бы увеличить долю рынка и одновременно сократить затраты. 所以 拓展 海外 市场 可以 增大 市场 拥有率 也 可以 同时 降低成本 。

વિદેશમાં કોઈપણ ચાલને સાવચેત આયોજનની જરૂર પડશે. Jeder Vorstoß im Ausland erfordert eine sorgfältige Planung. Any move overseas will require careful planning. Cualquier movimiento en el extranjero requerirá de una planificación cuidadosa. Ogni movimento all'estero richiederà un'attenta pianificazione. 海外 へ の いかなる 動き も 念入りな 計画 を 必要 と します 。 해외로의 이전은 세심한 계획을 필요로 할 것입니다. Qualquer movimento no exterior exigirá um planejamento cuidadoso. Любые действия за границей потребуют тщательного планирования. 任何 海外 的 活动 都 需要 仔细 的 安排 。

દરેક વિદેશી દેશની પરિસ્થિતિઓ અલગ હોવાથી, તેને મદદ કરવા માટે સ્થાનિક નિપુણતાવાળા લોકોને શોધવાની જરૂર પડશે. Da die Bedingungen in jedem Land anders sind, wird sie mit Sicherheit Leute mit lokaler Expertise finden müssen, die ihr zur Seite stehen. Since conditions in each foreign country are different, she will certainly need to find people with local expertise to help her. Dado que las condiciones en cada país son diferentes, seguramente Margarita necesitará encontrar personas con experiencia local que puedan ayudarla. Dal momento che le condizioni in ogni paese straniero sono diverse, avrà certamente bisogno di trovare persone con competenze locali ad aiutarla. 各国 に おける 条件 が 違う こと から 彼女 は 彼女 を 助けて くれる 専門知識 を 持った 人 を 見つける 必要 が あります 。 각 나라의 상황이 다르기 때문에 그녀는 분명 자신을 도와줄 현지 전문가 등을 찾을 필요가 있을 겁니다. Uma vez que as condições em cada país estrangeiro são diferentes, ela certamente precisará encontrar pessoas com conhecimentos locais para ajudá-la. Поскольку условия в каждой новой стране разные, ей обязательно нужно найти людей со знанием местной специфики, которые могли бы ей помочь. 因为 每个 国家 的 情况 都 不 一样 , 她 需要 找 一个 了解 当地 情况 的 人来 帮助 她 。

માર્ગરેટે મોટા ભાગની અગત્યના વિદેશી બજારોની મુલાકાત લીધી છે. Miriam hat bereits die meisten wichtigen internationalen Märkte besucht. Margaret has visited most of the important overseas markets. Margarita ha visitado la mayoría de los mercados internacionales más importantes. Margaret ha visitato la maggior parte dei mercati esteri importanti. マーガレット は たいてい 重要な 海外 市場 を 訪れました 。 다빈은 대부분의 중요한 해외 시장을 방문한 바 있습니다. Margarete visitou a maioria dos importantes mercados estrangeiros. Маргарита посетила большинство важных зарубежных рынков. 玛格雷特 已经 去过 大部分 重要 的 海外 市场 。

તે ખોટી ચાલ ન કરવા માંગતી હોવાથી તેના હાલના વિદેશી ગ્રાહકોને સલાહ માટે પૂછવાનો નિર્ણય કરે છે. Sie will keinen falschen Zug machen und beschließt daher, ihre bestehenden Auslandskunden um Rat zu bitten. She doesn't want to make a wrong move and therefore decides to ask her existing overseas customers for advice. Ella no quiere dar una paso en falso, así que decide pedir algunos consejos a sus clientes existentes en el extranjero. Non vuole fare alcuna mossa sbagliata e decide quindi di chiedere consiglio ai suoi attuali client stranieri. 彼女 は 間違った 動き を し たく なかった ので 海外 に いる 既存 顧客 に アドバイス を 頼む こと を 決めて います 。 그녀는 일을 그르치고 싶지 않기 때문에 기존의 해외 고객들에게 조언을 구하기로 했습니다. Ela não quer fazer uma jogada errada e, portanto, decide pedir conselhos aos seus clientes estrangeiros. Она не хочет совершать неправильных шагов и поэтому решает попросить совета у своих уже существующих зарубежных клиентов. 她 不想 走 错路 所以 决定 向 她 现在 已经 有 的 海外 市场 客人 寻求 建议 。

નવી વિસ્તરણ યોજના સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે તેની ખાતરી કરવા માટે તેના માટે જરૂરી સંશોધન કરવામાં થોડો સમય લેશે. Es wird eine Weile dauern, bis sie die notwendigen Recherchen angestellt hat, um sicherzustellen, dass der neue Expansionsplan erfolgreich abgeschlossen werden kann. It will take a while for her to do the necessary research to make sure that the new expansion plan is completed successfully. Le llevará un tiempo realizar las investigaciones necesarias para asegurarse de que el nuevo plan de expansión se complete con éxito. Le ci vorrà del tempo per fare ricerche necessarie per assicurarsi che il nuovo piano di espansione sia completato con successo. 彼女 は 新しい 拡張 計画 が 成功 する と 確信 できる ような 必要な リサーチ を する ため に しばらく 時間 を かける でしょう 。 새로운 해외 확장 계획을 성공적으로 완료하기 위해 필요한 조사를 하는 데에는 시간이 어느 정도 걸릴 겁니다. Vai demorar um pouco para que ela faça a pesquisa necessária para garantir que o novo plano de expansão seja concluído com sucesso. Ей потребуется некоторое время, чтобы провести необходимые исследования и убедиться, что новый план расширения сделан удачно. 做 必要 的 研究 需要 很 长时间 , 以 确保 新 的 拓展 计划 可能 成功 完成 。

બ) હું થોડા વર્ષો પહેલા ઉત્પાદન કંપની માટે માર્કેટિંગ મેનેજર હતો. B) Vor einigen Jahren war ich Marketingmanager bei einem Produktionsbetrieb. B) I was marketing manager for a manufacturing company, a few years ago. B) Yo fui gerente de mercadeo de una empresa de fabricación hace algunos años. B) Ero direttrice marketing per una società manifatturiera, alcuni anni fa. B ) 私 は 数 年 前 、 製造 会社 の マーケティングマネージャー でした 。 B) 저는 몇 년 전에 제조 회사의 영업부장이었습니다. B) Eu era gerente de marketing de uma fábrica, há alguns anos. Б) Я была менеджером по продажам в производственной компании несколько лет назад. B) 几年 前 我 是 一个 制造 公司 的 市场 经理 。 મને ખાતરી થઈ ગઈ હતી કે અમારી કંપનીનું વિદેશમાં વિસ્તરણ કરવા માટેનો આ સમય છે કારણ કે વિદેશી બજારોમાં અમારી કંપનીના ઉત્પાદનો માટે માંગ વધતી હતી. Ich war überzeugt, dass es an der Zeit war, dass unser Unternehmen ins Ausland expandiert, da die Nachfrage nach den Produkten unseres Unternehmens auf den Auslandsmärkten wuchs. I was convinced that it was time time for our company to expand overseas since demand was growing for our company's products in foreign markets. Estaba convencida de que era el momento para que nuestra empresa se expandiera en el extranjero,ya que la demanda para nuestros productos estaba creciendo en los mercados internacionales. Ero convinta che fosse il momento per la nostra compagnia di espandersi all'estero da quando la domanda dei prodotti della nostra azienda stava crescendo nei mercati esteri. 私 は 会社 の 製品 へ の 需要 が 外国 市場 へ と 伸びて いる 為 、 会社 が 海外 へ 市場 を 広げる に は 今 が 一 番 良い と 確信 しました 。 저는 회사가 해외로 판로를 넓히는 데에 그 때가 적기라고 확신하고 있었습니다왜냐하면 해외 시장에서 우리 회사의 제품에 대한 수요가 증가하고 있었기 때문입니다. Eu estava convencida de que era hora de nossa empresa se expandir para o exterior,uma vez que a demanda crescia nos produtos da empresa em mercados estrangeiros. Я была убеждена, что тогда было самое лучшее время для нашей компании расширить рынки сбыта за рубежом, поскольку спрос на продукцию нашей фирмы рос на внешних рынках. 我 确信 那 是 我们 公司 拓展 海外 市场 的 最好 时间 因为 海外 市场 我们 公司 的 产品 需求 一直 增长 。

માત્ર નિકાસમાં જ વધારો નથી, પરંતુ અમુક વિદેશી દેશોમાં ઉત્તમ ભાગોના સપ્લાયરો પણ હતા. Nicht nur der Export wuchs, auch die Zulieferer in einigen Ländern waren hervorragend. Not only were exports growing, but there were excellent parts suppliers in certain foreign countries. No solo crecieron las exportaciones, sino que también hubo excelentes proveedores de piezas en ciertos países. Non solo le esportazioni stavano crescendo, ma c'erano eccellenti fornitori di ricambi in alcuni paesi esteri. 輸出 が 増加 した だけ で なく 諸 外国 に おいて は 素晴らしい 部品 サプライヤー が ありました 。 수출이 증가하고 있을 뿐만 아니라 몇몇 해외 국가들에는 훌륭한 부품 공급처도 있었습니다. Não só as exportações cresciam, mas haviam excelentes fornecedores de peças em outros países. В некоторых зарубежных странах рос не только экспорт, но также были и отличные поставщики запчастей. 不但 出口 在 增长 , 而且 在 外国 有 很棒 的 零件 供应商 。

તેથી વિદેશી વિસ્તરણ બજાર શેરમાં વધારો કરી શકે છે અને તે જ સમયે ખર્ચ ઘટાડી શકે છે. Die Expansion insAusland könnte daher den Marktanteil erhöhen und gleichzeitig die Kosten senken. Therefore expanding overseas could increase market share and reduce costs at the same time. Por lo tanto, la expansión al exterior podría incrementar el intercambio mercantil y reducir los costos al mismo tiempo. Pertanto, l'espansione all'estero avrebbe potuto aumentare la quota di mercato e ridurre I costi allo stesso tempo. 従って 海外 へ の 市場 拡大 は マーケット 市場 が 増加 する と 同時に コスト 削減 に なり えました 。 그렇기 때문에 해외로 판로를 넓히는 것은 시장 점유율을 높이는 동시에 코스트를 낮출 수 있었습니다. Portanto, a expansão para o exterior poderia aumentar a participação no mercado e reduzir os custos ao mesmo tempo. Поэтому выход на зарубежные рынки мог увеличить долю рынка и одновременно сократить затраты. 所以 拓展 海外 市场 可以 增大 市场 拥有率 也 可以 同时 降低成本 。

વિદેશી કોઈપણ ચાલને સાવચેત આયોજનની જરૂર છે. Jeder Vorstoß im Ausland würde eine sorgfältige Planung erfordern. Any move overseas was going to require careful planning. Cualquier movimiento en el extranjero requerirá de una planificación cuidadosa. Ogni movimento all'estero avrebbe richiesto un'accurata pianificazione. 海外 へ の いかなる 動き も 念入りな 計画 を 必要 と しました 。 해외로의 이전은 세심한 계획을 필요로 할 것이었습니다. Qualquer movimento no exterior exigiria um planejamento cuidadoso. Любые действия за границей требовали тщательного планирования. 任何 海外 的 活动 都 需要 仔细 的 安排 。

દરેક વિદેશી દેશની પરિસ્થિતી અલગ હોવાથી હું જાણું છું કે મને મદદ કરવા માટે મને સ્થાનિક કુશળતા ધરાવતા લોકોને શોધવા પડશે. Da die Bedingungen in jedem Land anders sind, wusste ich, dass ich Leute mit lokaler Expertise finden musste, die mir zur Seite stehen. Since conditions in each foreign country were different, I knew that I would need to find people with local expertise to help me. Dado que las condiciones en cada país eran diferentes, sabía que tendría que encontrar personas con experiencia local para ayudarme. Poiché le condizioni in ogni paese straniero erano differenti, sapevo, che avrei avuto bisogno di trovare persone con esperienza locale ad aiutarmi. 各国 に おける 条件 が 違う こと から 私 は 私 を 助けて くれる 専門知識 を 持った 人 を 見つける 必要 が ある と 知りました 。 각 나라의 상황이 다르기 때문에 저를 도와줄 현지 전문가 등을 찾을 필요가 있을 것이라는 점을 알고 있었습니다. Como as condições em cada país estrangeiro eram diferentes, eu sabia que precisaria encontrar pessoas com experiência local para me ajudar. Поскольку условия в каждой новой стране были разными, я знала, что мне может понадобиться найти людей со знанием местной специфики, которые могли бы мне помочь. 因为 每个 国家 的 情况 都 不 一样 , 我 知道 我会 需要 找 一个 了解 当地 情况 的 人来 帮助 我 。

મેં મોટા ભાગની અગત્યના વિદેશી બજારોની મુલાકાત લીધી હતી. Ich hatte bereits die meisten wichtigen internationalen Märkte besucht. I had visited most of the important overseas markets. Yo había visitado la mayoría de los mercados internacionales más importantes. Ho visitato I maggiori mercati esteri importanti. 私は たいてい 重要な 海外 市場 を 訪れました 。 저는 대부분의 중요한 해외 시장을 방문한 바 있었습니다. Eu tinha visitado a maioria dos importantes mercados estrangeiros. Я посетила большинство важных зарубежных рынков. 我 已经 去过 大部分 重要 的 海外 市场 。

હું ખોટી ચાલ ચલવા માંગતો નહોતો અને તેથી મારા હાલના વિદેશી ગ્રાહકોને સલાહ માટે પૂછવાનો નિર્ણય કર્યો. Ich wollte keinen falschen Zug machen und entschied mich daher, meine bestehenden Auslandskunden um Rat zu bitten. I didn't want to make a wrong move and therefore decided to ask my existing overseas customers for advice. No quería dar un paso en falso, así que decidí pedir algunos consejos a mis clientes existentes en el extranjero. Non volevo commettere un mossa sbagliata e quindi ho chiesto consiglio ai miei client esteri esistenti. 私 は 間違った 動き を し たく なかった ので 海外 に いる 既存 顧客 に アドバイス を 頼む こと を 決めました 。 일을 그르치고 싶지 않았기 때문에 기존의 해외 고객들에게 조언을 구하기로 했습니다. Eu não queria fazer um movimento errado e, portanto, decidi pedir conselho aos meus clientes estrangeiros. Я не хотела совершать неправильных шагов и поэтому решила попросить совета у своих уже существующих зарубежных клиентов. 我 不想 走 错路 所以 决定 向 我 现在 已经 有 的 海外 市场 客人 寻求 建议 。

નવી વિસ્તરણ યોજના સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી તેની ખાતરી કરવા માટે મારા માટે જરૂરી સંશોધન કરવા માટે થોડો સમય લેવો પડ્યો હતો. Es würde eine Weile dauern, bis ich die notwendigen Recherchen angestellt hatte, um sicherzustellen, dass der neue Expansionsplan erfolgreich abgeschlossen werden konnte. It was going to take a while for me to do the necessary research to make sure that the new expansion plan was completed successfully. Me iba a llevar un tiempo realizar las investigaciones necesarias para asegurarme de que el nuevo plan de expansión se completara con éxito. Mi ci sarebbe voluto del tempo per fare le ricerche necessarie per assicurarmi che la nuova pianificazione di espansione fosse completata con successo. 私 は 新しい 拡張 計画 が 成功 する と 確信 できる ような 必要な リサーチ を する ため に しばらく 時間 を かけました 。 새로운 해외 확장 계획을 성공적으로 완료하기 위해 필요한 조사를 하는 데에는 시간이 어느 정도 걸릴 예정이었습니다. Levaria algum tempo para fazer as pesquisas necessárias para garantir que o novo plano de expansão fosse concluído com sucesso. Требовалось некоторое время, чтобы провести необходимые исследования и убедиться, что новый план расширения сделан удачно. 做 必要 的 研究 需要 很 长时间 , 以 确保 新 的 拓展 计划 可能 成功 完成 。

પ્રશ્નોઃ Fragen: Questions: Preguntas: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы 问题:

અ) 1) માર્ગરેટ એક ઉત્પાદન કંપની માટે માર્કેટિંગ મેનેજર છે. A) 1) Miriam ist Marketingmanagerin bei einem Produktionsbetrieb. A) 1) Margaret is marketing manager for a manufacturing company. A) 1) Margarita es gerente de mercadeo de una empresa de fabricación. A) 1) Margaret è la responsabile marketing per un'azienda manifatturiera. A) 1) マーガレット は 製造 会社 の マーケティングマネージャー です 。 A) 1) 다빈은 한 제조 회사의 영업부장입니다. A) 1) Margarete é gerente de marketing de uma Fábricao. А) 1) Маргарита – менеджер по продажам в производственной компании. A) 1) 玛格雷特 是 一个 制造 公司 的 市场 经理 。 માર્ગરેટની નોકરી શું છે? Was ist Miriams Job? What is Margaret's job? ¿Cuál es el trabajo de Margarita? Qualè il lavoro di Margaret? マーガレット の 仕事 は な んです か ? 다빈의 직업은 무엇입니까? Qual é o trabalho de Margarete? Кем работает Маргарита? 玛格丽特 的 工作 是 什么 ? માર્ગારેટનું કામ  માર્કેટિંગ કંપની માટે ઉત્પાદન મેનેજરનુ છે. Miriams Job ist Marketingmanagerinbei einem Produktionsbetrieb. Margaret's job is marketing manager for a manufacturing company. Margarita es gerente de mercadeo de una empresa de fabricación. Margaret è la responsabile marketing per un'azienda manifatturiera. マーガレット の 仕事 は 製造 会社 の マーケティングマネージャー です 。 다빈의 직업은 한 제조 회사의 영업부장입니다. Margarete é gerente de marketing de uma fábrica. Маргарита работает менеджером по продажам в производственной компании. 玛格丽特 的 工作 是 一个 制造 公司 的 市场 经理 。

2) તેને ખાતરી છે કે તેમની કંપની વિદેશમાં વિસ્તરણ કરવા માટે હવે શ્રેષ્ઠ સમય છે. 2) Sie ist überzeugt, dass jetzt für ihr Unternehmen der beste Zeitpunkt ist, ins Ausland zu expandieren. 2) She is convinced that now is the best time for her company to expand overseas. 2) Ella está convencida de que este es el mejor momento para que su empresa se expanda en el extranjero. 2) E' convinta che ora sia il momento migliore per la sua azienda di espandersi all'estero. 2) 彼女 は 会社 が 海外 へ 市場 を 広げる に は 今 が 一 番 良い と 確信 して います 。 2) 그녀는 회사가 해외로 판로를 넓히는 데에 지금이 적기라고 확신하고 있습니다. 2) Ela está convencida de que agora é o melhor momento para a sua empresa se expandir para o exterior. 2) Она убеждена, что сейчас самое лучшее время для её компании расширить рынки сбыта за рубежом. 2) 她 确信 现在 是 她 公司 拓展 海外 市场 的 最好 时间 。 માર્ગરેટને  શેની ખાતરી છે? Wovon ist Miriam überzeugt? What is Margaret convinced of? ¿De qué está convencida Margarita? Di cosa è convinta Margaret? 彼女 は 何 を 確信 して います か ? 다빈은 무엇을 확신하고 있습니까? Do que Margarete está convencida? В чём убеждена Маргарита? 玛格雷特 确信 什么 ? તેને ખાતરી છે કે તેની કંપની વિદેશમાં વિસ્તરણ કરવા માટે હવે શ્રેષ્ઠ સમય છે. Sie ist überzeugt, dass jetzt für ihr Unternehmen der beste Zeitpunkt ist, ins Ausland zu expandieren. She is convinced that now is the best time for her company to expand overseas. Ella está convencida de que este es el mejor momento para que su empresa se expanda en el extranjero. È convinta che ora sia il momento migliore per la sua azienda di espandersi all'estero 彼女 は 会社 が 海外 へ 市場 を 広げる に は 今 が 一 番 良い と 確信 して います 。 그녀는 회사가 해외로 판로를 넓히는 데에 지금이 적기라고 확신하고 있습니다. Ela está convencida de que agora é o melhor momento para a sua empresa se expandir para o exterior. Она убеждена, что сейчас самое лучшее время для её компании расширить рынки сбыта за рубежом. 她 确信 现在 是 她 公司 拓展 海外 市场 的 最好 时间 。

3) અમુક વિદેશી દેશોમાં ઉત્તમ ભાગોના સપ્લાયર્સ છે. 3) In bestimmten Ländern gibt es hervorragende Zulieferer. 3) There are excellent parts suppliers in certain foreign countries. 3) Existen excelentes proveedores de piezas en ciertos países. 3) Ci sono eccellenti fornitori di ricambi in alcuni paesi stranieri. 3) 諸 外国 に おいて は 素晴らしい 部品 サプライヤー が あります 。 3) 몇몇 해외 국가들에는 훌륭한 부품 공급처가 있습니다. 3) Existem excelentes fornecedores de peças em outros países. 3) В некоторых зарубежных странах есть отличные поставщики запчастей. 3) 在 外国 有 很棒 的 零件 供应商 。

ઉત્તમ ભાગોના સપ્લાયર્સ ક્યાં છે? Wo gibt es hervorragende Zulieferer? Where are there excellent parts suppliers? ¿En dónde existen excelentes proveedores de piezas? Dove si trovano gli eccellenti fornitori di ricambi? 素晴らしい 部品 サプライヤー は どこ に あります か ? 어디에 훌륭한 부품 공급처가 있습니까? Onde existem excelentes fornecedores de peças? Где отличные поставщики запчастей? 在 哪里 有 很棒 的 零件 供应商 ? અમુક વિદેશી દેશોમાં ઉત્તમ ભાગોના સપ્લાયર્સ છે. In bestimmten Ländern gibt es hervorragende Zulieferer. There are excellent parts suppliers in certain foreign countries. Existen excelentes proveedores de piezas en ciertos países. Ci sono eccellenti fornitori di ricambi in alcuni paesi stranieri. 諸 外国 に おいて は 素晴らしい 部品 サプライヤー が あります 。 몇몇 해외 국가들에는훌륭한 부품 공급처가 있습니다. Existem excelentes fornecedores de peças em outros países. В некоторых зарубежных странах есть отличные поставщики запчастей. 在 外国 有 很棒 的 零件 供应商 。

4) વિદેશમાં વિસ્તરણ બજાર શેરમાં વધારો કરી શકે છે અને તે જ સમયે ખર્ચમાં ઘટાડો કરી શકે છે. 4) Die Expansion ins Ausland könnte den Marktanteil erhöhen und gleichzeitig die Kosten senken. 4) Expanding overseas could increase market share and reduce costs at the same time. 4) La expansión al exterior podría incrementar el intercambio mercantil y reducir los costos al mismo tiempo. 4) L'espansione all'estero potrebbe aumentare la quota di mercato e ridurre I costi allo stesso tempo. 4) 海外 へ の 市場 拡大 は マーケット 市場 が 増加 する と 同時に コスト 削減 に なります 。 4) 해외로 판로를 넓히는 것은 시장 점유율을 높이는 동시에 코스트를 낮출 수 있습니다. 4) A expansão para o exterior pode aumentar a participação no mercado e reduzir os custos ao mesmo tempo. 4) Выход на зарубежные рынки мог бы увеличить долю рынка и одновременно сократить затраты. 4) 拓展 海外 市场 可以 增大 市场 拥有率 也 可以 同时 降低成本 。 વિદેશી શું વિસ્તરણ કરશે? Was würde die Expansion ins Ausland bewirken? What would expanding overseas do? ¿Qué causaría la expansión al exterior? Cosa potrebbe fare l'espansione all'estero? 海外 へ の 市場 拡大 は 何 を もたらします か ? 해외로 판로를 넓히는 것은 어떠한 효과를 가져올 수 있습니까? O que pode gerar a expansão para o exterior? Что сделал бы выход на зарубежные рынки? 拓展 海外 市场 能 带来 什么 ? વિદેશી વિસ્તરણ બજાર શેર વધારી અને તે જ સમયે ખર્ચમાં ઘટાડો કરી શકે છે. Die Expansion ins Ausland könnte den Marktanteil erhöhen und gleichzeitig die Kosten senken. Expanding overseas could increase market share and reduce costs at the same time. La expansión al exterior podría incrementar el intercambio mercantil y reducir los costos al mismo tiempo. L'espansione all'estero potrebbe aumentare la quota di mercato e ridurre I costi allo stesso tempo. 海外 へ の 市場 拡大 は マーケット 市場 が 増加 する と 同時に コスト 削減 に なります 。 해외로 판로를 넓히는 것은 시장 점유율을 높이는 동시에 코스트를 낮출 수 있습니다. A expansão para o exterior pode aumentar a participação no mercado e reduzir os custos ao mesmo tempo. Выход на зарубежные рынки мог бы увеличить долю рынка и в то же время сократить затраты. 拓展 海外 市场 可以 增大 市场 拥有率 也 可以 同时 降低成本 。

બ) 5) મને ખબર છે કે મને મદદ કરવા માટે સ્થાનિક નિપુણતાવાળા લોકોને શોધવાનું રહેશે. B) 5) Ich wusste, dass ich Leute mit lokaler Expertise finden musste, die mir zur Seite stehen. B) 5) I knew that I would need to find people with local expertise to help me. B) 5) Yo sabía que necesitaría encontrar personas con experiencia local para ayudarme. B) 5) Sapevo che avrei avuto bisogno di persone con esperienza locale ad aiutarmi. B) 5) 私 は 私 を 助けて くれる 専門知識 を 持った 人 を 見つける 必要 が ある と 知りました 。 B) 5) 저를 도와줄 현지 전문가 등을 찾을 필요가 있을 것이라는 점을 알고 있었습니다. B) 5) Eu sabia que precisaria encontrar pessoas com experiência local para me ajudar. Б) 5) Я знала, что мне может понадобиться найти людей со знанием местной специфики, которые могли бы мне помочь. B) 5) 我 知道 我会 需要 找 一个 了解 当地 情况 的 人来 帮助 我 。 મને શું ખબર છે કે મને મદદ કરવા માટે  કોને શોધવાની જરૂર છે? Was für Leute musste ich finden, die mir zur Seite stehen? Who did I know I would need to find to help me? ¿A quién sabía que necesitaría encontrar para obtener ayuda? Di chi sapevo che avrei avuto bisogno di trovare per aiutarmi? 私 は 私 を 助けて くれる どんな 人 を 見つける 必要 が ある と 知りました か ? 저를 도와줄 사람으로 누구를 찾을 필요가 있을 것이라는 점을 알고 있었습니까? Quem eu sabia que eu precisaria encontrar para me ajudar? Кого я должна была найти, чтобы мне помогли? 我 知道 我会 需要 找 谁 来 帮助 我 ? હું જાણું છું કે સ્થાનિક કુશળતા ધરાવતા લોકોને શોધવાની જરૂર છે. Ich wusste, dass ich Leute mit lokaler Expertise finden musste. I knew that would need to find people with local expertise. Yo sabía que necesitaría encontrar personas con experiencia local para ayudarme. Sapevo che avrei avuto bisogno di persone con esperienza locale ad aiutarmi. 私 は 私 を 助けて くれる 専門知識 を 持った 人 を 見つける 必要 が ある と 知りました 。 저를 도와줄 현지 전문가 등을 찾을 필요가 있을 것이라는 점을 알고 있었습니다. Eu sabia que precisaria encontrar pessoas com conhecimentos locais. Я знала, что мне, может, придётся найти людей со знанием местной специфики. 我 知道 我会 需要 找 一个 了解 当地 情况 的 人来 帮助 我 。

6) મેં અગત્યના વિદેશી બજારોની મુલાકાત લીધી હતી. 6) Ich hatte bereits die meisten wichtigen internationalen Märkte besucht. 6) I had visited most of the important overseas markets. 6) Yo había visitado la mayoría de los mercados internacionales más importantes. 6) Ho visitato la maggior parte dei più importanti mercati esteri. 6) 私は たいてい 重要な 海外 市場 を 訪れました 。 6) 저는 대부분의 중요한 해외 시장을 방문한 바 있었습니다. 6) Visitei a maioria dos importantes mercados estrangeiros. 6) Я посетила большинство важных зарубежных рынков. 6) 我 已经 去过 大部分 重要 的 海外 市场 。 શું હું તમામ મહત્વપૂર્ણ વિદેશી બજારોમાં ગયો હતો? Hatte ich alle wichtigen internationalen Märkte besucht? Had I visited all of the important overseas markets? ¿Había visitado todos los mercados internacionales más importantes? Ho visitato tutti I importanti mercati esteri? 私 は すべて の 重要な 海外 市場 を 訪れました か ? 제가 중요한 해외 시장을 모두 방문한 바 있었습니까? Eu tinha visitado todos os importantes mercados estrangeiros? Я посетила все важные зарубежные рынки? 我 已经 去过 全部 重要 的 海外 市场 了 吗 ? ના, મેં મોટાભાગના વિદેશી બજારોની મુલાકાત લીધી હતી. Nein, ich hatte die meisten internationalen Märkte besucht. No, I had visited most of the overseas markets. No, yo había visitado la mayoría de los mercados internacionales más importantes. No, ho visitato la maggior parte dei più importanti mercati esteri. いいえ 、 私 はたいてい 重要な 海外 市場 を 訪れました 。 아니오, 저는 대부분의 중요한 해외 시장을 방문한 바 있었습니다. Não, eu tinha visitado a maioria dos mercados estrangeiros. Нет, я посетила большинство зарубежных рынков. 没有 , 我 已经 去过 大部分 重要 的 海外 市场 。

7) મેં મારા હાલના વિદેશી ગ્રાહકોને સલાહ માટે પૂછવાનો નિર્ણય કર્યો. 7) Ich entschied mich, meine bestehenden Auslandskunden um Rat zu bitten. 7) I decided to ask my existing overseas customers for advice. 7) Decidí pedir algunos consejos a mis clientes existentes en el extranjero. 7) Ho deciso di chiedere consiglio ai miei client esteri già esistenti. 7) 私 は 海外 に いる 既存 顧客 に アドバイス を 頼む こと を 決めました 。 7) 저는 기존의 해외 고객들에게 조언을 구하기로 했습니다. 7) Eu decidi pedir conselho aos meus clientes estrangeiros. 7) Я решила попросить совета у моих существующих иностранных клиентов. 7) 我 决定 向 我 现在 已经 有 的 海外 市场 客人 寻求 建议 。 મેં મારા હાલના વિદેશી ગ્રાહકોને શું પૂછ્યું? Worum habe ich meine bestehenden Auslandskunden gebeten? What did I ask my existing overseas customers for? ¿Qué decidí pedir a mis clientes existentes en el extranjero? Cosa ho chiesto ai miei esistenti client esteri? 私 は 海外 に いる 既存 顧客 に 何 を 頼みました か ? 제가 기존의 해외 고객들에게 무엇을 구햇습니까? O que eu pedi para os meus clientes estrangeiros existentes? Что я попросила у своих существующих иностранных клиентов? 我 为什么 问 我 现在 已经 有 的 海外 市场 客人 ? મેં તેમને સલાહ માટે પૂછ્યું. Ich bat sie um Rat. I asked them for advice. Decidí pedir algunos consejos a mis clientes existentes en el extranjero. Ho chiesto loro consiglio. 私 は 彼 ら に アドバイス を 頼みました 。 저는 기존의 해외 고객들에게 조언을 구했습니다. Pedi-lhes conselhos. Я попросила у них совета. 我 向 他们 寻求 建议 。

8) મારા માટે જરૂરી સંશોધન કરવા માટે  હું થોડો  વધારે સમય લઈશ. 8) Es würde eine Weile dauern, bis ich die notwendigen Recherchen durchgeführt habe. 8) It was going to take a while for me to do the necessary research. 8) Me llevaría un tiempo realizar las investigaciones necesarias. 8) Mi ci sarebbe voluto un po' di tempo per fare le ricerche necessarie. 8) 私 は 必要な リサーチ を する ため に しばらく 時間 を かけました 。 8) 필요한 조사를 하는 데에는 시간이 어느 정도 걸릴 예정이었습니다. 8) Levaria um tempo para fazer a pesquisa necessária. 8) Мне нужно было некоторое время, чтобы сделать необходимые исследования. 8) 做 必要 的 研究 需要 很 长时间 。 શું તે જરૂરી સંશોધન કરવા માટે મને બહુ  ઓછો સમય  લાગવાનો હતો? Würde es nur eine kurze Zeit dauern, bis ich die notwendigen Recherchen durchgeführt habe? Was it going to take me a short time to do the necessary research? ¿Me tomaría poco tiempo realizar las investigaciones necesarias? Ci sarebbe volute poco tempo per fare le ricerche necessarie? 私 は 必要な リサーチ を する ため に 短い 時間 を かけました か ? 필요한 조사를 하는 데에는 짧은 시간이 걸릴 예정이었습니까? Levaria pouco tempo para fazer a pesquisa necessária? Проведение необходимых исследований прошло бы у меня быстро? 做 必要 的 研究 需要 很少 的 时间 吗 ? ના, તે સંશોધન કરવા માટે મને થોડો  વધારે સમય  લાગવાનો હતો. Nein, es würde eine Weile dauern, bis ich die notwendigen Recherchen durchgeführt habe. No, it was going to take me a while to do the research. No, me llevaría un tiempo realizar las investigaciones necesarias. No, mi ci sarebbe voluto un po' di tempo per fare le ricerche necessarie. 私 は 必要な リサーチ を する ため に しばらく 時間 を かけました 。 아니오, 필요한 조사를 하는 데에는 시간이 어느 정도 걸릴 예정이었습니다. Não, demoraria um tempo para fazer a pesquisa. Нет, проведение исследования заняло бы у меня некоторое время. 不 , 做 必要 的 研究 需要 很 时间 。