×

We use cookies to help make LingQ better. By visiting the site, you agree to our cookie policy.


image

LingQ Mini Stories, 52 - મારી પૌત્રીને હમણાં જ બાળક થયું!

52 - મારી પૌત્રીને હમણાં જ બાળક થયું!

વાર્તા-૫૨

અ) મારી પૌત્રીને હમણાં જ બાળક થયું! તે આજે તેનાં બાળકને અમારા ઘરે લાઈ જેથી અમે તેને પહેલી વખત મળી શકીએ.

હું ભૂલી ગઈ હતી કે નાના બાળકો કેવા હોઈ શકે.

તેને નાના આંગળીઓ અને અંગૂઠા હતી, અને જ્યારે તે મુલાકાત લેવા આવ્યા હતા ત્યારે તે ખૂબ રડ્યો નહોતો.

અમે તેને પકડવાના અને ઊંચકવાના વારા લીધા, અને મેં પણ એકવાર તેનું પોતીયું બદલાવવામાં મદદ કરી.

તે સમયે, પુખ્ત બાળકો સાથે વૃદ્ધ સ્ત્રી બનવાથી મને આનંદ થયો.

હું મારી દીકરીના પોતીયા બદલવાનો એક મોકો નથી છોડતી.

હવે એ જ વાર્તા જુદી રીતે જણાવેલી છે.

બ) મારા પૌત્રની પત્નીને હમણાં જ બાળક થયું! તેઓ તેમના બાળકને આજે અમારા ઘરમાં લાવ્યા તેથી અમે તેને પ્રથમ વખત મળી શકીએ.

અમે ભૂલી ગયા હતા કે નાના બાળકો કેવાં હોઈ શકે.

તેને નાના આંગળીઓ અને અંગૂઠા હતી, અને જ્યારે તે મુલાકાત લેવા આવ્યા હતા ત્યારે તે ખૂબ રડ્યો નહોતો.

અમે તેને પકડવા અને ઊંચકવાના વારા લીધા, અને અમે એકવાર તેનું પોતીયું બદલાવવામાં પણ મદદ કરી હતી.

તે સમયે, અમે પુખ્ત વયના બાળકો સાથે વૃદ્ધ માતાપિતા બનવાથી ખુશ થયા.

અમે મારી દીકરીના પોતીયા બદલવાનો એક મોકો છોડતાં નથી.

હવે હું આ વાર્તા વિશે કેટલાક પ્રશ્નો વાંચીશ. જો તમે ઈચ્છો તો મોટેથી જવાબ આપો.

પ્રશ્નો:

અ) 1) તેની પૌત્રીને હમણાં જ બાળક થયું! કોને હમણાં જ બાળક થયું? તેની પૌત્રીને હમણાં જ બાળક થયું!

2) તે આજે ​​પોતાના બાળકને તેમના ઘરમાં લાવી. તે તેના બાળકને ક્યાં લાવી? તે તેના બાળકને તેમના ઘરે લાવી.

3) તે આજે ​​ પોતાના બાળકને તેમના ઘરમાં લાવી જેથી તેઓ તેને પ્રથમ વખત મળી શકીએ. શા માટે તે તેના બાળકને ઘરમાં લાવી? તેથી તેઓ તેને પ્રથમ વખત મળી શકે.

4) તે ભૂલી ગઇ હતી કે નાના બાળકો કેવા હોઈ શકે. તે શું ભૂલી ગઇ હતી? તે ભૂલી ગઈ હતી કે નાના બાળકો કેવા હોઈ શકે છે.

બ) 5) જ્યારે તેઓ મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે તે ખૂબ રડ્યો નહોતો. મુલાકાત વખતે શું તેણે ઘોંઘાટ કરી હતી? ના, તે જ્યારે મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે તે ખૂબ રડ્યો નહોતો.

6) તેઓએ તેને પકડવાના અને ઊંચકવાના વારા લીધા. શું ફક્ત એક જ વ્યક્તિ તેને લઈ જાય છે? ના, અમે તેને પકડવાના અને ઊંચકવાના વારા લીધા.

7) તેઓએ પણ એકવાર તેના ડાયપર બદલવામાં મદદ કરી. તેઓ બીજી શું મદદ કરે છે? તેઓએ પણ એક વખત એકવાર તેના ડાયપર બદલવામાં મદદ કરી.

8) તેઓ તેમની પુત્રીના પોતીયા બદલવાનો એક મોકો છોડતા નથી. તેઓ શેનો એક મોકો છોડતા નથી? તેઓ તેમની દીકરીના પોતીયા બદલવાનો એક મોકો છોડતા નથી.

52 - મારી પૌત્રીને હમણાં જ બાળક થયું! 52 - My granddaughter just had a baby!

વાર્તા-૫૨ Geschichte 52 Story-52 Historia 52 Storia 52 Story 52 Story 52 História 52 История 52 故事52

અ) મારી પૌત્રીને હમણાં જ બાળક થયું! A) Meine Enkelin hat gerade ein Baby bekommen! A) My granddaughter just had a baby! A) ¡Mi nieta acaba de tener un bebé! A) Mia nipote ha appena avuto un bambino. A ) 私 の 孫 が 赤ちゃん を 産みました ! A) 우리 손녀가 막 아이를 낳았어! A) Minha neta acabou de ter um bebê! А) Моя внучка недавно родила. A) 我 的 孙女 刚生 了 一个 孩子 ! તે આજે તેનાં બાળકને અમારા ઘરે લાઈ જેથી અમે તેને પહેલી વખત મળી શકીએ. Sie hat heute ihren kleinen Sohn zu uns nach Hause gebracht, damit wir ihn zum ersten Mal sehen können. She brought her baby son to our house today so we could meet him for the first time. Hoy trajo a nuestra casa a su bebé,así que pudimos conocerlo por primera vez. Oggi ha portato il suo bambino a casa nostra così abbiamo potuto incontrarlo per la prima volta. 孫 は 今日 彼女 の 息子 が 生まれ 初めて 私 達 の 家 で 彼 に 会いました 。 손녀가 오늘 우리 집에 아들을 데려와서 우리는 그 아기를 처음으로 봤어. Ela trouxe seu bebê na nossa casa hoje então pudemos encontrá-lo pela primeira vez. Она сегодня принесла своего новорождённого сына к нам домой, так что мы смогли впервые с ним познакомиться. 今天 她 带 她 的 儿子 来 我们 的 家 这样 我们 第一次 见到 他 。

હું ભૂલી ગઈ હતી કે નાના બાળકો કેવા હોઈ શકે. Ich hatte vergessen, wie winzig kleine Babys sein können. I had forgotten how tiny babies could be. Había olvidado lo pequeños que pueden ser los bebés. Avevo dimenticato quanto piccoli potessero essere i bambini. 赤ちゃん が こんなに 小さい なんて 私 は 忘れて いました 。 아기들이 얼마나 작은지 잊고 있었어. Eu tinha esquecido como pequenos bebês poderiam ser. Я уже забыла, какими крошечными могут быть дети. 我 忘 了 小宝宝 是 多么 小 。

તેને નાના આંગળીઓ અને અંગૂઠા હતી, અને જ્યારે તે મુલાકાત લેવા આવ્યા હતા ત્યારે તે ખૂબ રડ્યો નહોતો. Er hatte winzige Finger und Zehen und er weinte nicht sehr viel, während er zu Besuch war. He had tiny fingers and toes, and he didn't cry very much while he was visiting. Él tenía los dedos de las manos y los pies pequeños,y no lloró mucho durante la visita. Aveva piccole dita delle mani e dei piedi, e non ha pianto molto durante la visita. 彼 は とても 小さな 指 と つま先 で 、 家 を 訪ねて いる 間 あまり 泣きません でした 。 아기의 손가락과 발가락은 자그마했는데 여기 와있는 동안 별로 울지도 않았어. Ele tinha pequenos dedos nas mãos e nos pés, e ele não chorou muito enquanto nos visitava. У него были крошечные пальцы рук и ног, и он не очень сильно плакал, пока был у нас. 他 的 手指 和 脚趾 都 很小 ,而且 他来 的 时候 没 怎么 哭 。

અમે તેને પકડવાના અને ઊંચકવાના વારા લીધા, અને મેં પણ એકવાર તેનું પોતીયું બદલાવવામાં મદદ કરી. Wir haben ihn abwechselnd gehalten und getragen, und ich habe sogar einmal geholfen, seine Windeln zu wechseln. We took turns holding and carrying him and I even helped change his diaper once. Nos turnamos para cargarlo y sostenerlo,incluso ayudé a cambiar su pañal una vez. Abbiamo fatto a turno per prenderlo e tenerlo in braccio, e una volta ho anche aiutato a cambiargli il pannolino. 私 達 は 赤ちゃん を 抱っこ したり 運んだり しました そして 一 度 は おむつ を 取り替えました 。 우리는 번갈아가며 아기를안고 들고 있었고 심지어 한번은 내가 기저귀를 가는 것도 도왔지. Nos revezamos dando colo para ele, e até ajudei a mudar sua fralda uma vez. Мы по очереди держали и носили его на руках, и я даже один раз помогла сменить ему подгузник. 我们 轮流 抱抱 他 ,我 甚至 还 帮 着 换 了 一次 他 的 尿布 。

તે સમયે, પુખ્ત બાળકો સાથે વૃદ્ધ સ્ત્રી બનવાથી મને આનંદ થયો. In diesem Moment war ich glücklich, eine ältere Frau mit erwachsenen Kindern zu sein. In that moment, I felt happy to be an older woman with adult children. En ese momento, me sentí feliz de ser una mujer mayor con hijos adultos. In quel momento mi sono sentita felice di essere una donna più anziana con bambini cresciuti. その 瞬間 、 私 は 大きな 子供 が いる 老人 に なる と いう こと に 幸せ を 感じました 。 그 순간난내가 성인 자녀를 둔할머니라는것이기뻤어. Naquele momento, senti-me feliz por ser uma mulher mais velha com filhos adultos. В этот момент я была счастлива чувствовать себя пожилой женщиной с уже взрослыми детьми. 在 那一刻 , 我 很 欣慰 的 是 我 的 孩子 已经 是 成人 了 。

હું મારી દીકરીના પોતીયા બદલવાનો એક મોકો નથી છોડતી. Ich vermisse es nicht, die Windeln meiner Tochter zu wechseln. I don't miss changing my daughter's diaper at all. No extraño para nada cambiar el pañal de mi hija. Non mi manca per nulla cambiare il pannolino di mia figlia. 私 は 娘 の おむつ を 替える こと に ミス は しません 。 딸의 기저귀를 갈았던 시절은조금도 그립지 않아. Não sinto saudades de mudar a fralda da minha filha. Я совсем не скучаю по тем временам, когда мне нужно было менять подгузники моей собственной дочери. 我 可 一点 不想 为 我 女儿 换尿布 。

હવે એ જ વાર્તા જુદી રીતે જણાવેલી છે. Jetzt die gleiche Geschichte, nur anders erzählt. Now the same story told differently. Ahora la misma historia contada de una forma distinta. Ora, la stessa storia raccontata diversamente. 今 、 同じ 話 が 違った 形 で 話さ れました 。 이번에는 이야기를 조금 바꿔서 들려드립니다. Agora, a mesma história contada de forma diferente. Сейчас та же история, рассказанная по-другому . 现在 是 不同 的 角度 讲 一样 的 故事 。

બ) મારા પૌત્રની પત્નીને હમણાં જ બાળક થયું! B) Die Frau meines Enkels hat gerade ein Baby bekommen! B) My grandson's wife just had a baby! B) ¡La esposa de mi nieto acaba de tener un bebé! B) La moglie di mio nipote ha appena avuto un bambino! B)孫の妻に赤ちゃんができました! B) 손주며느리가 막 아이를 낳았어! B) A esposa do meu neto acabou de ter um bebê! Б) Жена моего внука недавно родила. B) 我 的 孙子 的 太太 刚生 了 一个 孩子 。 તેઓ તેમના બાળકને આજે અમારા ઘરમાં લાવ્યા તેથી અમે તેને પ્રથમ વખત મળી શકીએ. Sie haben heute ihren kleinen Sohn zu uns nach Hause gebracht, damit wir ihn zum ersten Mal sehen können. They brought their baby son to our house today so we could meet him for the first time. Hoy han traído a nuestra casa a su bebé,así que pudimos conocerlo por primera vez. Oggi hanno portato il loro bambino a casa nostra così abbiamo potuto incontrarlo per la prima volta. 彼らは今日私たちの家に赤ん坊を連れて来たので、私たちは初めて彼女に会うことができました。 그들 부부가 오늘 우리 집에 아들을 데려와서 우리는 그 아기를 처음으로 봤어. Eles trouxeram seu bebê na nossa casa hoje então pudemos encontrá-lo pela primeira vez. Они сегодня принесли своего новорождённого сына к нам домой, так что мы смогли впервые с ним познакомиться. 他们 今天 带 他们 的 孩子 来 我们 的 家 所以 我们 第一次 见到 他 。

અમે ભૂલી ગયા હતા કે નાના બાળકો કેવાં હોઈ શકે. Wir hatten vergessen, wie winzig kleine Babys sein können. We had forgotten how tiny babies could be. Habíamos olvidado lo pequeños que pueden ser los bebés. Avevamo dimenticato quanto piccoli potessero essere I bambini. 私たちは、幼い子供たちがいかにすごいことを忘れていました。 우리는 아기들이 얼마나 작은지 잊고 있었어. Nós tínhamos esquecido como os bebês poderiam ser tao pequenos. Мы уже забыли, какими крошечными могут быть дети. 我们 忘 了 小宝宝 是 多么 小 。

તેને નાના આંગળીઓ અને અંગૂઠા હતી, અને જ્યારે તે મુલાકાત લેવા આવ્યા હતા ત્યારે તે ખૂબ રડ્યો નહોતો. Er hatte winzige Finger und Zehen und er weinte nicht sehr viel, während er zu Besuch war. He had tiny fingers and toes, and he didn't cry very much while he was visiting. Él tenía los dedos de las manos y los pies pequeños,y no lloró mucho durante la visita. Aveva piccole dita delle mani e dei piedi, e non ha pianto molto durante la visita. 彼は小さな指とつま先を持っていた、そして彼が訪問に来たとき、彼はあまり泣きませんでした。 아기의 손가락과 발가락은 자그마했는데 여기 와있는 동안 별로 울지도 않았어. Ele tinha pequenos dedos nas mãos e nos pés, e ele não chorou muito enquanto nos visitava. У него были крошечные пальцы рук и ног, и он не очень сильно плакал, пока был у нас. 他 的 手指 和 脚趾 都 很小 ,而且 他来 的 时候 没 怎么 哭 。

અમે તેને પકડવા અને ઊંચકવાના વારા લીધા, અને અમે  એકવાર તેનું પોતીયું બદલાવવામાં પણ મદદ કરી હતી. Wir haben ihn abwechselnd gehalten und getragen, und wir haben einmal sogar dabei geholfen, seine Windel zu wechseln. We took turns holding and carrying him and we even helped change his diaper once. Nos turnamos para cargarlo y sostenerlo,incluso ayudamos a cambiar su pañal una vez. Abbiamo fatto a turno per prenderlo e tenerlo in braccio, e una volta abbiamo anche aiutato a cambiare il pannolino. 私たちは交代で彼女を捕まえ、持ち上げ、そして彼女が孫を一度交換するのを手伝いさえしました。 우리는 번갈아가며 아기를안고 들고 있었고 심지어 한번은 우리가 기저귀를 가는 것도 도왔지. Nos revezamos dando colo a ele, e até ajudamos a mudar sua fralda uma vez. Мы по очереди держали и носили его на руках, и мы даже один раз помогли сменить ему подгузник. 我们 轮流 抱抱 他 ,我们 甚至 还 帮 着 换 了 一次 他 的 尿布 。

તે સમયે, અમે પુખ્ત વયના બાળકો સાથે વૃદ્ધ માતાપિતા બનવાથી ખુશ થયા. In diesem Moment waren wir glücklich, ältere Eltern mit erwachsenen Kindern zu sein. In that moment, we felt happy to be older parents with adult children. En ese momento, nos sentimos felices de ser padres mayores con hijos adultos. In quel momento ci siamo sentiti felici di essere anziani genitori con bambini cresciuti. 当時、私たちは大人になった子供を持つ年上の親であることが幸せでした。 그 순간 우리는 우리가 성인 자녀를 둔 노부부라는 것이 기뻤어. Naquele momento, nos sentíamos felizes em ser pais mais velhos com filhos adultos. В этот момент мы были счастливы чувствовать себя пожилыми родителями с уже взрослыми детьми. 在 那一刻 , 我 很 欣慰 的 是 我们 的 孩子 已经 是 成人 了 。

અમે મારી દીકરીના પોતીયા બદલવાનો એક મોકો છોડતાં નથી. Wir vermissen es nicht, die Windeln unserer Tochter zu wechseln. We don't miss changing my daughter's diaper at all. No extrañamos para nada cambiar los pañales de nuestra hija. Non ci manca per nulla cambiare il pannolino di mia figlia. 私たちは私の娘の孫を置き換える機会を逃していません。 우리는 딸의 기저귀를 갈았던 시절은조금도 그립지 않아. Não sentimos saudades de mudar a fralda da minha filha. Мы совсем не скучаем по тем временам, когда нам нужно было менять подгузники нашей собственной дочери. 我们 可 一点 不想 为 我 女儿 换尿布 。

હવે હું આ વાર્તા વિશે કેટલાક પ્રશ્નો વાંચીશ. Jetzt werde ich einige Fragen zu dieser Geschichte lesen. I will read some questions about the story now. Ahora leeré algunas preguntas sobre esta historia. Ora, leggerò alcune domande sulla storia. 今、私はこの物語に関するいくつかの質問を読みます。 이제 몇 가지 연습문제를 드리겠습니다. Agora vou ler algumas perguntas sobre esta história. Мы прочитаем несколько вопросов по этой истории. 我 现在 问 一些 关于 这个 故事 的 问题 。 જો તમે ઈચ્છો તો મોટેથી જવાબ આપો. Antworte laut, wenn du möchtest. Answer out loud if you would like. Responda en voz alta si lo desea. Rispondi ad alta voce se vuoi. 必要に応じて声を出して答えます。 제 질문에 답하셔도 되고, 그냥 듣기만 하셔도 됩니다. Responda alto se quiser. Вы можете отвечать вслух, если хотите. 如果 你 想 的话 可以 出 声 回答 。

પ્રશ્નો: Fragen: Questions: Preguntas: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы 问题:

અ) 1) તેની  પૌત્રીને હમણાં જ બાળક  થયું! A) 1) Ihre Enkelin hat gerade ein Baby bekommen! A) 1) Her granddaughter just had a baby! A) 1) ¡Su nieta acaba de tener un bebé! A) 1) Sua nipote ha appena avuto un bambino! 1) 彼女 の 孫娘 は 赤ちゃん を 産みました ! A) 1) 그녀의 손녀가 막 아이를 낳았습니다! A) 1) Sua neta recém teve um bebê! А) 1) Её внучка недавно родила! A) 1) 她 的 孙女 刚生 了 一个 孩子 ! કોને હમણાં જ બાળક થયું? Wer hat gerade ein Baby bekommen? Who just had a baby? ¿Quién acaba de tener un bebé? Chi ha appena avuto un bambino? 誰 が 赤ちゃん を 産みました か ? 누가 아이를 낳았나요? Quem acabou de ter um bebê? Кто недавно родил? 谁 刚生 了 一个 孩子 ? તેની  પૌત્રીને હમણાં જ બાળક થયું! Ihre Enkelin hat gerade ein Baby bekommen! Her granddaughter just had a baby! ¡Su nieta acaba de tener un bebé! Sua nipote ha appena avuto un bambino. 彼女 の 孫娘 は 赤ちゃん を 産みました ! 그녀의 손녀가 막 아이를 낳았습니다! Sua neta recém teve um bebê! Её внучка недавно родила! 她 的 孙女 刚生 了 一个 孩子 !

2) તે આજે ​​પોતાના બાળકને તેમના ઘરમાં  લાવી. 2) Sie hat heute ihren kleinen Sohn zu ihr nach Hause gebracht. 2) She brought her baby son to their house today. 2) Ella trajo al bebé a su casa hoy. 2) Oggi ha portato il suo bambino a casa loro. 2) 彼女 は 今日 彼女 の 息子 を 彼 ら の 家 に 連れて きました 。 2) 그녀는 오늘 그들의 집에 아들을 데려왔습니다. 2) Ela trouxe seu bebê para casa deles hoje. 2) Она принесла своего новорождённого сына к ним домой. 2) 今天 她 带 她 的 儿子 来 他们 的 家 。 તે તેના બાળકને ક્યાં  લાવી? Wohin hat sie ihren kleinen Sohn gebracht? Where did she bring her baby son? ¿Dónde trajo al bebé? Dove ha portato il suo bambino? 彼女 は どこ へ 彼女 の 息子 を 連れて 行きました か ? 그녀는 어디로 아들을 데려왔나요? Onde ela trouxe seu bebê ? Куда она принесла своего новорождённого сына? 她 带 她 的 儿子 去 哪里 ? તે તેના બાળકને તેમના ઘરે  લાવી. Sie brachte ihren kleinen Sohn zu ihr nach Hause. She brought her baby son to their house. Ella trajo al bebé a su casa hoy. Ha portato il suo bambino a casa loro. 彼女 は 今日 彼女 の 息子 を 彼 ら の 家 に 連れて きました 。 그녀는 오늘 그들의 집에 아들을 데려왔습니다. Ela trouxe seu bebê para casa deles. Она принесла своего новорождённого сына к ним домой. 她 带 她 的 儿子 来 他们 的 家 。

3) તે આજે ​​ પોતાના બાળકને તેમના ઘરમાં  લાવી જેથી તેઓ તેને પ્રથમ વખત મળી  શકીએ. 3) Sie brachte heute ihren kleinen Sohn zu ihr nach Hause, damit sie ihn zum ersten Mal sehen konnte. 3) She brought her baby son to their house today so they could meet him for the first time. 3) Ella trajo a su bebé a la casa hoy para que pudiéramos conocerlo por primera vez. 3) Oggi ha portato il suo bambino a casa loro cosicchè potessero incontrarlo per la prima volta. 3) 彼女 は 今日 彼女 を 彼 ら の 家 に 連れて きました それ で 彼 ら は 初めて 彼 に 会う こと が 出来ました 。 3) 그녀가 오늘 그들의 집에 아들을 데려와서 그들은 그 아기를 처음으로 봤어요. 3) Ela trouxe seu bebê para casa deles hoje para que pudessem encontrá-lo pela primeira vez. 3) Она принесла своего сыночка к ним домой, чтобы они могли впервые с ним познакомиться. 3) 今天 她 带 她 的 儿子 来 他们 的 家 这样 他们 可以 第一次 见到 他 。 શા માટે તે તેના બાળકને ઘરમાં લાવી? Warum hat sie ihren kleinen Sohn mitgebracht? Why did she bring her baby son? ¿Por qué trajo al bebé? Perché ha portato il suo bambino? なぜ 彼女 は 息子 を 連れて きました か ? 왜 그녀는 아들을 데려왔나요? Por que ela trouxe seu bebê ? Для чего она принесла своего сыночка? 她 为什么 带 她 的 儿子 ? તેથી તેઓ તેને પ્રથમ વખત મળી શકે. Damit sie ihn zum ersten Mal sehen konnte. So they could meet him for the first time. Ella trajo a su bebé a la casa hoy para que pudiéramos conocerlo por primera vez. Cosicché lo potessero incontrare per la prima volta. 彼 ら は 初めて 彼 に 会う こと が 出来ました 。 그들이 그를 처음으로 보게 하기 위해서요. Para eles encontrá-lo pela primeira vez. Чтобы они могли впервые с ним познакомиться. 这样 他们 可以 第一次 见到 他 。

4) તે ભૂલી ગઇ હતી કે નાના બાળકો કેવા હોઈ શકે. 4) Sie hatte vergessen, wie winzig kleine Babys sein können. 4) She had forgotten how tiny babies could be. 4) Ella había olvidado lo pequeños que pueden ser los bebés. 4) Aveva dimenticato quanto piccoli potessero essere I bambini. 4) 赤ちゃん が こんなに 小さい なんて 彼女 は 忘れて いました 。 4) 그녀는 아기들이 얼마나 작은지 잊고 있었어요. 4) Ela tinha esquecido como os bebês pequenos poderiam ser. 4) Она забыла, какими крошечными могут быть новорождённые. 4) 她 忘 了 小宝宝 是 多么 小 。 તે શું ભૂલી ગઇ હતી? Was hatte sie vergessen? What had she forgotten? ¿Qué había olvidado? Cosa aveva dimenticato? 彼女 は 何 を 忘れて いました か ? 그녀는 무엇을 잊고 있었나요? O que tinha esquecido? Что она забыла? 她 忘 了 什么 ? તે ભૂલી  ગઈ હતી કે નાના બાળકો  કેવા હોઈ શકે છે. Sie hatte vergessen, wie winzig kleine Babys sein können. She had forgotten how tiny babies could be. Ella había olvidado lo pequeños que pueden ser los bebés. Aveva dimenticato quanto piccoli potessero essere I bambini. 赤ちゃん が こんなに 小さい なんて 彼女 は 忘れて いました 。 그녀는 아기들이 얼마나 작은지 잊고 있었어요. Ela tinha esquecido como os bebês pequenos poderiam ser. Она забыла, какими крошечными могут быть новорождённые. 她 忘 了 小宝宝 是 多么 小 。

બ) 5) જ્યારે તેઓ મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે તે ખૂબ રડ્યો નહોતો. B) 5) Er weinte nicht sehr viel, während er zu Besuch war. B) 5) He didn't cry very much while he was visiting. B) 5) El bebé no lloró mucho durante su visita. B) 5) Non ha pianto molto durante la visita. B) 5) 彼 は 家 を 訪ねて いる 間 あまり 泣きません でした 。 B) 5) 아기는 여기 와있는 동안 별로 울지도 않았어요. B) 5) Ele não chorou muito enquanto nos visitava. Б) 5) Он не очень сильно плакал, пока был в гостях. B) 5) 他来 的 时候 没 怎么 哭 。 મુલાકાત વખતે શું તેણે ઘોંઘાટ કરી હતી? Hat er bei seinem Besuch viel geweint? Did he cry much while visiting? ¿Lloró mucho durante la visita? Ha pianto molto durante la visita? 彼 は 家 を 訪ねて いる 間 泣きました か ? 아기는 여기 와있는 동안 많이 울었나요? Ele chorou muito enquanto os visitava? Он сильно плакал в гостях? 他来 的 时候 哭 了 吗 ? ના, તે જ્યારે મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે તે ખૂબ રડ્યો નહોતો. Nein, er hat nicht sehr viel geweint, während er zu Besuch war. No, he didn't cry very much while he was visiting. No, él bebé no lloró mucho durante su visita. No, non ha pianto molto durante la visita. いいえ 、 彼 は 家 を 訪ねて いる 間 あまり 泣きません でした 。 아니오, 아기는 여기 와있는 동안 별로 울지도 않았어요. Não, ele não chorou muito enquanto nos visitava. Нет, он не очень сильно плакал в гостях. 不 , 他来 的 时候 没 怎么 哭 。

6) તેઓએ તેને પકડવાના અને ઊંચકવાના વારા  લીધા. 6) Sie hielten und trugen ihn abwechselnd. 6) They took turns holding and carrying him. 6) Ellos se turnaron para cargarlo y sostenerlo. 6) Hanno fatto a turno per prenderlo e tenerlo in braccio. 6) 彼 ら は 赤ちゃん を 抱っこ したり 運んだり しました 。 6) 그들은 번갈아가며 그를 안고 들고 있었습니다. 6) Eles se revezaram dando colo a ele. 6) Они по очереди держали и носили его на руках. 6) 我们 轮流 抱抱 他 。 શું ફક્ત એક જ વ્યક્તિ તેને લઈ જાય છે? Hat ihn nur eine Person getragen? Did just one person carry him? ¿Lo ha cargado solo una persona? Lo ha tenuto solo una persona? たった 一 人 が 赤ちゃん を 運びました か ? 한 명이 그를 안고 있었나요? Apenas uma pessoa dava colo? Только кто-то один держал его на руках? 只有 一个 人 抱 他 吗 ? ના, અમે તેને પકડવાના અને ઊંચકવાના વારા  લીધા. Nein, wir haben ihn abwechselnd gehalten und getragen. No, we took turns holding and carrying him. No, ellos se turnaron para cargarlo y sostenerlo. No, abbiamo fatto a turno per prenderlo e tenerlo in braccio. いいえ 、 私 達 が 赤ちゃん を 抱っこ したり 運んだり しました 。 아니오, 그들은 번갈아가며 그를 안고 들고 있었습니다. Não, nos revezamos no colo. Нет, они по очереди держали и носили его на руках. 不 , 我们 轮流 抱抱 他 。

7) તેઓએ પણ એકવાર તેના ડાયપર બદલવામાં મદદ કરી. 7) Sie halfen einmal sogar dabei, seine Windel zu wechseln. 7) They even helped change his diaper once. 7) Incluso ayudaron a cambiar su pañal una vez. 7) Una volta hanno anche aiutato a cambiare il pannolino. 7) 彼 ら は 、 一 度 は おむつ の 取り替え を 手伝いました 。 7) 그들은 심지어 한번은 기저귀를 가는 것도 도왔어요. 7) Eles até ajudaram a mudar sua fralda uma vez. 7) Они даже один раз помогли сменить ему подгузник. 7) 他们 甚至 还 帮忙 换 了 一次 尿布 。 તેઓ બીજી શું મદદ કરે છે? Wobei haben sie geholfen? What else did they help with? ¿Con qué más ayudaron? Cosa hanno anche aiutato a fare? 彼 ら は 何 を 助けました か ? 그들은 또 무엇을 도왔나요? Com o que mais eles ajudaram? Что ещё они помогли сделать? 他们 还 帮忙 做 了 什么 ? તેઓએ પણ એક વખત એકવાર તેના ડાયપર બદલવામાં મદદ કરી. Sie halfen einmal sogar dabei, seine Windeln zu wechseln. They even helped change his diaper once. Incluso ayudaron a cambiar su pañal una vez. Una volta hanno anche aiutato a cambiare il pannolino. 彼 ら は 一 度 は おむつ の 取り替え を 手伝いました 。 그들은 심지어 한번은 기저귀를 가는 것도 도왔어요. Eles até ajudaram a mudar sua fralda uma vez. Они даже помогли однажды сменить подгузник. 他们 甚至 还 帮忙 换 了 一次 尿布 。

8) તેઓ તેમની પુત્રીના પોતીયા બદલવાનો એક મોકો છોડતા નથી. 8) Sie vermissen es nicht, die Windeln ihrer Tochter zu wechseln. 8) They don't miss changing their daughter's diaper at all. 8) Ellos no extrañan para nada cambiar los pañales de su hija. 8) Non gli manca per nulla cambiare il pannolino alla loro figlia. 8) 彼 ら は 娘 の おむつ を 替える こと に 一 度 も ミス は して いません 。 8) 그들은 딸의 기저귀를 갈았던 시절을 조금도 그리워하지 않습니다. 8) Não sentem saudades em mudar a fralda da filha. 8) Они совсем не скучают по тем временам, когда меняли подгузники своей дочери. 8) 他们 可 一点 不想 为 他们 的 女儿 换尿布 。 તેઓ શેનો એક મોકો છોડતા નથી? Was vermissen sie überhaupt nicht? What don't they miss at all? ¿Qué es lo que no extrañan para nada? Cosa non gli manca per nulla? 彼 ら は 一 度 も ミス して いない の は 何 です か ? 그들은 무엇을 전혀 그리워하지 않나요? Do que eles não sentem saudades? О чём они совсем не скучают? 他们 一点 不想 什么 ? તેઓ તેમની દીકરીના પોતીયા બદલવાનો એક મોકો છોડતા નથી. Sie vermissen es nicht, die Windeln ihrer Tochter zu wechseln. They don't miss changing their daughter's diaper at all. Ellos no extrañan para nada cambiar los pañales de su hija. Non gli manca per nulla cambiare il pannolino alla loro figlia. 彼 ら は 娘 の おむつ を 替える こと に 一 度 も ミス は して いません 。 그들은 딸의 기저귀를 갈았던 시절을조금도 그리워하지 않습니다. Eles não sentem saudades em mudar a fralda da filha. Они совсем не скучают о временах, когда меняли своей дочери подгузники. 他们 可 一点 不想 为 他们 的 女儿 换尿布 。