×

We use cookies to help make LingQ better. By visiting the site, you agree to our cookie policy.


image

LingQ Mini Stories, 5 - જોન હાઈસ્કૂલમાં છે

5 - જોન હાઈસ્કૂલમાં છે

વાર્તા-૫

અ) જોન હાઈસ્કૂલમાં છે. તને બહુ બધુ ઘરકામ છે.

ક્લેર યુનિવર્સિટીની વિદ્યાર્થી છે.

તેને પણ બહુ બધું ઘરકામ છે.

જોનને ઘરકામ કરવું નથી ગમતું.

તેને કોમ્પ્યુટર પર રમવું ગમે છે.

ક્લેરને વાંચવું અને લખવું ગમે છે.

તે તેનું ઘરકામ દરરોજ કરે છે.

ક્લેર જોનની મોટી બહેન છે.

તે હંમેશા એને ઘરકામ કરાવડાવે છે.

બ) હું હાઈસ્કૂલમાં છું. મને બહુ બધું ઘરકામ છે.

ક્લેર યુનિવર્સિટીની વિદ્યાર્થી છે.

તેને પણ બહુ બધું ઘરકામ છે.

મને ઘરકામ કરવું નથી ગમતું.

મને કોમ્પ્યુટર પર રમવું ગમે છે.

ક્લેરને વાંચવું અને લખવું ગમે છે.

તે તેનું ઘરકામ દરરોજ કરે છે.

ક્લેર મારી મોટી બહેન છે.

તે હંમેશા મને ઘરકામ કરાવડાવે છે.

પ્રશ્નો:

1) જોન હાઈસ્કુલનો વિદ્યાર્થી છે.

શું જોન હાઈસ્કુલનો વિદ્યાર્થી છે? હા, જોન હાઈસ્કુલનો વિદ્યાર્થી છે.

2) જોનને બહુ બધું ઘરકામ છે. શું જોનને બહુ બધું ઘરકામ છે? હા, જોનને બહુ બધું ઘરકામ છે.

3) ક્લેર યુનિવર્સિટીની વિદ્યાર્થી છે.

શું ક્લેર હાઈસ્કૂલની વિદ્યાર્થી છે? ના, ક્લેર હાઈસ્કૂલની વિદ્યાર્થી નથી.તે યુનિવર્સિટીની વિદ્યાર્થી છે.

4) જોનને કોમ્પ્યુટર પર રમવું ગમે છે.

શું જોનને કોમ્પ્યુટર પર રમવું ગમે છે? હા, જોનને કોમ્પ્યુટર પર રમવું ગમે છે.

5) ક્લેરને વાંચવું અને લખવું ગમે છે. શું ક્લેરને ફિલ્મો જોવાનું ગમે છે? ના, ક્લેરને વાંચવું અને લખવું ગમે છે.

6) ક્લેર દરરોજ ઘરકામ કરે છે. શું ક્લેર તેનું ઘરકામ દરરોજ કરે છે? હા, ક્લેર તેનું ઘરકામ દરરોજ કરે છે.

7) ક્લેર જોનની મોટી બહેન છે. શું જોન અને ક્લેર સંબંધિત છે? હા, જોન અને ક્લેર સંબંધિત છે. ક્લેર જોનની મોટી બહેન છે.

8) ક્લેર જોનને દરરોજ ઘરકામ કરાવડાવે છે. શું ક્લેર જોનને ઘરકામ કરાવડાવે છે? હા, ક્લેર જોનને દરરોજ ઘરકામ કરાવડાવે છે.

5 - જોન હાઈસ્કૂલમાં છે 5 – John ist in der High School 5 - John is in high school 5 - Juan está en la escuela secundaria 5 - John est au lycée 5 - ジョンは高校生です 5 - John está no ensino médio 5 - Джон учится в старшей школе 5 - 约翰在读高中

વાર્તા-૫ Geschichte 5 Story-5 Historia 5 Histoire n°5 Storia 5 Story 5 Story 5 Verhaal 5 História 5 История 5 Berättelse 5 故事5

અ) જોન હાઈસ્કૂલમાં છે. A) Johannes besucht ein Gymnasium. A) Jon is in high school. A) Juan está en el instituto. A) Julien est élève dans un lycée. A) Gianni è alle scuole superiori. A ) ジョン は 高校生 です 。 A) 준호는 고등학교에 다녀요. A) Jon zit op de middelbare school. A) João está no ensino médio. А) Иван - в старшей школе. A) Johan pluggar på gymnasiet. A) 约翰 在 上 中学 。 તને બહુ બધુ ઘરકામ છે. Er bekommt immer viele Hausaufgaben. He has lots of homework. Tiene muchos deberes. Il a beaucoup de devoirs. Lui ha molti compiti. 彼 は 宿題 が たくさん あります 。 그는 숙제가 많아요. Hij heeft veel huiswerk. Ele tem muito dever de casa. У него - большое домашнее задание. Han har mycket läxor. 他 有 很 多 家庭 作业 。

ક્લેર યુનિવર્સિટીની વિદ્યાર્થી છે. Lena ist Studentin. Clare is a university student. Clara es una estudiante universitaria. Claire est étudiante à l'université. Chiara è una studentessa universitaria. クレア は 大学生 です 。 윤아는 대학생이에요. Eva zit op de universiteit. Clara é uma estudante universitária. Клавдия- студентка университета. Kristina är universitetsstudent. 克莱儿 是 个 大学生 。

તેને પણ બહુ બધું ઘરકામ છે. Sie bekommt auch viele Hausaufgaben. She has lots of homework, too. Ella también tiene muchos deberes. Elle a aussi beaucoup de devoirs. Anche lei ha molti compiti. 彼女 も 宿題 が たくさん あります 。 그녀도 숙제가 많아요. Zij heeft ook veel huiswerk. Ela também tem muito dever de casa. У неё - тоже большое домашнее задание. Hon har också många läxor. 她 也 有 很 多 作业 。

જોનને ઘરકામ કરવું નથી ગમતું. Johannes macht seine Hausaufgaben nicht gerne. Jon does not like homework. A Juan no le gustan los deberes. Julien n'aime pas les devoirs. A Gianni non piacciono i compiti. ジョン は 宿題 が 好き では ありません 。 준호는 숙제를 안 좋아해요. Jon houdt niet van huiswerk. João não gosta de dever de casa. Иван не любит выполнять домашнее задание. Johan gillar inte läxor. 约翰 不 喜欢 做 家庭 作业 。

તેને કોમ્પ્યુટર પર રમવું ગમે છે. Er spielt lieber Computerspiele. He likes to play on his computer. A él le gusta jugar con su ordenador. Il aime jouer sur son ordinateur. A lui piace giocare al suo computer. 彼 は コンピューター で 遊ぶ の が 好き です 。 그는 컴퓨터로 노는 것을 좋아해요. Hij zit graag op zijn computer. Ele gosta de jogar no computador dele. Он любит играть на компьютере. Han gillar att spela på sin dator. 约翰 很 喜欢 玩 电脑 。

ક્લેરને વાંચવું અને લખવું ગમે છે. Lena mag Lesen und Schreiben. Clare likes reading and writing. A Clara le gusta leer y escribir. Claire aime lire et écrire. A Chiara piace leggere e scrivere. クレア は 読んだり 書いたり する こと が 好き です 。 윤아는 독서와 글쓰기를 좋아해요. Eva vindt lezen en schrijven leuk. Clara gosta de ler e escrever. Клавдия любит читать и писать. Kristina gillar att läsa och skriva. 克莱儿 喜欢 读书 和 写作 。

તે તેનું ઘરકામ દરરોજ કરે છે. Sie macht ihre Hausaufgaben jeden Tag. She does her homework every day. Ella hace sus deberes todos los días. Elle fait ses devoirs tous les jours. Lei fa i suoi compiti tutti i giorni. 彼女 は 毎日 宿題 を します 。 그녀는 숙제를 매일 해요. Ze maakt elke dag haar huiswerk. Ela faz o dever de casa dela todos os dias. Она выполняет домашнее задание каждый день. Hon gör sina läxor varje dag. 她 每天 都 会 做 作业 。

ક્લેર જોનની મોટી બહેન છે. Lena ist Johannes' große Schwester. Clare is Jon's older sister. Clara es la hermana mayor de Juan. Claire est la grande sœur de Julien. Chiara è la sorella maggiore di Gianni. クレア は ジョン の お姉さん です 。 윤아는 준호의 누나예요. Eva is Jons oudere zus. Clara é a irmã mais velha de João. Клавдия- старшая сестра Ивана. Kristina är Johans storasyster. 克莱儿 是 约翰 的 姐姐 。

તે હંમેશા એને ઘરકામ કરાવડાવે છે. Sie bringt ihn immer dazu, seine Hausaufgaben zu machen. She always makes him do his homework. Ella siempre le obliga a hacer sus deberes. Elle lui fait toujours faire ses devoirs. Lei lo costringe sempre a fare i suoi compiti. 彼女 は 彼 の 宿題 を いつも 彼 に させて います 。 그녀는 항상 준호가 숙제를 하게 시켜요. Ze zorgt er altijd voor dat hij zijn huiswerk maakt. Ela sempre faz João fazer seu dever de casa. Она всегда заставляет его выполнять его домашнее задание. Hon ser till att han gör sina läxor. 她 经常 催 他 做 作业 。

બ) હું હાઈસ્કૂલમાં છું. B) Ich besuche ein Gymnasium. B) I am in high school. B) Estoy en el instituto. B) Je suis élève dans un lycée. B) Io vado alle scuole superiori. B ) 私 は 高校生 です。 B) 저는 고등학교에 다녀요. B) Ik zit op de middelbare school. B) Eu estou no ensino médio. Б) Я- в старшей школе. B) Jag pluggar på gymnasiet. B) 我 在 上 中学 。 મને બહુ બધું  ઘરકામ છે. Ich bekomme immer viele Hausaufgaben. I have lots of homework. Tengo muchos deberes. J'ai beaucoup de devoirs. Ho molti compiti. 私 は 宿題 が たくさん あります 。 저는 숙제가 많아요. Ik heb veel huiswerk. Eu tenho muito dever de casa. У меня- большое домашнее задание. Jag har mycket läxor. 我 有 很 多 家庭 作业 。

ક્લેર યુનિવર્સિટીની વિદ્યાર્થી છે. Lena ist Studentin. Clare is a university student. Clara es una estudiante universitaria. Claire est étudiante à l'université. Chiara è una studentessa universitaria. クレア は 大学生 です 。 윤아누나는 대학생이에요. Eva zit op de universiteit. Clara é uma estudante universitária. Клавдия- студентка университета. Kristina är universitetsstudent. 克莱儿 是 个 大学生 。

તેને પણ બહુ બધું  ઘરકામ છે. Sie bekommt auch viele Hausaufgaben. She has lots of homework, too. Ella tiene muchos deberes también. Elle a aussi beaucoup de devoirs. Anche lei ha molti compiti. 彼女 も 宿題 が たくさん あります 。 누나도 숙제가 많아요. Zij heeft ook veel huiswerk. Ela também tem muito dever de casa. У неё - тоже большое домашнее задание. Hon har också många läxor. 她 也 有 很 多 作业 。

મને ઘરકામ કરવું નથી ગમતું. Ich mache meine Hausaufgaben nicht gerne. I do not like homework. No me gustan los deberes. Je n'aime pas les devoirs. A me non piacciono i compiti. 私 は 宿題 が 好き では ありません 。 저는 숙제를 안 좋아해요. Ik hou niet van huiswerk. Eu não gosto de fazer trabalhos domésticos. Я не люблю выполнять домашнее задание . Jag gillar inte läxor. 我 不 喜欢 做 家庭 作业 。

મને કોમ્પ્યુટર પર રમવું ગમે છે. Ich spiele lieber Computerspiele. I like to play on my computer. Me gusta jugar con mi ordenador. J'aime jouer sur mon ordinateur. A me piace giocare con il mio computer. 私 は コンピューター で 遊ぶ の が 好き です 。 저는 컴퓨터로 노는 것을 좋아해요. Ik zit graag op mijn computer. Eu gosto de jogar em meu computador. Я люблю играть на компьютере. Jag gillar att spela på min dator. 我 很 喜欢 玩 电脑 。

ક્લેરને વાંચવું અને લખવું ગમે છે. Lena mag Lesen und Schreiben. Clare likes reading and writing. A Clara le gusta leer y escribir. Claire aime lire et écrire. A Chiara piace leggere e scrivere. クレア は 読んだり 書いたり する こと が 好き です 。 윤아누나는 독서와 글쓰기를 좋아해요. Eva vindt lezen en schrijven leuk. Clara gosta de ler e escrever. Клавдия любит читать и писать. Kristina gillar att läsa och skriva. 克莱儿 喜欢 读书 和 写作 。

તે તેનું ઘરકામ દરરોજ કરે છે. Sie macht ihre Hausaufgaben jeden Tag. She does her homework every day. Ella hace sus deberes todos los días. Elle fait ses devoirs tous les jours. Lei fa i suoi compiti tutti i giorni. 彼女 は 毎日 宿題 を します 。 누나는 숙제를 매일 해요. Ze maakt elke dag haar huiswerk. Ela faz o dever de casa dela todos os dias. Она выполняет домашнее задание каждый день. Hon gör sina läxor varje dag. 她 每天 都 会 做 作业 。

ક્લેર મારી મોટી બહેન છે. Lena ist meine große Schwester. Clare is my older sister. Clara es mi hermana mayor. Claire est ma grande sœur. Chiara è la mia sorella maggiore. クレア は 私 の お姉さん です 。 윤아누나는 제 친누나예요. Eva is mijn oudere zus. Clara é minha irmã mais velha. Клавдия- моя старшая сестра. Kristina är min storasyster. 克莱儿 是 我 的 姐姐 。

તે હંમેશા મને ઘરકામ કરાવડાવે છે. Sie bringt mich immer dazu, meine Hausaufgaben zu machen. She always makes me do my homework. Ella siempre me obliga a hacer mis deberes. Elle me fait toujours faire mes devoirs. Lei mi costringe sempre a fare i miei compiti. 彼女 は 彼 の 宿題 を いつも 彼 に させて います 。 누나는 항상 제가 숙제를 하게 시켜요. Ze zorgt er altijd voor dat ik mijn huiswerk maak. Ela sempre me faz fazer meu dever de casa. Она всегда заставляет меня выполнять моё домашнее задание. Hon ser till att jag gör mina läxor. 她 经常 催 我 做 作业 。

પ્રશ્નો: Fragen: Questions: Preguntas: Questions : Domande: 質問 : 연습 문제: Vragen: Perguntas: Вопросы: Frågor: 问题 :

1) જોન હાઈસ્કુલનો વિદ્યાર્થી છે. 1) Johannes besucht ein Gymnasium. 1) Jon is a high school student. 1) Juan es un estudiante de instituto. 1) Julien est élève dans un lycée. 1) Gianni è uno studente alle scuole superiori. 1) ジョン は 高校生 です 。 1) 준호는 고등학생이에요. 1) Jon zit op de middelbare school. 1) João é um estudante de ensino médio. 1) Иван ученик старшей школы. 1) Johan går på gymnasiet. 1) 约翰 是 一 个 中学生 。

શું જોન હાઈસ્કુલનો વિદ્યાર્થી છે? Besucht Johannes eine Hauptschule? Is Jon a high school student? ¿Es Juan un estudiante de instituto? Julien est-il élève dans un lycée? Gianni è uno studente alle scuole superiori? ジョン は 高校生 です か ? 준호는 고등학생이에요? Zit Jon op de middelbare school? João é um estudante de ensino médio? Иван ученик старшей школы? Går Johan på gymnasiet? 约翰 是 一 个 中学生 吗 ? હા, જોન હાઈસ્કુલનો વિદ્યાર્થી છે. Nein, Johannes besucht keine Hauptschule, er besucht ein Gymnasium. Yes, Jon is a high school student. Sí, Juan es un estudiante de instituto. Oui, Julien est élève dans un lycée. Si, Gianni è uno studente alle scuole superiori. はい 、 ジョン は 高校生 です 。 네, 준호는 고등학생이에요. Ja, Jon zit op de middelbare school. Sim, João é um estudante de ensino médio. Да, Иван ученик старшей школы. Ja, Johan går på gymnasiet. 是 的 , 约翰 是 一 个 中学生 。

2) જોનને બહુ બધું ઘરકામ છે. 2) Er bekommt immer viele Hausaufgaben. 2) Jon has a lot of homework. 2) Juan tiene muchos deberes. 2) Julien a beaucoup de devoirs. 2) Gianni ha molti compiti. 2) ジョン は 宿題 が たくさん あります 。 2) 준호는 숙제가 많아요. 2) Jon heeft veel huiswerk. 2) João tem muito dever de casa. 2) У Ивана -большое домашнее задание. 2) Johan har många läxor. 2) 约翰 有 很 多 家庭 作业 。 શું જોનને બહુ બધું ઘરકામ છે? Bekommt Johannes viele Hausaufgaben? Does Jon have a lot of homework? ¿Tiene Juan muchos deberes? Julien a-t-il beaucoup de devoirs ? Gianni ha molti compiti? ジョン は 宿題 が たくさん あります か ? 준호는 숙제가 적어요? Heeft Jon veel huiswerk? João tem muito dever de casa? У Ивана большое домашнее задание? Har Johan många läxor? 约翰 有 很 多 家庭 作业 吗 ? હા, જોનને બહુ બધું ઘરકામ છે. Ja, Johannes bekommt immer viele Hausaufgaben. Yes, Jon has a lot of homework. Sí, Juan tiene muchos deberes. Oui, Julien a beaucoup de devoirs. Si, Gianni ha molti compiti. はい 、 ジョン は 宿題 が たくさん あります 。 아뇨, 준호는 숙제가 적지 않아요. Ja, Jon heeft veel huiswerk. Sim, João tem muito dever de casa. Да,у Ивана большое домашнее задание. Ja, Johan har många läxor. 是 的 , 约翰 有 很 多 家庭 作业 。

3) ક્લેર યુનિવર્સિટીની વિદ્યાર્થી છે. 3) Lena ist Studentin. 3) Clare is a university student. 3) Clara es una estudiante universitaria. 3) Claire est étudiante à l'université. 3) Chiara è una studentessa universitaria. 3) クレア は 大学生 です 。 3) 윤아는 대학생이에요. 3) Eva zit op de universiteit. 3) Clara é uma estudante universitária. 3) Клавдия- студентка университета. 3) Kristina är universitetsstudent. 3) 克莱儿 是 个 大学生 。

શું ક્લેર હાઈસ્કૂલની વિદ્યાર્થી છે? Geht Lena noch in die Schule? Is Clare a high school student? ¿Es Clara una estudiante de instituto? Claire est-elle élève dans un lycée ? Chiara è una studentessa alle scuole superiori? クレア は 高校生 です か ? 윤아는 고등학생이에요? Zit Eva op de middelbare school? Clara é uma estudante de ensino médio? Клавдия ученица старшей школы? Går Kristina på gymnasiet? 克莱儿 是 一 个 中学生 吗 ? ના, ક્લેર હાઈસ્કૂલની વિદ્યાર્થી   નથી.તે યુનિવર્સિટીની વિદ્યાર્થી છે. Nein, Lena ist Studentin. No, Clare is not a high school student, she is a university student. No, Clara no es una estudiante de instituto, es una estudiante universitaria. Non, Claire n'est pas élève dans un lycée, elle est étudiante à l'université. No, Chiara non è una studentessa alle scuole superiori, lei è una studentessa universitaria. いいえ 、 クレア は 高校生 では ありません 彼女 は 大学生 です 。 아뇨, 윤아는 고등학생이 아니에요 대학생이에요. Nee, Eva zit niet op de middelbare school, ze zit op de universiteit. Não, Clara não é uma estudante de ensino médio, ela é uma estudante universitária. Нет, Клавдия - не ученица старшей школы, oна- студентка университета. Nej, Kristina går inte på gymnasiet, hon är universitetsstudent. 不 , 克莱儿 不 是 个 中学生 , 她 是 一 个 大学生 。

4) જોનને કોમ્પ્યુટર પર રમવું ગમે છે. 4) Johannes spielt gerne Computerspiele. 4) Jon likes playing on his computer. 4) A Juan le gusta jugar con su ordenador. 4) Julien aime jouer sur son ordinateur. 4) A Gianni piace giocare al suo computer. 4) ジョン は コンピューター で 遊ぶ の が 好き です 。 4) Jon은 컴퓨터에서 노는 것을 좋아합니다. 4) Jon zit graag op de computer. 4) João gosta de jogar no computador dele. 4) Иван любит играть на своём компьютере. 4) Johan gillar att spela på sin dator. 4) 约翰 很 喜欢 玩 电脑 。

શું જોનને કોમ્પ્યુટર પર રમવું ગમે છે? Spielt Johannes gerne Computerspiele? Does Jon like playing on his computer? ¿Le gusta a Juan jugar con su ordenador? Julien aime-t-il jouer sur son ordinateur ? A Gianni piace giocare al suo computer? ジョン は コンピューター で 遊ぶ の が 好き です か ? Jon은 컴퓨터에서 놀고 싶어합니까? Zit Jon graag op de computer? João gosta de jogar no computador dele? Иван любит играть на своём компьютере? Gillar Johan att spela på sin dator? 约翰 喜欢 玩 电脑 吗 ? હા, જોનને કોમ્પ્યુટર પર રમવું ગમે છે. Ja, Johannes spielt gerne Computerspiele. Yes, Jon likes playing on his computer. Sí, a Juan le gusta jugar con su ordenador. Oui, Julien aime jouer sur son ordinateur. Si, a Gianni piace giocare al suo computer. はい 、 ジョン は コンピューター で 遊ぶ の が 好き です 。 예, Jon은 컴퓨터에서 노는 것을 좋아합니다. Ja, Jon zit graag op de computer. Sim, João gosta de jogar no computador dele. Да, Иван любит играть на своём компьютере. Ja, Johan gillar att spela på sin dator. 是 的 , 约翰 喜欢 玩 电脑 。

5) ક્લેરને વાંચવું અને લખવું ગમે છે. 5) Lena mag Lesen und Schreiben. 5) Clare likes reading and writing. 5) A Clara le gusta leer y escribir. 5) Claire aime lire et écrire. 5) A Chiara piace leggere e scrivere. 5) クレア は 読んだり 書いたり する こと が 好き です 。 5) Claire는 읽고 쓰는 것을 좋아합니다. 5) Eva vindt lezen en schrijven leuk. 5) Clara gosta de ler e escrever. 5) Клавдия любит читать и писать. 5) Kristina gillar att läsa och att skriva. 5) 克莱儿 喜欢 读书 和 写作 。 શું ક્લેરને ફિલ્મો જોવાનું ગમે છે? Schaut Lena gerne Filme? Does Clare like watching movies? ¿Le gusta a Clara ver películas? Claire aime-t-elle regarder des films ? A Chiara piace guardare film? クレア は 映画 を 見る こと が 好き です か ? Claire는 영화를보고 싶습니까? Vindt Eva het leuk om films te kijken? Clara gosta de assistir a filmes? Клавдия любит смотреть фильмы? Gillar Kristina att se på film? 克莱儿 喜欢 看 电影 吗 ? ના, ક્લેરને વાંચવું અને લખવું ગમે છે. Nein, Lena mag Lesen und Schreiben. No, Clare likes reading and writing. No, a Clara le gusta leer y escribir. Non, Claire aime lire et écrire. No, a Chiara piace leggere e scrivere. いいえ 、 クレア は 読んだり 書いたり する こと が 好き です 。 아니요, Claire는 읽고 쓰는 것을 좋아합니다. Nee, Eva vindt lezen en schrijven leuk. Não, Clara gosta de ler e escrever. Нет, Клавдия любит читать и писать. Nej, hon gillar att läsa och skriva. 不 , 克莱儿 喜欢 读书 和 写作 。

6) ક્લેર દરરોજ ઘરકામ કરે છે. 6) Lena macht ihre Hausaufgaben jeden Tag. 6) Clare does her homework every day. 6) Clara hace sus deberes todos los días. 6) Claire fait ses devoirs tous les jours. 6) Chiara fa i suoi compiti tutti i giorni. 6) クレア は 毎日 宿題 を します 。 6) Claire는 매일 집안일을합니다. 6) Eva maakt elke dag haar huiswerk. 6) Clara faz o dever de casa dela todos os dias. 6) Клавдия выполняет её домашнее задание каждый день. 6) Kristina gör sina läxor varje dag. 6) 克莱儿 每天 都 会 做 作业 。 શું ક્લેર તેનું ઘરકામ દરરોજ કરે છે? Macht Lena ihre Hausaufgaben jeden Tag? Does Clare do her homework every day? ¿Hace Clara sus deberes todos los días? Claire fait-elle ses devoirs tous les jours ? Chiara fa i suoi compiti tutti i giorni? クレア は 毎日 宿題 を します か ? 클레어는 매일 숙제를합니까? Maakt Eva elke dag haar huiswerk? Clara faz o dever de casa dela todos os dias? Клавдия выполняет её домашнее задание каждый день? Gör Kristina sina läxor varje dag? 克莱儿 每天 都 会 做 作业 吗 ? હા, ક્લેર તેનું ઘરકામ દરરોજ કરે છે. Ja, sie macht ihre Hausaufgaben jeden Tag. Yes, Clare does her homework every day. Sí, Clara hace sus deberes todos los días. Oui, Claire fait ses devoirs tous les jours. Si, Chiara fa i suoi compiti tutti i giorni. はい 、 クレア は 毎日 宿題 を します 。 네, 클레어는 매일 숙제를 해요. Ja, Eva maakt elke dag haar huiswerk. Sim, Clara faz o dever de casa dela todos os dias. Да, Клавдия выполняет её домашнее задание каждый день. Ja, Kristina gör sina läxor varje dag. 是 的 , 克莱儿 每天 都 会 做 作业 。

7) ક્લેર જોનની  મોટી બહેન છે. 7) Lena ist Johannes' große Schwester. 7) Clare is Jon's older sister. 7) Clara es la hermana mayor de Juan. 7) Claire est la grande sœur de Julien. 7) Chiara è la sorella maggiore di Gianni. 7) クレア は ジョン の お姉さん です 。 7) Claire는 Jon의 언니입니다. 7) Eva is Jons oudere zus. 7) Clara é a irmã mais velha de João. 7) Клавдия- старшая сестра Ивана. 7) Kristina är Johans syster. 7) 克莱儿 是 约翰 的 姐姐 。 શું જોન અને ક્લેર સંબંધિત છે? Sind Lena und Johannes verwandt? Are Jon and Clare related? ¿Son Juan y Clara parientes? Julien et Claire ont-ils un lien de parenté ? Gianni è Chiara sono parenti? ジョン と クレア は 関係 が あります か ? 존과 클레어는 관련이 있습니까? Zijn Jon en Eva familie van elkaar? João e Clara são parentes? Иван и Клавдия родственники? Är Kristina och Johan släkt med varandra? 克莱儿 和 约翰 有 关系 吗 ? હા, જોન અને ક્લેર સંબંધિત છે. Ja, Lena und Johannes sind verwandt. Yes, Jon and Clare are related. Sí, Juan y Clara son parientes. Oui, Julien et Claire ont un lien de parenté. Si, Gianni e Chiara sono parenti. はい 、 ジョン と クレア は 関係 が あります 。 예, Jon과 Claire는 관련이 있습니다. Ja, Jon en Eva zijn familie van elkaar. Sim, João e Clara são parentes. Да, Иван и Клавдия родственники. Ja, Kristina och Johan är släkt. 是 的 , 克莱儿 和 约翰 有 关系 。 ક્લેર જોનની મોટી બહેન છે. Lena ist Johannes' große Schwester. Clare is Jon's older sister. Clara es la hermana mayor de Juan. Claire est la grande sœur de Julien. Chiara è la sorella maggiore di Gianni. クレア は ジョン の お姉さん です 。 클레어는 존의 언니입니다. Eva is Jons oudere zus. Clara é a irmã mais velha de João. Клавдия - старшая сестра Ивана. Kristina är Johans storasyster. 克莱儿 是 约翰 的 姐姐 。

8) ક્લેર જોનને દરરોજ ઘરકામ કરાવડાવે છે. 8) Lena bringt Johannes immer dazu, seine Hausaufgaben zu machen. 8) Clare makes Jon do his homework every day. 8) Clara obliga a Juan a hacer sus deberes todos los días. 8) Claire fait faire ses devoirs à Julien tous les jours. 8) Chiara costringe Gianni a fare i suoi compiti tutti i giorni. 8) クレア は 毎日 宿題 を ジョン に させます 。 8) Claire는 Jon에게 매일 집안일을하게합니다. 8) Eva zorgt ervoor dat Jon elke dag zijn huiswerk maakt. 8) Clara faz João fazer o dever de casa dele todos os dias. 8) Клавдия заставляет Ивана выполнять его домашнее задание каждый день. 8) Kristina ser till att Johan gör sina läxor varje dag. 8) 克莱儿 每天 都 催 约翰 做 作业 。 શું ક્લેર જોનને ઘરકામ કરાવડાવે છે? Bringt Lena Johannes immer dazu, seine Hausaufgaben zu machen? Does Clare make Jon do his homework? ¿Obliga Clara a Juan a hacer sus deberes? Claire fait-elle faire ses devoirs à Julien ? Chiara costringe Gianni a fare i suoi compiti? クレア は ジョン の 宿題 を 彼 に させます か ? 클레어는 존 숙제를합니까? Zorgt Eva ervoor dat Jon zijn huiswerk maakt? Clara faz João fazer o dever de casa dele? Клавдия заставляет Ивана выполнять его домашнее задание ? Ser Kristina till att Johan gör sina läxor varje dag? 克莱儿 会 每天 催 约翰 做 作业 吗 ? હા, ક્લેર જોનને દરરોજ ઘરકામ કરાવડાવે છે. Ja, Lena bringt Johannes jeden Tag dazu, seine Hausaufgaben zu machen. Yes, Clare makes Jon do his homework every day. Sí, Clara obliga a Juan a hacer sus deberes todos los días. Oui, Claire fait faire ses devoirs à Julien tous les jours. Si, Chiara costringe Gianni a fare i suoi compiti tutti i giorni. はい 、 クレア は 毎日 ジョン の 宿題 を 彼 に させます 。 클레어는 매일 집안일을합니다. Ja, Eva zorgt ervoor dat Jon elke dag zijn huiswerk maakt. Sim, Clara faz João fazer o dever de casa dele todos os dias. Да, Клавдия заставляет Ивана выполнять его домашнее задание каждый день. Ja, Kristina ser till att Johan gör sina läxor varje dag. 是 的 , 克莱儿 每天 都 会 催 约翰 做 作业 。