×

We use cookies to help make LingQ better. By visiting the site, you agree to our cookie policy.


image

LingQ Mini Stories, 49 - હું બે કલાકથી ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યો છું

49 - હું બે કલાકથી ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યો છું

વાર્તા-૪૯

અ) હું બે કલાકથી ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પણ હું મારી આંખો બંધ કરી શક્યો નથી.

હું આજ વિશે વિચારી રહ્યો છું.

આજે નવી નોકરી પર મારો પ્રથમ દિવસ હતો.

હું વિચારી રહ્યો હતો કે શું આજે મેં સારું કામ કર્યું.

હું વિચારી રહ્યો છું કે શું હું મારા સહકાર્યકરો સાથે મળી શકીશ.

નિમણૂકકારે જણાવ્યું હતું કે હું નોકરી માટે ખૂબ લાયક છું.

જો તે સાચું હોય, તો મને લાગે છે કે પ્રથમ દિવસ સહેલું હોવું જોઈએ.

હું વિચારી રહ્યો છું કે આમાંની કેટલીક લાગણીઓ મારે લખવી જોઈએ.

જો હું તેવું કરું તો, કદાચ હું થોડી ઊંઘ મેળવી શકું.

બ) તમે બે કલાકથી ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યાં છો. પણ તમે તમારી આંખો બંધ કરી શકતા નહોતા.

તમે આજ વિશે વિચારી રહ્યાં છો.

આજે નવી નોકરી પર તમારો પ્રથમ દિવસ હતો.

તમે વિચારી રહ્યા છો કે શું તમે આજે સારું કામ કર્યું.

તમે વિચારી રહ્યા હતાં કે શું તમે તમારા સહકાર્યકરો સાથે મળી શકશો.

નિમણૂકકર્તાએ કહ્યું હતું કે તમે નોકરી માટે ખૂબ લાયક છો.

જો તે સાચું હતું, તો તમે એવું અનુભવો છો કે પ્રથમ દિવસ સહેલો હોવો જોઈએ.

તમે વિચાર્યું કે તમારે આમાંની કેટલીક લાગણીઓ લખવી જોઈએ.

જો તમે એવું કરશો, તો કદાચ તમે થોડી ઊંઘ મેળવી શકશો.

પ્રશ્નો:

અ) 1) હું બે કલાકથી ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તમે કેટલા સમયથી ઊંઘવા માટે પ્રયાસ કરી રહ્યા છો? હું બે કલાકથી ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યો છું.

2) હું મારી આંખો બંધ કરી શક્યો નથી . તમે શું કરી શક્યા નથી? હું મારી આંખો બંધ કરી શક્યો નથી.

3) હું આજ વિશે વિચારી રહ્યો છું. તમે શું વિચારી રહ્યા છો? હું આજ વિશે વિચારી રહ્યો છું.

4) હું વિચારી રહ્યો છું કે શું મેં આજે સારું કામ કર્યું. તમે શું વિચારી રહ્યા છો? હું વિચારી રહ્યો છું કે શું મે આજે સારુ કામ કર્યુ.

બ) 5) તમે વિચારી રહ્યા છો કે શું તમે તમારા સહકાર્યકરો સાથે મળી શકશો? તમે કોની સાથે મળી શકવાનું વિચારો છો તમે વિચારી રહ્યા છો કે શું તમે તમારા સહકાર્યકરો સાથે મળી શકશો.

6) નિમણૂકકારે જણાવ્યું હતું કે તમે નોકરી માટે ખૂબ લાયક છો. કોણે કહ્યું હતું કે તમે ખૂબ લાયક હતા? નિમણૂકકારે જણાવ્યું હતું કે તમે નોકરી માટે ખૂબ લાયક છો.

7) તમને લાગે છે કે પ્રથમ દિવસ સરળ હોવો જોઈએ. તમને શું લાગે છે કે પ્રથમ દિવસ કેવો હોવો જોઈએ? તમને લાગે છે કે પ્રથમ દિવસે સરળ હોવો જોઈએ.

8) તમે વિચાર્યું કે તમારે આમાંની કેટલીક લાગણીઓ લખવી જોઈએ. તમે શું વિચાર્યું કે તમારે કરવું જોઈએ? તમે વિચાર્યું કે તમારે આમાંની કેટલીક લાગણીઓ લખવી જોઈએ.

49 - હું બે કલાકથી ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યો છું 49 - I have been trying to sleep for two hours

વાર્તા-૪૯ Geschichte 49 Story-49 Historia 49 Storia 49 Story 49 Story 49 História 49 История 49 故事49

અ) હું બે કલાકથી ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યો છું. A) Ich habe zwei Stunden lang versucht, einzuschlafen. A) I've been trying to go to sleep for two hours. A) Estuve tratando de irme a dormir por dos horas. A) Sto cercando di andare a dormire da due ore. A ) 私 は 2 時間 寝よう と して いました 。 A) 두 시간째 잠들려고 노력하고 있습니다. A) Estive tentando dormir por duas horas. А) Я пытался уснуть уже в течение двух часов. A) 我 已经 试着 睡觉 两个 小时 。 પણ હું મારી આંખો બંધ કરી શક્યો નથી. Aber ich konnte meine Augen nicht schließen. But I haven't been able to close my eyes. Pero no he podido cerrar los ojos. Ma non sono stato in grado di chiudere gli occhi. しかし 私 は 目 を 閉じる こと が できません でした 。 하지만 눈을 감을 수가 없습니다. Mas não consegui fechar os olhos. Но я не мог и глаз сомкнуть. 但是 我 就是 不能 闭上 我 的 眼睛 。

હું આજ વિશે વિચારી રહ્યો છું. Ich habe über den heutigen Tag nachgedacht. I've been thinking about today. He estado pensando en el día de hoy. Sto pensando a oggi. 私 は 今日 の こと に ついて 考えて いました 。 오늘 있었던 일을 생각하고 있었습니다. Estive pensando. Я думал о сегодняшнем дне. 我 想着 今天 发生 的 事情 。

આજે નવી નોકરી પર મારો પ્રથમ દિવસ હતો. Es war mein erster Tag bei der neuen Arbeit. It was my first day at the new job. Fue mi primer día en el nuevo trabajo. Era il mio primo giorno del mio nuovo lavoro. 今日 は 新しい 仕事 に ついて 最初の 日 でした 。 오늘은 새 직장에 첫 출근한 날이었습니다. Hoje foi o meu primeiro dia no novo trabalho. Это был мой первый день на новой работе. 今天 是 我 新 工作 的 第一天 。

હું વિચારી રહ્યો હતો કે શું આજે મેં સારું કામ કર્યું. Ich frage mich immer wieder, ob ich gute Arbeit geleistet habe. I keep wondering if I did a good job. Me sigo preguntando si hice un buen trabajo. Continuo a domandarmi se ho fatto un buon lavoro. 私 は 良い 仕事 が できた か 疑問 に 思って いました 。 제가 일을 잘했는지 계속 생각하게 됩니다. Eu continuo me perguntando se eu fiz um bom trabalho. Я продолжаю задаваться вопросом, хорошо ли я делал свою работу. 我 一直 想 我 做 得 好不好 。

હું વિચારી રહ્યો છું કે શું હું મારા સહકાર્યકરો સાથે મળી શકીશ. Ich frage mich, ob ich mit meinen Arbeitskollegen zurechtkomme. I'm wondering if I can get along with my co-workers. Me pregunto si puedo llevarme bien con mis compañeros de trabajo. Mi sto chiedendo se posso andare d'accordo con I miei colleghi. 私 は 同僚 と うまく やって いける か と 考えて います 。 직장 동료들과 잘 어울릴 수 있을지 걱정입니다. Eu penso que eu posso me dar bem com meus colegas de trabalho. Мне интересно, смогу ли я поддерживать отношения с моими коллегами. 我 想着 我能 不能 很 好 地 和 我 的 同事 相处 。

નિમણૂકકારે જણાવ્યું હતું કે હું નોકરી માટે ખૂબ લાયક છું. Der Personalvermittler sagte, ich sei sehr qualifiziert für die Stelle. The recruiter said I was very qualified for the job. El reclutador me dijo que yo estaba muy calificada para el trabajo. Il reclutatore ha detto che ero molto qualificato per il lavoro. リクルーター は 私 が この 仕事 に とても 適任 である と 言いました 。 채용 담당자는 제가 그 일에 매우 적격이라고 말했습니다. O recrutador disse que eu era muito qualificado para o trabalho. Рекрутер сказал, что у меня очень хорошая квалификация для этой работы. 招聘 的 人 说 我 完全 有 资格 做 这份 工作 。

જો તે સાચું હોય, તો મને લાગે છે કે પ્રથમ દિવસ સહેલું હોવું જોઈએ. Wenn das stimmt, dann hätte der erste Tag einfacher sein sollen. If that's true, I feel like the first day should have been easier. Si eso es cierto, pienso que el primer día debería haber sido más fácil. Se è vero, penso che il primo giorno sarebbe dovuto essere più facile. もし それ が 本当であれば 、 私 は 初日 が もっと 簡単であった と 感じて います 。 그게 사실이라면 저는 제 첫 날이 더 수월해야했다고 생각합니다. Se for verdade, acho que o primeiro dia deveria ter sido mais fácil. Если бы это было так, первый день должен был бы быть легче. 如果 那 是 真的 , 我 觉得 第一天 应该 更 容易 一些 。

હું વિચારી રહ્યો છું કે આમાંની કેટલીક લાગણીઓ મારે લખવી જોઈએ. Ich denke, ich sollte vielleicht einige dieser Gefühle niederschreiben. I am thinking maybe I should write some of these feelings down. Estoy pensando que tal vez debería escribir algunos de estos sentimientos. Penso che forse dovrei scrivere alcuni di questi sentimenti. 私 は 多分 、 今 の 気持ち を 書き留める べき か と 考えて います 。 이런 감정을 글로 적어야겠다고 생각하고 있습니다. Estou pensando que talvez eu devesse escrever alguns desses sentimentos. Я думаю, что может, стоило бы записать мои ощущения. 我 想着 可能 我 应该 把 这些 情绪 写 下来 。

જો હું તેવું કરું તો, કદાચ હું થોડી ઊંઘ મેળવી શકું. Wenn ich es tue, kann ich vielleicht etwas schlafen. If I do, perhaps I'll be able to get some sleep. Si lo hago, tal vez pueda dormir un poco. Se lo faccio, forse sarò in grado di prendere sonno. もし そう したら 、 私 は 寝る こと が 出来る でしょう 。 그렇게 하면 아마 잠을 좀 잘 수 있을 겁니다. Se eu fizer isso, talvez eu consiga dormir um pouco. Если я так сделаю, возможно, смогу немного вздремнуть. 如果 我 这样 做 , 我能 睡 一会 觉 。

બ) તમે બે કલાકથી ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યાં છો. B) Du hast zwei Stunden lang versucht, einzuschlafen. B) You'd been trying to go to sleep for two hours. B) Estuviste tratando de irte a dormir por dos horas. B) Stavi cercando di andare a dormire da due ore. B ) あなた は 2 時間 寝よう と して いました 。 B) 당신은 두 시간째 잠들려고 노력하고 있습니다. B) Você estava tentando dormir há duas horas. Б) Ты пытался уснуть уже в течение двух часов. B) 你 已经 试着 睡觉 两个 小时 。 પણ તમે તમારી આંખો બંધ કરી શકતા નહોતા. Aber du konntest deine Augen nicht schließen. But you hadn't been able to close your eyes. Pero no has podido cerrar los ojos. Ma non eri in grado di chiudere gli occhi. しかし あなた は 目 を 閉じる こと が できません でした 。 하지만 눈을 감을 수가 없습니다. Mas você não conseguiu fechar os olhos. Но ты не мог и глаз сомкнуть. 但是 你 就是 不能 闭上 你 的 眼睛 。

તમે આજ વિશે વિચારી રહ્યાં છો. Du hast über den heutigen Tag nachgedacht. You'd been thinking about today. Has estado pensando en el día de hoy. Stavi pensando a oggi. あなた は 今日 の こと に ついて 考えて いました 。 당신은 오늘 있었던 일을 생각하고 있었습니다. Você estava pensando no que aconteceu hoje. Ты всё думал о сегодняшнем дне. 你 想着 今天 发生 的 事情 。

આજે નવી નોકરી પર તમારો પ્રથમ દિવસ હતો. Es war dein erster Tag bei der neuen Arbeit. It was your first day at the new job. Fue tu primer día en el nuevo trabajo. Era il tuo primo giorno al tuo nuovo lavoro. 今日 は 新しい 仕事 に ついて 最初の 日 でした 。 오늘은 새 직장에 첫 출근한 날이었습니다. Foi o seu primeiro dia no novo trabalho. Это был твой первый день на новой работе. 今天 是 你 新 工作 的 第一天 。

તમે વિચારી રહ્યા છો કે શું તમે આજે સારું કામ કર્યું. Du hast dich immer wieder gefragt, ob du gute Arbeit geleistet hast. You kept wondering if you did a good job. Te preguntabas si hiciste un buen trabajo. Hai continuato a domandarti se avessi fatto un buon lavoro. あなた は 良い 仕事 が できた か 疑問 に 思って いました 。 당신은 일을 잘했는지 계속 생각했습니다. Você continuou se perguntando se você fez um bom trabalho. Ты задавался вопросом, хорошо ли ты делал свою работу. 你 一直 想 你 做 得 好不好 。

તમે વિચારી રહ્યા હતાં કે શું તમે તમારા સહકાર્યકરો સાથે મળી શકશો. Du hast dich gefragt, ob du mit deinen Arbeitskollegen zurechtkommen würdest. You were wondering if you were going to be able to get along with your co-workers. Te preguntabas si ibas a poder llevarte bien con tus compañeros de trabajo. Ti stavi chiedendo se saresti stato in grado di andare d'accordo con i tuoi colleghi. あなた は 同僚 と うまく やって いける か と 考えました 。 당신은 직장 동료들과 잘 어울릴 수 있을지 걱정입니다. Você estava pensando que poderia se dar bem com seus colegas de trabalho. Тебе было интересно, сможешь ли ты поддерживать отношения со своими коллегами. 你 想着 你 能 不能 很 好 地 和 你 的 同事 相处 。

નિમણૂકકર્તાએ કહ્યું હતું કે તમે નોકરી માટે ખૂબ લાયક છો. Der Personalvermittler hatte gesagt, dass du für die Stelle sehr qualifiziert bist. The recruiter had said you were very qualified for the job. El reclutador había dicho que estabas muy calificada para el trabajo. Il reclutatore aveva detto che eri molto qualificato per il lavoro. リクルーター は あなた が この 仕事 に とても 適任である と 言いました 。 채용 담당자는 당신이 그 일에 매우 적격이라고 말했습니다. O recrutador disse que você era muito qualificado para o trabalho. Рекрутер сказал, что у тебя очень хорошая квалификация для этой работы. 招聘 的 人 说 你 完全 有 资格 做 这份 工作 。

જો તે સાચું હતું, તો તમે એવું અનુભવો છો કે પ્રથમ દિવસ સહેલો હોવો જોઈએ. Wenn das stimmt, dann hätte der erste Tag einfacher sein sollen. If that were true, you feel like the first day should have been easier. Si eso fuera cierto,sientes que el primer día debería haber sido más fácil. Se fosse vero, ti sembra che il primo giorno avrebbe dovuto essere più facile. もし それ が 本当であれば 、 あなた は 初日 が もっと 簡単であった と 感じて います 。 그게 사실이라면 당신은 첫 날이 더 수월해야했다고 생각합니다. Se isso fosse verdade, você acha que o primeiro dia deveria ter sido mais fácil. Если бы это было так, первый день должен был бы быть легче. 如果 那 是 真的 , 我 觉得 第一天 应该 更 容易 一些 。

તમે વિચાર્યું કે તમારે આમાંની કેટલીક લાગણીઓ લખવી જોઈએ. Du dachtest, du solltest einige dieser Gefühle niederschreiben. You thought you should write some of these feelings down. Pensaste que deberías escribir algunos de estos sentimientos. Hai pensato di dover scrivere alcuni di questi sentimenti. あなた は 多分 、 今 の 気持ち を 書き留める べき か と 考えました 。 당신은 이런 감정을 글로 적어야겠다고 생각하고 있습니다. Você pensou que deveria escrever alguns desses sentimentos. Ты думал, что может, стоило бы записать свои ощущения. 你 想着 可能 你 应该 把 这些 情绪 写 下来 。

જો તમે એવું કરશો, તો કદાચ તમે થોડી ઊંઘ મેળવી શકશો. Wenn du es tust, dann kannst du vielleicht etwas schlafen. If you did, perhaps you would be able to get some sleep. Si lo hicieras, tal vez podrías dormir un poco. Se lo avessi fatto, forse saresti stato in grado di prendere sonno. もし そう したら 、 あなた は 寝る こと が 出来る でしょう 。 그렇게 하면 아마 잠을 좀 잘 수 있을 겁니다. Se o fizesse, talvez você pudesse pegar no sono. Если ты так сделаешь, возможно, сможешь немного вздремнуть. 如果 你 这样 做 , 你 能 睡 一会 觉 。

પ્રશ્નો: Fragen: Questions: Preguntas: Domande: 質問 : 질문 : Perguntas: Вопросы. 问题 :

અ) 1) હું બે કલાકથી ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યો છું. A) 1) Ich habe zwei Stunden lang versucht, einzuschlafen. A) 1) I've been trying to go to sleep for two hours. A) 1) He estado tratando de irme a dormir por dos horas. A) 1) Sto cercando di andare a dormire da due ore. A) 1) 私 は 2 時間 寝よう と して いました 。 A) 1) 저는 두 시간째 잠들려고 노력하고 있습니다. A) 1) Estive tentando dormir por duas horas. А) 1) Я пытался уснуть уже в течение двух часов. A) 1) 我 已经 试着 睡觉 两个 小时 。 તમે કેટલા સમયથી ઊંઘવા માટે પ્રયાસ કરી રહ્યા છો? Wie lange hast du schon versucht, einzuschlafen? How long have you been trying to go to sleep? ¿Por cuánto tiempo has estado tratando de ir a dormir? Da quanto tempo stai cercando di andare a dormire? 私 は 何 時間 寝よう と して いました か ? 당신은 얼마나 오랫동안 잠들려고 노력하고 있나요? Há quanto tempo você está tentando dormir? Как долго ты пытался уснуть? 你 已经 试着 睡觉 多久 了 ? હું બે કલાકથી ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યો છું. Ich habe zwei Stunden lang versucht, einzuschlafen. I've been trying to go to sleep for two hours. He estado tratando de irme a dormir por dos horas. Sto cercando di andare a dormire da due ore. 私 は 2 時間 寝よう と して いました 。 저는 두 시간째 잠들려고 노력하고 있습니다. Estive tentando dormir por duas horas. Я пытался уснуть уже в течение двух часов. 我 已经 试着 睡觉 两个 小时 。

2) હું મારી આંખો બંધ કરી  શક્યો નથી . 2) Ich konnte meine Augen nicht schließen. 2) I haven't been able to close my eyes. 2) No he podido cerrar los ojos. 2) Non sono stato in grado di chiudere gli occhi. 2) 私 は 目 を 閉じる こと が できません でした 。 2) 하지만 눈을 감을 수가 없습니다. 2) Não consegui fechar os olhos. 2) Я не мог и глаз сомкнуть. 2) 我 不能 闭上 我 的 眼睛 。 તમે શું કરી શક્યા નથી? Was konntest du nicht tun? What haven't you been able to do? ¿Qué no has podido hacer? Cosa non sei stato in grado di fare? あなた は 何 が できません でした か ? 무엇을 할 수가 없나요? O que você não conseguiu fazer? Что ты не мог сделать? 你 不能 做 什么 ? હું મારી આંખો બંધ કરી શક્યો નથી. Ich konnte meine Augen nicht schließen. I haven't been able to close my eyes. No he podido cerrar los ojos. Non sono stato in grado di chiudere gli occhi. 私 は 目 を 閉じる こと が できません でした 。 눈을 감을 수가 없습니다. Não consegui fechar os olhos. Я не мог сомкнуть глаз, у меня не получалось уснуть. 我 不能 闭上 我 的 眼睛 。

3) હું આજ વિશે વિચારી રહ્યો છું. 3) Ich habe über den heutigen Tag nachgedacht. 3) I've been thinking about today. 3) He estado pensando en el día de hoy. 3) Sto pensando a oggi. 3) 私 は 今日 の こと に ついて 考えて いました 。 3) 오늘 있었던 일을 생각하고 있었습니다. 3) Eu estive pensando hoje. 3) Я думал о сегодняшнем дне. 3) 我 想着 今天 发生 的 事情 。 તમે શું  વિચારી રહ્યા છો? Worüber hast du nachgedacht? What have you been thinking about? ¿En qué has estado pensando? A cosa stai pensando? あなた は 何 に ついて 考えて いました か ? 당신은 무엇에 대해서 생각하고 있었나요? O que você fez hoje? О чём ты думал? 你 想着 什么 ? હું આજ વિશે વિચારી રહ્યો છું. Ich habe über den heutigen Tag nachgedacht. I've been thinking about today. He estado pensando en el día de hoy. Sto pensando a oggi. 私 は 今日 の こと に ついて 考えて いました 。 오늘 있었던 일을 생각하고 있었습니다. Estive pensando hoje. Я думал о сегодняшнем дне. 我 想着 今天 发生 的 事情 。

4) હું  વિચારી રહ્યો છું  કે શું મેં આજે સારું કામ કર્યું. 4) Ich frage mich immer wieder, ob ich gute Arbeit geleistet habe. 4) I keep wondering if I did a good job. 4) Me sigo preguntando si hice un buen trabajo. 4) Continuo a domandarmi se ho fatto un buon lavoro. 4) 私 は 良い 仕事 が できた か 疑問 に 思って いました 。 4) 제가 일을 잘했는지 계속 생각하게 됩니다. 4) Eu continuo me perguntando se eu fiz um bom trabalho. 4) Я задавался вопросом, хорошо ли я сделал свою работу. 4) 我 一直 想 我 今天 做 得 好不好 。 તમે શું વિચારી રહ્યા છો? Was fragst du dich immer wieder? What do you keep wondering about? ¿Qué te sigues preguntando? Cosa continui a domandarti? あなた は 何 に ついて 疑問 に 思って いました か ? 무엇에 대해서 계속 생각하게 되나요? Sobre o que você continua se perguntando? Что ты делал и о чём ты думал? 你 一直 想 什么 ? હું વિચારી રહ્યો છું કે શું મે આજે સારુ કામ કર્યુ. Ich frage mich immer wieder, ob ich gute Arbeit geleistet habe. I keep wondering if I did a good job. Me sigo preguntando si hice un buen trabajo. Continuo a domandarmi se ho fatto un buon lavoro. 私 は 良い 仕事 が できた か 疑問 に 思って いました 。 제가 일을 잘했는지 계속 생각하게 됩니다. Eu continuo me perguntando se eu fiz um bom trabalho. Я думал, хорошо ли я работал. 我 一直 想 今天 做 得 好不好 。

બ) 5) તમે વિચારી રહ્યા છો કે શું તમે તમારા સહકાર્યકરો સાથે મળી શકશો? B) 5) Du fragst dich, ob du mit deinen Arbeitskollegen zurechtkommst. B) 5) Who are you wondering about getting along with? B) 5) Te preguntas si puedes llevarte bien con tus compañeros de trabajo. B) 5) Ti stai domandando se puoi andare d'accordo con i tuoi colleghi. B) 5) あなた は 同僚 と うまく やって いける か と 考えて います 。 B) 5) 당신은 직장 동료들과 잘 어울릴 수 있을지 걱정입니다. B) 5) Você está se perguntando se você pode se dar bem com seus colegas de trabalho. Б) 5) Тебе интересно, сможешь ли ты ужиться со своими коллегами. B) 5) 你 想着 你 能 不能 很 好 地 和 同事 相处 。 તમે કોની સાથે મળી શકવાનું વિચારો છો તમે વિચારી રહ્યા છો કે શું તમે તમારા સહકાર્યકરો સાથે મળી શકશો. Du fragst dich, ob du mit wem zurechtkommst? Du fragst dich, ob du mit deinen Arbeitskollegen zurechtkommst. You're wondering if you can get along with your co-workers. ¿Con quién te preguntas si puedes llevarte bien? Te preguntas si puedes llevarte bien con tus compañeros de trabajo. Con chi ti stai chiedendo di andare d'accordo? Ti stai domandando se puoi andare d'accordo con i tuoi colleghi. あなた は 誰 と うまく やって いける か と 考えて います か ? あなた は 同僚 と うまく やって いける か と 考えて います 。 당신은 누구와 잘 어울릴 수 있을지 걱정하고 있나요? 당신은 직장 동료들과 잘 어울릴 수 있을지 걱정입니다. Quem você está se perguntando sobre se comportar bem? Você está se perguntando se você pode se dar bem com seus colegas de trabalho. С кем тебе интересно, сможешь ли ты ужиться? Тебе интересно, сможешь ли ты ужиться со своими коллегами. 你 想着 能 和 谁 相处 ? 你 想着 你 能 不能 很 好 地 和 同事 相处 。

6) નિમણૂકકારે જણાવ્યું હતું કે તમે નોકરી માટે ખૂબ લાયક છો. 6) Der Personalvermittler sagte, dass du für die Stelle sehr qualifiziert bist. 6) The recruiter said that you are highly qualified for the job. 6) El reclutador dijo que estabas muy calificada para el trabajo. 6) Il reclutatore ha detto che eri molto qualificato per il lavoro. 6) リクルーター は あなた が この 仕事 に とても 適任である と 言いました 。 6) 채용 담당자는 당신이 그 일에 매우 적격이라고 말했습니다. 6) O recrutador disse que você era muito qualificado para o trabalho. 6) Рекрутер сказал, что у тебя очень хорошая квалификация для этой работы. 6) 招聘 的 人 说 你 完全 有 资格 做 这份 工作 。 કોણે કહ્યું હતું કે તમે ખૂબ લાયક હતા? Wer sagt, dass du sehr qualifiziert bist? Who said you were so deserving? ¿Quién dijo que estabas muy calificada? Chi ha detto che eri molto qualificato? 誰 が あなた は この 仕事 に とても 適任である と 言いました か ? 누가 당신이 적격이라고 말했나요? Quem disse que você era muito qualificado? Кто тебе сказал, что у тебя хорошая квалификация? 谁 说 你 有 资格 ? નિમણૂકકારે જણાવ્યું હતું કે તમે નોકરી માટે ખૂબ લાયક છો. Der Personalvermittler sagte, dass du für die Stelle sehr qualifiziert bist. The recruiter said you were very qualified for the job. El reclutador dijo que estabas muy calificada para el trabajo. Il reclutatore ha detto che eri molto qualificato per il lavoro. リクルーター は あなた が この 仕事 に とても 適任である と 言いました 。 채용 담당자는 당신이 그 일에 매우 적격이라고 말했습니다. O recrutador disse que você era muito qualificado para o trabalho. Рекрутер сказал, что у тебя очень хорошая квалификация для этой работы. 招聘 的 人 说 你 完全 有 资格 做 这份 工作 。

7) તમને લાગે છે કે પ્રથમ દિવસ સરળ  હોવો જોઈએ. 7) Du hast das Gefühl, dass der erste Tag einfacher hätte sein sollen. 7) You feel like the first day should have been easier. 7) Sientes que el primer día debería haber sido más fácil. 7) Ti sembra che il primo giorno avrebbe dovuto essere più facile. 7) あなた は 初日 が もっと 簡単であった と 感じて います 。 7) 그게 사실이라면 당신은 첫 날이 더 수월해야했다고 생각합니다. 7) Você sente que o primeiro dia deveria ter sido mais fácil. 7) У тебя такое чувство, что первый день должен был бы быть легче. 7) 你 觉得 第一天 应该 更 容易 一些 。 તમને શું લાગે છે કે પ્રથમ દિવસ કેવો હોવો જોઈએ? Wie hätte der erste Tag deiner Meinung nach sein sollen? How do you think the first day should have felt? ¿Cómo crees que se sintió el primer día? Come pensi che avrebbe dovuto essere il primo giorno? あなた は 初日 が どのように 感じる べきだ と 考えて います か ? 당신은 첫 날이 어떠해야 했다고 생각하나요? Como você acha que o primeiro dia deveria ter sentido? По твоим ощущениям, каким должен был бы быть твой день? 你 觉得 第一天 应该 怎么样 ? તમને લાગે છે કે પ્રથમ દિવસે સરળ હોવો  જોઈએ. Du hast das Gefühl, dass der erste Tag einfacher hätte sein sollen. You think the first day should be easy. Sientes que el primer día debería haber sido más fácil. Ti sembra che il primo giorno avrebbe dovuto essere più facile. あなた は 初日 が もっと 簡単であった と 感じて います 。 당신은 첫 날이 더 수월해야했다고 생각합니다. Você sente que o primeiro dia deveria ter sido mais fácil. По твоим ощущениям, твой первый день должен был быть легче. 你 觉得 第一天 应该 更 容易 一些 。

8) તમે વિચાર્યું કે તમારે આમાંની કેટલીક લાગણીઓ લખવી જોઈએ. 8) Du dachtest, du solltest einige dieser Gefühle niederschreiben. 8) You thought you should write some of these feelings down. 8) Pensaste que deberías escribir algunos de estos sentimientos. 8) Hai pensato di dover scrivere alcuni di questi sentimenti. 8) あなた は 多分 、 今 の 気持ち を 書き留める べき か と 考えました 。 8) 당신은 이런 감정을 글로 적어야겠다고 생각하고 있습니다. 8) Você pensou que deveria escrever alguns desses sentimentos. 8) Ты думал, что стоило бы записать свои мысли. 8) 你 想着 可能 你 应该 把 这些 情绪 写 下来 。 તમે શું વિચાર્યું કે તમારે કરવું જોઈએ? Was dachtest, was du tun solltest? What did you think you should do? ¿Qué pensaste que deberías hacer? Cosa hai pensato di dover fare? あなた は 何 を す べき か と 考えました か ? 당신은 무엇을 해야겠다고 생각하고 있나요? O que você acha que deveria fazer? Что ты думал, тебе стоило сделать? 你 想着 你 应该 做 什么 ? તમે વિચાર્યું કે તમારે આમાંની કેટલીક લાગણીઓ લખવી જોઈએ. Du dachtest, du solltest einige dieser Gefühle niederschreiben. You thought you should write some of these feelings down. Pensaste que deberías escribir algunos de estos sentimientos. Hai pensato di dover scrivere alcuni di questi sentimenti. あなた は 多分 、 今 の 気持ち を 書き留める べき か と 考えました 。 당신은 이런 감정을 글로 적어야겠다고 생각하고 있습니다. Você pensou que deveria escrever alguns desses sentimentos. Ты думал, что стоило бы записать свои мысли. 你 想着 可能 你 应该 把 这些 情绪 写 下来 。