×

We use cookies to help make LingQ better. By visiting the site, you agree to our cookie policy.


image

LingQ Mini Stories, 38 - હવે બે મિત્રો, શાશા અને જેનની વાર્તા

38 - હવે બે મિત્રો, શાશા અને જેનની વાર્તા

વાર્તા-૩૮

હવે બે મિત્રો, શાશા અને જેનની વાર્તા.

અ) શાશા અને જેન ઉચ્ચ શાળા દરમિયાન મિત્રો હતા.

તેઓ સામાન્ય રીતે ફિલ્મો જોતા અને સાથે મળીને સંગીત સાંભળતા હતા.

શાશાના પ્રિય અભિનેતા ત્યારે ઊંચા અને દેખાવડા હતા.

તે ઘણી ફિલ્મોમાં હતાં, અને તે ખૂબ જ લોકપ્રિય હતા.

જેનના પ્રિય અભિનેતા પણ તે સમયે ખૂબ જ લોકપ્રિય હતાં.

અને જેન માનતી કે તે સૌથી દેખાવડા અભિનેતા હતા.

શાશા જેન સાથે સંમત ન હતી.

તે માનતી હતી કે તેના પ્રિય અભિનેતા જેનની સરખામણીએ વધુ દેખાવડા છે.

શાશા અને જેન દરરોજ શાળામાં આ વિશે વાત કરતા હતાં.

તેઓ એક દિવસ એક પ્રસિદ્ધ વ્યક્તિને મળવા માંગતા હતા.

હવે શાશા વાર્તા કહે છે.

બ) જેન અને હું હાઈ સ્કૂલના મિત્રો છીએ. અમે સામાન્ય રીતે ફિલ્મો જોઈએ અને એક સાથ સંગીત સાંભળીએ.

મારા મનપસંદ અભિનેતા હવે ઉંચા અને દેખાવડા છે.

તે ઘણી ફિલ્મોમાં આવશે અને તે ખૂબ જ લોકપ્રિય બન્યા રહેશે.

જેનનાં પ્રિય અભિનેતા પણ ખૂબ જ લોકપ્રિય છે.

અને તેને લાગે છે કે તે સૌથી દેખાવડા અભિનેતા છે.

હું જેન સાથે સહમત નથી.

હું જેનની તુલનામાં મારા પ્રિય અભિનેતાને વધુ દેખાવડા માને રાખીશ.

અમે શાળામાં દરરોજ આ વિશે વાત કરતા રહીશું.

અમે હંમેશા એક દિવસ એક પ્રખ્યાત વ્યક્તિને મળવા માંગીએ છીએ.

હવે કેટલાક પ્રશ્નો.

જુઓ કે તમે મારી સાથે જવાબ આપી શકો છો, અથવા તો તમે ખાલી સાંભળો.

પ્રશ્નોઃ

અ) 1) જેન અને શાશા હાઇ સ્કૂલ દરમિયાન મિત્રો હતા. જેન અને શાશા ક્યારે મિત્રો હતા? તેઓ હાઇ સ્કૂલ દરમિયાન મિત્રો હતા.

2) તેઓ સામાન્ય રીતે ફિલ્મો જોતા હતા અને સંગીત એકસાથે સાંભળતા હતા. તેઓ શું સામાન્ય રીતે એકસાથે કરતાં હતાં? તેઓ સામાન્ય રીતે એકસાથે ફિલ્મો જોતા હતા અને સંગીત સાંભળતા હતા.

3) શાશાના મનપસંદ અભિનેતા ઊંચા અને દેખાવડા હતા. શાશાના પ્રિય અભિનેતા કેવા દેખાતા હતા? તેના પ્રિય અભિનેતા ઊંચા અને દેખાવડા હતા.

4) શાશાના પ્રિય અભિનેતા ખૂબ લોકપ્રિય હતા કારણ કે તે ઘણી ફિલ્મોમાં હતા. શાશાના પ્રિય અભિનેતા કેટલા લોકપ્રિય હતા? તે ખૂબ જ લોકપ્રિય હતા.

તે ઘણી ફિલ્મોમાં હતા.

બ) 5) જેન વિચારે છે કે તેના પ્રિય અભિનેતા સૌથી દેખાવડા છે. કયા અભિનેતા જેનને લાગે છે કે તે સૌથી દેખાવડા છે? જેન વિચારે છે કે તેના મનપસંદ અભિનેતા સૌથી દેખાવડા છે.

6) શાશા તેના મનપસંદ અભિનેતા જેનના મનપસંદ અભિનેતા કરતાં વધુ સુંદર છે તે વિચારવાનું ચાલુ રાખશે. શાશાને કયા અભિનેતા જેનના અભિનેતા કરતાં વધુ સુંદર છે એવું લાગે છે? શાશા તેના પ્રિય અભિનેતાને જેનના મનપસંદ અભિનેતાથી ય વધુ સુંદર છે.

7) શાશા અને જેન દરરોજ તેમના મનપસંદ કલાકારો વિશે વાત કરવાનું ચાલુ રાખશે. કેટલી વાર શાશા અને જેન તેમના મનપસંદ અભિનેતાઓ વિશે વાત કરવાનું ચાલુ રાખશે? તેઓ દરરોજ તેમના મનપસંદ કલાકારો વિશે વાત કરતા રહેશે.

8) તેઓ હંમેશા એક દિવસ એક પ્રખ્યાત વ્યક્તિને મળવાની ઇચ્છા ધરાવતા હોય છે. તેઓ હંમેશા એક દિવસ શું કરવા માગે છે? તેઓ હંમેશા એક દિવસ એક પ્રખ્યાત વ્યક્તિને મળવાની ઇચ્છા ધરાવતા હોય છે.

અને આ હતી મિત્રો શાશા અને જેનની વાર્તા.

38 - હવે બે મિત્રો, શાશા અને જેનની વાર્તા 38 - Now the story of two friends, Sasha and Jane

વાર્તા-૩૮ Geschichte 38 Story-38 Historia 38 Histoire n°38 Storia 38 Story 38 Story 38 История 38 故事38

હવે બે મિત્રો, શાશા અને જેનની વાર્તા. Hier ist eine Geschichte über zwei Freundinnen, Sasha und Jennifer. Now a story about two friends, Sasha and Jen. Esta es la historia de dos amigas, Sandra y Jennifer. Voici l'histoire de deux amies, Marie et Louise. Ora, una storia di due amiche: Sasha e Jen. さて 、2 人 の 友達 、 サーシャ と ジェン に ついて の 話 です 。 다음은 지현이와 유민이 두 친구에 관한 이야기입니다. Сейчас история о двух подругах, Саше и Жене. 现在 是 一个 关于 两个 朋友 的 故事 , 萨沙 和 简

અ) શાશા અને જેન ઉચ્ચ શાળા દરમિયાન મિત્રો હતા. A) Sascha und Jennifer waren auf dem Gymnasium beste Freundinnen gewesen. A) Sasha and Jen had been friends during high school. A) Sandra y Jennifer habían sido amigas durante la secundaria. A) Marie et Louise étaient amies depuis le lycée. A) Sasha e Jen sono state amiche durante le scuole superiori. A ) サーシャ と ジェン は 高校 の 友達 でした 。 A) 지현이와 유민이는 고등학교 때 친구였습니다. А) Саша и Женя дружили в школе. A) 萨沙 和 简从 高中 就是 朋友 了 。

તેઓ સામાન્ય રીતે ફિલ્મો જોતા અને સાથે મળીને સંગીત સાંભળતા હતા. Normalerweise schauten sie Filme und hörten Musik zusammen. They'd usually watched movies and listened to music together. Por lo general, ellas veían películas y escuchaban música juntas. Elles avaient l'habitude de regarder des films et d'écouter de la musique ensemble. Solitamente guardavano film e ascoltavano la musica insieme. 彼女 たち は たいてい 一緒に 映画 を 見たり 音楽 を 聴いたり しました 。 그들은 주로 함께 영화를 보고 음악을 들었습니다. Они обычно смотрели кино и слушали музыку вместе. 他们 常常 一起 看 电影 和 听 音乐 。

શાશાના પ્રિય અભિનેતા ત્યારે ઊંચા અને દેખાવડા હતા. Saschas Lieblingsschauspieler damals war groß und attraktiv gewesen. Sasha's favourite actor then had been tall and handsome. El actor favorito de Sandra en ese entonces había sido alto y guapo. L'acteur préféré de Marie était grand et beau. L'attore preferito di Sasha, allora, doveva essere alto e bello. サーシャ の 好きな 俳優 は 背 が 高くて ハンサム でした 。 지현이가 그 때 제일 좋아했던 배우는 키가 크고 잘생겼었습니다. Сашин любимый актёр был высоким и красивым. 萨沙 那 时候 最 喜欢 的 演员 又 高 又 帅 。

તે ઘણી ફિલ્મોમાં હતાં, અને તે ખૂબ જ લોકપ્રિય હતા. Er war in vielen Filmen und sehr berühmt gewesen. He'd been in many movies, and had been very popular. Él había estado en muchas películas y había sido muy famoso. Il avait joué dans de nombreux films et était très populaire. Era stato in molti film ed era stato molto popolare. 彼 は 多く の 映画 に 出演 し 、 とても 有名 でした 。 그는 많은 영화에 나왔고 매우 유명했습니다. Он снимался во многих фильмах и был очень популярным. 他 演 过 很多 电影 , 也 很 火 。

જેનના પ્રિય અભિનેતા પણ તે સમયે ખૂબ જ લોકપ્રિય હતાં. Jennifers Lieblingsschauspieler war zu dieser Zeit auch sehr berühmt gewesen. Jen's favourite actor had also been very popular at the time. El actor favorito de Jennifer también había sido muy famoso en ese momento. L'acteur préféré de Louise était aussi très populaire à ce moment-là. L'attore preferito di Jen era stato anche molto popolare a quei tempi. ジェン の 好きな 俳優 も また その 当時 は とても 有名 でした 。 지현이가 제일 좋아하던 배우도 당시에 매우 유명했습니다. Женин любимый актёр тоже был очень популярным в то время. 简 最 喜欢 的 演员 那 时候 也 很 火 。

અને જેન માનતી કે તે સૌથી દેખાવડા અભિનેતા હતા. Und Jennifer hatte gedacht, er wäre der attraktivste Schauspieler. And Jen had thought he was the most handsome actor. Y Jennifer pensaba que él era el actor más guapo. Et Louise trouvait qu'il était le plus beau des acteurs. E Jen pensava che fosse l'attore più bello. そして ジェン は 彼 が 最も ハンサム な 俳優 だ と 思って いました 。 그리고 유민이는 그가 가장 잘생긴 배우라고 생각했습니다. И Женя думала, что он был самый красивый актёр. 而且 简 觉得 他 是 最帅 的 演员 。

શાશા જેન સાથે સંમત ન હતી. Sascha war nicht einverstanden mit Jennifer. Sasha hadn't agreed with Jen. Sandra no había estado de acuerdo con Jennifer. Marie n'était pas d'accord avec Louise. Sasha non era d'accordo con Jen. サーシャ は ジェン に は 賛成 しません でした 。 지현이는 유민이 생각에 동의하지 않았습니다. Саша не соглашалась с Женей. 萨沙 不 同意 简的 看法 。

તે માનતી હતી કે તેના પ્રિય અભિનેતા જેનની સરખામણીએ વધુ દેખાવડા છે. Sie hatte gedacht, ihr Lieblingsschauspieler wäre attraktiver als der von Jennifer. She'd thought her favourite actor was more handsome than Jen's. Ella pensaba que su actor favorito era mucho más guapo que el de Jennifer. Elle trouvait que son acteur préféré était plus beau que celui de Louise. Lei pensava che il suo attore preferito fosse molto più bello di quello di Jen. 彼女 は 彼女 の 好きな 俳優 の ほう が ジェン の より も もっと ハンサム だ と 思いました 。 지현이는 그녀가 좋아하는 배우가 유민이가 좋아하는 배우보다 더 잘생겼다고 생각했습니다. Она думала, что её любимый актёр был красивей, чем Женин. 她 觉得 她 最 喜欢 的 演员 比简 的 帅 。

શાશા અને જેન દરરોજ શાળામાં આ વિશે વાત કરતા હતાં. Sascha und Jennifer hatten darüber jeden Tag auf der Schule gesprochen. Sasha and Jen had talked about this every day at school. Sandra y Jennifer habían hablado de esto todos los días en la escuela. Marie et Louise parlait de ça tous les jours à l'école. Ogni giorno a scuola, Sasha e Jen avevano parlato di questo. サーシャ と ジェン は 学校 で 毎日 この こと に ついて 話して いました 。 지현이와 유민이는 매일 학교에서 이것에 대해서 이야기를 나누었습니다. Саша и Женя каждый день говорили об этом в школе. 萨沙 和 简在 学校 每天 都 讨论 这个 。

તેઓ એક દિવસ એક પ્રસિદ્ધ વ્યક્તિને મળવા માંગતા હતા. Sie hatten sich gewünscht eines Tages eine berühmte Person zu treffen. They had wanted to meet a famous person one day. Ellas querían conocer a una persona famosa algún día. Elles voulaient rencontrer quelqu'un de célèbre un jour. Un giorno, loro volevano incontrare una persona famosa. 彼女 たち は いつか 有名な 人 に 会いたい と 思って いました 。 그들은 언젠가 유명인을 만나고 싶어했습니다. Они хотели однажды встретиться с известным человеком. 他们 想 有 一天 能 见到 一个 名人 。

હવે શાશા વાર્તા કહે છે. Nun erzählt Sascha die Geschichte. Now Sasha tells the story. Ahora la misma historia contada por Sandra. Voici la même histoire racontée par Marie. Questa è la stessa storia raccontata da Sasha. さて 、 サーシャ は その 話 を します 。 이번에는 지현이가 이야기를 들려드립니다. Сейчас Саша расскажет эту историю. 现在 萨沙 来讲 这个 故事 。

બ) જેન અને હું હાઈ સ્કૂલના મિત્રો છીએ. B) Jennifer und ich sind Freundinnen auf dem Gymnasium. B) Jen and I are friends in high school. B) Jennifer y yo somos amigas en la secundaria. B) Louise et moi sommes amies au lycée. B) Jen e io siamo amiche alle scuole superiori. B ) ジェン と 私 は 高校 の 友達 です 。 B) 저랑 유민이는 고등학교 친구예요. Б) Женя и я – школьные подруги. B) 简和 我 是 高中 的 朋友 。 અમે સામાન્ય રીતે ફિલ્મો જોઈએ અને એક સાથ સંગીત સાંભળીએ. Normalerweise schauen wir Filme und hören Musik zusammen. We usually watch movies and listen to music together. Por lo general, vemos películas y escuchamos música juntas. On a l'habitude de regarder des films et d'écouter de la musique ensemble. Di solito guardiamo film e ascoltiamo la musica insieme. 私 達 は たいてい 一緒に 映画 を 見たり 音楽 を 聴いたり します 。 우리는 주로 함께 영화를 보고 음악을 들어요. Мы обычно смотрим кино и слушаем музыку вместе. 我们 常常 一起 看 电影 和 听 音乐 。

મારા મનપસંદ અભિનેતા હવે ઉંચા અને દેખાવડા છે. Mein momentaner Lieblingsschauspieler ist groß und attraktiv. My favourite actor now is tall and handsome. Mi actor favorito ahora es alto y guapo. Mon acteur préféré est grand et beau. Il mio attore preferito, ora, è alto e bello. 私 の 今 好きな 俳優 は 背 が 高くて ハンサム です 。 현재 제가 제일 좋아하는 배우는 키가 크고 잘생겼어요. Сейчас мой любимый актёр высокий и красивый. 我 现在 最 喜欢 的 演员 又 高 又 帅 。

તે ઘણી ફિલ્મોમાં આવશે અને તે ખૂબ જ લોકપ્રિય બન્યા રહેશે. Er wird weiterhin in vielen Filmen vorkommen und sehr berühmt bleiben. He will keep being in many movies, and will stay very popular. Él seguirá saliendo en muchas películas y seguirá siendo muy famoso. Il va jouer dans de nombreux films et ils sera toujours très populaire. Continuerà a essere in molti film e sarà sempre popolare. 彼 は 多く の 映画 に 出演 し 、 とても 有名です 。 그는 많은 영화에 나오고 매우 유명해요. Он будет сниматься во многих фильмах и станет очень популярным. 他会 一直 在 很多 电影 里 出现 , 也 会 一直 很火 。

જેનનાં પ્રિય અભિનેતા પણ ખૂબ જ લોકપ્રિય છે. Jennifers Lieblingsschauspieler ist auch sehr berühmt. Jen's favourite actor is also very popular. El actor favorito de Jennifer también es muy famoso. L'acteur préféré de Louise est aussi très populaire. Anche l'attore preferito di Jen è popolare. ジェン の 好きな 俳優 も また とても 有名です 。 유민이가 제일 좋아하는 배우도 유명해요. Женин любимый актёр тоже очень популярный. 简 最 喜欢 的 演员 也 非常 火 。

અને તેને લાગે છે કે તે સૌથી દેખાવડા અભિનેતા છે. Und sie denkt, er sei der attraktivste Schauspieler. And she thinks he is the most handsome actor. Y ella piensa que es el actor más guapo. Et elle pense que c'est le plus beau des acteurs. E pensa che sia l'attore più bello. そして 彼女 は 彼 が 最も ハンサムな 俳優 だ と 思って います 。 유민이는 그 배우가 제일 잘생긴 배우라고 생각하죠. И она думает, что он самый красивый актёр. 她 觉得 他 是 最帅 的 演员 。

હું જેન સાથે સહમત નથી. Ich bin nicht einverstanden mit Jennifer. I don't agree with Jen. Yo no estoy de acuerdo con Jennifer. Je ne suis pas d'accord avec Louise. Non sono d'accordo con Jen. 私 は ジェン に は 賛成 しません 。 저는 동의하지 않아요. Я не согласна с Женей. 我 不 同意 简 。

હું જેનની તુલનામાં મારા પ્રિય અભિનેતાને વધુ દેખાવડા માને રાખીશ. Ich werde weiterhin denken, dass mein Lieblingsschauspieler attraktiver ist als der von Jennifer. I will keep thinking my favourite actor is more handsome than Jen's. Yo seguiré pensando que mi actor favorito es mucho más guapo que el de Jennifer. Je vais continuer à penser que mon acteur préféré est plus beau que celui de Louise. Continuerò a pensare che il mio attore preferito sia più bello di quello di Jen. 私 は 私 の 好きな 俳優 の ほう が ジェン の より も もっと ハンサムだ と 思って います 。 저는 유민이가 좋아하는 배우보다 제가 좋아하는 배우가 더 잘생겼다고 계속 생각할 거예요. Я буду продолжать считать, что мой любимый актёр красивей, чем Женин. 我会 一直 觉得 我 最 喜欢 的 演员 比简 的 帅 。

અમે શાળામાં દરરોજ આ વિશે વાત કરતા રહીશું. Wir werden uns weiter auf der Schule darüber unterhalten. We'll keep talking about this every day at school. Seguiremos hablando de esto todos los días en la escuela. On va continuer à en parler tous les jours à l'école. Continueremo a parlare di questo ogni giorno a scuola. 私 達 は 学校 で 毎日 この こと に ついて 話して います 。 우리는 매일 학교에서 이것에 대해서 이야기할 거예요. Мы будем говорить об этом каждый день в школе. 我们 会 在 学校 每天 讨论 这个 。

અમે હંમેશા એક દિવસ એક પ્રખ્યાત વ્યક્તિને મળવા માંગીએ છીએ. Wir werden uns immer wünschen eines Tages eine berühmte Person zu treffen. We'll always be wanting to meet a famous person one day. Siempre hemos querido conocer a una persona famosa algún día. Nous voudrons toujours rencontrer quelqu'un de célèbre un jour. Vorremo sempre incontrare una persona famosa, un giorno. 私 達 は いつも 、 いつか 有名な 人 に 会いたい と 思って います 。 우리는 언젠가 유명인을 만나길 늘 바랄 거예요. Мы всегда будем хотеть встретиться однажды с известным человеком. 我们 一直 想 有 一天 见到 一个 名人 。

હવે કેટલાક પ્રશ્નો. Nun ein paar Fragen. Now some questions. Ahora algunas preguntas. Voici quelques questions. Ecco alcune domande. さて 、 質問 です 。 이제 몇 가지 연습 문제를 드리겠습니다. Сейчас несколько вопросов. 现在有一些问题。

જુઓ કે તમે મારી સાથે જવાબ આપી શકો છો, અથવા તો તમે ખાલી સાંભળો. Versuche Sie mit mir zu beantworten oder höre sie einfach an. See if you can answer with me, or you can just listen. Puedes intentar contestarlas o puedes simplemente escuchar las respuestas. Tu peux essayer d'y répondre ou simplement écouter les réponses. Puoi provare a rispondere o semplicemente ascoltare le risposte. 答え が でる か やって みましょう 、 あるいは 聞きましょう 。 제 질문에 답하시어도 되고 그냥 듣기만 하시어도 됩니다. Проверьте, сможете ли вы отвечать на них вместе со мной, или просто послушайте. 看看您是否可以回答我,或者您只是听。

પ્રશ્નોઃ Fragen: Questions: Preguntas: Questions : Domande: 質問: 질문 : Вопросы: 问题 :

અ) 1) જેન અને શાશા હાઇ સ્કૂલ દરમિયાન મિત્રો હતા. A) 1) Jennifer und Sascha waren auf dem Gymnasium Freunde gewesen. A) 1) Jen and Sasha had been friends during high school. A) 1) Jennifer y Sandra han sido amigas durante la secundaria. A) 1) Marie et Louise sont amies depuis le lycée. A) 1) Jen e Sasha sono state amiche durante le scuole superiori. A) 1) ジェン と サーシャ は 高校 の 友達 でした 。 A) 1) 지현이와 유민이는 고등학교 때 친구였습니다. А) 1) Саша и Женя были подругами в школе. A) 1) 简和萨沙 从 高中 就是 朋友 了 。 જેન અને શાશા ક્યારે મિત્રો હતા? Wann waren Jennifer und Sasha Freunde gewesen? When had Jen and Sasha been friends? ¿Cuándo han sido Jennifer y Sandra amigas? Depuis quand Marie et Louise sont-elles amies ? Quando sono state amiche Sasha e Jen? ジェン と サーシャ は いつ 友達 に なりました か ? 지현이와 유민이는 고등학교 때 친구였습니까? Когда Женя и Саша были подругами? 简和萨沙 什么 时候 开始 是 朋友 ? તેઓ હાઇ સ્કૂલ દરમિયાન મિત્રો હતા. Sie waren auf dem Gymnasium Freunde gewesen. They had been friends during high school. Ellas han sido amigas durante la secundaria. Marie et Louise sont amies depuis le lycée. Sono state amiche durante le scuole superiori. 彼女 たち は 高校 の 間 友達 に なりました 。 그들은 고등학교 때 친구였습니다. Они были подругами в школе. 他们 高中 时 就是 朋友 了 。

2) તેઓ સામાન્ય રીતે ફિલ્મો જોતા હતા અને સંગીત એકસાથે સાંભળતા હતા. 2) Normalerweise hatten sie Filme geschaut und Musik zusammen gehört. 2) They'd usually watched movies and listened to music together. 2) Por lo general, ellas veían películas y escuchaban música juntas. 2) Elles avaient l'habitude de regarder des films et d'écouter de la musique ensemble. 2) Solitamente guardavano film e ascoltavano la musica insieme. 2) 彼女 たち は たいてい 一緒に 映画 を 見たり 音楽 を 聴いたり しました 。 2) 그들은 주로 함께 영화를 보고 음악을 들었습니다. 2) Они обычно смотрели кино и слушали музыку вместе. 2) 他们 过去 常常 一起 看 电影 和 听 音乐 。 તેઓ શું સામાન્ય રીતે એકસાથે કરતાં હતાં? Was hatten sie normalerweise zusammen getan? What had they usually done together? ¿Qué hacían generalmente juntas? Qu'avaient-elles l'habitude de faire ensemble ? Solitamente cosa facevano insieme? 彼女 たち は 、たいてい 一緒に 何 を しました か ? 그들은 주로 무엇을 함께 했습니까? Что они обычно делали вместе? 他们 过去 常常 做 什么 ? તેઓ સામાન્ય રીતે એકસાથે ફિલ્મો જોતા હતા અને સંગીત સાંભળતા હતા. Normalerweise hatten sie Filme geschaut und Musik zusammen gehört. They had usually watched movies and listened to music. Por lo general, ellas veían películas y escuchaban música juntas. Elles avaient l'habitude de regarder des films et d'écouter de la musique ensemble. Solitamente, insieme, guardavano film e ascoltavano la musica. 彼女 たち は たいてい 映画 を 見たり 音楽 を 聴いたり しました 。 그들은 주로 함께 영화를 보고 음악을 들었습니다. Они обычно смотрели кино и слушали музыку. 他们 过去 常常 一起 看 电影 和 听 音乐 。

3) શાશાના મનપસંદ અભિનેતા ઊંચા અને દેખાવડા હતા. 3) Saschas Lieblingsschauspieler war sehr groß und attraktiv gewesen. 3) Sasha's favourite actor had been tall and handsome. 3) El actor favorito de Sandra había sido alto y guapo. 3) L'acteur préféré de Marie était grand et beau. 3) L'attore preferito di Sasha era stato alto e bello. 3) サーシャ の 好きな 俳優 は 背 が 高くて ハンサムでした 。 3) 지현이가 가장 좋아했던 배우는 키가 크고 잘생겼었습니다. 3) Сашин любимый актёр был высоким и красивым. 3) 萨沙 最 喜欢 的 演员 又 高 又 帅 。 શાશાના પ્રિય અભિનેતા કેવા દેખાતા હતા? Wie hatte Saschas Lieblingsschauspieler ausgesehen? What had Sasha's favourite actor looked like? ¿Cómo se veía el actor favorito de Sandra? Comment était l'acteur préféré de Marie ? Com'era l'attore preferito di Sasha? サーシャ の 好きな 俳優 は どんな 風 でした か ? 지현이가 가장 좋아했던 배우는 어떻게 생겼습니까? Как выглядел Сашин любимый актёр? 萨沙 最 喜欢 的 演员 长得 怎么样 ? તેના પ્રિય અભિનેતા ઊંચા અને દેખાવડા હતા. Ihr Lieblingsschauspieler war sehr groß und attraktiv gewesen. Her favourite actor had been tall and handsome. El actor favorito de Sandra había sido alto y guapo. L'acteur préféré de Marie était grand et beau. Il suo attore preferito era stato alto e bello. 彼女 の 好きな 俳優 は 背 が 高くて ハンサムでした 。 지현이가 가장 좋아했던 배우는 키가 크고 잘생겼었습니다. Её любимый актёр был высоким и красивым. 她 最 喜欢 的 演员 又 高 又 帅 。

4) શાશાના પ્રિય અભિનેતા ખૂબ લોકપ્રિય હતા કારણ કે તે ઘણી ફિલ્મોમાં હતા. 4) Saschas Lieblingsschauspieler war sehr berühmt gewesen, weil er in vielen Filmen vorkam. 4) Sasha's favourite actor had been very popular because he had been in many movies. 4) El actor favorito de Sandra había sido muy famoso porque había salido en muchas películas. 4) L'acteur préféré de Marie était très populaire car il avait joué dans de nombreux films. 4) L'attore preferito di Sasha era stato molto popolare perché era stato in molti film. 4) サーシャ の 好きな 俳優 は とても 有名でした 、 なぜなら 、 彼 は たくさんの 映画 に 出演 して いました 。 4) 지현이가 제일 좋아했던 배우는 많은 영화에 나와서 매우 유명했습니다. 4) Сашин любимый актёр был очень популярным, потому что он снимался во многих фильмах. 4) 萨沙 最 喜欢 的 演员 很火 因为 他 演 过 很多 电影 。 શાશાના પ્રિય અભિનેતા કેટલા લોકપ્રિય હતા? Wie berühmt war Saschas Lieblingsschauspieler gewesen? How popular had Sasha's favourite actor been? ¿Qué tan famoso había sido el actor favorito de Sandra? L'acteur préféré de Marie était-il populaire ? Come era stato popolare l'attore preferito di Sasha? サーシャ の 好きな 俳優 は どの くらい 有名 でした か ? 지현이가 나왔던 배우는 얼마나 유명했습니까? Насколько популярным был Сашин любимый актёр? 萨沙 最 喜欢 的 演员 有多火 ? તે ખૂબ જ લોકપ્રિય હતા. Er war sehr berühmt gewesen. He had been very popular. El actor favorito de Sandra había sido muy famoso. L'acteur préféré de Marie était très populaire. Lui era stato molto popolare. 彼 は とても 有名 でした 。 그는 매우 유명했습니다. Он был очень популярным. 他 非常 火 。

તે ઘણી ફિલ્મોમાં હતા. Er kam in vielen Filmen vor. He'd been in many movies. Él había salido en muchas películas. Il avait joué dans de nombreux films. Era stato in molti film. 彼 は たくさんの 映画 に 出演 して いました 。 그는 많은 영화에 나왔습니다. Он снимался во многих фильмах. 他 演 过 很多 电影 。

બ) 5) જેન વિચારે છે કે તેના પ્રિય અભિનેતા સૌથી દેખાવડા છે. B) 5) Jennifer denkt, ihr Lieblingsschauspieler wäre auch der attraktivste. B) 5) Jen thinks her favourite actor is the most handsome. B) 5) Jennifer piensa que su actor favorito es el más guapo. B) 5) Marie pense que son acteur préféré est le plus beau. B) 5) Jen pensa che il suo attore preferito sia il più bello. B) 5) ジェン は 彼女 の 好きな 俳優 が 最も ハンサムだ と 思って いました 。 B) 5) 유민이는 자기가 제일 좋아하는 배우가 가장 잘생겼다고 생각합니다. Б) 5) Женя считает своего любимого актёра самым красивым. B) 5) 简 觉得 她 最 喜欢 的 演员 是 最帅 的 。 કયા અભિનેતા જેનને લાગે છે કે તે સૌથી દેખાવડા છે? Welchen Schauspieler hält Jennifer für den attraktivsten? Which actor does Jen think is the most handsome? ¿Qué actor piensa Jennifer que es el más guapo? Quel acteur est le plus beau selon Marie ? Quale attore pensa che sia più bello, Jen? ジェン は どの 俳優 が 最も ハンサムだ と 思って います か ? 유민이는 어느 배우가 가장 잘 생겼다고 생각하나요? Какого актёра Женя считает самым красивым? 简 觉得 哪个 演员 是 最帅 的 ? જેન વિચારે છે કે તેના મનપસંદ અભિનેતા સૌથી દેખાવડા છે. Jennifer denkt, ihr Lieblingsschauspieler wäre auch der attraktivste. Jen thinks her favourite actor is the most handsome. Jennifer piensa que su actor favorito es el más guapo. Marie pense que son acteur préféré est le plus beau. Jen pensa che il suo attore preferito sia il più bello. ジェン は 彼女 の 好きな 俳優 が 最も ハンサムだ と 思って いました 。 유민이는 자기가 제일 좋아하는 배우가 가장 잘생겼다고 생각합니다. Женя считает, что её любимый актёр самый красивый. 简 觉得 她 最 喜欢 的 演员 最帅 。

6) શાશા તેના મનપસંદ અભિનેતા જેનના મનપસંદ અભિનેતા કરતાં વધુ સુંદર છે તે વિચારવાનું ચાલુ રાખશે. 6) Sascha wird weiterhin denken, dass ihr Lieblingsschauspieler attraktiver ist als der von Jennifer. 6) Sasha will keep thinking her favourite actor is more handsome than Jen's favourite. 6) Sandra seguirá pensando que su actor favorito es mucho más guapo que el favorito de Jennifer. 6) Marie pensera toujours que son acteur préféré est plus beau que celui de Louise. 6) Sasha continuerà a pensare che il suo attore preferito sia più bello di quello preferito da Jen. 6) サーシャ は 彼女 の 好きな 俳優 の ほう が ジェン の 好きな 俳優 より も 、 より ハンサムだ と 思い 続けて います 。 6) 지현이는 자기가 좋아하는 배우가 유빈이가 좋아하는 배우보다 더 잘생겼다고 계속 생각할 겁니다. 6) Саша будет считать своего любимого актёра более красивым, чем Жениного. 6) 萨沙会 一直 觉得 她 最 喜欢 的 演员 比简 最 喜欢 的 帅 。 શાશાને કયા અભિનેતા જેનના અભિનેતા કરતાં વધુ સુંદર છે એવું લાગે છે? Welchen Schauspieler wird Sascha weiterhin für attraktiver halten als den von Jennifer favorisierten? Which actor will Sasha keep thinking is more handsome than Jen's favourite? ¿Cuál actor seguirá pensando Sandra que es mucho más guapo? Quel acteur Marie continuera-t-elle de trouver plus beau que l'acteur préféré de Louise ? Sasha, quale attore continuerà a pensare che sia più bello di quello preferito da Jen? サーシャ は どの 俳優 が ジェン の 好きな 俳優 より も 、 より ハンサムだ と 思い 続けて います か ? 지현이는 어느 배우가 유민이가 좋아하는 배우보다 더 잘 생겼다고 계속 생각할까요? Какого актёра Саша будет считать более красивым, чем Жениного? 萨沙会 一直 觉得 哪个 演员 比简 最 喜欢 的 帅 ? શાશા તેના પ્રિય અભિનેતાને જેનના મનપસંદ અભિનેતાથી ય વધુ સુંદર છે. Sascha wird weiterhin denken, dass ihr Lieblingsschauspieler attraktiver ist als der von Jennifer. Sasha will keep thinking her favourite actor is more handsome than Jen's favourite. Sandra seguirá pensando que su actor favorito es mucho más guapo que el favorito de Jennifer. Marie pensera toujours que son acteur préféré est plus beau que celui de Louise. Sasha continuerà a pensare che il suo attore preferito sia più bello di quello preferito da Jen. サーシャ は 彼女 の 好きな 俳優 の ほう が ジェン の 好きな 俳優 より も 、 より ハンサムだ と 思い 続けて います 。 지현이는 자기가 좋아하는 배우가 유빈이가 좋아하는 배우보다 더 잘생겼다고 계속 생각할 겁니다. Саша будет считать, что её любимый актёр более красивый, чем Женин. 萨沙会 觉得 她 最 喜欢 的 演员 比简 最 喜欢 的 帅 。

7) શાશા અને જેન દરરોજ તેમના મનપસંદ કલાકારો વિશે વાત કરવાનું ચાલુ રાખશે. 7) Sascha und Jennifer werden sich weiterhin jeden Tag über ihre Lieblingsschauspieler unterhalten. 7) Sasha and Jen will keep talking about their favourite actors every day. 7) Sandra y Jennifer seguirán hablando de sus actores favoritos todos los días. 7) Marie et Louise vont continuer à parler de leurs acteurs préférés tous les jours. 7) Sasha e Jen continueranno a parlare dei loro attori preferiti ogni giorno. 7) サーシャ と ジェン は 毎日 彼女 たち の 好きな 俳優 に ついて 話して います 。 7) 지현이와 유민이는 매일 자기들이 가장 좋아하는 배우에 대해서 이야기를 나눌 겁니다. 7) Саша и Женя будут говорить о своих любимых актёрах каждый день. 7) 萨沙 和 简会 一直 每天 讨论 他们 最 喜欢 的 演员 。 કેટલી વાર શાશા અને જેન તેમના મનપસંદ અભિનેતાઓ વિશે વાત કરવાનું ચાલુ રાખશે? Wie oft werden sich Sascha und Jennifer weiterhin über ihre Lieblingsschauspieler unterhalten? How often will Sasha and Jen keep talking about their favourite actors? ¿Con qué frecuencia seguirán Sandra y Jennifer hablando de sus actores favoritos? À quelle fréquence Marie et Louise continueront-elles de parler de leurs acteurs préférés ? Quanto spesso Jen e Sasha continueranno a parlare dei loro attori preferiti? サーシャ と ジェン は どの くらい 彼女 たち の 好きな 俳優 に ついて 話して います か ? 지현이는 얼마나 자주 자기들이 좋아하는 배우에 대해서 이야기를 나눌까요? Как часто будут Саша и Женя говорить о своих любимых актёрах? 萨沙 和 简 多久 一次 讨论 他们 最 喜欢 的 演员 ? તેઓ દરરોજ તેમના મનપસંદ કલાકારો વિશે વાત કરતા રહેશે. Sie werden sich weiterhin jeden Tag über ihre Lieblingsschauspieler unterhalten. They will keep talking about their favourite actors every day. Ellas seguirán hablando de sus actores favoritos todos los días. Elles continueront de parler de leurs acteurs préférés tous les jours. Continueranno a parlare dei loro attori preferiti ogni giorno. サーシャ と ジェン は 毎日 彼女 たち の 好きな 俳優 に ついて 話して います 。 그들은 매일 자기들이 가장 좋아하는 배우에 대해서 이야기를 나눌 겁니다. Они будут говорить о своих любимых актёрах каждый день. 他们 会 每天 讨论 他们 最 喜欢 的 演员 。

8) તેઓ હંમેશા એક દિવસ એક પ્રખ્યાત વ્યક્તિને મળવાની ઇચ્છા ધરાવતા હોય છે. 8) Sie werden sich immer wünschen eines Tages eine berühmte Person zu treffen. 8) They'll always be wanting to meet a famous person one day. 8) Ellas siempre han querido conocer a una persona famosa algún día. 8) Elles voudront toujours rencontrer quelqu'un de célèbre un jour. 8) Loro, un giorno, vorrano sempre incontrare una persona famosa. 8) 彼女 たち は いつも 、 いつか 有名な 人 に 会いたい と 願って います 。 8) 그들은 언젠가 유명인을 만나게 되기를 늘 바랄 겁니다. 8) Они всегда будут хотеть встретиться однажды с известным человеком. 8) 他们 一直 想 有 一天 见到 一个 名人 。 તેઓ હંમેશા એક દિવસ શું કરવા માગે છે? Was werden sie sich immer wünschen eines Tages zu tun? What will they always be wanting to do one day? ¿Qué es lo que siempre han querido hacer ellas algún día? Que voudront-elles toujours faire un jour ? Cosa vorrano sempre fare un giorno? 彼女 たち は いつも 、 いつか 誰 に 会いたい と 願って います か ? 그들은 언젠가 무엇을 하기를 늘 바랄까요? Что они всегда будут хотеть однажды сделать? 他们 一直 想 有 一天 做 什么 ? તેઓ હંમેશા એક દિવસ એક પ્રખ્યાત વ્યક્તિને મળવાની ઇચ્છા ધરાવતા હોય છે. Sie werden sich immer wünschen eines Tages eine berühmte Person zu treffen. They'll always be wanting to meet a famous person one day. Ellas siempre han querido conocer a una persona famosa algún día. Elles voudront toujours rencontrer quelqu'un de célèbre un jour. Loro, un giorno, vorrano sempre incontrare una persona famosa. 彼女 たち は いつも 、 いつか 有名な 人 に 会いたい と 願って います 。 그들은 언젠가 유명인을 만나게 되기를 늘 바랄 겁니다. Они всегда будут хотеть однажды встретиться с известным человеком. 他们 一直 想 有 一天 见到 一个 名人 。

અને આ હતી મિત્રો શાશા અને જેનની વાર્તા. Das war die Geschichte der Freundinnen Sascha und Jennifer. And that was the story of friends Sasha and Jen. Y esta es la historia de dos amigas, Sandra y Jennifer. Et c'était l'histoire des amis Marie et Louise. E questa era la storia delle amiche Sasha e Jen. そして それ が サーシャ と ジェン の 友達 話 でした 。 이상 지현이와 유민이의 이야기였습니다. И это была история подруг Саши и Жени. 这就是萨莎和简朋友的故事。