×

We use cookies to help make LingQ better. By visiting the site, you agree to our cookie policy.


image

LingQ Mini Stories, 32 - સારા આખી સવાર નાસ્તો બનાવાનો પ્રયત્ન કરી રહી હતી

32 - સારા આખી સવાર નાસ્તો બનાવાનો પ્રયત્ન કરી રહી હતી

વાર્તા-૩૨

અ) સારા આખી સવાર નાસ્તો બનાવાનો પ્રયત્ન કરી રહી હતી. તેનો પુત્ર અને પતિ પણ નાસ્તા માટે રાહ જોતા હતા.

સારાએ ફ્રિજ માં જોયું.

પરંતુ ત્યાં કઈ વધારે ખોરાક નતો.

સારાએ ઇંડા, બ્રેડ અને દૂધ જોયા હતા.

તેથી તેણે કેટલાક ઇંડા બનાવાનો નિર્ણય કર્યો.

તેણે એક તપેલી પાણી ઉકાળ્યું.

અને તેણે પાણીમાં ત્રણ ઇંડા મૂક્યા.

તેણે પોતા માટે અને તેના પતિ માટે ચા પણ બનાવી.

તેના પુત્રએ તેની બદલે નારંગીનો જ્યુસ પીધો.

બ) હું આખી સવારથી નાસ્તો બનાવવાનો પ્રયત્ન કરી રહી છું. મારો પુત્ર અને પતિ પણ નાસ્તા માટે રાહ જોઈ રહ્યા છે..

મેં ફ્રિજમાં જોયું.

પરંતુ ત્યાં વધુ ખોરાક નથી.

મેં ઇંડા, બ્રેડ અને દૂધ જોયા

તેથી મેં કેટલાક ઇંડા બનાવવાનું નક્કી કર્યું છે.

હું એક તપેલી પાણી ઉકાળું છું.

અને મેં પાણીમાં ત્રણ ઇંડા મૂક્યા છે.

હું મારી અને મારા પતિ માટે ચા પણ બનાવું છું.

મારો પુત્ર તેની બદલે નારંગીનો જ્યૂસ પીવે છે.

પ્રશ્નો:

અ) 1) સારા નાસ્તો બનાવાનો પ્રયત્ન કરી રહી છે. સારા શું કરવાનો પ્રયત્ન કરી રહી છે? સારા નાસ્તા બનાવવાનો પ્રયત્ન કરી રહી છે.

2) સારાના પતિ અને પુત્ર નાસ્તા માટે રાહ જોતા હતા. સારાના પતિ અને પુત્ર શેની રાહ જોઈ રહ્યા હતા? તેઓ નાસ્તાની રાહ જોતા હતા.

3) ત્યાં ફ્રિજમાં ખૂબ ખોરાક ન હતો. ફ્રિજમાં ઘણું ખાવાનું હતું? ના, ફ્રિજમાં વધારે ખોરાક ન હતો.

4) સારાએ ફ્રિજમાં ઇંડા, બ્રેડ અને દૂધ જોયું હતું. સારાએ ફ્રિજમાં શું જોયું હતું? સારાએ ફ્રિજમાં ઇંડા, બ્રેડ અને દૂધ જોયું હતું.

બ) 5) સારાએ કેટલાક ઇંડા બનાવાનું નક્કી કર્યું છે. સારાએ શું નક્કી કર્યું છે? સારાએ કેટલાક ઇંડા બનાવાનુ નક્કી કર્યું છે.

6) સારા એક તપેલી પાણી ઉકાળે છે, અને પાણીમાં ત્રણ ઈંડા મુકે છે. સારા શું કરી રહી છે? સારા એક તપેલી પાણી ઉકાળે છે, અને પાણીમાં ત્રણ ઈંડા મુકે છે

7) સારા પોતા માટે અને તેના પતિ માટે પણ ચા બનાવે છે. સારા બીજું શું બનાવે છે? સારા પોતા માટે અને તેના પતિ માટે પણ ચા બનાવે છે.

8) સારા નો પુત્ર નારંગીનો જ્યૂસ પીવે છે. શું સારા નો પુત્ર ચા પીવે છે? ના, સારા નો પુત્ર ચા નથી પીતો. તે નારંગીનો જ્યુસ પીવે છે.

32 - સારા આખી સવાર નાસ્તો બનાવાનો પ્રયત્ન કરી રહી હતી 32 - Sara was trying to make breakfast all morning 32 - Sara estava tentando fazer o café da manhã a manhã toda

વાર્તા-૩૨ Geschichte 32 Story-32 Historia 32 Histoire n°32 Storia 32 Story 32 Story 32 История 32 故事32

અ) સારા આખી સવાર નાસ્તો બનાવાનો પ્રયત્ન કરી રહી હતી. A) Sarah hatte den ganzen Morgen lang versucht Frühstück zu machen. A) Sara had been trying to make breakfast all morning. A) Sara había estado tratando de preparar el desayuno toda la mañana. A) Sarah a voulu préparer le petit-déjeuner pendant toute la matinée. A) Sara ha provato a preparare la colazione tutta la mattina. A) サラ は 毎朝 朝食 を 作ろう と して いました 。 A) 수지는 아침 내내 아침 식사를 만들려고 했어요. A) Всё утро я пытаюсь приготовить завтрак. A) 萨拉 尝试 过 每天 早晨 做 早饭 。 તેનો પુત્ર અને પતિ પણ નાસ્તા માટે રાહ જોતા હતા. Ihr Sohn und Ehemann hatten auch auf das Frühstück gewartet. Her son and husband had been waiting for breakfast, too. Su hijo y su esposo también habían estado esperando el desayuno. Son fils et son mari ont aussi attendu leur petit-déjeuner. Anche suo figlio e suo marito aspettavano la colazione. 彼女 の 息子 と 夫 も 朝食 を 待って いました 。 그녀의 아들과 남편도 아침 식사를 기다리고 있었어요. Мой сын и муж тоже ждут завтрак. 她 的 儿子 和 丈夫 也 等 了 她 做 早饭 。

સારાએ ફ્રિજ માં જોયું. Sarah schaute in den Kühlschrank. Sara looked in the fridge. Sara miró en el refrigerador. Sarah a regardé dans le frigo. Sara ha guardato in frigorifero. サラ は 冷蔵 庫 の 中 を 見ました 。 수지는 냉장고 안을 살펴봤어요. Я заглядываю в холодильник. 萨拉 看 了 看 冰箱 里 有 什么 食物 。

પરંતુ ત્યાં કઈ વધારે ખોરાક નતો. Aber da hatte es nicht viel zu essen gegeben. There hadn't been much food. Pero no había mucha comida. Mais il n'y avait pas grand-chose. Ma non c'era molto cibo. しかし あまり 食べもの は 入って いません でした 。 하지만 음식이 별로 없었어요. Но еды там немного. 但 里面 没什么 吃 的 。

સારાએ ઇંડા, બ્રેડ અને દૂધ જોયા હતા. Sarah hatte Eier, Brot und Milch gesehen. All she saw were eggs, bread, and milk. Sara había visto huevos, pan y leche. Sarah a vu des œufs, du pain et du lait. Sara ha visto uova, pane e latte. サラ は 卵 、 パン と ミルク を 見ました 。 수지 눈에 달걀, 장조림, 김치가 보였어요. Я нахожу только яйца, молоко и творог. 萨拉 看到 了 鸡蛋 面包 和 牛奶 。

તેથી તેણે કેટલાક ઇંડા  બનાવાનો નિર્ણય કર્યો. So entschied sie sich ein paar Eier zuzubereiten. In the end, she decided to cook some eggs. Así que decidió preparar algunos huevos. Elle a donc décidé de cuisiner quelques œufs. Quindi ha deciso di cucinare alcune uova. それ で 、 彼女 は 卵 料理 に しよう と 決めました 。 그래서 그녀는 달걀 프라이를 만들기로 했어요. Поэтому она решила сделать несколько яиц. 所以 她 决定 煮 鸡蛋 。

તેણે એક તપેલી પાણી  ઉકાળ્યું. Sie brachte einen Topf mit Wasser Zum Kochen. She boiled a pot of water. Ella hirvió agua en un recipiente. Elle a fait bouillir de l'eau dans une casserole. Ha fatto bollire una pentola d'acqua. 彼女 は ポット の 水 を 沸かしました。 그녀는 달궈진 프라이팬에 기름을 둘렀어요. Я кипячу воду в кастрюле. 她 烧开 了 一锅水 。

અને તેણે પાણીમાં ત્રણ ઇંડા મૂક્યા. Und sie gab drei Eier in das Wasser. And she put three eggs into the water. Y colocó tres huevos dentro del recipiente. Et elle a mis trois œufs dans l'eau. E ha messo tre uova nell'acqua. そして 彼女 は 水 の 中 に 卵 を 3 つ 入れました 。 그리고 달걀을 깨트려서 프라이팬에 떨어뜨렸어요. И кладу три яйца в воду. 然后 她 放 了 三个 鸡蛋 入锅 。

તેણે પોતા માટે અને તેના પતિ માટે ચા પણ બનાવી. Auch machte sie Tee für sich und ihren Ehemann. She also made tea for herself and her husband. Ella también preparó té para su esposo y para ella. Elle a aussi préparé du thé pour elle et son mari. Ha anche preparato il tè per lei e suo marito. 彼女 は また 自分 と 夫 の 為 に 紅茶 を 作りました 。 그녀는 본인과 남편이 마실 보리차를 만들었어요. Я также завариваю чай себе и мужу. 她 还 为 她 自己 和 老公 准备 了 茶 。

તેના પુત્રએ તેની બદલે નારંગીનો જ્યુસ પીધો. Ihr Sohn nahm dagegen Orangensaft. Her son had orange juice instead. Su hijo tomó jugo de naranja en su lugar. Son fils a pris un jus d'orange à la place. Suo figlio invece ha bevuto succo d'arancia. 彼女 の 息子 は 代わり に オレンジジュース に しました 。 그녀의 아들은 대신에 오렌지 주스를 마셨어요. А мой сын пьет апельсиновый сок. 而 她 的 儿子 则 有 一杯 橙汁 。

બ) હું આખી સવારથી નાસ્તો બનાવવાનો પ્રયત્ન કરી રહી છું. B) Ich habe während des ganzen Morgens versucht Frühstück zuzubereiten. B) I have been trying to make breakfast all morning. B) He intentado preparar el desayuno durante toda la mañana. B) J'ai voulu préparer le petit-déjeuner pendant toute la matinée. B) Ho provato a preparare la colazione tutta la mattina. B) 私 は 毎朝 朝食 を 作ろう と して いました 。 B) 저는 아침 내내 아침 식사를 만들려고 했어요. Б) Все утро Наташа пыталась приготовить завтрак. B) 我 尝试 过 每天 早晨 做 早饭 。 મારો પુત્ર અને પતિ પણ નાસ્તા માટે રાહ જોઈ રહ્યા છે.. Mein Sohn und Ehemann haben auch auf das Frühstück gewartet. My son and husband have been waiting for breakfast, too. Mi hijo y mi esposo también han estado esperando el desayuno. Mon fils et mon mari ont aussi attendu leur petit-déjeuner. Anche mio figlio e mio marito aspettavano la colazione. 私 の 息子 と 夫 も 朝食 を 待って いました 。 아들과 남편도 아침 식사를 기다리고 있어요. Мой сын и муж тоже ждут завтрак. 我 的 儿子 和 丈夫 也 期待 我 做 早饭 。

મેં ફ્રિજમાં જોયું. Ich schaute in den Kühlschrank. I looked in the fridge. Yo miré en el refrigerador. J'ai regardé dans le frigo. Ho guardato nel frigorifero. 私 は 冷蔵 庫 の 中 を 見ました 。 냉장고 안을 살펴봤어요. Я заглядываю в холодильник. 我 看 了 看 冰箱 里 有 什么 食物 。

પરંતુ ત્યાં વધુ ખોરાક નથી. Aber da gibt es nicht viel zu essen. But there isn't much food. Pero no hay mucha comida. Mais il n'y avait pas grand-chose. Ma non c'era molto cibo. しかし あまり 食べもの は 入って いません でした 。 하지만 음식이 별로 없어요. Но еды там немного. 但 里面 没什么 吃 的 。

મેં ઇંડા, બ્રેડ અને દૂધ  જોયા Ich sah Eier, Brot und Milch. I saw eggs, bread, and milk. Yo vi huevos, pan y leche. J'ai vu des œufs, du pain et du lait. Ho visto uova, pane e latte. 私 は 卵 、 パン と ミルク を 見ました 。 제 눈에 달걀, 장조림, 김치가 보였어요. Я нахожу только яйца, молоко и творог. 我 看到 了 鸡蛋 面包 和 牛奶 。

તેથી મેં કેટલાક ઇંડા  બનાવવાનું નક્કી કર્યું છે. So habe ich mich entschieden ein paar Eier zuzubereiten. So I have decided to cook some eggs. Así que decidí preparar algunos huevos. J'ai donc décidé de cuisiner quelques œufs. Quindi ho deciso di cucinare alcune uova. それ で 、 私 は 卵 料理 に しよう と 決めました 。 그래서 달걀 프라이를 만들기로 했어요. Поэтому я решил сделать несколько яиц. 所以 我 决定 煮 鸡蛋 。

હું  એક તપેલી પાણી ઉકાળું છું. Ich bringe einen Topf mit Wasser zum Kochen. I am boiling a pot of water. Yo hiervo agua en un recipiente. J'ai fait bouillir de l'eau dans une casserole. Sto facendo bollire una pentola d'acqua. 私 は ポット の 水 を 沸かしました 。 달궈진 프라이팬에 기름을 두르고 있어요. Я кипячу воду в кастрюле. 我 正在 烧开 一锅水 。

અને મેં પાણીમાં ત્રણ ઇંડા મૂક્યા છે. Und habe drei Eier in das Wasser gegeben. And I have put three eggs into the water. Y he colocado tres huevos dentro del recipiente. Et j'ai mis trois œufs dans l'eau. E ho messo tre uova nell'acqua. そして 私 は 水 の 中 に 卵 を 3 つ 入れました 。 그리고 달걀을 깨트려서 프라이팬에 떨어뜨려요. И кладу три яйца в воду. 然后 我放 了 三个 鸡蛋 入锅 。

હું મારી અને મારા પતિ માટે ચા પણ બનાવું છું. Ich habe außerdem Tee für mich und meinen Mann gemacht. I am also making tea for myself and my husband. Yo también he estado preparando té para mi esposo y para mí. J'ai aussi préparé du thé pour moi et mon mari. Ho anche preparato il tè per me e mio marito. 私 は また 自分 と 夫 の 為 に 紅茶 を 作りました 。 저와 남편이 마실 보리차도 만들고 있어요. Я также завариваю чай себе и мужу. 我 还 为 我 自己 和 老公 准备 了 茶 。

મારો પુત્ર તેની બદલે નારંગીનો જ્યૂસ પીવે છે. Mein Sohn nimmt stattdessen einen Orangensaft. My son is having orange juice instead. Mi hijo está tomando jugo de naranja en su lugar. Mon fils a pris un jus d'orange à la place. Mio figlio invece sta bevendo succo d'arancia. 私 の 息子 は 代わり に オレンジジュース に しました 。 아들은 대신에 오렌지 주스를 마시고 있어요. А мой сын пьет апельсиновый сок. 而 我 儿子 则 有 一杯 橙汁 。

પ્રશ્નો: Fragen: Questions: Preguntas: Questions: Domande: 質問 : 질문: Вопросы: 问题 :

અ) 1) સારા નાસ્તો બનાવાનો પ્રયત્ન કરી રહી છે. A) 1) Sarah hatte versucht Frühstück zu machen. A) 1) Sara had been trying to make breakfast. A) 1) Sara había estado tratando de preparar el desayuno. A) 1) Sarah a voulu préparer le petit-déjeuner. A) 1) Sara ha provato a preparare la colazione. A) 1) サラ は 朝食 を 作ろう と して いました 。 A) 1) 수지는 아침 식사를 만들려고 했어요. А) 1) Наташа пыталась приготовить завтрак. A) 1) 萨拉 尝试 过 每天 早晨 做 早饭 。 સારા શું કરવાનો પ્રયત્ન કરી રહી છે? Was hat Sarah versucht zu machen? What has Sara been trying to make? ¿Qué ha estado tratando de preparar Sara? Qu'est-ce que Sarah a voulu préparer ? Cos'ha provato a fare, Sara? サラ は 何 を 作ろう と して いました か ? 수지는 무엇을 만들려고 했나요? Что пыталась приготовить Наташа? 萨拉 尝试 过 每天 做 什么 ? સારા નાસ્તા બનાવવાનો  પ્રયત્ન કરી રહી છે. Sarah hat versucht Frühstück zu machen. Sara has been trying to make breakfast. Sara ha estado tratando de preparar el desayuno. Sarah a voulu préparer le petit-déjeuner. Sara ha provato a preparare la colazione. サラ は 朝食 を 作ろう と して いました 。 수지는 아침 식사를 만들려고 했어요. Наташа пыталась приготовить завтрак. 萨拉 尝试 过 每天 做 早饭 。

2) સારાના પતિ અને પુત્ર નાસ્તા માટે રાહ જોતા હતા. 2) Sarahs Ehemann und ihr Sohn hatten auf das Frühstück gewartet. 2) Sara's husband and son had been waiting for breakfast. 2) El esposo de Sara y su hijo también habían estado esperando el desayuno. 2) Le fils et le mari de Sarah ont attendu leur petit-déjeuner. 2) Il marito e il figlio di Sara hanno dovuto aspettare la colazione. 2) サラ の 息子 と 夫 は 朝食 を 待って いました 。 2) 수지의 남편과 아들은 아침 식사를 기다리고 있었어요. 2) Наташин муж и сын ждали завтрак. 2) 她 的 儿子 和 丈夫 期待 她 做 早饭 。 સારાના પતિ અને પુત્ર શેની રાહ જોઈ રહ્યા હતા? Auf was hatten Sarahs Ehemann und ihr Sohn gewartet? What had Sara's husband and son been waiting for? ¿Qué habían estado esperando el esposo de Sara y su hijo? Qu'est-ce que le fils et le mari de Sarah ont attendu ? Il marito e il figlio di Sara cosa hanno dovuto aspettare? サラ の 息子 と 夫 は 何 を 待って いました か ? 수지의 남편과 아들은 무엇을 기다리고 있었나요? Чего ждали Наташин муж и сын? 她 的 儿子 和 丈夫 在 等 什么 ? તેઓ નાસ્તાની રાહ જોતા હતા. Sie hatten auch auf das Frühstück gewartet. They had also been waiting for breakfast. Ellos también habían estado esperando el desayuno. Le fils et le mari de Sarah ont aussi attendu leur petit-déjeuner. Hanno dovuto aspettare la colazione. サラ の 息子 と 夫 も 朝食 を 待って いました 。 그들도 아침 식사를 기다리고 있었어요. Они ждали завтрак. 她 的 儿子 和 丈夫 等 她 做 早饭 。

3) ત્યાં ફ્રિજમાં ખૂબ ખોરાક ન હતો. 3) Im Kühlschrank hatte es nicht viel zu essen gegeben. 3) There wasn't much food in the fridge. 3) No había mucha comida en el refrigerador. 3) Il n'y avait pas grand-chose dans le frigo. 3) Non c'era molto cibo nel frigorifero. 3) 冷蔵 庫 の 中 に は あまり 食べもの は 入って いません でした 。 3) 냉장고 안에 음식이 별로 없었어요. 3) В холодильнике было немного еды. 3) 冰箱 里 没什么 食物 。 ફ્રિજમાં ઘણું ખાવાનું હતું? Hatte es im Kühlschrank viel zu essen gegeben? Was there much food in the fridge? ¿Ha habido mucha comida en el refrigerador? Est-ce qu'il y avait beaucoup de choses dans le frigo ? C'era molto cibo nel frigorifero? 冷蔵 庫 の 中 に 食べもの は 入って いました か ? 냉장고 안에 음식이 많이 있었나요? В холодильнике было много еды? 冰箱 里 有 很多 食物 吗 ? ના, ફ્રિજમાં વધારે ખોરાક ન હતો. Nein, im Kühlschrank hatte es nicht viel zu essen gegeben. No, there wasn't much food in the fridge. No, no había mucha comida en el refrigerador. Non, il n'y avait pas grand-chose dans le frigo. No, non c'era molto cibo nel frigorifero. いいえ 、 冷蔵 庫 の 中 に は あまり 食べもの は 入って いません でした 。 아니요, 냉장고 안에 음식이 별로 없었어요. Нет, в холодильнике было немного еды. 不 , 冰箱 里 没什么 食物 。

4) સારાએ ફ્રિજમાં ઇંડા, બ્રેડ અને દૂધ જોયું હતું. 4) Sarah hatte im Kühlschrank Eier, Brot und Milch gesehen. 4) Sara saw eggs, bread, and milk in the fridge. 4) Sara había visto huevos, pan y leche en el refrigerador. 4) Dans le frigo,Sarah a vu des œufs, du pain et du lait. 4) Sara aveva visto uova, pane e latte nel frigorifero. 4) サラ は 冷蔵 庫 の 中 に 卵 、 パン と ミルク を 見ました 。 4) 수지 눈에 냉장고 안에 있는 달걀, 장조림, 김치가 보였어요. 4) В холодильнике Наташа нашла яйца, молоко и творог. 4) 萨拉 看到 了 鸡蛋 面包 和 牛奶 。 સારાએ ફ્રિજમાં શું  જોયું હતું? Was hatte Sarah im Kühlschrank gesehen? What had Sara seen in the fridge? ¿Qué había visto Sara en el refrigerador? Qu'est-ce que Sarah a vu dans le frigo ? Cosa aveva visto nel frigo, Sara? サラ は 冷蔵 庫 の 中 で 何 を 見ました か ? 수지 눈에 냉장고 안에 무엇이 보였나요? Что нашла Наташа в холодильнике? 萨拉 在 冰箱 里 看到 什么 了 ? સારાએ ફ્રિજમાં ઇંડા, બ્રેડ અને દૂધ જોયું હતું. Sarah hatte Eier, Brot und Milch im Kühlschrank gesehen. Sara had seen eggs, bread, and milk in the fridge. Sara había visto huevos, pan y leche en el refrigerador. Dans le frigo, Sarah a vu des œufs, du pain et du lait. Sara aveva visto uova, pane e latte nel frigorifero. サラ は 冷蔵 庫 の 中 に 卵 、 パン と ミルク を 見ました 。 수지 눈에 냉장고 안에 있는 달걀, 장조림, 김치가 보였어요. В холодильнике Наташа нашла яйца, молоко и творог. 萨拉 在 冰箱 里 看到 了 鸡蛋 面包 和 牛奶 。

બ) 5) સારાએ કેટલાક ઇંડા બનાવાનું નક્કી કર્યું છે. B) 5) Sarah hat sich entschieden ein paar Eier zuzubereiten. B) 5) Sara has decided to cook some eggs. B) 5) Sara ha decidido preparar algunos huevos. B) 5) Sarah a décidé de cuisiner quelques œufs. B) 5) Sara decise di cucinare alcune uova. B) 5) サラ は 卵 料理 に しよう と 決めました 。 B) 5) 수지는 달걀 프라이를 만들기로 했어요. Б) 5) Наташа решает приготовить яйца. B) 5) 萨拉 决定 煮些 鸡蛋 。 સારાએ શું નક્કી કર્યું છે? Was hat Sarah entschieden? What has Sara decided? ¿Qué ha decidido Sara? Qu'est-ce que Sarah a décidé ? Cosa decise Sara? サラ は 何 を 決めました か ? 수지는 무엇을 하기로 했나요? Что решает Наташа? 萨拉 决定 做 什么 ? સારાએ કેટલાક ઇંડા બનાવાનુ  નક્કી કર્યું છે. Sarah hat sich entschieden ein paar Eier zuzubereiten. Sara has decided to cook some eggs. Sara ha decidido preparar algunos huevos. Sarah a décidé de cuisiner quelques œufs. Sara decise di cucinare alcune uova. サラ は 卵 料理 に しよう と 決めました 。 수지는 달걀 프라이를 만들기로 했어요. Наташа решает приготовить яйца. 萨拉 决定 了 做些 鸡蛋 。

6) સારા એક તપેલી પાણી ઉકાળે છે, અને  પાણીમાં ત્રણ ઈંડા મુકે છે. 6) Sarah bringt einen Topf mit Wasser zum Kochen und hat drei Eier in das Wasser gegeben. 6) Sara is boiling a pot of water, and has put three eggs into the water. 6) Sara ha puesto a hervir agua en un recipiente y ha colocado tres huevos dentro del recipiente. 6) Sarah a fait bouillir de l'eau dans une casserole et a mis trois œufs dans l'eau. 6) Sara sta bollendo una pentola di acqua, e nell'acqua ha messo 3 uova. 6) サラ は ポット の 水 を 沸かし 、 水 の 中 に 卵 を 3 つ 入れました 。 6) 수지는 달궈진 프라이팬에 기름을 두르고 있어요 그리고 달걀을 깨트려서 프라이팬에 떨어뜨렸어요. 6) Наташа кипятит воду в кастрюле, и кладет три яйца в воду. 6) 她 正在 烧开 一锅水 , 然后 她 放 了 三个 鸡蛋 入锅 。 સારા શું કરી રહી છે? Was hat Sarah gemacht? What has Sara been doing? ¿Qué ha estado haciendo Sara? Qu'est-ce que Sarah a fait ? Cosa sta facendo Sara? サラ は 何 を しました か ? 수지는 무엇을 하고 있나요? Что делает Наташа? 萨拉 在 做 什么 ? સારા એક તપેલી પાણી ઉકાળે છે, અને  પાણીમાં ત્રણ ઈંડા મુકે છે Sarah bringt einen Topf mit Wasser zum Kochen und hat drei Eier in das Wasser gegeben. Sara is boiling a pot of water, and has put three eggs into the water. Sara ha puesto a hervir agua en un recipiente y ha colocado tres huevos dentro del recipiente. Sarah a fait bouillir de l'eau dans une casserole et a mis trois œufs dans l'eau. Sara sta bollendo una pentola di acqua. サラ は ポット の 水 を 沸かし 、 水 の 中 に 卵 を 3 つ 入れました。 수지는 달궈진 프라이팬에 기름을 두르고 있어요 그리고 달걀을 깨트려서 프라이팬에 떨어뜨려요. Наташа кипятит воду в кастрюле, и кладет три яйца в воду. 萨拉 正在 烧开 一锅水 , 然后 她 在 锅里 放 了 三个 鸡蛋 。

7) સારા પોતા માટે અને તેના પતિ માટે પણ ચા બનાવે છે. 7) Sarah hat auch einen Tee für sich und ihren Mann gemacht. 7) Sara has also been making tea for herself and her husband. 7) Sara también ha estado preparando té para su esposo y para ella. 7) Sarah a aussi préparé du thé pour elle et son mari. 7) Sara stava anche preparando il te per sé e per suo marito. 7) サラ は また 、 自分 と 夫 の 為 に 紅茶 を 作りました 。 7) 수지는 본인과 남편이 마실 보리차도 만들고 있어요. 7) Наташа заваривает чай себе и мужу. 7) 她 还 为 自己 和 老公 准备 了 茶 。 સારા બીજું શું બનાવે છે? Was sonst hat Sarah gemacht? What else has Sara been making? ¿Qué más ha estado haciendo Sara? Qu'est-ce que Sarah a fait d'autre ? Cosa stava facendo inoltre, Sara? そのほか に 何 を サラ は 作りました か ? 그 외에 어떤 것을 만들고 있나요? Что еще делает Наташа? 萨拉 还 准备 了 什么 ? સારા પોતા માટે અને તેના પતિ માટે પણ ચા બનાવે છે. Sarah hat auch einen Tee für sich und ihren Mann gemacht. Sara has also been making tea for herself and her husband. Sara también ha estado preparando té para su esposo y para ella. Sarah a aussi préparé du thé pour elle et son mari. Sara stava anche preparando il te per sé e per suo marito. サラ は また 、 自分 と 夫 の 為 に 紅茶 を 作りました 。 수지는 또한 본인과 남편이 마실 보리차를 만들고 있어요. Наташа заваривает чай себе и мужу. 萨拉 还 为 她 自己 和 丈夫 准备 了 茶 。

8) સારા નો પુત્ર નારંગીનો જ્યૂસ પીવે છે. 8) Sarahs Sohn nimmt einen Orangensaft. 8) Sara's son is having orange juice. 8) El hijo de Sara toma jugo de naranja en su lugar. 8) Le fils de Sarah a pris un jus d'orange. 8) Il figlio di sara sta bevendo un succo d'arancia. 8) サラ の 息子 は オレンジジュース に します 。 8) 수지의 아들은 오렌지 쥬스를 마시고 있어요. 8) Наташин сын пьет апельсиновый сок. 8) 她 的 儿子 有 一杯 橙汁 。 શું સારા નો પુત્ર ચા પીવે છે? Nimmt Sarahs Sohn einen Tee? Is Sara's son having tea? ¿Está el hijo de Sara tomando té? Est-ce que le fils de Sarah a pris du thé ? Il figlio di Sara sta bevendo il te? サラ の 息子 は 紅茶 に します か ? 수지의 아들은 보리차를 마시고 있나요? Наташин сын пьет чай? 萨拉 的 儿子 有 茶 可 喝 吗 ? ના, સારા નો પુત્ર ચા નથી પીતો. Nein, Sarahs Sohn nimmt keinen Tee. No, Sara's son isn't having tea. No, el hijo de Sara no está tomando té. Non, le fils de Sarah n'a pas pris de thé. No, il figlio di Sara sta. いいえ 、 サラ の 息子 は 紅茶 では ありません 。 아니요, 수지의 아들은 보리차를 마시고 있지 않아요. Нет, Наташин сын пьет не чай. 不 , 萨拉 的 儿子 没 在 喝茶 。 તે નારંગીનો જ્યુસ  પીવે છે. Er nimmt einen Orangensaft. He's having orange juice. Él está tomando jugo de naranja en su lugar. Il a pris un jus d'orange. Bevendo un succo d'arancia. サラ の 息子 は オレンジジュース に します 。 오렌지 쥬스를 마시고 있어요. Он пьет апельсиновый сок. 他 在 喝 橙汁 。