×

We use cookies to help make LingQ better. By visiting the site, you agree to our cookie policy.


image

LingQ Mini Stories, 27 - બિલ સફર પર જશે

27 - બિલ સફર પર જશે

વાર્તા-૨૭

અ) બિલ સફર પર જશે. જોકે તેની પાસે વધારે પૈસા નથી.

તેથી તે ક્યાંક સસ્તી જગ્યાએ જશે.

જ્યારે તે પ્રવાસ કરે છે ત્યારે તે હંમેશા બીજા દેશમાં જાય છે.

તેથી આ સમય, તે કેનેડા જશે.

બિલ યુનાઇટેડ સ્ટેટ્સથી છે.

તેથી કેનેડા ખૂબ નજીક છે.

બિલ માત્ર થોડા દિવસ માટે કેનેડામાં રહેશે.

તે મોટા શહેરમાં રહેશે.

અને તે ત્યાં ઘણાં ફોટા પાડશે.

બ) હું એક સફર પર જવા માટે આયોજન કરી રહ્યો હતો. જોકે મારી પાસે વધારે પૈસા નહોતા.

તેથી, હું ક્યાંક સસ્તી જગ્યાએ જવાની યોજના બનાવી રહ્યો હતો.

જ્યારે હું મુસાફરી કરું ત્યારે હું હંમેશા બીજા દેશમાં જાઉં છું.

તેથી આ સમય, હું કેનેડા જવાનો હતો.

હું યુનાઇટેડ સ્ટેટ્સથી છું.

તેથી કેનેડા ખૂબ નજીક છે.

હું થોડા દિવસ માટે જ કેનેડામાં રહેવાનો હતો.

પરંતુ હું એક મોટા શહેરમાં રહેવા જઈ રહ્યો હતો.

અને હું ત્યાં ઘણાં બધાં ફોટા પાડવાનો હતો.

પ્રશ્નો:

1) બિલ સફર પર જશે. બિલ શું કરશે? બિલ સફર પર જશે

2) બિલ પાસે વધુ પૈસા નથી. જોકે બિલ ની શું સમસ્યા છે? બિલ પાસે વધારે પૈસા નથી.

3) તે ક્યાંક સસ્તી જગ્યાએ જશે. બિલ શું કરશે કારણ કે તેના પાસે વધારે પૈસા નથી? તે ક્યાંક સસ્તી જગ્યાએ જશે.

4) જ્યારે તે પ્રવાસ કરે છે ત્યારે બિલ હંમેશા બીજા દેશમાં જાય છે. બિલ જ્યારે હંમેશા મુસાફરી કરે છે ત્યારે શું કરે છે? બિલ જ્યારે હંમેશા પ્રવાસ કરે છે ત્યારે તે હંમેશા બીજા દેશમાં જાય છે.

બ) 5) આ વખતે, તે કેનેડા જવાનો હતો. કારણ કે તે હંમેશા દેશ છોડે છે, બિલ આ વખતે ક્યાં જવાનો હતો? આ વખતે, તે કેનેડા જવાનો હતો.

6) બિલ યુનાઇટેડ સ્ટેટ્સથી છે. બિલ ક્યાંથી છે? બિલ યુનાઇટેડ સ્ટેટ્સથી છે.

7) બિલ ફક્ત થોડા દિવસ માટે કેનેડામાં રહેવાનો હતો. કેટલો સમય બિલ કેનેડામાં રહેવાનો હતો? બિલ માત્ર થોડા દિવસો માટે કેનેડામાં રહેવાનો હતો.

8) તે એક મોટા શહેરમાં રહેવાનો હતો. બિલ કયા પ્રકારના શહેરમાં રહેવાનો હતો? તે એક મોટા શહેરમાં રહેવાનો હતો.

9) બિલ ત્યાં ઘણાં બધાં ફોટા પાડવાનો હતો. બિલ ત્યાં જઈને શું કરવાનો હતો? બિલ ત્યાં ઘણા બધા ફોટા પાડવાનો હતો.

27 - બિલ સફર પર જશે 27 - Bill will go on a trip 27 - Bill va partir en voyage 27 - Bill pojedzie na wycieczkę

વાર્તા-૨૭ Geschichte 27 Story-27 Historia 27 Histoire n°27 Storia 27 Story 27 Story 27 História 27 История 27 Berättelse 27 故事27

અ) બિલ સફર પર જશે. A) Bastian wird eine Reise machen. A) Bill will go on a trip. A) Bill se va de viaje. A) Guillaume va partir en voyage. A) Bill andrà in viaggio. A) ビル は 旅行 に 行く 予定 です 。 A) 민수는 여행을 갈 것입니다. A) Felipe vai fazer uma viagem. A) Сергей отправится в путешествие. A) Sven ska åka på en resa. A) 比尔 将要 去 旅行 。 જોકે તેની પાસે વધારે પૈસા નથી. Er hat allerdings nicht viel Geld. He doesn't have much money, though. Aunque él no tiene mucho dinero. Par contre, il n'a pas beaucoup d'argent. Però, non ha molti soldi. けれども 彼 は あまり お 金 を 持って いません 。 그런데 민수는 돈이 많이 없습니다. Ele não tem muito dinheiro. Хотя у него не много денег. Han har dock inte mycket pengar. 尽管 他 没有 多少钱 。

તેથી તે ક્યાંક સસ્તી જગ્યાએ જશે. Also wird er irgendwo hingehen, wo es preiswert ist. He will go somewhere cheap. Entonces irá a algún lugar más económico. Donc il va devoir choisir une destination peu chère. Quindi andrà in un posto economico. それ で 彼 は どこ か 安い ところ に いく でしょう 。 그래서 싼 곳으로 갈 것입니다. Então ele vai para um lugar barato. Поэтому он поедет туда, где дёшево. Så det kommer att gå någonstans billigare. 所以 他会 去 些 便宜 的 地方 。

જ્યારે તે પ્રવાસ કરે છે ત્યારે તે હંમેશા બીજા દેશમાં જાય છે. Er verlässt immer das Land, wenn er reist. He always leaves the country when he travels. Él siempre sale del país cuando viaja. Il quitte toujours le pays lorsqu'il voyage. Va sempre all'estero quando viaggia. 彼 は いつも 旅行 する とき は 国 を 出ます 。 민수는 여행을 갈 때마다 항상 해외로 갑니다. Ele sempre sai do país quando viaja. Он всегда уезжает из страны, когда путешествует. Han åker alltid till ett annat land när han reser. 他 旅行 一般 都 是 出国 旅行。

તેથી આ સમય, તે કેનેડા જશે. Also wird er diesmal nach Kanada gehen. This time, he will go to Canada. Y esta vez, él irá a Canadá. Alors cette fois, il ira en Belgique. Quindi questa volta, andrà in Canada. それ で 今回 は 、 彼 は カナダ に 行く 予定 です 。 그래서 이번에는 일본으로 갈 것입니다. Desta vez, ele vai para o Canadá. В этот раз он поедет в Россию. Så den här gången åker han till Kanada. 所以 这 一次 , 他 要 去 加拿大 。

બિલ યુનાઇટેડ સ્ટેટ્સથી છે. Bastian kommt aus den Vereinigten Staaten. Bill is from the United States. Bill es de los Estados Unidos. Guillaume est Français. Bill viene dagli Stati Uniti. ビル は アメリカ 出身 です 。 민수는 한국 사람입니다. Felipe é dos Estados Unidos. Сергей живет в Беларуси. Räkningen är från USA. 比尔 来自 美国 。

તેથી કેનેડા ખૂબ નજીક છે. Kanada ist also ganz in der Nähe. So Canada is very close. Y Canadá está muy cerca. Donc la Belgique est très proche. Quindi il Canada è molto vicino. だから カナダ は とても 近い です 。 그래서 일본은 매우 가깝습니다. Então o Canadá está muito perto. А Россия находиться рядом. Så Kanada är väldigt nära. 所以 加拿大 是 很 近 的 。

બિલ માત્ર થોડા દિવસ માટે કેનેડામાં રહેશે. Bastian wird nur für ein paar Tage in Kanada bleiben. Bill will only stay in Canada for a few days. Bill estará en Canadá solo por unos días. Guillaume ne restera en Belgique que quelques jours. Bill starà in Canada solo per qualche giorno. ビル は 数日 カナダ に のみ 滞在 する 予定 です 。 민수는 일본에서 며칠만 있을 것입니다. Felipe só vai ficar no Canadá por alguns dias. Он проведёт в России лишь несколько дней. Bill kommer bara att vara i Kanada några dagar. 比尔 只会 在 加拿大 待 几天 。

તે મોટા શહેરમાં રહેશે. Er wird in einer Großstadt sein. He will stay in a big city Él se quedará en una ciudad grande. Il ira dans une grande ville. Starà in una grande città. 彼 は 大 都市 に 滞在 する でしょう 。 민수는 큰 도시에 있을 것입니다. Ele vai ficar em uma cidade grande. Он остановится в большом городе. Det kommer att vara i storstaden. 他会 待 在 一个 大城市 。

અને તે ત્યાં ઘણાં ફોટા પાડશે. Und er wird dort viele Fotos machen. He will take lots of pictures there. Y tomará muchas fotos allí. Et il prendra beaucoup de photos là-bas. E lì, farà molte foto. そして 彼 は そこ で たくさんの 写真 を 撮る でしょう 。 그리고 민수는 거기서 사진을 많이 찍을 것입니다. E ele vai tirar muitas fotos lá. И он сделает там много фотографий. Och han kommer att lägga upp många bilder där. 并且 他会 在 那里 拍 很多 照片 。

બ) હું એક સફર પર જવા માટે આયોજન કરી રહ્યો હતો. B) Ich hatte vor, eine Reise zu machen. B) I was planning to go on a trip. B) Yo planeo ir de viaje. B) Je prévoyais de partir en voyage. B) 私 は 旅行 に 行く 計画 を しました 。 B) 저는 여행을 계획하고 있었습니다. B) Eu estava planejando ir a uma viagem. Б) Я планировал отправиться в путешествие. B) Jag planerade att åka på en resa. B) 我 那时 正在 筹划 旅行 。 જોકે મારી પાસે વધારે પૈસા નહોતા. Aber ich hatte nicht viel Geld. I didn't have much money, though. Aunque no tengo mucho dinero. Par contre, je n'avais pas beaucoup d'argent. けれども 私 は あまり お 金 を 持って いません でした 。 그런데 저는 돈이 많이 없었습니다. Eu não tinha muito dinheiro. Хотя у меня было не много денег. Jag hade dock inte mycket pengar. 尽管 当时 我 没有 多少钱 。

તેથી, હું ક્યાંક  સસ્તી જગ્યાએ જવાની યોજના બનાવી રહ્યો હતો. Also hatte ich vor, irgendwo hinzugehen, wo es preiswert ist. I was planning to go somewhere cheap. Entonces planeo ir a un lugar económico. Donc, je prévoyais de choisir une destination peu chère. それ で 私 は どこ か 安い ところ に 行く 計画 を しました 。 그래서 저는 싼 곳으로 가기로 계획하고 있었습니다. Então, eu estava planejando ir a algum lugar barato. Поэтому я планировал поехать туда, где дешево. Så jag planerade att gå någonstans billigare. 因此 , 我 打算 去 便宜 的 地方 。

જ્યારે હું મુસાફરી કરું ત્યારે હું હંમેશા બીજા દેશમાં જાઉં છું. Ich verlasse immer das Land, wenn ich reise. I always leave the country when I travel. Yo siempre salgo del país cuando viajo. Je quitte toujours le pays lorsque je voyage. 私 は いつも 旅行 する とき は 国 を 出ます 。 저는 여행을 갈 때마다 항상 해외로 갑니다. Eu sempre saio do país quando viajo. Я всегда уезжаю из страны, когда путешествую. Jag åker alltid till ett annat land när jag reser. 我 旅行 一般 都 是 出国 旅行 所以 那 一次 。

તેથી આ સમય, હું કેનેડા જવાનો હતો. Also wollte ich diesmal nach Kanada gehen. This time, I was going to go to Canada. Y esta vez iré a Canadá. Alors cette fois, j'irai en Belgique. それ で 今回 は 、 私 は カナダ に 行く 計画 を しました 。 그래서 이번에는 일본으로 가려고 했습니다. Então desta vez, eu estava indo para o Canadá. В этот раз я собирался поехать в Россию. Så den här gången skulle jag till Kanada. 我要 去 加拿大 。

હું યુનાઇટેડ સ્ટેટ્સથી છું. Ich bin aus den Vereinigten Staaten. I'm from the United States. Yo soy de los Estados Unidos. Je suis Français. 私 は アメリカ 出身 です 。 저는 한국 사람입니다. Eu sou dos Estados Unidos. Я живу в Беларуси. Jag är från usa. 我 来自 美国。

તેથી કેનેડા ખૂબ નજીક છે. Kanada ist also ganz in der Nähe So Canada is very close. Y Canadá está muy cerca. Donc la Belgique est très proche. だから カナダ は とても 近い です 。 그래서 일본은 매우 가깝습니다. Então o Canadá está muito perto. А Россия находиться рядом. Så Kanada är väldigt nära. 因此 加拿大 很近 。

હું થોડા દિવસ માટે જ કેનેડામાં રહેવાનો હતો. Ich wollte nur für ein paar Tage in Kanada sein. I was only going to stay in Canada for a few days. Yo planeo estar en Canadá solo por unos días. Je n'allais rester en Belgique que quelques jours. 私 は 数日 カナダ に のみ 滞在 する 予定 でした 。 저는 일본에서 며칠만 있으려고 했습니다. Eu só ia ficar no Canadá por alguns dias. Я собирался провести в России лишь несколько дней. Jag skulle bara stanna i Kanada några dagar. 我 那时 打算 只 在 加拿大 呆 几天 。

પરંતુ હું એક મોટા શહેરમાં રહેવા જઈ રહ્યો હતો. Aber ich wollte in einer Großstadt sein. But I was going to stay in a big city. Pero voy a estar en una ciudad grande. Mais j'allais aller dans une grande ville. しかし 私 は 大 都市 に 滞在 する 予定 でした 。 그러나 저는 큰 도시에 있으려고 했습니다. Mas eu estava indo para ficar em uma cidade grande. Я собирался остановиться в большом городе. Men jag skulle bo i en storstad. 但 我 打算 要 待 在 一个 大城市 。

અને હું ત્યાં ઘણાં બધાં ફોટા પાડવાનો હતો. Und ich wollte dort viele Fotos machen. I was going to take lots of pictures there. Yo tomaré muchas fotos allí. Et j'allais prendre beaucoup de photos là-bas. そして 私 は そこ で たくさんの 写真 を 撮る 予定 でした 。 그리고 저는 거기서 사진을 많이 찍으려고 했습니다. E eu ia tirar muitas fotos lá. И я собирался сделать там много фотографий. Och jag skulle ta många bilder där. 并且 我会 在 那里 拍 很多 照片 。

પ્રશ્નો: Fragen: Questions: Preguntas: Questions: 質問 : 질문 : Perguntas: Вопросы. Frågor: 问题 :

1) બિલ સફર પર જશે. 1) Bastian wird eine Reise machen. 1) Bill will go on a trip. 1) Bill se va de viaje. 1) Guillaume va partir en voyage. 1) ビル は 旅行 に 行く 予定 です 。 1) 민수는 여행을 갈 것입니다. 1) Felipe vai em uma viagem. 1) Сергей отправится в путешествие. A) 1) Sven ska åka på en resa. 1) 比尔 要 去 旅行 。 બિલ શું કરશે? Was wird Bastian tun? What will Bill do? ¿Qué va hacer Bill? Que va faire Guillaume? ビル は 何 を する 予定 です か ? 민수는 무엇을 할 것인가요? O que fará Felipe? Что будет делать Сергей? Vad ska Sven göra? 比尔 要 做 什么 ? બિલ સફર પર જશે Bastian wird eine Reise machen. Bill will go on a trip. Bill se va de viaje. Guillaume va partir en voyage. ビル は 旅行 に 行く 予定 です 。 민수는 여행을 갈 것입니다. Felipe vai fazer uma viagem. Сергей отправится в путешествие. Sven ska åka på en resa. 比尔 要 去 旅行 。

2) બિલ પાસે વધુ પૈસા નથી. 2) Bastian hat nicht viel Geld. 2) Bill doesn't have much money. 2) Bill no tiene mucho dinero. 2) Guillaume n'a pas beaucoup d'argent. 2) ビル は あまり お 金 を 持って いません 。 2) 민수는 돈이 많이 없습니다. 2) Felipe não tem muito dinheiro. 2) У Сергея не много денег. 2) Sven har inte så mycket pengar. 2) 比尔 没有 多少钱 。 જોકે બિલ ની શું સમસ્યા છે? Aber welches Problem hat Bastian? What problem does Bill have, though? ¿Qué problema tiene Bill? Quel problème a Guillaume? ビル は 何の 問題 を 抱えて います か ? 민수는 무엇이 문제인가요? Mas qual é o problema de Felipe? Какая проблема у Сергея? Men vad har Sven för problem? 比尔 遇到 什么 问题 了 呢 ? બિલ પાસે વધારે પૈસા નથી. Bastian hat nicht viel Geld. Bill doesn't have much money. Bill no tiene mucho dinero. Guillaume n'a pas beaucoup d'argent. ビル は あまり お 金 を 持って いません 。 민수는 돈이 많이 없습니다. Felipe não tem muito dinheiro. У Сергея не много денег. Sven har inte så mycket pengar. 比尔 没有 多少钱 。

3) તે ક્યાંક  સસ્તી જગ્યાએ જશે. 3) Er wird irgendwo hingehen, wo es preiswert ist. 3) He will go somewhere cheap. 3) Él irá a un lugar económico. 3) Donc il va choisir une destination peu chère. 3) 彼 は どこ か 安い 所 に 行く でしょう 。 3) 민수는 싼 곳으로 갈 것입니다. 3) Ele vai para algum lugar barato. 3) Он поедет туда, где дёшево. 3) Han ska åka någonstans där det är billigt. 3)他会 去 便宜 的 地方 。 બિલ શું કરશે કારણ કે તેના પાસે વધારે પૈસા નથી? Was wird Bastian tun, weil er nicht viel Geld hat? What will Bill do because he doesn't have much money? ¿Qué hará Bill porque no tiene mucho dinero? Que va faire Guillaume, car il n'a pas beaucoup d'argent? ビル は あまり お 金 を 持って いない ため 何 を します か ? 민수는 돈이 없어서 무엇을 할 것인가요? O que fará Felipe porque ele não tem muito dinheiro? Что будет делать Сергей, если у него не много денег? Vad ska Sven göra, då han inte har så mycket pengar? 因为 他 没有 多少钱 , 所以 比尔 会 怎么 做 ? તે ક્યાંક  સસ્તી જગ્યાએ જશે. Er wird irgendwo hingehen, wo es preiswert ist. He will go somewhere cheap. Él irá a un lugar económico. Il va choisir une destination peu chère. 彼 は どこ か 安い 所 に 行く でしょう 。 민수는 싼 곳으로 갈 것입니다. Ele vai para um lugar barato. Он поедет туда, где дёшево. Han ska åka någonstans där det är billigt. 他会 去 便宜 的 地方 。

4) જ્યારે તે પ્રવાસ કરે છે ત્યારે બિલ હંમેશા  બીજા દેશમાં જાય છે. 4) Bastian verlässt immer das Land, wenn er reist. 4) Bill always leaves the country when he travels. 4) Bill siempre sale del país cuando viaja. 4) Guillaume quitte toujours le pays lorsqu'il voyage. 4) ビル は いつも 旅行 する とき は 国 を 出ます 。 4) 민수는 여행을 갈 때마다 항상 해외로 갑니다. 4) Felipe sempre sai do país quando viaja. 4) Сергей всегда уезжает из страны, когда путешествует. 4) Sven lämnar alltid landet när han reser. 4)比尔 一般 都 是 出国 旅行 。 બિલ જ્યારે હંમેશા મુસાફરી કરે છે ત્યારે શું કરે છે? Was macht Bastian immer, wenn er reisen geht? What does Bill always do when he travels? ¿Qué hace siempre Bill cuando viaja? Que fait toujours Guillaume lorsqu'il voyage? ビル は 旅行 する とき いつも 何 を します か ? 민수는 여행을 갈 때마다 항상 무엇을 하나요? O que Felipe sempre faz quando viaja? Что всегда делает Сергей, когда путешествует? Vad gör Sven varje gång han reser? 比尔 一般 都 是 怎么 旅行 ? બિલ જ્યારે હંમેશા પ્રવાસ કરે છે  ત્યારે તે હંમેશા બીજા દેશમાં જાય છે. Bastian verlässt immer das Land, wenn er reisen geht. Bill always leaves the country when he travels. Bill siempre sale del país cuando viaja. Guillaume quitte toujours le pays lorsqu'il voyage. ビル は いつも 旅行 する とき は 国 を 出ます 。 민수는 여행을 갈 때마다 항상 해외로 갑니다. Felipe sempre sai do país quando viaja. Сергей всегда уезжает из страны, когда путешествует. Sven lämnar alltid landet när han reser. 比尔 一般 都 是 出国 旅行 。

બ) 5) આ વખતે, તે કેનેડા જવાનો હતો. B) 5) Diesmal wollte er nach Kanada gehen. B) 5) This time, he was going to go to Canada. B) 5) Esta vez Bill irá a Canadá. B) 5) Cette fois, il allait aller en Belgique. 5) 今回 彼 は カナダ に 行く こと に しました 。 B) 5) 이번에민수는 일본으로 가려고 했습니다. B) 5) Desta vez, ele iria para o Canadá. Б) 5) В этот раз он собирался поехать в Россию. B) 5) Den här gången skulle han åka till Kanada. B)5)这 一次 , 他 要 去 加拿大 。 કારણ કે તે હંમેશા દેશ છોડે છે, બિલ આ વખતે ક્યાં જવાનો હતો? Weil er immer das Land verlässt, wohin wollte Bastian diesmal hingehen? Because he always leaves the country, where was Bill going to go this time? Bill siempre sale del país, ¿a dónde irá esta vez? Car il quitte toujours le pays lorsqu'il voyage,où allait se rendre Guillaume cette fois? ビル は いつも 国 を 出る ため 、 今回 は どこ に 行く こと に しました か ? 민수는 항상 해외로 가기 때문에 이번에 민수는 어디로 가려고 했을까요? Porque ele sempre sai do país, onde Felipe estava indo desta vez? Так как он всегда уезжает из страны, куда он собирался поехать в этот раз? Eftersom han alltid lämnade landet, vart skulle Sven åka den här gången? 因为 他 总是 出国 旅行 , 所以 比尔 这 一次 要 去 哪里 ? આ  વખતે, તે કેનેડા  જવાનો હતો. Diesmal wollte er nach Kanada gehen. This time, he was going to go to Canada. Esta vez, Bill irá a Canadá. Cette fois, il allait aller en Belgique. 今回 彼 は カナダ に 行く こと に しました 。 이번에민수는 일본으로 가려고 했습니다. Desta vez, ele iria para o Canadá. В этот раз он собирался поехать в Россию. Den här gången skulle han åka till Kanada. 这 一次 , 他 要 去 加拿大 。

6) બિલ યુનાઇટેડ સ્ટેટ્સથી છે. 6) Bastian kommt aus den Vereinigten Staaten. 6) Bill is from the United States. 6) Bill es de los Estados Unidos. 6) Guillaume est Français. 6) ビル は アメリカ 出身 です 。 6) 민수는 한국 사람입니다. 6) Felipe é dos Estados Unidos. 6) Сергей живет в Беларуси. 6) Sven är från Förenta Staterna. 6)比尔 来自 美国 。 બિલ ક્યાંથી છે? Woher kommt Bastian? Where is Bill from? ¿De dónde es Bill? D'où vient Guillaume? ビル は どこ 出身 です か ? 민수는 어느 나라 사람인가요? De onde é Felipe? Где живет Сергей? Var kommer Sven ifrån? 比尔 从 哪里 来 ? બિલ યુનાઇટેડ સ્ટેટ્સથી છે. Bastian kommt aus den Vereinigten Staaten. Bill is from the United States. Bill es de los Estados Unidos. Guillaume est Français. ビル は アメリカ 出身 です。 민수는 한국 사람입니다. Felipe é dos Estados Unidos. Сергей живет в Беларуси. Sven är från Förenta Staterna. 比尔 来自 美国 。

7) બિલ ફક્ત થોડા દિવસ માટે કેનેડામાં રહેવાનો હતો. 7) Bastian wollte nur für ein paar Tage in Kanada bleiben. 7) Bill was only going to stay in Canada for a few days. 7) Bill estará en Canadá solo unos días. 7) Guillaume n'allait rester en Belgique que quelques jours. 7) ビル は 数日 カナダ に のみ 滞在 する 予定 でした 。 7) 민수는 일본에 며칠 동안만 있으려고 했습니다. 7) Felipe só iria ficar no Canadá por alguns dias. 7) Сергей собирался провести в России лишь несколько дней. 7) Sven skulle bara stanna i Kanada några dagar. 7)比尔 那时 只 打算 在 加拿大 呆 几天 。 કેટલો સમય બિલ કેનેડામાં રહેવાનો હતો? Wie lange wollte Bastian in Kanada bleiben? How long was Bill going to stay in Canada? ¿Cuánto tiempo estará Bill en Canadá? Combien de temps Guillaume allait-il rester en Belgique? ビル は どの ぐらい カナダ に 滞在 する 予定 でした か ? 민수는 일본에 얼마 동안 있으려고 했나요? Por quanto tempo Felipe ficaria no Canadá? Сколько дней собирался провести Сергей в России? Hur länge skulle Sven stanna i Kanada? 比尔 那时 打算 要 在 加拿大 待 多久 ? બિલ માત્ર થોડા દિવસો માટે કેનેડામાં રહેવાનો હતો. Bastian wollte nur für ein paar Tage in Kanada sein. Bill was going to stay in Canada only for a few days. Bill estará en Canadá solo unos días. Guillaume n'allait rester en Belgique que quelques jours. ビル は 数日 カナダ に のみ 滞在 する 予定 でした 。 민수는 일본에 며칠 동안만 있으려고 했습니다. Felipe iria ficar no Canadá apenas por alguns dias. Сергей собирался провести в России лишь несколько дней. Sven skulle bara stanna i Kanada några dagar. 比尔 那时 只 打算 在 加拿大 呆 几天 。

8) તે એક મોટા શહેરમાં  રહેવાનો હતો. 8) Er wollte in einer Großstadt bleiben. 8) He was going to stay in a big city. 8) Él estará en una ciudad grande. 8) Il allait aller dans une grande ville. 8) 彼 は 大きな 都市 に 滞在 する 予定 でした 。 8) 민수는 큰 도시에 있으려고 했습니다. 8) Ele ia ficar em uma cidade grande. 8) Он собирался остановиться в большом городе. 8) Han skulle vara i en stor stad. 8)他 那时 打算 要 待 在 一个 大城市 。 બિલ કયા પ્રકારના શહેરમાં રહેવાનો હતો? In welcher Art von Stadt wollte Bastian bleiben? What kind of city was Bill going to stay in? ¿En qué tipo de ciudad estará Bill? Dans quel genre de ville allait aller Guillaume? ビル は どんな 都市 に 滞在 する 予定 でした か ? 민수는 어떤 도시에 있으려고 했나요? Em que tipo de cidade Felipe ia ficar? В каком городе собирался остановиться Сергей? I vilken typ av stad skulle han vara? 比尔 那时 打算 待 在 一个 什么样 的 城市 ? તે એક મોટા શહેરમાં  રહેવાનો હતો. Er wollte in einer Großstadt bleiben. He was going to stay in a big city. Él estará en una ciudad grande. Il allait aller dans une grande ville. 彼 は 大きな 都市 に 滞在 する 予定 でした 。 민수는 큰 도시에 있으려고 했습니다. Ele ia ficar em uma cidade grande. Он собирался остановиться в большом городе. Han skulle vara i en stor stad. 他 那时 打算 待 在 一个 大城市 。

9) બિલ ત્યાં ઘણાં બધાં  ફોટા પાડવાનો હતો. 9) Bastian wollte dort viele Fotos machen. 9) Bill was going to take lots of pictures there. 9) Bill tomará muchas fotos allí. 9) Et il allait prendre beaucoup de photos là-bas. 9) ビル は そこ で たくさんの 写真 を 撮る 予定 でした 。 9) 민수는 사진을 많이 찍으려고 했습니다. 9)Felipe ia tirar fotos lá. 9) Сергей собирался сделать там много фотографий. 9) Sven skulle ta en massa bilder där. 9)比尔 那时 打算 在 那里 拍摄 很多 照片 。 બિલ ત્યાં જઈને શું કરવાનો હતો? Was wollte Bastian dort machen? What was Bill going to do there? ¿Qué hará Bill allí? Qu'allait faire Guillaume là-bas? ビル は そこ で 何 を する 予定 でした か ? 민수는 무엇을 하려고 했나요? O que Felipe ia fazer lá? Что собирался сделать там Сергей? Vad skulle Sven göra där? 比尔 那时 打算 要 去 做 什么 ? બિલ ત્યાં ઘણા બધા ફોટા પાડવાનો હતો. Bastian wollte dort viele Fotos machen. Bill was going to take lots of pictures there. Bill tomará muchas fotos allí. Guillaume allait prendre beaucoup de photos là-bas. ビル は そこ で たくさんの 写真 を 撮る 予定 でした。 민수는 사진을 많이 찍으려고 했습니다. Felipe ia tirar fotos lá. Сергей собирался сделать там много фотографий. Sven skulle ta en massa bilder där. 比尔 那时 打算 在 那里 拍 很多 照片 。