×

We use cookies to help make LingQ better. By visiting the site, you agree to our cookie policy.

LingQ Mini Stories, 18 - હું સવારમાં તૈયાર થઇ રહી છું – Text to read

LingQ Mini Stories, 18 - હું સવારમાં તૈયાર થઇ રહી છું

Beginner 2 Gujarati lesson to practice reading

Start learning this lesson now

18 - હું સવારમાં તૈયાર થઇ રહી છું

વાર્તા-૧૮

બ) હું સવારમાં તૈયાર થઇ રહી છું. મને શું પહેરવું તે ખબર નથી પડી રહી.

હું મારા કબાટ માં જોઉં છું.

મને ભૂરો સ્કર્ટ દેખાયછે.

પરંતુ આજે ખૂબ ઠંડી છે.

હું કાળા પેન્ટની જોડી જોઉં છું.

પણ તે બહુ જુનુ છે.

અને આજે મારા કામ પર એક મીટીંગ છે.

હું ભુરો સ્કર્ટ પહેરું છું.

હું સારી લાગુ છું, પરંતુ મારા પગ ઠરી ગયા છે.

પ્રશ્નો:

1) એશલી સવારમાં તૈયાર થઇ રહી છે. શું એશલી રાત્રે તૈયાર થઇ રહી છે? ના, તે રાત્રે તૈયાર નથી થઇ રહી. તે સવારમાં તૈયાર થઇ રહી છે.

2) એશલીને શું પહેરવું તે ખબર નથી પડી રહી.

શું એશલીને શું પહેરવું તે ખબર નથી પડી રહી છે? ના, એશલીને શું પહેરવું તે ખબર નથી પડી રહી.

3) એશલી તેના કબાટમાં કંઈક પહેરવા માટે જુએ છે. એશલી તેના કબાટમાં જુએ છે? હા, એશલી તેના કબાટ માં કંઈક પહેરવા માટે જુએ છે.

4) કબાટમાં ભુરો સ્કર્ટ છે. શું કબાટમાં ભૂરા સ્કર્ટ છે? હા, કબાટમાં ભુરો સ્કર્ટ છે.

5) આજે ખૂબ જ ઠંડી છે. શું આજે ગરમી છે? ના, આજે ગરમી નથી. ખુબ ઠંડી છે

6) એશલી કાળી પેન્ટની જોડી જુએ છે. શું એશલીને પેન્ટ દેખાય છે? હા, એશલી કાળી પેન્ટની જોડી જુએ છે.

7) પેન્ટ જૂના છે. શું પેન્ટ નવું છે? ના, પેન્ટ નવું નથી. તે જુનુ છે.

8) એશલીની આજે કામ પર એક મીટિંગ છે. શું એશલીની આજે કામ પર એક મીટિંગ છે? હા, એશલીની આજે કામ પર એક મીટિંગ છે.

9) એશલી ભૂરો સ્કર્ટ પહેરે છે. શું એશલી પેન્ટ પહેરે છે? ના, એશલી પેન્ટ પહેરતી નથી. તે ભૂરો સ્કર્ટ પહેરે છે..

10) એશલીના પગ ઠરી ગયા ગયા હોય છે. શું એશલી તેના સ્કર્ટમાં ગરમ ​​છે? ના, તે ગરમ નથી. તેના પગ ઠરી ગયા હોય છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE