×

LingQ'yu daha iyi hale getirmek için çerezleri kullanıyoruz. Siteyi ziyaret ederek, bunu kabul edersiniz: çerez politikası.

image

LingQ Mini Stories, 34 - ટોમ તેના મિત્રો સાથે રાત્રિભોજન માટે જઈ રહ્યો હતો

34 - ટોમ તેના મિત્રો સાથે રાત્રિભોજન માટે જઈ રહ્યો હતો

વાર્તા-૩૪

અ) ટોમ તેના મિત્રો સાથે રાત્રિભોજન માટે જઈ રહ્યો હતો. તેઓને એક રેસ્ટોરન્ટ નક્કી કરવાની હતી.

ટોમને હંમેશા ઇટાલિયન ખોરાક સૌથી શ્રેષ્ઠ લાગે છે.

પરંતુ તેના મિત્રોને ઇટાલિયન ખોરાક કરતા થાઈ ખોરાક વધુ ગમે છે.

ટોમે પહેલી વાર થાઈ ખોરાક ખાવાનું નક્કી કર્યું.

ટોમ અને તેના મિત્રો રેસ્ટોરન્ટમાં ગયા.

ટોમના મિત્રોને ટોમ કરતાં વધુ મસાલેદાર ભોજન ભાવે છે.

તેથી તેઓએ કેટલાક મસાલેદાર થાઇ ખોરાક મંગાવ્યો.

ટોમે કચુંબર મંગાવ્યું.

તે તેના મિત્રોના ખોરાક કરતાં ઓછું મસાલેદાર હતું.

બ) તાજેતરમાં હું ઘણીવાર રાત્રિભોજન માટે મારા મિત્રો સાથે જાઉં છું. અમે રેસ્ટોરન્ટ નક્કી કરી રહ્યા છે.

મને હંમેશા ઇટાલિયન ખોરાક સૌથી શ્રેષ્ઠ લાગે છે.

પરંતુ મારા મિત્રોને ઇટાલિયન ખોરાક કરતા થાઈ ખોરાક વધુ ગમે છે.

મેં પ્રથમ વખત થાઈ ખોરાક ખાવાનું નક્કી કર્યું છે.

મારા મિત્રો અને હું રેસ્ટોરન્ટમાં જઈએ છે.

મારા મિત્રને મારા કરતાં મસાલેદાર ખોરાક વધુ ગમે છે.

તેઓ કેટલાક મસાલેદાર થાઈ ખોરાકનો ઓર્ડર આપે છે.

મેં કચુંબર મંગાવ્યું છે.

તે મારા મિત્રોના ભોજન કરતાં ઓછું મસાલેદાર છે.

પ્રશ્નો:

અ) 1) ટોમ તેના મિત્રો સાથે રાત્રિભોજન માટે જઈ રહ્યો હતો. ટોમ તેના મિત્રો સાથે શું કરી રહ્યો હતો? તે તેના મિત્રો સાથે રાત્રિભોજન માટે જઈ રહ્યો હતો.

2) તેઓને કઈ રેસ્ટોરન્ટમાં જવું તે નક્કી કરવાનું છે. તેઓએ શું નક્કી કરવાનું છે? તેઓને કઈ રેસ્ટોરન્ટમાં જવું તે નક્કી કરવાનું છે.

3) ટોમને હંમેશા ઇટાલિયન ખોરાક સૌથી શ્રેષ્ઠ લાગે છે. ટોમ કેવા પ્રકારના ખોરાકને હંમેશાં શ્રેષ્ઠ માને છે? ટોમને હમેશા ઇટાલિયન ખોરાક સૌથી શ્રેષ્ઠ લાગે છે.

4) તેના મિત્રોને ઇટાલિયન ખોરાક કરતા થાઈ ખોરાક વધુ ગમે છે. તેના મિત્રોને હંમેશાં કેવા પ્રકારની ખોરાક ગમ્યો છે? તેના મિત્રો હંમેશા થાઈ ખોરાક ગમાડે છે.

બ) 5) ટોમે થાઇ ખોરાક ખાવાનુ નક્કી કર્યું છે. ટોમે શું કરવાનું નક્કી કર્યું છે? ટોમે થાઈ ખોરાક ખાવાનું નક્કી કર્યું છે.

6) ટોમના મિત્રોને ટોમ કરતા વધુ મસાલેદાર ભોજન ગમે છે. કોને વધુ મસાલેદાર ખોરાક ગમે છે, ટોમને કે ટોમના મિત્રોને? ટોમના મિત્રોને ટોમ કરતાં વધુ મસાલેદાર ભોજન ગમે છે.

7) ટોમના મિત્રો કેટલાક મસાલેદાર થાઇ ખોરાકનો ઓર્ડર આપે છે. ટોમના મિત્રો શું કરે છે? તેઓ કેટલાક મસાલેદાર થાઈ ખોરાકનો ઓર્ડર આપે છે.

8) ટોમે કચુંબર મંગાવ્યું છે. ટોમે રેસ્ટોરન્ટમાં શું મંગાવ્યું છે? તેણે કચુંબર મંગાવ્યું છે.

9) ટોમનુ કચુંબર તેના મિત્રોના ભોજન કરતાં ઓછું મસાલેદાર છે. શું ઓછું મસાલેદાર છે, ટોમનું કચુંબર, કે તેના મિત્રોનું ભોજન? ટોમનુ કચુંબર તેના મિત્રોના ભોજન કરતા ઓછું મસાલેદાર છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE