×

LingQ'yu daha iyi hale getirmek için çerezleri kullanıyoruz. Siteyi ziyaret ederek, bunu kabul edersiniz: çerez politikası.

LingQ Mini Stories, 2 - ડસ્ટીન શિયાળાની રજા માટે ઉત્સાહિત છે – Okunacak Metin

LingQ Mini Stories, 2 - ડસ્ટીન શિયાળાની રજા માટે ઉત્સાહિત છે

Başlangıç 2 Okuma pratiği için Guceratça dersi

Bu dersi şimdi öğrenmeye başlayın

2 - ડસ્ટીન શિયાળાની રજા માટે ઉત્સાહિત છે

વાર્તા-૨

અ) ડસ્ટીન શિયાળાની રજા માટે ઉત્સાહિત છે. તેને શિયાળામાં થોડા દિવસ ની રજા મળી છે.

તેને બે અઠવાડિયા સુધી કામ કરવાની જરૂર નથી.

તે વેકેશન પર જવા માંગે છે.

પરંતુ, તેને ક્યાં જવું તે ખબર નથી.

તે ફ્રાન્સ જવા માંગે છે.

પરંતુ ફ્રાન્સ મોંઘુ છે.

વિમાનની ટિકિટ બહુ મોંઘી હોય.

અને ડસ્ટીન ફ્રેન્ચ નથી બોલતો.

તે ભણવાનું,પૈસા બચાવવાનું અને ઘરે રહેવાનું નક્કી કરે છે.

બ) હું શિયાળાની રજા માટે ઉત્સાહિત છું. મને શિયાળામાં થોડા દિવસ ની રજા મળી છે.

મને બે અઠવાડિયા સુધી કામ કરવાની જરૂર નથી.

હું વેકેશન પર જવા માંગુ છું.

પરંતુ, મને ક્યાં જવું તે ખબર નથી.

હું ફ્રાન્સ જવા માંગુ છું.

પરંતુ ફ્રાન્સ મોંઘુ છે.

વિમાનની ટિકિટ બહુ મોંઘી હોય.

અને હું ફ્રેન્ચ નથી બોલતો.

હું ભણવાનું,પૈસા બચાવવાનું અને ઘરે રહેવાનું નક્કી કરુ છું.

પ્રશ્નો:

1) ડસ્ટીન શિયાળાની રજા માટે ઉત્સાહિત છે. શું ડસ્ટીન ઉત્સાહિત છે? હા, ડસ્ટીન શિયાળાની રજા માટે ઉત્સાહિત છે.

2) ડસ્ટીનને શિયાળામાં થોડા દિવસ ની રજા મળી છે. શું ડસ્ટીન પાસે શિયાળામાં ફુરસદ છે? હા, ડસ્ટીનને શિયાળામાં થોડા દિવસ ની રજા મળી છે.

3) ડસ્ટીન વેકેશન પર જવા માંગે છે. શું ડસ્ટીન ઘરે રહેવા માંગે છે? ના, ડસ્ટીન ઘરે રહેવા નથી માંગતો.તે વેકેશન પર જવા માંગે છે.

4) ડસ્ટીનને ક્યાં જવું તે ખબર નથી. શું ડસ્ટીનને ક્યાં જવું તે ખબર છે? ના,ડસ્ટીનને ક્યાં જવું તે ખબરનથી.

5) ડસ્ટીન તેના વેકેશનમાં ફ્રાન્સ જવા માંગે છે. શું ડસ્ટીન ફ્રાન્સ જવા માંગે છે? હા, ડસ્ટીન તેના વેકેશનમાં ફ્રાન્સ જવા માંગે છે.

6) ફ્રાન્સ મોંઘુ છે. શું ફ્રાન્સ સસ્તુ છે? ના, ફ્રાન્સ મોંઘુ છે.

7) ડસ્ટીન ફ્રેન્ચ નથી બોલતો. શું ડસ્ટીન ફ્રેન્ચ બોલે છે? ના, ડસ્ટીન ફ્રેન્ચ નથી બોલતો.

8) ડસ્ટીન ભણવાનું,પૈસા બચાવવાનું અને ઘરે રહેવાનું નક્કી કરે છે. શું ડસ્ટીન ફ્રેન્ચ શીખવાનું નક્કી કરે છે? હા,ડસ્ટીન વેકેશનમાં ફ્રેન્ચ શીખવાનું, પૈસા બચાવવાનું અને ઘરે રહેવાનું નક્કી કરે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE