×

Vi använder kakor för att göra LingQ bättre. Genom att besöka sajten, godkänner du vår cookie-policy.

Registrera dig gratis
image

LingQ Mini Stories, 27 - બિલ સફર પર જશે

27 - બિલ સફર પર જશે

વાર્તા-૨૭

અ) બિલ સફર પર જશે. જોકે તેની પાસે વધારે પૈસા નથી.

તેથી તે ક્યાંક સસ્તી જગ્યાએ જશે.

જ્યારે તે પ્રવાસ કરે છે ત્યારે તે હંમેશા બીજા દેશમાં જાય છે.

તેથી આ સમય, તે કેનેડા જશે.

બિલ યુનાઇટેડ સ્ટેટ્સથી છે.

તેથી કેનેડા ખૂબ નજીક છે.

બિલ માત્ર થોડા દિવસ માટે કેનેડામાં રહેશે.

તે મોટા શહેરમાં રહેશે.

અને તે ત્યાં ઘણાં ફોટા પાડશે.

બ) હું એક સફર પર જવા માટે આયોજન કરી રહ્યો હતો. જોકે મારી પાસે વધારે પૈસા નહોતા.

તેથી, હું ક્યાંક સસ્તી જગ્યાએ જવાની યોજના બનાવી રહ્યો હતો.

જ્યારે હું મુસાફરી કરું ત્યારે હું હંમેશા બીજા દેશમાં જાઉં છું.

તેથી આ સમય, હું કેનેડા જવાનો હતો.

હું યુનાઇટેડ સ્ટેટ્સથી છું.

તેથી કેનેડા ખૂબ નજીક છે.

હું થોડા દિવસ માટે જ કેનેડામાં રહેવાનો હતો.

પરંતુ હું એક મોટા શહેરમાં રહેવા જઈ રહ્યો હતો.

અને હું ત્યાં ઘણાં બધાં ફોટા પાડવાનો હતો.

પ્રશ્નો:

1) બિલ સફર પર જશે. બિલ શું કરશે? બિલ સફર પર જશે

2) બિલ પાસે વધુ પૈસા નથી. જોકે બિલ ની શું સમસ્યા છે? બિલ પાસે વધારે પૈસા નથી.

3) તે ક્યાંક સસ્તી જગ્યાએ જશે. બિલ શું કરશે કારણ કે તેના પાસે વધારે પૈસા નથી? તે ક્યાંક સસ્તી જગ્યાએ જશે.

4) જ્યારે તે પ્રવાસ કરે છે ત્યારે બિલ હંમેશા બીજા દેશમાં જાય છે. બિલ જ્યારે હંમેશા મુસાફરી કરે છે ત્યારે શું કરે છે? બિલ જ્યારે હંમેશા પ્રવાસ કરે છે ત્યારે તે હંમેશા બીજા દેશમાં જાય છે.

બ) 5) આ વખતે, તે કેનેડા જવાનો હતો. કારણ કે તે હંમેશા દેશ છોડે છે, બિલ આ વખતે ક્યાં જવાનો હતો? આ વખતે, તે કેનેડા જવાનો હતો.

6) બિલ યુનાઇટેડ સ્ટેટ્સથી છે. બિલ ક્યાંથી છે? બિલ યુનાઇટેડ સ્ટેટ્સથી છે.

7) બિલ ફક્ત થોડા દિવસ માટે કેનેડામાં રહેવાનો હતો. કેટલો સમય બિલ કેનેડામાં રહેવાનો હતો? બિલ માત્ર થોડા દિવસો માટે કેનેડામાં રહેવાનો હતો.

8) તે એક મોટા શહેરમાં રહેવાનો હતો. બિલ કયા પ્રકારના શહેરમાં રહેવાનો હતો? તે એક મોટા શહેરમાં રહેવાનો હતો.

9) બિલ ત્યાં ઘણાં બધાં ફોટા પાડવાનો હતો. બિલ ત્યાં જઈને શું કરવાનો હતો? બિલ ત્યાં ઘણા બધા ફોટા પાડવાનો હતો.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE