×

Vi använder kakor för att göra LingQ bättre. Genom att besöka sajten, godkänner du vår cookie-policy.

LingQ Mini Stories, 12 - જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે – Text att läsa

LingQ Mini Stories, 12 - જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે

Nybörjare 2 Gujarati lektion för att öva läsning

Börja lära dig lektionen nu

12 - જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે

વાર્તા-૧૨

અ) જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે. પણ, તેને નવા કોમ્પ્યુટરની જરૂર છે.

તેનું કોમ્પ્યુટર જુનું અને ધીમું છે.

તે ઇલેક્ટ્રોનિકની દુકાને જાય છે.

તે ઘણા બધા કોમ્પ્યુટર જોવે છે.

તેને તેના કોમ્પ્યુટર પર મોટી સ્ક્રીન જોઈએ છે.

અને તેને સારું કીબોર્ડ જોઈએ છે.

તે એક સારુ,વાદળી કોમ્પ્યુટર જોવે છે.

તેને સ્ક્રીન, કીબોર્ડ અને સ્ટાઈલ ગમે છે.

તે ક્રેડિટ કાર્ડથી કોમ્પ્યુટર ખરીદે છે.

બ) હું બહુ કમ્પ્યુટર વાપરું છું. પણ, મને નવા કોમ્પ્યુટરની જરૂર છે.

મારુ કોમ્પ્યુટર જુનું અને ધીમું છે.

હું ઇલેક્ટ્રોનિકની દુકાને જાઉં છું.

હું ઘણા બધા કોમ્પ્યુટર જોઉં છું.

મને મારા કોમ્પ્યુટર પર મોટી સ્ક્રીન જોઈએ છે.

અને મને સારું કીબોર્ડ જોઈએ છે.

હું એક સારુ,વાદળી કોમ્પ્યુટર જોઉં છું.

મને સ્ક્રીન, કીબોર્ડ અને સ્ટાઈલ ગમે છે.

હું ક્રેડિટ કાર્ડથી કોમ્પ્યુટર ખરીદુ છું.

પ્રશ્નો:

1) જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે. શું જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે? હા, જેનેટ બહુ કમ્પ્યુટર વાપરે છે.

2) જેનેટને નવા કોમ્પ્યુટર ની જરૂર છે. શું જેનેટને નવા કોમ્પ્યુટરની જરૂર છે? હા, જેનેટને નવા કોમ્પ્યુટરની જરૂર છે.

3) જેનેટનું કોમ્પ્યુટર જુનું અને ધીમું છે. શું જેનેટનું કોમ્પ્યુટર નવું છે? ના, જેનેટનું કોમ્પ્યુટર નવું નથી. તે જુનું અને ધીમું છે.

4) જેનેટ ઇલેક્ટ્રોનિકની દુકાને ઘણા બધા કોમ્પ્યુટર જોવે છે. શું દુકાનમાં ઘણા બધા કોમ્પ્યુટર છે? હા, જેનેટ ઇલેક્ટ્રોનિકની દુકાને ઘણા બધા કોમ્પ્યુટર જોવે છે.

5) જેનેટને તેના કોમ્પ્યુટર પર મોટી સ્ક્રીન જોઈએ છે.

શું જેનેટને તેના કોમ્પ્યુટર પરનાની સ્ક્રીન જોઈએ છે? ના, જેનેટને તેના કોમ્પ્યુટર પર મોટી સ્ક્રીન જોઈએ છે.

6) જેનેટને તેના કોમ્પ્યુટર માટે સારું કીબોર્ડ જોઈએ છે.

શું જેનેટને સારું કીબોર્ડ જોઈએ છે? હા, જેનેટને તેના કોમ્પ્યુટર માટે સારું કીબોર્ડ જોઈએ છે.

7) જેનેટને એક વાદળી કોમ્પ્યુટરની સ્ક્રીન, કીબોર્ડ અને સ્ટાઈલ ગમે છે.

શું જેનેટને વાદળી કોમ્પ્યુટર ગમે છે? હા, જેનેટને એક વાદળી કોમ્પ્યુટરની સ્ક્રીન, કીબોર્ડ અને સ્ટાઈલ ગમે છે.

8) જેનેટ ક્રેડિટ કાર્ડથી કોમ્પ્યુટર ખરીદે છે. શું જેનેટ રોકડા પૈસાથી કોમ્પ્યુટર ખરીદે છે? ના, જેનેટ રોકડા પૈસા નથી વાપરતી. તે ક્રેડિટ કાર્ડથી કોમ્પ્યુટર ખરીદે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE