×

Мы используем cookie-файлы, чтобы сделать работу LingQ лучше. Находясь на нашем сайте, вы соглашаетесь на наши правила обработки файлов «cookie».

Celebrate the Cup Save up to 45%
LingQ Mini Stories, 49 - હું બે કલાકથી ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્… – Текст для чтения

LingQ Mini Stories, 49 - હું બે કલાકથી ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યો છું

Начинающий 2 Урок гуджаратского для практики чтения

Начать изучать этот урок прямо сейчас

49 - હું બે કલાકથી ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યો છું

વાર્તા-૪૯

અ) હું બે કલાકથી ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પણ હું મારી આંખો બંધ કરી શક્યો નથી.

હું આજ વિશે વિચારી રહ્યો છું.

આજે નવી નોકરી પર મારો પ્રથમ દિવસ હતો.

હું વિચારી રહ્યો હતો કે શું આજે મેં સારું કામ કર્યું.

હું વિચારી રહ્યો છું કે શું હું મારા સહકાર્યકરો સાથે મળી શકીશ.

નિમણૂકકારે જણાવ્યું હતું કે હું નોકરી માટે ખૂબ લાયક છું.

જો તે સાચું હોય, તો મને લાગે છે કે પ્રથમ દિવસ સહેલું હોવું જોઈએ.

હું વિચારી રહ્યો છું કે આમાંની કેટલીક લાગણીઓ મારે લખવી જોઈએ.

જો હું તેવું કરું તો, કદાચ હું થોડી ઊંઘ મેળવી શકું.

બ)તમે બે કલાકથી ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યાં છો. પણ તમે તમારી આંખો બંધ કરી શકતા નહોતા.

તમે આજ વિશે વિચારી રહ્યાં છો.

આજે નવી નોકરી પર તમારો પ્રથમ દિવસ હતો.

તમે વિચારી રહ્યા છો કે શું તમે આજે સારું કામ કર્યું.

તમે વિચારી રહ્યા હતાં કે શું તમે તમારા સહકાર્યકરો સાથે મળી શકશો.

નિમણૂકકર્તાએ કહ્યું હતું કે તમે નોકરી માટે ખૂબ લાયક છો.

જો તે સાચું હતું, તો તમે એવું અનુભવો છો કે પ્રથમ દિવસ સહેલો હોવો જોઈએ.

તમે વિચાર્યું કે તમારે આમાંની કેટલીક લાગણીઓ લખવી જોઈએ.

જો તમે એવું કરશો, તો કદાચ તમે થોડી ઊંઘ મેળવી શકશો.

પ્રશ્નો:

અ)1) હું બે કલાકથી ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તમે કેટલા સમયથી ઊંઘવા માટે પ્રયાસ કરી રહ્યા છો? હું બે કલાકથી ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યો છું.

2) હું મારી આંખો બંધ કરી શક્યો નથી . તમે શું કરી શક્યા નથી? હું મારી આંખો બંધ કરી શક્યો નથી.

3) હું આજ વિશે વિચારી રહ્યો છું. તમે શું વિચારી રહ્યા છો? હું આજ વિશે વિચારી રહ્યો છું.

4) હું વિચારી રહ્યો છું કે શું મેં આજે સારું કામ કર્યું. તમે શું વિચારી રહ્યા છો? હું વિચારી રહ્યો છું કે શું મે આજે સારુ કામ કર્યુ.

બ)5) તમે વિચારી રહ્યા છો કે શું તમે તમારા સહકાર્યકરો સાથે મળી શકશો? તમે કોની સાથે મળી શકવાનું વિચારો છો તમે વિચારી રહ્યા છો કે શું તમે તમારા સહકાર્યકરો સાથે મળી શકશો.

6) નિમણૂકકારે જણાવ્યું હતું કે તમે નોકરી માટે ખૂબ લાયક છો. કોણે કહ્યું હતું કે તમે ખૂબ લાયક હતા? નિમણૂકકારે જણાવ્યું હતું કે તમે નોકરી માટે ખૂબ લાયક છો.

7) તમને લાગે છે કે પ્રથમ દિવસ સરળ હોવો જોઈએ. તમને શું લાગે છે કે પ્રથમ દિવસ કેવો હોવો જોઈએ? તમને લાગે છે કે પ્રથમ દિવસે સરળ હોવો જોઈએ.

8) તમે વિચાર્યું કે તમારે આમાંની કેટલીક લાગણીઓ લખવી જોઈએ. તમે શું વિચાર્યું કે તમારે કરવું જોઈએ? તમે વિચાર્યું કે તમારે આમાંની કેટલીક લાગણીઓ લખવી જોઈએ.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE