×

Мы используем cookie-файлы, чтобы сделать работу LingQ лучше. Находясь на нашем сайте, вы соглашаетесь на наши правила обработки файлов «cookie».

Зарегистрироваться бесплатно
image

LingQ Mini Stories, 22 - એમ્માની તબિયત સારી નથી

22 - એમ્માની તબિયત સારી નથી

વાર્તા-૨૨

અ) એમ્માની તબિયત સારી નથી. તેને માથાનો દુખાવો અને તેનું ગળું ખરાબ છે.

તેને બહુ છીક પણ આવે છે.

તે ડૉક્ટર પાસે જવાનું નક્કી કરે છે.

તે ડોક્ટરને તેની હાલત જણાવે છે.

ડૉક્ટર એમ્માને કહે છે કે તેને શરદી થઈ છે.

એમ્મા ડૉક્ટરને કેટલીક દવાઓ માટે પૂછે છે.

ડૉક્ટર કહે છે એમ્માને શરદી માટે દવાની આવશ્યકતા નથી.

ડૉક્ટર એમ્માને તેના બદલે ઊંઘવા અને પાણી પીવા કહે છે.

એમ્મા જ્યારે ડોક્ટરને મળીને બહાર આવે છે ત્યારે તેને ફેર નથી જણાતો.

બ) મારી તબિયત સારી નથી. મને માથાનો દુખાવો અને મારુ ગળું ખરાબ છે.

મને બહુ છીક પણ આવે છે.

હું ડૉક્ટર પાસે જવાનું નક્કી કરું છું.

હું ડોક્ટરને તેની હાલત જણાવું છું.

ડૉક્ટર મને કહે છે કે મને શરદી થઈ છે.

હું ડૉક્ટરને કેટલીક દવાઓ માટે પૂછે છે.

ડૉક્ટર કહે છે મને શરદી માટે દવાની આવશ્યકતા નથી.

ડૉક્ટર મને તેના બદલે ઊંઘવા અને પાણી પીવા કહે છે.

હું જ્યારે ડોક્ટરને મળીને બહાર આવું છું ત્યારે મને ફેર નથી જણાતો.

પ્રશ્નો:

1) એમ્માની તબિયત સારી નથી. શું એમ્માની તબિયત સારી છે? ના, તેની તબિયત સારી નથી.

2) એમ્માને માથાનો દુખાવો અને ગળું ખરાબ છે. તેને શું થયું છે? તેને માથાનો દુખાવો અને ગળું ખરાબ છે.

3) એમ્મા ઘણું છીંકી રહી છે. એમ્મા શું ઘણું કરી રહી છે? તે ઘણું છીંકી રહી છે.

4) એમ્મા ડૉક્ટર પાસે જવાનુ નક્કી કરે છે. એમ્મા શું કરવાનું નક્કી કરે છે? તે ડૉક્ટર પાસે જવાનું નક્કી કરે છે.

5) એમ્મા ડૉક્ટરને તેની હાલત જણાવે છે. તે ડૉક્ટરને શું કહે છે? તે ડૉક્ટરને તેની હાલત વિશે કહે છે.

બ) 6) ડૉક્ટરે એમ્માને કહ્યું કે તેને શરદી થઈ છે. ડૉક્ટર એમ્માને શું કહે છે? ડૉક્ટરે તેને કહ્યું કે તેને શરદી થઇ છે.

7) ડૉક્ટરે કહે છે કે એમ્માને શરદી માટે દવાની જરૂર નથી. શું ડૉક્ટર કહે છે કે એમ્માને દવાની જરૂર છે? ના, ડૉક્ટરે કહે છે કે એમ્માને શરદી માટે દવાની જરૂર નથી.

8) ડૉક્ટર એમ્માને તેના બદલે ઊંઘવા અને પીવા માટે કહ્યું. ડૉક્ટરએ એમ્માને શું કરવાનું કહ્યું? ડૉક્ટર એમ્માને તેના બદલે ઊંઘવા અને પાણી પીવા કહ્યું.

9) એમ્મા જ્યારે ડોક્ટરને મળીને બહાર આવે છે ત્યારે તેને ફેર નથી જણાતો. શું એમ્મા જ્યારે ડોક્ટરને મળીને બહાર આવે છે ત્યારે તેને ફેર જણાય છે? ના,એમ્મા જ્યારે ડોક્ટરને મળીને બહાર આવે છે ત્યારે તેને ફેર નથી જણાતો.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE