×

Мы используем cookie-файлы, чтобы сделать работу LingQ лучше. Находясь на нашем сайте, вы соглашаетесь на наши правила обработки файлов «cookie».

LingQ Mini Stories, 17 - માર્કો કામ પરથી ઘરે આવી રહ્યો છે – Текст для чтения

LingQ Mini Stories, 17 - માર્કો કામ પરથી ઘરે આવી રહ્યો છે

Начинающий 2 Урок гуджаратского для практики чтения

Начать изучать этот урок прямо сейчас

17 - માર્કો કામ પરથી ઘરે આવી રહ્યો છે

વાર્તા-૧૭

અ) માર્કો કામ પરથી ઘરે આવી રહ્યો છે. તે દરરોજ કામ પરથી ઘરે ગાડી ચલાવીને જાય છે.

હાઇવે પર ઘણી બધી બીજી ગાડીઓ છે.

હાઈવે પર ગાડી ખસેડવા માટે બહુ ભીડ છે.

માર્કો નિરાશ થાય છે અને ગુસ્સે થાય છે.

તે સમાચાર સાંભળવા માટે રેડિયો ચાલુ કરે છે.

પછી, તે કેટલાક ગીતો સાંભળે છે.

તેમ છતાં, માર્કોને કંટાળો આવે છે અને થાકી જાય છે.

હાઈવે પર દરરોજ બહુ ભીડ હોય છે.

માર્કો તેના બદલે એક મોટરસાઇકલ ખરીદવા વિશે વિચારે છે.

બ) હું કામ પરથી ઘરે આવી રહ્યો છું. હું દરરોજ કામ પરથી ઘરે ગાડી ચલાવીને જાઉં છું .

હાઇવે પર ઘણી બધી બીજી ગાડઓ છે.

હાઈવે પર ગાડી ખસેડવા માટે બહુ ભીડ છે.

હું નિરાશ થવ છું અને ગુસ્સે થવ છું.

હું સમાચાર સાંભળવા માટે રેડિયો ચાલુ કરું છું.

પછી, હું કેટલાક ગીતો સાંભળું છું.

તેમ છતાં, મને કંટાળો આવે છે અને થાક લાગે છે.

હાઈવે પર દરરોજ બહુ ભીડ હોય છે.

હું તેના બદલે એક મોટરસાઇકલ ખરીદવા વિશે વિચારું છું.

પ્રશ્નો:

1) માર્કો તેની ગાડીમાં કામ પરથી ઘર આવે છે. શું માર્કો કામ પર છે? ના, માર્કો કામ પર નથી. તે પોતાની ગાડીમાં કામ પરથી ઘરે આવતા હોય છે.

2) માર્કોની ગાડી સિવાય હાઇવે પર ઘણી બધી બીજી ગાડીઓ છે. શું હાઇવે પર ઘણી બધી બીજી ગાડીઓ છે? હા,માર્કોની ગાડી સિવાય હાઇવે પર ઘણી બધી બીજી ગાડીઓ છે.

3) માર્કો તેની ગાડી ખસેડી શકે તેમ નથી કારણકે હાઈવે પર બહુ ભીડ છે. શું માર્કો તેની ગાડી ખસેડી શકે તેમ છે? માર્કો તેની ગાડી ખસેડી શકે તેમ નથી કારણકે હાઈવે પર બહુ ભીડ છે.

4) માર્કો નિરાશ થાય છે અને ગુસ્સે થાય છે. શું માર્કો ખુશ થાય છે? ના, માર્કો ખુશ નથી થતો. તે નિરાશ થાય છે થાય છે અને ગુસ્સે થાય છે.

5) માર્કો રેડિયો પર સમાચાર સાંભળે છે. શું માર્કો સમાચાર સાંભળે છે? હા, માર્કો રેડિયો પર સમાચાર સાંભળે છે.

6) હાઈવે પર દરરોજ બહુ ભીડ હોય છે. શું હાઈવે પર દરરોજ બહુ ભીડ હોય છે? હા, હાઈવે પર દરરોજ બહુ ભીડ હોય છે.

7) માર્કો તેના બદલે એક મોટરસાઇકલ ખરીદવા વિશે વિચારે છે. શું માર્કો મોટરસાઇકલ ખરીદવા વિશે વિચારે છે? હા, માર્કો તેના બદલે એક મોટરસાઇકલ ખરીદવા વિશે વિચારે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE