×

Używamy ciasteczek, aby ulepszyć LingQ. Odwiedzając stronę wyrażasz zgodę na nasze polityka Cookie.

Celebrate the Cup Save up to 45%
LingQ Mini Stories, 47 - જેસિકાએ તાજેતરમાં નવી નોકરી શરૂ કર… – Tekst do przeczytania

LingQ Mini Stories, 47 - જેસિકાએ તાજેતરમાં નવી નોકરી શરૂ કરી છે

Początkujący 2 lekcja z Gudżarati do ćwiczenia czytania

Zacznij uczyć się tej lekcji już teraz

47 - જેસિકાએ તાજેતરમાં નવી નોકરી શરૂ કરી છે

વાર્તા-૪૭

અ) જેસિકાએ તાજેતરમાં નવી નોકરી શરૂ કરી છે. જોકે, તે કામનો આનંદ માણી રહી છે તેને તેના બોસ સાથે કેટલીક સમસ્યાઓ આવી રહી છે.

મીટીંગ દરમિયાન, જો તે કંઈક કહેવું કરવાનો પ્રયાસ કરે છે, બોસ તેને બોલવા નથી દેતા. તે ઈચ્છે છે કે ત તેનેે બોલવાની વધુ તક આપે, અને જો તે તેના મંતવ્યો વિશે વધુ કાળજી રાખે તો તેને ગમશે. તેને આશા છે કે તે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સક્ષમ હશે.

તે ફરીથી નવી નોકરી શોધી શકે છે, પરંતુ એકંદરે તે વિચારે છે કે તે વધુ સારું રહેશે જો તે આ નોકરી કરે રાખે. બ)મેં ગયા વર્ષે નવી નોકરી શરૂ કરી. શરૂઆતમાં, હું કામનો આનંદ માણી રહ્યો હતો, જોકે મારે મારા બોસ સાથે કેટલીક સમસ્યાઓ આવી રહી હતી. મીટીંગ દરમિયાન, જો હું કંઈક કહેવાનો પ્રયાસ કર્તો, બોસ મને વાત કરવા દેતા નહીં. હું ઇચ્છતો હતો કે તે બોલવાની તક મને વધુ આપશે, અને જો તે મારા મંતવ્યો વિશે વધુ કાળજી રાખતો હોઉં તો તે મને ગમશે. મને આશા હતી કે હું આ સમસ્યાનો ઉકેલ લાવી શકું.

હું ફરી એક નવી નોકરી જોઇ શકું છું , પરંતુ એકંદર મેં વિચાર્યું કે આ વધુ સારું રહેશે જો હું આ નોકરી કરીશ. પ્રશ્નોઃ

અ)1) જેસિકાએ તાજેતરમાં નવી નોકરી શરૂ કરી છે. જેસિકાએ તાજેતરમાં શું કર્યું છે? જેસિકાએ તાજેતરમાં નવી નોકરી શરૂ કરી છે.

2) તે કામનો આનંદ માણી રહી છે. શું તે કામનો આનંદ માણી રહી છે? હા, તે કામનો ખૂબ આનંદ માણી રહી છે.

3) તેની તેના બોસ સાથે કેટલીક સમસ્યાઓ આવી રહી છે. કોની સાથે તેને સમસ્યાઓ આવી રહી છે? તેના બોસ સાથ તેને ે કેટલીક સમસ્યાઓ આવી રહી છે.

4) મીટીંગો દરમિયાન, જો તે કંઈક બોલવાની કોશિશ કરે છે, તો બોસ તેને બોલવા દેતા નથી. મીટીંગો દરમિયાન શું થાય છે? મીટીંગો દરમિયાન, જો તે કંઈક બોલવાની કોશિશ કરે છે, તો બોસ તેની વાત નથી કરવા દેતા.

બ)5) મારી ઇચ્છા હતી કે તે મને બોલવાની વધુ આપશે. તમે શું ઈચ્છો છો? હું ઇચ્છતી હતી કે તે બોલવાની તક મને વધુ આપે.

6) જો તે મારા મંતવ્યો વિશે વધુ કાળજી રાખતા હોત તો તે મને ગમ્યું હોત. તમને શું ગમ્યું હોત? જો તે મારા મંતવ્યો વિશે વધુ કાળજી રાખતા હોત તો તે મને ગમ્યું હોત.

7) મને આશા હતી કે હું આ સમસ્યાનો હલ કરી શકું. તમને શું આશા હતી? મને આશા હતી કે હું આ સમસ્યાનો હલ કરી શકું.

8) હું ફરી એક નવી નોકરી શોધી શક્યો હોત, પરંતુ એકંદરે મેં વિચાર્યું કે હું આ એક નોકરી સાથે રહીશ તો તે વધુ સારું રહેશે. તમે શા માટે નવી નોકરી શોધી ન હતી? કારણ કે એકંદરે મેં વિચાર્યું હતું કે જો હું આ એક નોકરી સાથે રહીશ તો તે વધુ સારું રહેશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE