×

Używamy ciasteczek, aby ulepszyć LingQ. Odwiedzając stronę wyrażasz zgodę na nasze polityka Cookie.

LingQ Mini Stories, 46 - લિન એલ.એની આજે રાતની ફ્લાઈટ પકડશે – Tekst do przeczytania

LingQ Mini Stories, 46 - લિન એલ.એની આજે રાતની ફ્લાઈટ પકડશે

Początkujący 2 lekcja z Gudżarati do ćwiczenia czytania

Zacznij uczyć się tej lekcji już teraz

46 - લિન એલ.એની આજે રાતની ફ્લાઈટ પકડશે

વાર્તા-૪૬

અ) લિન એલ.એની આજે રાતની ફ્લાઈટ પકડશે. તેને ત્યાં એક મહત્વપૂર્ણ વેચાણ પ્રસ્તુતિ કરવાની છે.

તે તેના વિશે ખૂબ નર્વસ છે, કારણ કે આ તે પહેલી વખત આટલા બધાં પ્રેક્ષકોની સામે બોલશે.

તેના બોસએ કહ્યું હતું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે એક સારું કામ કરેે.

તેમણે જણાવ્યું હતું કે નવા ઉત્પાદનની સફળતા તેના પર આધારિત છે.

લિનને આ પ્રકારનું દબાણ પસંદ નથી.

તે ચિંતિત છે કે જો તે ભૂલ કરશે તો તેને કાઢી મૂકવામાં આવશે.

તેમ છતાં, તે હકારાત્મક વિચારવાનો પ્રયાસ કરી રહી છે.

કદાચ જો તે સારી રીતે કરે તો, તેના બદલે તેની બઢતી કરવામાં આઈ શકે.

બ)હું એલ.એની રાત્રે ફ્લાઈટ લઈ રહ્યો છું. મારે ત્યાં એક મહત્વપૂર્ણ વેચાણની પ્રસ્તુતિ કરવાની છે.

હું એના વિશે ખૂબ જ નર્વસ છું, કારણ કે હું પહેલીવાર આટલા બધાં પ્રેક્શકો સામે બોલી રહ્યું છે.

મારા બોસએ મને કહ્યું હતું કે હું એક સારું કામ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેમણે જણાવ્યું હતું કે નવા ઉત્પાદનની સફળતા મારા પર નિર્ભર કરે છે.

મને આ પ્રકારનું દબાણ ગમતું નથી.

હું ચિંતિત છું કે જો હું કોઈ ભૂલ કરું તો મને કાઢી મૂકવામાં આવશે.

તેમ છતાં, હું હકારાત્મક વિચારવાનો પ્રયાસ કરું છું. કદાચ જો હું સારું કરું તો, મને તેના બદલે બઢતી મળશે.

પ્રશ્નોઃ

1) લિન એલ.એની આજ રાતની ફ્લાઇટ પકડશે. લિન ક્યારે ફ્લાઇટ પકડશે? લિન એલ.એની આજ રાતની ફ્લાઇટ પકડશે.

2) તે ત્યાં એક મહત્વપૂર્ણ વેચાણ પ્રસ્તુતિ આપવાની છે. તે ત્યાં શું કરશે? તે ત્યાં એક મહત્વપૂર્ણ વેચાણ પ્રસ્તુતિ આપશે.

3) તે તેના વિશે ખૂબ નર્વસ છે, કારણ કે તે પ્રથમ વખત આટલાં બધા પ્રેક્ષકોની સામે બોલશે. શા માટે તે ખૂબ નર્વસ છે? કારણ કે તે પ્રથમ વખત આટલાં બધાં પ્રેક્શકો સામે બોલશે.

4) તેના બોસે કહ્યું હતું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે સારું કામ કરે છે. તેના બોસે તેને શું કહ્યું? તેના બોસે કહ્યું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે એક સારું કામ કરે.

બ)5) તેમણે જણાવ્યું હતું કે નવા ઉત્પાદનની સફળતા મારા પર નિર્ભર છે. તેમણે શું કહ્યું હતું? તેમણે જણાવ્યું હતું કે નવા ઉત્પાદનની સફળતા મારા પર નિર્ભર છે.

6) હું ચિંતિત છું કે જો હું ભૂલ કરીશ તો મને કાઢી મૂકવામાં આવશે. તમને શું ચિંતા છે? હું ચિંતિત છું કે જો હું કોઈ ભૂલ કરું તો મને કાઢી મૂકવામાં આવશે.

7) તેમ છતાં, હું હકારાત્મક વિચારવાનો પ્રયાસ કરું છું. તમે કેવી રીતે વિચારવાનો પ્રયાસ કરી રહ્યા છો? હું હકારાત્મક વિચારવાનો પ્રયાસ કરું છું.

8) જો હું સારું કામ કરીશ, તો તેના બદલે મને બઢતી મળશે. જો તમે સારું કરો તો શું થશે? કદાચ જો હું સારું કરું તો, મને તેના બદલે બઢતી મળશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE