×

Χρησιμοποιούμε cookies για να βελτιώσουμε τη λειτουργία του LingQ. Επισκέπτοντας τον ιστότοπο, συμφωνείς στην πολιτική για τα cookies.

LingQ Mini Stories, 7 - જેમ્સ એક ઓફિસમાં કામ કરે છે – Κείμενο για ανάγνωση

LingQ Mini Stories, 7 - જેમ્સ એક ઓફિસમાં કામ કરે છે

Αρχάριοι 2 μάθημα Γκουτζαράτι για εξάσκηση στην ανάγνωση

Άρχισε αυτό το μάθημα τώρα

7 - જેમ્સ એક ઓફિસમાં કામ કરે છે

વાર્તા-૭

અ) જેમ્સ એક ઓફિસમાં કામ કરે છે. તે દરરોજ બહુ વ્યસ્ત હોય છે.

તેને તેના ગ્રાહકો સાથે ઘણી બેઠકો હોય છે.

જેમ્સને આ બેઠકો નથી ગમતી.

તેનો ખ્યાલ છે કે તે કંટાળાજનક હોય છે.

થોડાઘણા ગ્રાહકો જેમ્સ જોડે મૈત્રીભર્યા છે.

છતાં થોડાઘણા ગ્રાહકો સારા નથી.

જેમ્સ લાંબી રિસેસ લે છે.

તે પાંચ વાગ્યે ઘરે જઈ શકે છે.

તે દરરોજ પાંચ વાગવાની રાહ જોવે છે.

બ) હું એક ઓફિસમાં કામ કરું છું. હું દરરોજ બહુ વ્યસ્ત હોવ છું.

મારી મારા ગ્રાહકો સાથે ઘણી બેઠકો હોય છે.

મને આ બેઠકો નથી ગમતી.

મારો ખ્યાલ છે કે તે કંટાળાજનક હોય છે.

થોડાઘણા ગ્રાહકો મારી જોડે મૈત્રીભર્યા છે.

છતાં થોડાઘણા ગ્રાહકો સારા નથી.

હું લાંબી રિસેસ લઉ છું.

હું પાંચ વાગ્યે ઘરે જઈ શકું છું.

હું દરરોજ પાંચ વાગવાની રાહ જોઉં છું.

પ્રશ્નો:

1) જેમ્સ એક ઓફિસમાં કામ કરે છે.

શું જેમ્સ એક શાળામાં કામ કરે છે? ના, જેમ્સ એક ઓફિસમાં કામ કરે છે.

2) જેમ્સ દરરોજ બહુ વ્યસ્ત હોય છે. શું જેમ્સ દરરોજ બહુ વ્યસ્ત હોય છે? હા,જેમ્સ દરરોજ બહુ વ્યસ્ત હોય છે.

3) જેમ્સની તેના ગ્રાહકો સાથે ઘણી બેઠકો હોય છે. શું જેમ્સની તેના ગ્રાહકો સાથે થોડીક જ બેઠકો હોય છે? ના, જેમ્સની તેના ગ્રાહકો સાથે ઘણી બેઠકો હોય છે.

4) જેમ્સનો ખ્યાલ છે કે તે બેઠકો કંટાળાજનક હોય છે. શું જેમ્સનો ખ્યાલ છે કે તે બેઠકો કંટાળાજનક હોય છે? હા, જેમ્સનો ખ્યાલ છે કે તે બેઠકો કંટાળાજનક હોય છે.

5) થોડા ઘણા ગ્રાહકો મૈત્રીભર્યા છે. શું બધા ગ્રાહકો મૈત્રીભર્યા છે? ના, થોડાઘણા ગ્રાહકો મૈત્રીભર્યા છે.

6) જેમ્સ લાંબી રિસેસ લે છે.

શું જેમ્સ ટૂંકી રિસેસ લે છે? ના, તે ટૂંકી રિસેસ નથી લેતો. તે લાંબી રિસેસ લે છે.

7) જેમ્સ પાંચ વાગ્યે ઘરે જઈ શકે છે. શું જેમ્સ ચાર વાગ્યે ઘરે જઈ શકે છે? ના, તે પાંચ વાગ્યે ઘરે જઈ શકે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE