×

Χρησιμοποιούμε cookies για να βελτιώσουμε τη λειτουργία του LingQ. Επισκέπτοντας τον ιστότοπο, συμφωνείς στην πολιτική για τα cookies.

New Year Sale Έως και 50%
image

LingQ Mini Stories, 55 - છેલ્લે અમે એક નાના શહેરમાં જવાનો નિર્ણય કર્યો

55 - છેલ્લે અમે એક નાના શહેરમાં જવાનો નિર્ણય કર્યો

વાર્તા-૫૫

અ) સેલી અને જ્યોર્જ નવું ઘર ખરીદવા ઈચ્છે છે કારણ કે તેમના બે બાળકો મોટા થઈ રહ્યા છે. કમનસીબે, નવું ઘર ખરીદવું મુશ્કેલ બન્યું છે કારણ કે લોકોની આવક કરતાં હાઉસિંગનો ખર્ચ ઝડપથી વધી ગયો છે.

નવું ઘર ખરીદવા માટે સમર્થ હોવા માટે, તેઓ વર્ષોથી પૈસા બચાવી રહ્યાં છે.

જો તેઓ સિંગલ ફેમિલી હાઉસ ખરીદવા માંગતા હોય, તો તેમને શહેરથી દૂર રહેવું પડશે.

તેનો અર્થ એ કે તેઓ બંનનેે તેમની નોકરીઓ માટે લાંબી મુસાફરી કરવી પડે.

તેઓ એપાર્ટમેન્ટ્સમાં જોતા હતા પરંતુ આ કાતો ખૂબ જ નાનાં હતા અથવા તો તેમને ગમે તેવા નગરોમાં ન હતા.

તેઓ જાણે છે કે ભલે તેઓ બંને સખત મહેનત કરે અને પૈસા ખોટી રીતે ખર્ચે નહીં, તો પણ તેઓેને હજુ તેમવે જોઈએ એવું ઘર પોષાય તેમ નથી.

તેઓ એક સમયે, એક ઘર ભાડે રાખવાનું વિચારે છે, પરંતુ વાસ્તવમાં લાગ્યું કે તેઓ પોતાના ઘરની માલિકી ઇચ્છતા હતા.

છેવટે તેઓએ નાના શહેરમાં જવાનું નક્કી કર્યું.

તેમને લાગ્યું કે તેઓ ત્યાં સરળ જીવન જીવી શકે છે અને વધુ સારા પારિવારિક જીવનનો આનંદ માણી શકે છે.

બ) અમે એક નવું ઘર ખરીદવા માગતા હતા કારણ કે અમારા બે બાળકો મોટા થઈ ગયા હતા. કમનસીબે, નવું ઘર ખરીદવું મુશ્કેલ બન્યું હતું કારણ કે ઘરની કિંમત અમારી આવક કરતાં વધુ ઝડપથી વધી હતી.

નવું ઘર ખરીદવા માટે, અમે વર્ષોથી પૈસા બચાવતા હતા.

જો અમે એક ફેમીલી હાઉસ ખરીદવા માગતા હોત, તો અમારે શહેરથી દૂર રહેવું પડ્યું હોત.

આનો અર્થ એ કે અમારે બંનેએ નોકરી માટે લાંબી મુસાફરી કરવી પડે.

અમે એપાર્ટમેન્ટ્સ પર જોયા હતાં, પરંતુ તે કાતો બહુ નાનાં હતા અથવા અમને ગમે તેવા નગરોમાં ન હતા.

અમને સમજાયું કે અમે બંનએે સખત મહેનત કરી છે અને ખોટા પૈસા ખર્ચ્યા નથી, તે છતાં હજી પણ અમને ગમતું ઘર પોષાય તેમ નથી.

અમે એક સમયે ઘર ભાડે રાખવાનું વિચાર્યુ હતું, પરંતુ વાસ્તવમાં લાગ્યું કે આપણે પોતાના ઘરની માલિકી પસંદ કરીશું.

છેલ્લે અમે એક નાના શહેરમાં જવાનો નિર્ણય કર્યો.

અમને લાગ્યું કે અમે ત્યાં એક સરળ જીવન જીવી શકીશું અને વધુ સારા કુટુંબનો આનંદ માણી શકીશું.

પ્રશ્નો:

અ) 1) સેલી અને જ્યોર્જ નવું ઘર ખરીદવા માગે છે કારણ કે તેમના બે બાળકો મોટા થઈ રહ્યા છે. શા માટે સેલી અને જ્યોર્જ નવું ઘર ખરીદવા માગે છે? તેઓ નવું ઘર ખરીદવા માગે છે કારણ કે તેમના બાળકો મોટા થઈ રહ્યા છે.

2) તેઓ ઘણા વર્ષોથી બચત કરે છે. સેલી અને જ્યોર્જ કેટલા સમયથી પૈસા બચાવતા હતા? તેઓ ઘણા વર્ષોથી બચત કરે છે.

3) જો તેઓ સિંગલ ફેમિલી હાઉસ ખરીદવા માંગતા હોય, તો તેમને શહેરથી દૂર રહેવું પડશે. જો તેઓ સિંગલ ફેમેલી હાઉસ ખરીદશે તો શું થશે? તેઓને શહેરથી દૂર રહેવું પડશે.

4) તેઓ એપાર્ટમેન્ટ્ જોતા હતા પરંતુ તે કા તો ખૂબ નાના હતા અથવા નગરોમાં ન હતા. તેઓ એપાર્ટમેન્ટ્સ શા માટે જોઈ શકતા નથી? તેઓ જે એપાર્ટમેન્ટ્સ જોતા હતા તે ગમતું ન હતું કારણ કે તેઓ કા તો બહુ નાનાં હતાં અથવા તેઓને પસંદ ન હતા.

બ) 5) અમે એક નવું ઘર ખરીદવા માગતા હતા કારણ કે અમારા બે બાળકો મોટા થયા હતા. અમે શું કરવા માગતા હતા? તમે નવું ઘર ખરીદવા ઇચ્છતા હતા કારણ કે તમારા બે બાળકો મોટાં થઈ ગયા હતા.

6) અમે એક ઘર ભાડે લેવાનું એક સમયે, વિચાર્યું હતું. અમે એક સમયે શું વિચાર્યું હતું? તમે એક ઘર ભાડે લેવા વિશે વિચારતા હતા.

7) અમને ખરેખર લાગ્યું કે આપણે પોતાના ઘરની માલિકી પસંદ કરીશું. અમને શું લાગે છે કે અમે માલિકી પસંદ કરીશું? તમને લાગ્યું કે તમે તમારા પોતાના ઘરની માલિકી પસંદ કરશો.

8) છેલ્લે અમે એક નાના નગરમા જવાનો નિર્ણય કર્યો. આખરે શું નક્કી કર્યું? તમે છેલ્લે નાના નગરમાં જવાનો નિર્ણય કર્યો.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE