×

Χρησιμοποιούμε cookies για να βελτιώσουμε τη λειτουργία του LingQ. Επισκέπτοντας τον ιστότοπο, συμφωνείς στην πολιτική για τα cookies.

Δωρεάν εγγραφή
image

LingQ Mini Stories, 52 - મારી પૌત્રીને હમણાં જ બાળક થયું!

52 - મારી પૌત્રીને હમણાં જ બાળક થયું!

વાર્તા-૫૨

અ) મારી પૌત્રીને હમણાં જ બાળક થયું! તે આજે તેનાં બાળકને અમારા ઘરે લાઈ જેથી અમે તેને પહેલી વખત મળી શકીએ.

હું ભૂલી ગઈ હતી કે નાના બાળકો કેવા હોઈ શકે.

તેને નાના આંગળીઓ અને અંગૂઠા હતી, અને જ્યારે તે મુલાકાત લેવા આવ્યા હતા ત્યારે તે ખૂબ રડ્યો નહોતો.

અમે તેને પકડવાના અને ઊંચકવાના વારા લીધા, અને મેં પણ એકવાર તેનું પોતીયું બદલાવવામાં મદદ કરી.

તે સમયે, પુખ્ત બાળકો સાથે વૃદ્ધ સ્ત્રી બનવાથી મને આનંદ થયો.

હું મારી દીકરીના પોતીયા બદલવાનો એક મોકો નથી છોડતી.

હવે એ જ વાર્તા જુદી રીતે જણાવેલી છે.

બ) મારા પૌત્રની પત્નીને હમણાં જ બાળક થયું! તેઓ તેમના બાળકને આજે અમારા ઘરમાં લાવ્યા તેથી અમે તેને પ્રથમ વખત મળી શકીએ.

અમે ભૂલી ગયા હતા કે નાના બાળકો કેવાં હોઈ શકે.

તેને નાના આંગળીઓ અને અંગૂઠા હતી, અને જ્યારે તે મુલાકાત લેવા આવ્યા હતા ત્યારે તે ખૂબ રડ્યો નહોતો.

અમે તેને પકડવા અને ઊંચકવાના વારા લીધા, અને અમે એકવાર તેનું પોતીયું બદલાવવામાં પણ મદદ કરી હતી.

તે સમયે, અમે પુખ્ત વયના બાળકો સાથે વૃદ્ધ માતાપિતા બનવાથી ખુશ થયા.

અમે મારી દીકરીના પોતીયા બદલવાનો એક મોકો છોડતાં નથી.

હવે હું આ વાર્તા વિશે કેટલાક પ્રશ્નો વાંચીશ. જો તમે ઈચ્છો તો મોટેથી જવાબ આપો.

પ્રશ્નો:

અ) 1) તેની પૌત્રીને હમણાં જ બાળક થયું! કોને હમણાં જ બાળક થયું? તેની પૌત્રીને હમણાં જ બાળક થયું!

2) તે આજે ​​પોતાના બાળકને તેમના ઘરમાં લાવી. તે તેના બાળકને ક્યાં લાવી? તે તેના બાળકને તેમના ઘરે લાવી.

3) તે આજે ​​ પોતાના બાળકને તેમના ઘરમાં લાવી જેથી તેઓ તેને પ્રથમ વખત મળી શકીએ. શા માટે તે તેના બાળકને ઘરમાં લાવી? તેથી તેઓ તેને પ્રથમ વખત મળી શકે.

4) તે ભૂલી ગઇ હતી કે નાના બાળકો કેવા હોઈ શકે. તે શું ભૂલી ગઇ હતી? તે ભૂલી ગઈ હતી કે નાના બાળકો કેવા હોઈ શકે છે.

બ) 5) જ્યારે તેઓ મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે તે ખૂબ રડ્યો નહોતો. મુલાકાત વખતે શું તેણે ઘોંઘાટ કરી હતી? ના, તે જ્યારે મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે તે ખૂબ રડ્યો નહોતો.

6) તેઓએ તેને પકડવાના અને ઊંચકવાના વારા લીધા. શું ફક્ત એક જ વ્યક્તિ તેને લઈ જાય છે? ના, અમે તેને પકડવાના અને ઊંચકવાના વારા લીધા.

7) તેઓએ પણ એકવાર તેના ડાયપર બદલવામાં મદદ કરી. તેઓ બીજી શું મદદ કરે છે? તેઓએ પણ એક વખત એકવાર તેના ડાયપર બદલવામાં મદદ કરી.

8) તેઓ તેમની પુત્રીના પોતીયા બદલવાનો એક મોકો છોડતા નથી. તેઓ શેનો એક મોકો છોડતા નથી? તેઓ તેમની દીકરીના પોતીયા બદલવાનો એક મોકો છોડતા નથી.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE